મધ્ય પ્રદેશ

ઝાબુઆના ખેડૂતોએ પાકિસ્તાનને આપી ઓફર, કહ્યું- 'PoK આપો, અને...'

પાકિસ્તાન(Pakistan)માં ટામેટા આજે કોઈ કિમતી વસ્તુથી જરાય ઉતરતા નથી. અહીં ટામેટા(Tomato)ના ભાવ અને મોંઘવારી વિશે એ વાતથી જ અંદાજો લગાવી શકાય કે દુલ્હન લગ્નમાં ટામેટાના દાગીના પહેરતી જોવા મળે છે. પાકિસ્તાનમાં સામાન્ય જનતાને ટામેટા લેવા ભારે પડી ગયા છે. ક્યાંક 200 તો ક્યાંક 300 રૂપિયે કિલો ટામેટા વેચાઈ રહ્યાં છે. ઈરાનથી આયાત કરવા છતાં ટામેટાના ભાવે પાકિસ્તાનને રોવડાવી દીધા છે. 

Nov 25, 2019, 09:40 PM IST

લગ્નના વર્ષો બાદ પણ પ્રેમીને ભૂલી ન શકી પત્ની, એટલા માટે તલાક માટે તૈયાર થઇ ગયો પતિ

મધ્ય પ્રદેશની ભોપાલ (Bhopal)માં એક આશ્વર્યચકિત કરી દેનાર કેસ સામે આવ્યો છે. એક સોફ્ટવેર એન્જીનિયર (Software Engineer)એ પોતાની પત્નીને ફક્ત એટલા માટે તલાક આપવાનો નિર્ણય કરી લીધો છે, જેથી તેમની પત્ની પોતાના પ્રથમ પ્રેમી સાથે ખુશમય જિંદગી જીવે. આ કહાની રાજધાનીના કોલાર ક્ષેત્રમાં રહેનાર દંપત્તિ રાજેશ અને કલ્પના (કાલ્પનિક નામ)ની છે.

Nov 25, 2019, 10:29 AM IST

વ્યક્તિના ખાતામાં આવી ગયા અઢળક રૂપિયા, 'મોદીજીએ નાખ્યા' સમજીને વાપરી નાખ્યા, પછી જે થયું....

મધ્ય પ્રદેશના ભીંડમાં એક વ્યક્તિએ પીએમ મોદીના ચૂંટણી ભાષણોને કઈંક વધારે પડતા જ ગંભીરતાથી લઈ લીધા જેના કારણે હવે તેણે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે અહીં ક્યાંકને ક્યાંક બેન્કની પણ ભૂલ છે.

Nov 22, 2019, 10:32 PM IST

14 વર્ષની કિશોરીનું અપહરણ કરી ગોવાળીયાના વાડામાં કરી બંધ, હાથ-પગ બાંધીને દુષ્કર્મનો કર્યો પ્રયત્ન

મધ્ય પ્રદેશના બૈતૂલ (Betul)માં 14 વર્ષની કિશોરીનું અપહરણ કરી તેના હાથ પગ બાંધીને ગોવાળિયાઓના વાડામાં બાંધીને તેની સાથે દુષ્કર્મ (Rape)નો પ્રયત્ન કર્યો હતો. આ મામલે પોલીસે બે આરોપીઓ પર છેડતી અને અપહરણનો કેસ નોંધાવ્યો છે, જેની શોધખોળ ચાલી રહી છે.

Nov 18, 2019, 01:57 PM IST
PT1M7S

Video: રમતા રમતા બીજા માળેથી નીચે પડ્યો બાળક, ને પછી...

ત્રણ વર્ષનું માસૂમ બાળક બે માળના મકાનની છત પરથી નીચે પડ્યો અને તે જ સમયે ત્યાં રિક્ષા આવી ગઇ હતી. જો કે, આટલી ઉંચાઇએથી નીચે પડવા છતાં આ બાળકનો ચમતકારી બચાવ થયો હતો

Oct 21, 2019, 04:02 PM IST

બીજા માળથી નીચે પડ્યો બાળક, અચાનક ત્યાં આવી પહોંચી રીક્ષા, જુઓ Video

એવું કહેવાય છે જેની ભગવાન રક્ષા કરે છે, તેને કોઇ નુકસાન પહોંચાડી શકતું નથી. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જે મધ્ય પ્રદેશ (MadhyaPradesh)ના ટીકમગઢનો છે. ટીકમગઢ (Tikamgarh) જિલ્લામાં લોકો તે સમયે આશ્ચર્ય પામ્યા હતા

Oct 21, 2019, 03:54 PM IST

ઈન્દોરની ગોલ્ડન ગેટ હોટલમાં ભીષણ આગ લાગી, આસપાસના વિસ્તારો ખાલી કરાવાયા

મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ગણાતા ઈન્દોર શહેરના વિજય નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ ગોલ્ડન ગેટમાં ભીષણ આગ લાગી છે.

