મધ્ય પ્રદેશ

સલામ છે આ કલેક્ટરને...કુપોષિત બાળકોને ગરમીથી બેહાલ જોઈ પોતાની ઓફિસના એસી NRCમાં લગાવ્યાં

કલેક્ટર સ્વરોચિષની ઓફિસમાંથી કાઢવામાં આવેલા એસી ઉમરિયા, પાલી, માનપુર અને ચંદિયાના પોષણ પુર્નવાસ કેન્દ્રોમાં લગાવામાં આવ્યાં છે. લોકો કલેક્ટરની આ  પહેલથી ખુબ ખુશ છે અને તેમના વખાણ કરતા થાકતા નથી. 

Jun 7, 2019, 05:45 PM IST

આ એક પત્રએ 1 મહીના સુધી પ્રતિબંધ કરી દીધી કોંગ્રેસ પ્રવક્તાઓની ટીવી ડિબેટ

લોકસભા ચૂંટણી 2019માં હાર બાદ કોંગ્રેસ પાર્ટીએ એક મોટો નિર્ણય લીધો છે અને આગામી 1 મહિના સુધી પાર્ટી પ્રવક્તાઓને ટીવી ચેનલમાં યોજાતી ડિબેટમાં મોકલવામાં આવશે નહીં. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરી જાણકારી આપી અને કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો છે

May 30, 2019, 10:55 AM IST

PUBG ગેમ રમતા-રમતા એવું તો શું થયું કે 17 વર્ષના છોકરાનો જીવ ગયો

નીમચમાં પબ્જી ગેમ રમવાના કારણે 12માં ધોરણમાં અભ્યાસ કરતા 17 વર્ષના એક વિદ્યાર્થીનું મોત થયું છે. નીમચના ભૂતપૂર્વ કાઉન્સિલર હારૂન રશીદ કુરેશીના પુત્ર ફારૂખ ઉર્ફે છોટૂ તેના મોબાઇલમાં ગેમ રહી રહ્યો હતો. તે દરમિયાન ગેમ રમતા રમતા ફારૂક ગેમમાં એટલો ડૂબી ગયો હતો કે તેને અચાનક હાર્ટ એટક આવ્યો

May 29, 2019, 05:34 PM IST

આ ખાસ કેરીનું એક ફળ 500 રૂપિયામાં વેચાઇ છે, પહેલાંથી જ થઇ જાય છે બુકિંગ

પોતાના ભારેખમ ફળોના લીધે 'ફળોની રાણી'ના રૂપમાં જાણીતિ 'નૂરજહાં'નો પાક ગત વર્ષે ભીષણ ગરમીના પ્રકોપના લીધે બરબાદ થઇ ગયો હતો પરંતુ આ દુલર્ભ જાતિની કેરી ખાવાની ઇચ્છા ધરાવનારાઓ માટે સારા સમાચાર છે કે હાલ સીઝનમાં તેના ઝાડ પર ફળોની બહાર આવી છે. અફઘાનિસ્તાની મૂળની ગણાતી કેરીની પ્રજાતિ 'નૂરજહાં'ના ગણ્યાગાંઠ્યા ઝાડ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જ જોવા મળે છે. માંગ વધતાં તેના એક ફળની કિંમત 500 રૂપિયા સુધી પહોંચી જાય છે.

May 20, 2019, 03:35 PM IST
Video of mob thrashing a man and 2 women after tying them to tree goes viral PT2M57S

એક પુરુષ અને 2 મહિલાઓને ઝાડ સાથે બાંધીને કેમ મારવામાં આવ્યો ઢોર માર, જુઓ વીડિયો

મધ્ય પ્રદેશના ધારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક પુરુષ અને 2 મહિલાઓને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. પોલીસ ઘટના સ્થળે પહોંચવા છતાં લોકોએ ઢોર માર મારવાનું ચાલુ રાખ્યું હતું. આ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા પર અનેક પ્રશ્નો ઉભા થાય છે.

May 16, 2019, 12:35 PM IST

PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી 

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉજ્જૈનમાં એક રેલીમાં ભાષણ આપતા કહ્યું કે પીએમ મોદીએ મારા પિતાનું અપમાન કર્યું છે પરંતુ હું તેમના માતા-પિતાનું અપમાન ક્યારેય કરીશ નહીં.

