મમતા બેનર્જી

Debate on PM Modi's Cabinet Meeting 'One Country,One Election' PT28M18S

'એક દેશ, એક ચૂંટણી' માટે PM મોદીએ બોલાવી બેઠક, જુઓ વિશેષ ચર્ચા

એક દેશ, એક ચૂંટણી માટે પ્રધાનમંત્રીએ બોલાવી બેઠક, તમામ પાર્ટીઓના અધ્યક્ષો બેઠકમાં રહેશે હાજર. ભાજપના સાથી પક્ષો સહિતના પ્રમુખો પણ હાજર રહેશે,મમતા બેનર્જી બેઠકમાં નહીં રહે હાજર.

Jun 19, 2019, 12:00 PM IST

હડતાળિયા ડોક્ટરોની જીદ સામે CM મમતા બેનરજીએ નમતું જોખવું પડ્યું, કેમેરા સામે થશે બેઠક

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરો સાથે સોમવારે પ્રસ્તાવિત બેઠકના જીવંત પ્રસારણ (લાઈવ કવરેજ) માટે મંજૂરી આપી દીધી.

Jun 17, 2019, 04:05 PM IST

મોહન ભાગવતનું મમતા પર નિશાન, બંગાળમાં શું ચાલી રહ્યું છે? મુખ્યમંત્રી શું કરી રહ્યા છે ?

સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ મમતા બેનર્જીનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું હતું

Jun 16, 2019, 11:57 PM IST

પશ્ચિમ બંગાળમા પ્રદર્શન કરી રહેલ ડોક્ટર્સના સમર્થનમાં IMA, કાલે દેશવ્યાપી હડતાળ

ટોપ મેડિકલ સંસ્થાએ ડોક્ટર્સ અને સ્વાસ્થય કર્મચારીઓ પર તથા હોસ્પિટલમાં આ પ્રકારની હિંસાને પહોંચી વળવા માટે વ્યાપક કેન્દ્રીય કાયદાની માંગ કરી છે

Jun 16, 2019, 09:14 PM IST

પશ્ચિમ બંગાળ: હડતાળી ડોક્ટર વાતચીત માટે તૈયાર, કહ્યું મીડિયા સામે થાય ચર્ચા

પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત માટે સંમતી વ્યક્ત કરી

Jun 16, 2019, 07:02 PM IST

ડોક્ટર્સે મમતાની અપીલ ફગાવી, કહ્યું CM દ્વારા કોઇ ઇમાનદાર પહેલ નહી

કોલકાતાના પ્રદર્શન જુનિયર ડોક્ટરોએ શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને અપીલને ફગાવી અને કહ્યું કે, આ ગતિરોધને દુર કરવા માટે મુખ્યમંત્રીની તરફથી કોઇ ઇમાનદાર પહેલ કરવામાં આવી નથી. મુખ્યમંત્રીએ પ્રદર્શન કરી રહેલા જુનિયર ડોક્ટર્સને પોતાનું પ્રદર્શન ખતમ કરવા અને ડ્યુટી પર પરત ફરવા માટેની અપીલ કરી હતી. 

Jun 15, 2019, 10:51 PM IST

મમતા બેનર્જીને રાજ્યપાલની સલાહ, ડોક્ટર્સની સુરક્ષા માટે ઉઠાવો તત્કાલ પગલા

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ શનિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને તેમને ડોક્ટરની સુરક્ષા આપવા માટે તત્કાલ પગલા ઉઠાવવા અને સમગ્ર રાજ્યમાં જુનિયર ડોક્ટરનાં પ્રદર્શનથી પેદા થયેલા ગતિરોધનું સમાધાન શોધવા માટેની સલાહ આપી

Jun 15, 2019, 09:15 PM IST

મમતાએ નમતુ જોખ્યું, ઘટનાને દુર્ભાગ્યપુર્ણ ગણાવી તમામ માંગણીઓ સ્વિકારી

અગાઉ હડતાળ કરી રહેલા જુનિયર ડોક્ટર્સ પોતાની સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરતા રાજ્ય સચિવાલયમાં મમતા બેનર્જી સાથે શનિવારે બંધ રૂમમાં બેઠકનું આમંત્રણ ફગાવી દીધું