Oct 21, 2019, 10:43 AM IST

2 ડઝનથી વધારે લગ્ન કરી ચુકી છે આ લુટેરી દુલ્હન, ગુજરાતમાં પણ લોકોને છેતર્યા

ઇન્દોર એસટીએપને એક લુટેરી દુલ્હનની ધરપકડ કરી છે. જે મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં અત્યાર સુધી ડઝનથી વધારે લગ્ન કરી ત્યાંથી કરોડો રૂપિયાના દાગીના અને કેશ લઇને ફરાર થઇ ગઇ હતી

Oct 17, 2019, 02:17 PM IST

MP: કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયર્સના મોત, 3 ઈજાગ્રસ્ત

હોશંગાબાદમાં એક ગમખ્વાર કાર અકસ્માતમાં રાષ્ટ્રીય સ્તરના 4 હોકી પ્લેયરના મોત થયાના સમાચાર સામે આવ્યા છે

Oct 14, 2019, 10:42 AM IST

VIDEO: UPના પૂર્વ મંત્રીના પુત્રના તિલકોત્સવમાં હર્ષ ફાયરિંગ, ગોળી ભાજપના નેતાને વાગી

મધ્ય પ્રદેશના છતરપુરમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી બાદશાહ સિંહના પુત્રના તિલકોત્સવ સમારોહમાં વધુ પડતા આનંદમાં ફાયરિંગ કરી નાખવામાં આવ્યું જેનો એક વીડિયો વાઈરલ થયો છે.

Oct 2, 2019, 02:56 PM IST

MP હની ટ્રેપ: થયો મોટો ખુલાસો, આ રીતે સેક્સ અને બ્લેકમેઈલની જાળમાં ફસાતા હતા નેતાઓ અને અધિકારીઓ

ઈન્દોરનો હની ટ્રેપ મામલો અત્યારે સતત ચર્ચામાં છે. આ હાઈ પ્રોફાઈલ કેસમાં નેતાઓથી લઈને સરકારી ઓફિસરો સુધીના નામ સામે આવ્યાં છે. એક પછી એક રોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે.

Sep 30, 2019, 10:39 AM IST
Air Force Plane Crashes In Madhya Pradesh PT1M53S

મધ્ય પ્રદેશના ભિંડમાં એરફોર્સનું વિમાન ક્રેશ

ભારતીય વાયુસેના (Indian Air Force)નું મિગ 21 (MiG 21) ટ્રેઇનર એરક્રાફ્ટ ભિંડમાં ક્રેશ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. પરંતુ પ્લેનમાં સવાર બંને પાયલટ ક્રેશ થતાં પહેલા સુરક્ષિત રીતે ઇજેક્ટ થઈ ગયા હતા. નોંધનીય છે કે, પ્લેનમાં ગ્રુપ કેપ્ટન અને સ્ક્વૉર્ડન લિડર સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ મુજબ, મિગ-21 ટ્રેઇનર જેટ ટ્રેનિંગ મિશન પર હતું ત્યારે ગ્વાલિયર એરબેઝની પાસે સવારે 10 વાગ્યાની આસપાસ ક્રેશ થયું છે. ભારતીય વાયુસેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરી (Court of Inquiry)ના આદેશ આપ્યા છે.

Sep 25, 2019, 02:05 PM IST

MP: હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો, મોબાઈલ અને લેપટોપમાંથી અનેક અશ્લીલ વીડિયો મળ્યાં

મધ્ય પ્રદેશના હાઈ પ્રોફાઈલ હની ટ્રેપ મામલે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ હનીટ્રેપ ગેંગના મોબાઈલ અને લેપટોપમાંથી અશ્લીલ વીડિયો મળ્યા છે.

Sep 20, 2019, 01:34 PM IST

અહો આશ્ચર્યમ...! બોલો, મધ્ય પ્રદેશની આ વ્યક્તિએ 35 વર્ષથી પૈસાને હાથ લગાવ્યો નથી!

મધ્યપ્રદેશના બડવાણીના સેંધવામાં એક વ્યક્તિ એવો છે જેને પૈસા જોઈને ગુસ્સો આવી જાય છે. તેના માટે પૈસા કોઈ મહત્વના નથી. પૈસા જોઈને આ વ્યક્તિને મુંઝવણ ચડી જાય છે. 

Sep 18, 2019, 05:20 PM IST

યુવતી સાથે નાગિન ડાન્સ કરતો યુવક એકાએક પડ્યો અને મોતને ભેટ્યો, ઘટના કેમેરામાં કેદ, જુઓ VIDEO

મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના કાન્હીવાડા પોલીસ સ્ટેશન હદમાં ગ્રામ કટિયામાં અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ભગવાન ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન લોકો નાચવા કૂદવામાં વ્યસ્ત હતાં. આ દરમિયાન એક એવી ઘટના ઘટી જેમાં યુવકનું મોત થયું. ગણેશ વિસર્જન દરમિયાન ડીજેની ધુન પર લોકો ડાન્સ કરી રહ્યાં હતાં. આ દરમિયાન નાગિન ડાન્સ કરતા એક યુવકનું મોત થયું આ ઘટના ગુરુવાર રાત 10 વાગ્યાની આસપાસની છે.