May 14, 2019, 04:45 PM IST
Priyanka Gandhi Jumps Barricade to Greet People PT57S

ચૂંટણી પ્રચાર કરતી વખતે પ્રિયંકા ગાંધી બેરિકેડ કેમ કૂદ્યા?

મધ્ય પ્રદેશના રતલામમાં પ્રિયંકા ગાંધી સુરક્ષા તોડીને લોકોને મળ્યા.લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનો પ્રચાર કરવા માટે પ્રિયંકા ગાંધી રતલામમાં હતા ત્યારે જનતાને મળવા માટે અને લોકોનું અભિવાદન ઝીલવા માટે તેઓ બેરિકેડ કૂદ્યા હતા.

May 14, 2019, 08:55 AM IST

'થયું તે થયું' એ માત્ર ત્રણ શબ્દ નથી... પરંતુ હવે જનતા કહે છે કે 'હવે બહુ થયું': પીએમ મોદી

કોંગ્રેસ નેતા સામ પિત્રોડાની 1984ના સિખ રમખાણો પરની કથિત ટિપ્પણી 'થયું તે થયું'  પર આકરા પ્રહારો કરતા આજે પીએમ મોદીએ કહ્યું કે પોતાના તમામ કૌભાંડો, કારનામાઓ ઉપર દેશની જનતા પ્રતિ પણ કોંગ્રેસનું આ જ વલણ છે. તેમણે કહ્યું કે આ ફક્ત ત્રણ શબ્દ નથી પરંતુ આ તો કોંગ્રેસનો અહંકાર છે. આ કોંગ્રેસની વિચારધારા છે. પરંતુ જનતા હવે આ મહામિલાવટી લોકોને કહી રહી છે કે "હવે બહુ થયું...ઈનફ ઈઝ ઈનફ."

May 13, 2019, 04:18 PM IST

પુત્ર નકુલનાથ માટે CM કમલનાથે કહ્યું- 'જો કામ ન કરે તો તેના કપડાં ફાડી નાખજો'

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પોતાના પુત્ર નકુલના પક્ષમાં અહીં ચૂંટણી પ્રચાર કરતા કહ્યું કે જો તેમનો પુત્ર કામ ન કરે તો લોકો તેમના કપડાં ફાડી નાખે.

Apr 21, 2019, 03:49 PM IST

બે રાજ્યની સરહદો વચ્ચે ઝોલા ખાતુ ગામ, 23મીએ નહિ કરી શકે ગુજરાતમાં મતદાન

અગામી 23મી એપ્રિલનાં રોજ સમગ્ર ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાશે. પરંતુ ગુજરાતની જ હદના સાજનપુરમાં 23મી એપ્રિલે ચૂંટણી નહિ થાય. આ માટે તેનો ઈતિહાસ જાણવો જરૂર છે, જે રોમાંચક છે.

Apr 18, 2019, 08:52 AM IST
Special Conversation With Shivrajsinh Chauhan PT1M19S

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે, જુઓ ખાસ વાતચીત

મધ્ય પ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ ગુજરાતની મુલાકાતે આવ્યા શિવરાજસિંહે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી. તેમણે જણાવ્યું કે ભાજપની ફરીથી એકવાર સરકાર બનશે તેવો દાવો કર્યો અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં.

Apr 17, 2019, 04:25 PM IST

દેશભરમાં વાવાઝોડાથી 39 લોકોના મોત, PM મોદીની રેલી માટે લગાવેલા ટેન્ટ ઉડ્યા

દેશના ઘણા વિસ્તારોમાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો છે. મંગળવાર મોડી રાત્રે દેશના મોટાભાગના શહેરોમાં ભારે પવન અને વરસાદની સાથે કરા પડ્યા હતા. રાજસ્થાનમાં વાવાઝોડાના કારણે 9 લોકોના મોત થયા છે.

Apr 17, 2019, 11:30 AM IST

માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત

મધ્ય પ્રદેશના રતલામમાં ગોઠડા માતાજીના મંદિરેથી પીએમ મોદીને મોટા ખુશખબર મળ્યા છે. અહીં દર વર્ષે ભવિષ્યવાણી કરવામાં આવે છે.

Apr 15, 2019, 01:33 PM IST

મહિલાને ભારે પડ્યા લગ્નેત્તર સંબંધો, ગામલોકોએ એવી સજા આપી કે...