Jun 15, 2019, 06:48 PM IST

LIVE: મમતા બેનર્જીએ જુનિયર ડોક્ટરોને વાતચીત માટે બોલાવ્યા

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલ ડોક્ટર્સની હડતાળ વચ્ચે મમતા બેનર્જી એનઆરએસ હોસ્પિટલનાં જુનિયર ડોક્ટરને મળવા માટે બોલાવ્યા છે. આ અગાઉ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ મમતા બેનર્જીનાં મુદ્દે વાતચીત માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રી સાથે સંપર્ક કરવા માટે બોલાવ્યા છે. રાજ્યપાલે કહ્યું કે, મે મુખ્યમંત્રીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો છે. મે તેમને ફોન કર્યો જો કે તેમની તરફતી કોઇ પ્રતિક્રિયા નથી મળી. જો તેઓ મારી સાથે વાત કરે છે તો આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. હું તેમને ફોન કરીશ, તેમને આવવા દો. 

Jun 14, 2019, 10:08 PM IST

હડતાળી ડોક્ટર્સે હડતાળ સમેટવા માટેની 6 શરત, મમતાની બિનશરતી માફીની પણ માંગ

નારાજ થયેલા ડોક્ટર્સે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બિન શરતી માફીની માંગ કરી છે. હડતાળ પર રહેલા ડોક્ટર્સે કામ પર પરત ફરવા માટેની 6 શરતો મુકી છે, જેમાં મમતા બેનર્જીની માફીનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં 4 દિવસથી હડતાળ પર રહેલા ડોક્ટર્સે કહ્યું કે, અમે સીએમ મમતા બેનર્જી સાથે તેમના કાલે (ગુરૂવાર) ભાષણ માટે બિન શરતી માફીની માંગ કરીએ છીએ. બીજી તરફ ઇન્ડિયન મેડિકલ કોલેજે પણ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ડોક્ટર્સની સુરક્ષા માટે કાયદો બનાવવાની માંગ કરી છે. 

Jun 14, 2019, 07:01 PM IST

હું મોતથી નહી પરંતુ મોત મારાથી ગભરાય છે, મને રોકવાની હિંમત કોઇ પાસે નહી: મમતા

પશ્ચિમ બંગાળ સહિત દેશનાં અન્ય હિસ્સાઓમાં ચાલી રહેલી ડોક્ટર્સની હડતાળ વચ્ચે શુક્રવારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરીથી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. મમતા બેનર્જીએ ઉત્તર 24 પરગણામાં કહ્યું કે, હું મોતથી નથી ગભરાતી, પરંતુ મોત મારાથી ગભરાય છે, મને અટકાવવાની હિમ્મત કોઇ પણ વ્યક્તિમાં નથી. 

Jun 14, 2019, 04:55 PM IST

પશ્ચિમ બંગાળમાં મમતા-જુનિયર ડોક્ટર્સ સામ સામે, 7 પ્રોફેસરનાં રાજીનામા

મમતા બેનર્જીએ આરોપ લગાવતા કહ્યું કે, આ ડોક્ટર્સની હડતાળ ભાજપ અને માકપા પ્રેરિત છે

Jun 13, 2019, 04:54 PM IST

પ.બંગાળને ગુજરાત બનાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે એવું નહીં થવા દઈએ: મમતા બેનર્જી

ચૂંટણી દરમિયાન તોડવામાં આવેલી ઈશ્વરચંદ વિદ્યાસાગરની મૂર્તિ અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભાજપ પર આકરા પ્રહારો કર્યાં.

Jun 11, 2019, 03:51 PM IST

મમતા બેનર્જીએ બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારનો અચાનક કેમ આભાર માન્યો? જાણો કારણ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને સત્તાધારી ભાજપના કાર્યકરો રાજ્યમાં હિંસા ભડકાવવાનો અને તેમની સરકાર પાડવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. મમતાએ એમ પણ કહ્યું કે ભાજપ તેમનો અવાજ દબાવવાની કોશિશ કરી રહ્યો છે કારણ કે તેઓ દેશમાં એકમાત્ર એવા છે જે તેમનો વિરોધ કરે છે. 

