મધ્ય પ્રદેશ

લોકસભા ચૂંટણી અગાઉ આનંદીબેને PM મોદી પર આપ્યું એવું નિવેદન, વાઈરલ થયો VIDEO 

લોકસભાની ચૂંટણી હવે ઢૂંકડી છે ત્યારે મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ તેમની આજુબાજુ ઊભેલા લોકોને કથિત રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન રાખવાનું કહી રહ્યાં છે. કોંગ્રેસે આ અંગે વિરોધ વ્યક્ત કરતા રાજ્યપાલ પર ભાજપના એજન્ટ તરીકે કામ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે જો તેમણે ભાજપના કાર્યકર બનીને કામ કરવાનું હોય તો તેમણે બંધારણીય પદની ગરિમાને ધ્યાનમાં રાખીને પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. 

Feb 4, 2019, 11:33 AM IST

1001 છિદ્રોવાળું આ અદભૂત સફેદ શિવલિંગ અકાળ મૃત્યુથી કરે છે રક્ષા, દૂર દૂરથી આવે છે લોકો 

મધ્ય પ્રદેશના રીવા શહેરમાં આવેલા એક શિવલિંગ અંગે તમને આજે જણાવીએ છીએ. આ શિવલિંગમાં 1001 છિદ્રો છે.

Feb 4, 2019, 07:00 AM IST

ઉજ્જૈન: લગ્નમાંથી પરત ફરતા ભાજપ નેતાની કારનો અકસ્માત, 3 બાળકો સહિત 12ના મોત

એક પરિવારના લોકો લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે નાગદાના બિરલાગામથી સુભાષ કાયતના ત્યાં ગયા હતા. ત્યાંથી જ્યારે તેઓ પરત ફરી રહ્યાં હતા ત્યારે રસ્તામાં તેમની ગાડીનો અકસ્માત સર્જાયો હતો અને 12 લોકોનું મોત થયું છે.

Jan 29, 2019, 09:29 AM IST

અત્યંત વિચિત્ર બીમારી, આ વ્યક્તિ નાકની બરાબર સામે રાખે છે મોબાઈલ ફોન, અને પછી....

ધ્ય પ્રદેશના બડવાની જિલ્લાના એક નાનકડા ગામ બંધનપુરામાં રહેતો ટિલ્લુ આજકાલ ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે.

Jan 28, 2019, 02:04 PM IST

MP: ભાજપના આ MLA ઝૂંપડીમાં રહે છે, લોકો ફાળો ભેગો કરીને બનાવી રહ્યાં છે ઘર 

મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લાના વિજયપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે સીતારામ આદિવાસી. આ ધારાસભ્ય પોતાના પરિવાર સાથે એક ઝૂંપડીમાં રહે છે. સ્થાનિક લોકો નથી ઈચ્છતા કે તેમના આ ધારાસભ્ય કાચા મકાનમાં રહે. આથી લોકો ભેગા થઈને ફંડ ઉઘરાવી રહ્યાં છે અને હવે તેમાથી સીતારામ માટે પાક્કુ મકાન બનાવવામાં આવી રહ્યું છે. 

Jan 28, 2019, 09:21 AM IST

મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળ! બસપા MLAએ કરી મોટી માગણી

કમલનાથના નેતૃત્વવાળી સરકાર વિરુદ્ધ બળવાના સૂર જોવા મળી રહ્યાં છે. બહુમતતી બે ડગલા દૂર રહેતા કોંગ્રેસને સમર્થન આપનાર બસપાએ કમલનાથ સરકારને કહ્યું છે કે જો તેમની માગણી પર ધ્યાન ન અપાયુ તો કર્ણાટક જેવી સ્થિતિ ઊભી થશે. આ કડીમાં બસપા ધારાસભ્ય રમાબાઈ અહિરવારે કહ્યું કે કોંગ્રેસ મધ્ય પ્રદેશમાં બહેનજી(માયાવતી)ના સહયોગના દમ પર સરકાર બનાવવામાં સફળ થઈ. આ કારણે અમે બસપાના બે ધારાસભ્યોને મંત્રી બનાવવાની માગણી કરી રહ્યાં છે. આવું એટલા માટે કારણ કે અમે કર્ણાટકમાં જે પ્રકારની સ્થિતિ જોઈ રહ્યાં છીએ તેવી અહીં ઈચ્છતા નથી. 