મધ્ય પ્રદેશના ઝાબુઆમાં પ્રેમ પ્રસંગના એક મામલામાં ગામવાળાઓએ પરિણીત મહિલાઓની સાથે માનવતાને નેવે મૂકતુ વર્તન કરાયું છે. 

Apr 14, 2019, 10:55 AM IST

અધિકારીઓને એવું કંઇ નથી મળ્યું જે તેઓ જપ્ત કરી શકે: OSD પ્રવિણ કક્કડ

મુખ્યમંત્રી કમલનાથના નજીકના કહેવાતા અને તેમના OSD પ્રવિણ કક્કડે આયકર વિભાગના દરોડા પર વાત કરતા કહ્યું કે, 2 દિવસ સુધી ચાલેલા દરોડા છતાં તેમને એવા કોઇ દસ્તાવેજ મળ્યા નથી

Apr 9, 2019, 11:01 AM IST

સાધુઓ સાથે સલમાને ઝુમીઝુમીને કર્યો ડાન્સ, VIDEO થયો વાઇરલ

મધ્ય પ્રદેશના ખરગોનના ધાર્મિક સ્થળ મહેશ્વરમાં હાલમાં દબંગ 3નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મના સેટ પરથી સલમાનની તસવીરો મીડિયામાં આવી રહી છે. આ શૂટિંગ દરમિયાન શૂટ થયેલો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેમાં સલમાન કેટલાક સાધુઓ સાથે ડાન્સ કરતો નજરે ચડે છે.

Apr 7, 2019, 05:59 PM IST

લોકસભા ચૂંટણી 2019: MP માટે કોંગ્રેસે સંભવિત ઉમેદવારોની યાદી કરી જાહેર, દિગ્વિજય લિસ્ટથી બહાર

લોકસભા ચૂંટણી 2019માં મધ્ય પ્રદેશની 29 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ તરફથી અત્યારે સુધી ઉમેદવારોની જાહેરાત કરી નથી. પરંતુ સંભવિત ઉમેદવારોને લઇને અટકળો અને અનુમાનનો દોર ચાલી રહ્યો છે

Mar 20, 2019, 11:36 AM IST

લોકસભા ચૂંટણી 2019: MPમાં કોંગ્રેસે ખેલ્યો મોટો દાવ, હવે OBCને મળશે 27 ટકા અનામત 

મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકારે લોકસભા ચૂંટણી અગાઉ ઓબીસી વર્ગને સાધવા માટે એક મોટો નિર્ણય લીધો છે. કોંગ્રેસ સરકારે મધ્ય પ્રદેશમાં ઓબીસી માટે અનામત 14 ટકાથી વધારીને 27 ટકા કરવાના વટહુકમનું ગેઝેટ નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Mar 10, 2019, 01:31 PM IST

MP: હાથપગ બાંધીને જોડકા બાળકોને નદીમાં ફેંકી દીધા, ભૂલકાઓની એક 'હા' બની મોતનું કારણ?

મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં એક શાળાની બસમાંથી જાહેરમાં બંદૂકની અણી પર બે જોડકા બાળકોને અપહ્રત કરવામાં આવ્યાં હતાં તેમના રવિવારે સવારે બાંદા જિલ્લાના મર્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમુના નદીમાંથી પોલીસને હાથ બાંધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યાં.

Feb 25, 2019, 01:54 PM IST

રોબિન હૂડ જેવી છબિ ધરાવનાર ડાકૂ માન સિંહ વિશે જાણવામાં આ હીરોને છે રસ, જાણો કારણ

આરએસવીપીની ''સોનચિડિયા'' પોતાની જાહેરાતના સમયથી જ ચર્ચામાં છવાયેલી છે. ફિલ્મના ટ્રેલરથી માંડીને ફિલ્મના બધા પાત્રોના લુકે સોનચિડિયાના દર્શકોનો ઉત્સાહ વધારી દીધો છે. અભિનેતા મનોજ વાજપેયી ફિલ્મમાં ઠાકુર ડાકૂ માન સિંહની ભૂમિકા ભજવી રહ્યા છે. ફિલ્મમાં માન સિંહની ભૂમિકા ભજવતી વખતે અભિનેતાની આ પાત્રમાં રૂચિ એટલી હદે વધી ગઇ છે તે માન સિંહની જીવનગાથા વિશે હવે વધુ જાણવા માંગે છે. 

Feb 13, 2019, 03:02 PM IST