મમતા બેનર્જી

CBIvsPOLICE LIVE: પશ્ચિમ બંગાળમાં હાઇવોલ્ટેજ ડ્રામા, TMC કાર્યકરોનું હિંસક પ્રદર્શન

ભાજપ નેતૃત્વ પર ભડકેલા મમતાએ કહ્યું કે, ભાજપના ટોપ નેતૃત્વ હલકી રાજનીતિ કરી રહ્યું છે, તેઓ ન માત્ર રાજનીતિક પાર્ટી પરંતુ પોલીસ અધિકારીઓને પણ ટાર્ગેટ કરે છે

Feb 3, 2019, 11:41 PM IST

રાજનીતિક ગરમા ગરમી વચ્ચે CBI અધિકારીઓનો છુટકારો, કાલથી સમગ્ર વિપક્ષના કોલકાતામાં ધામા

એક અભુતપુર્વ ઘટનાક્રમમાં ચીટફંડ ગોટાળા મુદ્દે તપાસ કરવા માટે કોલકાતા પોલીસ કમિશ્નર રાજીવ કુમારની પુછપરછ માટે પહોંચેલી સીબીઆઇની ટીમને કસ્ટડીમાં લેવામાં આવી હતી.

Feb 3, 2019, 10:17 PM IST

કેન્દ્ર સરકારની સામે મમતા બેનર્જી ધરણાં પર, CBI ઓફિસની બહાર CRPF તૈનાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રવિવારે પોલીસ દ્વારા સીબીઆઇના અધિકારીઓની ઘરપકડ બાદ બીજેપી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બીજેપીનો સારો સમય હવે પૂર્ણ થઇ ગયો છે. દેશ પીએંમ નરેન્દ્ર મોદીથી હેરાન થઇ ગયો છે. અને ત્યાર બાદ મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા છે. તે આખી રાત કોલકાતા મેટ્રો ચેનલ પર ધરણા કરશે, જ્યારે કોલકાતાના સીજીઓ કોપ્લેક્ષમાં આવેલી સીબીઆઇની ઓફિસ બહાર સીઆરપીએફ તૈનાત કરી દેવામાં આવી છે. સીઆરપીએફ તેનાત કરતા જ કોલકાતા પોલીસ સીજીઓ કોપ્લેક્ષમાંથી હટી ગઇ છે. 
 

Feb 3, 2019, 10:00 PM IST

CBIvsWBPOLICE: કોલકાતા સહિત સમગ્ર દેશનું રાજકારણ ઉકળ્યું, રાષ્ટ્રપતિ શાસનની માંગ

પશ્ચિમ બંગાળમાં રવિવારે કોલકાતા પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે ગયેલી સીબીઆઇ ટીમને રાજ્ય સરકારે પોલીસ કસ્ટડીમાં લઇ લેતા મુદ્દો ઉકળતો ચરૂ બની ગયો હતો

Feb 3, 2019, 09:47 PM IST

માલદા: મમતાના ગઢમાં મહાગઠબંધન વિરુદ્ધ બ્યુગલ ફુંકવા પહોંચ્યા ભાજપ અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મંગળવારે પશ્ચિમ બંગાળના માલદામાં ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે

Jan 22, 2019, 08:34 AM IST

મમતાએ કહ્યું- ‘દિલ્હીમાં સરકાર બદલી દો’, ભાજપે મહાગઠબંધનને ગણાવ્યું નાટક

તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ તેમજ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ‘દિલ્હીમાં સરકાર બદલી દો’ની અપીલ કરતા કહ્યું કે મોદી સરકારની ‘અક્સપાયરી ડેટ’ પૂરી થઇ ગઇ છે.

Jan 19, 2019, 07:30 PM IST

મમતા બેનર્જીની રેલીમાં બોલ્યા શત્રુઘ્ન સિન્હા, ‘સત્ય બોલવું બળવાખોરી છે, તો હા હું છું બળવાખોર’

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)થી બળવાખોરી કરતા શત્રુઘ્ન સિન્હાએ કોલકાતામાં આયોજિત મમતા બેનર્જીની રેલીને સંબોધન કરતા કહ્યું કે અમારો એકમાત્ર એજન્ડા છે પરિવર્તન, પરિવર્તન અને પરિવર્તન.

Jan 19, 2019, 05:23 PM IST

વિપક્ષનું શક્તિ પ્રદર્શન : 2019ની લોકસભા આઝાદી માટેની બીજી લડત સમાન

રેલી પહેલા મમતા બેનર્જીએ કહ્યું કે, આ વખતે ભાજપ 125 સીટોમાં જ સમેટાઇ જશે, 41 વર્ષ બાદ કોલકાતામાં વિપક્ષનાં નેતાઓ એકત્ર થઇ રહ્યા છે

Jan 19, 2019, 11:53 AM IST

પશ્ચિમ બંગાળમાં રથયાત્રા અંગે સુપ્રીમ કોર્ટનો ભાજપને ઝટકો, વહેલી સુનાવણીનો ઈનકાર

સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે વેકેશન બેન્ચ સમક્ષ અરજીને યાદીમાં મુકવાનો ઈનકાર કરી દીધો. હવે આ કેસની સુનાવણી 2 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટ ખુલ્યા બાદ જ થઈ શકશે...