Jan 23, 2019, 11:20 AM IST

MP: એક કલેક્ટરે ડે.કલેક્ટર સાથે કરી આવી વોટ્સએપ ચેટ? સ્ક્રિન શોટ થયો ખુબ વાઈરલ 

મધ્ય પ્રદેશના શહડોલના કલેક્ટર અનુભા શ્રીવાસ્તવ અને ડેપ્યુટી કલેક્ટર પૂજા તિવારી વચ્ચેની વોટ્સએપ ચેટનો સ્ક્રિનશોટ આજકાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જે મુજબ શહડોલના કલેક્ટર ડે.કલેક્ટરને વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસને હરાવવા અને ભાજપને જીતાડવાનું કહી રહ્યાં છે. આ ચેટ વિધાનસભા ચૂંટણી દરમિયાન થયેલી હતી. આ મામલે ડે.કલેક્ટર પૂજા તિવારીએ ત્રણ દિવસ પહેલા જ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી છે. જો કે ઝી ન્યૂઝ આ ચેટની પુષ્ટિ કરતું નથી. 

Jan 19, 2019, 10:40 AM IST

VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત રીતે એક મહિલા સહકર્મીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રવિવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યાં. 

Jan 14, 2019, 11:00 AM IST

PICS બહેનની ઈચ્છા પૂરી કરવા ઝાડ પર ચડેલો માસૂમ પડ્યો, અને લાકડી પેટ ચીરીને આરપાર

મધ્ય પ્રદેશના બડવાનીમાં નાની બહેન માટે બોર તોડવા માટે 8 વર્ષનો બાળક ઝાડ પર ચડ્યો અને સંતુલન ગુમાવતા પડ્યો.

Jan 10, 2019, 01:52 PM IST

MP અધ્યક્ષ અને નેતા પ્રતિપક્ષ માટે થઇ બેઠક, ગેરહાજર રહ્યા શિવરાજ, અટકળોનો દોર શરૂ

ભોપાલમાં પાર્ટીની એક મહત્વની બેઠક યોજાઇ અને તેમાં શિવરાજ સિંહ ચૌહાણ હાજર ન રહ્યાં તો સવાલો તો ઉભા થવા સ્વાભાવિક છે. શિવરાજ ભોપાલમાં જ હાજર હતા. પરંતુ તો પણ તેઓ બેઠકમાં ન પહોંચ્યા એવામાં હવે ઘણા પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યાં છે.

Jan 6, 2019, 08:49 PM IST

બસપા પ્રમુખ માયાવતીની ધમકી સામે 24 કલાકમાં જ કોંગ્રેસ ઘૂંટણિયે પડી, સ્વીકારી લીધી માગણી

મધ્ય પ્રદેશના કાયદા મંત્રી પીસી શર્માએ મંગળવારે કહ્યું કે રાજ્ય સરકાર પૂર્વની ભાજપ સરકાર દ્વારા રાજકીય પક્ષો અને દલિત કાર્યકર્તાઓ વિરુદ્ધ જે પણ 'રાજકીય કેસો' દાખલ કરેલા હશે તેમને પાછા લેશે. આ જાહેરાત બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા નવી કોંગ્રેસ સરકારને જારી કરવામાં આવેલી ચેતવણીના ગણતરીના કલાકોમાં કરવામાં આવી. 

Jan 2, 2019, 07:39 AM IST

દિવસ ફરતા વાર ન લાગે...આ ગરીબ મજૂરનું રાતોરાત ચમકી ગયું ભાગ્ય, કરોડપતિ બની ગયો

મધ્યપ્રદેશનું પન્ના કિંમતી હીરા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. આ ધરતીમાંથી એકથી એક ચઢિયાતા અને  કિંમતી હીરા મળી આવે છે.

Dec 31, 2018, 10:23 AM IST

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજે નવી સરકારનો શપથગ્રહણ સમારોહ 

વિધાનસભા ચૂંટણીઓમાં મળેલી જીત બાદ હવે કોંગ્રેસ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નવી સરકારનું ગઠન કરશે.