Sep 14, 2019, 03:21 PM IST

નર્મદા ડેમને લઇને CM રૂપાણીએ મધ્ય પ્રદેશ સરદારને આપ્યો જવાબ, ‘ડેમ ભરવો અમારો અધિકાર છે’

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે મધ્ય પ્રદેશી સરકારને જવાબ આપતા કહ્યું કે, સરદાર સરોવર ડેમ ભરવો અમારો અધિકાર છે. 

Sep 13, 2019, 04:02 PM IST

નર્મદા ડેમની સપાટી 138 મીટર ક્રોસ કરવાની તૈયારીમાં છે, ત્યાં મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો

ગુજરાતના સરદાર સરોવર ડેમની ઊંચાઈ અને જળસ્તરનો મામલો સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. ડેમમાં પાણીની સપાટી વધારવાની વિરુદ્ધ અરજી દાખલ કરી છે. નર્મદા બચાવો આંદોલન સાથે જોડાયેલ સંગઠનો તરફથી દાખલ અરજીમાં કહેવામાં આવ્યું કે, જો જળસ્તર વધારવામાં આવ્યું, તો મધ્યપ્રદેશમાં 178 ગામો જળસમાધિ લઈ શકે છે. સુપ્રિમ કોર્ટ અરજી પર સુનવણી માટે તૈયાર છે. આ વખતે સરદાર સરોવરનું જળસ્તર પહેલીવાર 137.37 મીટર સુધી પહોંચી ગયું છે. ગુજરાત સરકાર ઈચ્છે છે કે, સરદાર સરોવર ડેમને 138 મીટર સુધી ભરવાનું તેનું છેલ્લુ સ્તર છે. અનેક સામાજિક સંગઠનો તેના વિરોધમાં છે. નર્મદા બચાવો આંદોલન તેમાં અગ્રણી છે, જેની આગેવાનીમાં સુપ્રિમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 

Sep 13, 2019, 03:41 PM IST

MPમાં હેરાન પરેશાન લોકોએ દેડકા-દેડકીના છૂટાછેડા કરાવી દીધા, કારણ જાણી ચોંકી જશો

મધ્ય પ્રદેશમાં દર વર્ષે સારા વરસાદ માટે દેડકા અને દેડકીના અનોખા લગ્ન કરાવવામાં આવે છે. આ લગ્નમાં હિન્દુ રિતિ રિવાજ મુજબ ખુબ ધૂમધામથી દેડકાને વરરાજા બનાવીને તથા દેડકીને નવવધુ બનાવીને વિવાહ સંપન્ન કરાવવામાં આવે છે.

Sep 12, 2019, 12:53 PM IST

MP સરકારનો આરોપ, સરદાર સરોવર ડેમમાં પાણી ભરવાના મામલે ગુજરાતે તોડી શરત

સરદાર સરોવરને લઈને મધ્ય પ્રદેશ સરકાર અને ગુજરાત સરકારની વચ્ચે તૂ તૂ-મેં મેં એટલી વધી ગઈ છે કે, મધ્ય પ્રદેશ સરકાર આકરો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરદાર સરોવરમાં ક્ષમતા કરતા વધુ પાણી ભરવાને કારણે મધ્ય પ્રદેશના અંદાજે 60થી વધુ ગામ સમગ્ર રીતે જળમય બન્યા છે. ડેમથી ગુજરાતે 30 દિવસમાં 136 મીટર ઊંચાઈ સુધી પાણી ભરી લેવાથી મધ્ય પ્રદેશના અંદાજે 26 હજાર પરિવાર ડૂબાણની સંકટનો સામનો કરવી રહ્યાં છે. મધ્ય પ્રદેશ સરકારે પહેલા એસીએસ અને એનવીડીએના વાઈસ ચેરમેન એમ.ગોપાલ રેડ્ડીને એનસીએ ચેરમેન તથા કેન્દ્રીય જળ સંશાધન સચિવ યુપી સિંહને પત્ર લખ્યો. બાદમાં સીએમ કમલનાથે ગુજરાત સરકારને પત્ર લખ્યો, પણ પરિણામ શૂન્ય રહ્યું. 

Sep 9, 2019, 04:01 PM IST

ભોજન બનાવવામાં આ મહિલાને કોઇ ના પહોંચી શકે, બની દુનિયાની ફર્સ્ટ મહિલા શેફ

લોન્ગેસ્ટ કુકિંગ મેરેથોનમાં રેવાની લતા ટંડને સતત 81 કલાક સુધી કુકિંગ કરવાનો ઇતિહાસ રચ્યો છે. આ પરાક્રમની સામે તેનું નામ ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમ્કા બૂક ઓફ રેકોર્ડમાં નોંધાવવાનો દાવો કર્યો છે

Sep 9, 2019, 03:47 PM IST