મધ્ય પ્રદેશ

MPમાં કોંગ્રેસના 20 ધારાસભ્યોના ટપોટપ રાજીનામા, કમલનાથે ફટાફટ રાજ્યપાલ પાસે કરી આ માગણી

જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્યોએ પોતાના રાજીનામા રાજ્યપાલને મોકલી દીધા છે. કોંગ્રેસના આ 19 ધારાસભ્યોએ એક સાથે મધ્ય પ્રદેશના રાજભવન ખાતે રાજીનામા મોકલાવી દીધા છે. 

Mar 10, 2020, 01:38 PM IST
big breaking Jyotiraditya Scindia resign from congress PT12M57S

મધ્યપ્રદેશમાં રાજકીય ભૂકંપ, જ્યોતિરાદિત્ય સિધિંયાએ આપ્યું રાજીનામું

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. નોંધનીય છે કે સિંધિયાએ આજે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાનુ રાજીનામું ગઈ કાલે 9મી માર્ચે જ આપી દીધુ હતું આજે તેમણે બસ ટ્વીટર દ્વારા ઔપચારિક જાહેરાત જ કરી છે. રાજીનામું પડ્યા બાદ હવે સાંજે થનારી ભાજપની સીઈસીની બેઠક અગાઉ જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં સામેલ થઈ જશે તેવી શક્યતા છે.

Mar 10, 2020, 01:05 PM IST

જ્યોતિરાદિત્ય સિંધિયાનું રાજીનામું તો ઝાંખી, હજુ અડધો ડઝન ટોપ નેતાઓ બાકી!

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે.

Mar 10, 2020, 12:36 PM IST

MPમાં કોંગ્રેસને જબરદસ્ત આંચકો, દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યું રાજીનામું

મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલમાં કોંગ્રેસને મસમોટો આંચકો લાગ્યો છે. દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે.

Mar 10, 2020, 12:26 PM IST

મધ્ય પ્રદેશમાં સરકાર બનાવવાની તૈયારી?, PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં જ્યોતિરાદિત્ય સિંધિયા

મધ્ય પ્રદેશના રાજકારણનું કેન્દ્ર હાલ દિલ્હી બની ગયું છે. મળતી માહિતી મુજબ જ્યોતિરાદિત્ય સિંધિયા દેશના ગૃહમંત્રી અમિત શાહ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યાં. કહેવાય છે કે મોડી સાંજે તેમના ભાજપમાં જોડાવવાના અંગેની જાહેરાત થશે.

Mar 10, 2020, 12:10 PM IST

મધ્ય પ્રદેશમાં ગજબ ઉથલપાથલ, કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપમાં જોડાશે તેવી અટકળો તેજ

મધ્ય પ્રદેશના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ શકે છે.

Mar 10, 2020, 08:12 AM IST

મધ્ય પ્રદેશમાં ગજબની ઉથલપાથલ, સરકાર પર મોટું જોખમ!, કોંગ્રેસના અનેક MLA 'ગુમ'

મધ્ય પ્રદેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો હરદીપ સિંહ ડંગ, બિસાહુલાલ સિંહ, અને રઘુરાજ સિંહ કંસાના ગુમ જોવા મળી રહ્યાં છે. એટલે કે તેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. જેને લઈને મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ સતત શોધ ચલાવી રહ્યાં છે. પરંતુ તેમની હજુ સુધી કોઈ ભાળ મળી શકી નથી.

Mar 8, 2020, 03:37 PM IST

MPમાં ઓપરેશન લોટસ? કોંગ્રેસના નેતા પુનિયાનું મહત્વનું નિવેદન, આ નેતાઓ છે ભાજપના સંપર્કમાં

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ ચૂંટણી પ્રભારી પન્નાલાલ પુનિયા (PL Punia)એ મધ્ય પ્રદેશના રાજકારણમાં ચાલી રહેલી ઉથલપાથલને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના એક-એક ધારાસભ્યોની સાથે કોંગ્રેસ પાર્ટીનો પણ એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના સંપર્કમાં છે. 