Dec 17, 2018, 08:00 AM IST

મધ્યપ્રદેશ ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ દ્વિધામાં : ભોપાલમાં સિંધિયા અને કમલનાથ સમર્થકોનો હંગામો

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ રાજ્યના મુખ્યમંત્રીના નામને લઇને કોંગ્રેસમાં ધમાસાણ જેવી સ્થિતિ છે. એક તરફ બેઠકોનો દોર ધમી ધમી રહ્યો છે તો બીજી તરફ સમર્થકો પોતાના નેતાની પસંદગીને લઇને હંગામો મચાવી રહ્યા છે. ભોપાલ સ્થિત કોંગ્રેસ કાર્યાલયમાં કમલનાથ અને જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થકોએ હંગામો કર્યો

Dec 13, 2018, 05:29 PM IST

કોંગ્રેસમાં જુથવાદનું ભુત ફરી ધુણ્યું: છત્તીસગઢમાં ભુપેશ બધેલ અને ટીએસ બાબા વચ્ચે હરિફાઇ

કોંગ્રેસનાં હિંદી હાર્ટલેન્ડનાં ત્રણ મહત્વનાં રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સત્તાથી બેદખલ કરવામાં સફળતા પ્રાપ્ત કરી લીધી છે. જો કે માત્ર જીતથી કોંગ્રેસનાં પડકારો ખતમ થતા નથી જોવા મળી રહ્યા

Dec 12, 2018, 03:18 PM IST

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની માથાકુટ: કમલનાથ અને જ્યોતિરાદિત્ય બંન્નેમા થનગનાટ

મધ્યપ્રદેશમાં કોંગ્રેસે 114 સીટો પર જીત પ્રાપ્ત કરી છે, બહુમતી માટે 116 સીટોની જરૂર છે બીજી તરફ બસપા અને સપાએ કોંગ્રેસને સમર્થનની જાહેરાત કરી છે

Dec 12, 2018, 03:02 PM IST

મધ્યપ્રદેશ ચૂંટણી 2018: રાજકીય રસાકસી વચ્ચે કોંગ્રેસી નેતાઓ રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા

બુધવારે સવારે તમામ 230 વિધાનસભા સીટોનાં પરિણામ આવી ગયા છે, કોંગ્રેસ 114, ભાજપ 109 અને બસપાને 2 તથા સમાજવાદી પાર્ટીને 1 સીટ મળી છે જ્યારે અન્યોનાં ખાતામાં 4 સીટ ગઇ છે

Dec 12, 2018, 12:21 PM IST

હિંદી પટ્ટામાં 'કમળ'નો નથી ચાલ્યો જાદુ, 2019માં વધી શકે છે મુશ્કેલીઓ

2019ની લોકસભા ચૂંટણી પહેલાનાં 5 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીને હિંદી પટ્ટીના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્ત્તીસગઢમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે

Dec 12, 2018, 11:59 AM IST

કોંગ્રેસ MP અને રાજસ્થાન માયાવતીનાં સમર્થનથી સર કરશે

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં તમામ 230 સીટોનાં પરિણામ બાદ 114 સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. જો કે સ્પષ્ટ બહુમતી કોઇ પણ પક્ષ પાસે નથી. ત્યારે બસપાએ કોંગ્રેસને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રાજ્યમાં બસપાને બે સીટો પર જીત પ્રાપ્ત થઇ છે. આ પ્રકારે રાજ્યમાં કોંગ્રેસને બસપાના સમર્થનથી બહુમતનો 116 સીટોનો જાદુઇ આંકડો પ્રાપ્ત થઇ ચુક્યો છે. હવે તે સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલની સામે રજુ કરી શકે છે. 

Dec 12, 2018, 11:04 AM IST

MPમાં સત્તાનું સસ્પેંસ: BJP અને કોંગ્રેસ બંન્નેએ સરકાર બનાવવાનો દાવો માંડ્યો

કોંગ્રેસે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારનો દાવો રજુ કર્યો તથા રાજ્યપાલ આનંદીબેન પટેલ પાસે મળવાનો સમય માંગ્યો

Dec 12, 2018, 10:18 AM IST