Jun 10, 2019, 11:02 PM IST

બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી

ભાજપ પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસને દર પગલા પર નુકસાન પહોંચતી જોવા મળી રહી છે. લોકસભામાં તૃણમુલથી 16 સીટો છિનવાયા બાદ હવે ભાજપ નગર પાલિકા અને નગર નિગમ પોતાની નજર રાખી રહી છે. શનિવારે દાર્જિલિંગ નગર નિગમમાં તૃણમુલનાં 17 પાર્ષદ ભાજપમાં જોડાઇ ચુક્યા છે. આ સાથે જ આ નગર નિગમમાં ભાજપનો કબ્જો થઇ ચુક્યો છે. આ અગાઉ ભાટપારામાં નગરપાલિકામાં પણ ભાજપે જીત પ્રાપ્ત કરી હતી. 

Jun 8, 2019, 10:00 PM IST

નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી

નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારને આશા છે કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી  પંચનુ સંચાલન પરિષદની 15 જુને યોજાનારી બેઠકમાં જોડાશે. કુમારે શનિવારે કહ્યું કે, અમે તેમને સંપુર્ણ સન્માન સાથે આમંત્રીત કર્યા છે અને મને હજી પણ આશા છે કે તેઓ મારુ વ્યક્તિગત નિમંત્રણ સ્વિકાર કરશે અને 15 જુનની બેઠકમાં જોડાઇને નીતિ પંચમાં સુધાર માટે પોતાનાં વિચારો સાથે અમે અવગત કરાવીશું. 

Jun 8, 2019, 07:35 PM IST
Amreli Mamta Benrji Postcard PT1M15S

અમરેલીના લોકોએ કેવી રીતે નોંધાવ્યો મમતા બેનર્જીનો વિરોધ

અમરેલી: બગસરા ગામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જય શ્રીરામના લખ્યા પોસ્ટકાર્ડ, રાષ્ટ્રીય એકતા મંચે મમતા બેનર્જીને જયશ્રી રામના લખ્યા પોસ્ટકાર્ડ

Jun 8, 2019, 04:40 PM IST
Mamta Benarji Ramdhun Letter PT6M

મમતા બેનર્જી સામે હવે ગુજરાતનાં સાધુ સંતો પણ મેદાને

છેલ્લા કેટલાક સમયથી શ્રી રામનાં નારાને લઈને મમતા બેનર્જીનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મમતા બેનર્જી સામે હવે ગુજરાતનાં સાધુ સંતો પણ મેદાને ઉતર્યા છે. સાધુ સંતો રામધુન બોલાવીને મમતા બેનર્જીને પોસ્ટકાર્ડ મોકલશે.

Jun 7, 2019, 08:25 PM IST

નીતિ આયોગની બેઠક આવશે નહી મમતા બેનર્જી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી

તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સંબંધોમાં અંતર વધતું જઇ રહ્યું છે. હવે પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેંદ્ર મોદીને પત્ર લખીને નીતિ આયોગની બેઠકમાં સામેલ ન થવાની વાત કહી છે. આ પહેલાં ટીએમસી પ્રમુખે 30 મેના રોજ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પણ સામેલ થવાની મનાઇ કરી દીધી હતી. તમને જણાવી દઇએ કે ટીએમસી વચ્ચે તાજેતરમાં જ સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી શરૂ થતાંની સાથે જ અંતર જોવા મળ્યું. જેમ-જેમ પશ્વિમ બંગાળમાં મતદાન નજીક આવ્યું, બંને પાર્ટીઓ વચ્ચે તણાવ વધતો ગયો.

Jun 7, 2019, 05:10 PM IST

બંગાળમાં ભાજપના વધતા પ્રભુત્વને રોકવાનો મમતા બેનર્જીએ તોડ કાઢ્યો, 'આ' વ્યક્તિ કરશે મદદ

2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવીને સમાચારમાં ચમકી જનારા પ્રશાંત કિશોર હવે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના સલાહકાર બની શકે છે.

Jun 6, 2019, 06:19 PM IST