Mar 4, 2020, 11:48 AM IST

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર પર સંકટ? દિગ્વિજય સિંહે લગાવ્યો હોર્સ ટ્રેડિંગનો આરોપ

મધ્ય પ્રદેશના રાજકારણમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. હોર્સ ટ્રેડિંગના આરોપોના કારણે ખળભળાટ મચ્યો છે. પૂર્વ સીએમ દિગ્વિજય સિંહે ભાજપ પર વિધાયકોના ખરીદ વેચાણનો આરોપ લગાવ્યો છે.

Mar 4, 2020, 09:08 AM IST

BJP નેતા કૈલાશ વિજયવર્ગીયએ 20 વર્ષ બાદ ગ્રહણ કર્યું અન્ન, પુરો થયો આ સંકલ્પ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya)એ વર્ષો પહેલાં લીધેલો એક સંકલ્પ પુરો થઇ ગયો છે. જેના લીધે તેમણે 20 વર્ષ બાદ અન્ન ગ્રહણ કર્યું. જોકે 20 વર્ષ પહેલાં કૈલાશ વિજયવર્ગીય ઇન્દોરના મેયર તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમને એક મહાત્માએ જણાવ્યું હતું કે શહેરમાં પિતૃ દોષ છે.

Mar 3, 2020, 08:23 AM IST

ઇન્દોર: CM કમલનાથ પહોંચે તે પહેલાં પરસ્પર ઝઘડ્યા કોંગ્રેસના કાર્યકર્તા, જોરદાર થપ્પડબાજી

ગણતંત્ર દિવસના અવસર પર મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા. તે બધાની વચ્ચે ઇન્દોરના કોંગ્રેસ કાર્યાલય ગાંધી ભવનમાં બે કાર્યકર્તા વચ્ચે મારઝૂડ થઇ. તો બીજી તરફ મારઝૂડની ઘટનાથી કાર્યાલયમાં અફરા-તફરીનો માહોલ બની ગયો. ત્યાં હાજર પોલીસની નજર હાથાપાઇ કરી રહેલા કાર્યકર્તા પર પડી, તેમણે બચાવ કર્યો.

Jan 26, 2020, 02:52 PM IST

ઉજવણી માટે ફાર્મહાઉસ પહોંચેલા દિગ્ગજ બિઝનેસમેને જીવ ગુમાવ્યો, પુત્રીનો આખો પરિવાર મોતને ભેટ્યો

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ની આર્થિક રાજધાની ઈન્દોર નજીક મહૂમાં મંગળવારે મોડી સાંજે બિલ્ડિંગની લિફ્ટ પડવાથી પાથ ઈન્ડિયા (Path India) કંપનીના માલિક પુનિત અગ્રવાલ સહિત  તેમના પરિવારના 6 લોકોના મોત થયા. જ્યારે  પત્ની નીતિ અગ્રવાલ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમની ઈન્દોરની ચોઈથારામ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 

Jan 1, 2020, 08:02 AM IST

સમગ્ર ઉ.ભારતમાં ભીષણ ઠંડીનો કેર યથાવત, જો કે ધુમ્મસમાંથી મળી રાહત, 30થી વધુ ટ્રેનો લેટ

ભીષણ ઠંડીએ આ વખતે અનેક વર્ષોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. દિલ્હી (Delhi)  એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી (Cold) નો પ્રકોપ ચાલુ છે. જ્યારે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને બિહારમાં તાપમાન સતત ઘટી  રહ્યું છે. આ ઉપરાંત ધુમ્મસે (Fog)  પણ ઉત્તર ભારતને બાનમાં લીધુ છે.

Dec 31, 2019, 09:09 AM IST
Police Reached Madhya Pradesh To Find Evidence Of Peanut Scandal PT2M11S

મગફળી કૌભાંડના તાર શોધવા પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

મગફળી કૌભાંડના તાર શોધવા પોલીસ મધ્ય પ્રદેશ પહોંચી

Dec 22, 2019, 01:50 PM IST

MP: 12 વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર, એક કિશોર આરોપી પણ સામેલ

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાં કિશોરી સાથે દુષ્કર્મનો કેસ પ્રકાશમાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે દુષ્કર્મને અંજામ આપનાર આરોપીઓમાંથી એક કિશોર પણ છે. પ્રદેશના સુઠાલિયા પોલીસ મથક વિસ્તારના એક ગામમાં 12 વર્ષની બાળકી સાથે હૈવાનિયતને અંજામ આપ્યો હતો. 

Dec 9, 2019, 12:09 PM IST

MP: VIDEO ગજબ કહેવાય...3 બાળકોના પિતાએ એક સાથે બે યુવતી જોડે કર્યા લગ્ન, બંને ખુશખુશાલ

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) ના ભીંડમાં એક અનોખા લગ્ન (Marriage) લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ અનોખા લગ્નનો વીડિયો હાલ ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક જ સ્ટેજ પર બે દુલ્હન વચ્ચે એક દુલ્હો જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે તેમાંથી એક દુલ્હન દુલ્હાની પહેલી પત્ની છે. જેના 3 બાળકો છે. જ્યારે બીજી દુલ્હન સંબંધમાં તેની સાળી છે. 

Dec 8, 2019, 09:18 PM IST

VIDEO: 8 વર્ષની બાળકી પર ચાકૂની અણીએ રેપ, ભીડે આરોપીને કોર્ટમાં દોડાવી દોડાવીને માર્યો

Bilaspur rape case: સરકંડામાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા આરોપીને પોલીસે સીજે કોર્ટમાં હાજર કર્યો. પોલીસ જેવો આરોપીને કાર્યવાહી બાદ જેલમાં લઈ જવા માટે કોર્ટમાંથી બહાર લાવી કે ભીડે તેના પર હુમલો કરી દીધો.

Dec 7, 2019, 04:13 PM IST

મધ્ય પ્રદેશના રીવામાં ભીષણ રોડ અકસ્માત, 10 લોકોના મોત, 30થી વધુ ઘાયલ

મધ્ય પ્રદેશ (Mashya Pradesh) ના રીવા (Rewa)માં ગુરૂવારે સવારે (5 ડિસેમ્બર) થયેલા ભીષણ રોડ અકસ્માતમાં 10 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. હજુ પણ બસમાં ઘણા લોકો ફસાયેલા છે જેમને કાઢવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં તેમની સારવાર ચાલુ છે. 

Dec 5, 2019, 10:43 AM IST

આંગણવાડીઓમાં હવે બાળકો માટે ઈંડા નહીં...સીધી મરઘી આવશે!

ભાજપના બહુમતવાળા જિલ્લા પંચાયત નીમચમાં આંગણવાડીઓમાં ઈંડા છોડો...સીધી મરઘી લાવવાની પ્રપોઝલ આવી છે. આ પ્રપોઝલે ભોપાલના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. 

Nov 30, 2019, 07:10 PM IST

20 લાખની ડુંગળી ચોરાઇ ગઇ તો દોડતો દોડતો પોલીસ પાસે પહોંચ્યો વેપારી, કહ્યું- સાહેબ...

દેશમાં હાલ ડુંગળીની વધતી જતી કિંમતોએ હવે વેપારીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. કારણ કે જે પ્રકારે ડુંગળીના ભાવ વધી રહ્યા છે, ચોરોનો નવો ટાર્ગેટ ડુંગળી બની ગઇ છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં પણ ડુંગળી (Onion)ની વધેલી કિંમતો વચ્ચે 20 લાખ રૂપિયાની ડુંગળી ચોરી થવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

Nov 29, 2019, 12:49 PM IST