Dec 24, 2018, 05:13 PM IST

કોલકાતામાં ભાજપની રથયાત્રા પર લાગી રોક, HCએ બદલ્યો નિર્ણય

મમતા સરકાર હાઇકોર્ટની એકલ બેંચના આ નિર્ણયની સામે ડિવીઝન બેંચ પાસે પહોંચી હતી. મમતા સરકારે રાજ્યમાં સાંપ્રદાયિક શાંતિ વ્યવસ્થાનો અહેવાલ આપતા રાજ્યમાં ભાજપની ગણતંત્ર રથયાત્રાને અનુમતિ આપવા પર રોક લગાવી હતી.

Dec 21, 2018, 05:03 PM IST

કોલકાતા હાઇકોર્ટની મમતા સરકારને ટકોર, ભાજપની રથયાત્રાને મળી મંજૂરી

ભાજપની રથયાત્રાના મુદ્દા પર કોલકાતા હાઇકોટમાં આજે સુનાવણી યોજાઇ હતી. તે દરમિયાન હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર તરફથી ભાજપ રથયાત્રા પર લગાવેલી રોક હટાવી દીધી છે.

Dec 20, 2018, 04:13 PM IST

વસુંધરા રાજે સત્તા પરથી દુર થતા મમતા બેનર્જી દેશના એકમાત્ર મહિલા મુખ્યમંત્રી બચ્યાં

રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં વસુંધરા રાજે સરકાર સત્તા ગુમાવી ચુક્યા છે ત્યારે સહયોગી ભાજપ સરકાર તરફથી ટેકો પાછો ખેંચી લીધા પછી જુનમાં જમ્મૂ કાશ્મીરની મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Dec 17, 2018, 08:32 PM IST

રથયાત્રામાં અવરોધ બનશે મમતા બેનર્જી, ભાજપ કરશે કોર્ટમાં ફરિયાદ

પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયની સામે ભારતીય જનતા પાર્ટી ઉચ્ચ અદાલતમાં જશે અને સરકારના આ નિર્ણયની સામે પાર્ટીએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.

Dec 16, 2018, 11:47 PM IST

મોદી સરકાર ભારતને ઇસ્લામિક દેશ થવાથી બચાવે: હાઇકોર્ટના જજની ટીપ્પણી

તમામ ભારતીય  નાગરિકો માટે એકસરખો કાયદો બનાવવા માટેની અપીલ કરી, જેથી તેમના પર દેશનાં કાયદા અને સંવિધાનનું પાલન કરવા માટેની ફરજ પડે

Dec 13, 2018, 08:13 AM IST

અમિત શાહનું મમતા પર નિશાન, કહ્યું BJPની યાત્રા રદ્દ નહી માત્ર સ્થગિત થઇ

કલકત્તા હાઇકોર્ટે ભાજપ પર તે પત્રોનો કોઇ જવાબ નહી આપવા માટે શુક્રવારે પશ્ચિમ બંગાળ સરકારની ઝાટકણી કાઢી હતી, જે તેણે રાજ્યમાં પોતાની રથયાત્રાઓ માટે પરવાનગી માંગવા માટે લખ્યા હતા

Dec 8, 2018, 12:16 PM IST

આંધ્રપ્રદેશ બાદ પશ્ચિમ બંગાળે પણ સીબીઆઇને પ્રવેશબંધી ફરમાવી

શુક્રવારે પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે આંધ્રપ્રદેશની નાયડૂ સરકારનાં નિર્ણયોનું અનુસરણ કરતા સીબીઆઇને આપવામાં આવેલી સામાન્ય રજામંદી પરત લઇ લીધી

Nov 16, 2018, 11:21 PM IST

પશ્ચિમ બંગાળ: ભાજપની રથયાત્રા બાદ તૃણમુલ કોંગ્રેસની શુદ્ધિકરણ યાત્રા

મમતા બેનર્જીએ કહ્યું કે, મે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહ્યું કે જે વિસ્તારોમાં થઇને રથયાત્રા પસાર થશે ત્યાં સફાઇ અને શુદ્ધીકરણ એકતાયાત્રાનું આયોજન કરે

Nov 16, 2018, 08:40 PM IST

આજે છે નોટબંધીની બીજી વર્ષગાંઠ, મમતાએ કર્યા કટાક્ષ તો કોંગ્રેસ કરશે દેશભરમાં પ્રદર્શન

પશ્ચિમ બંગાળના સીએમએ તેમના ટ્વીટની સાથે #DarkDay લખ્યું છે, જે ટ્વિટર પર ટોપ ટ્રેન્ડ ચાલી રહ્યું છે. બીજા ટ્વીટમાં મમતાએ લખ્યું હતું કે, સરકારે દેશ સાથે દગો કરી નોટબંધી કોંભાડ કર્યું છે.

Nov 8, 2018, 10:57 AM IST

અસમના તિનસુકિયામાં ઉલ્ફા ઉગ્રવાદીઓનો હૂમલો, ગોળી મારીને 5ની હત્યા

મમતા બેનર્જીએ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ હૂમલો એનઆરસી સાથે જોડાયેલી ઘટના છે, તેમને આ ઘટનાની નિંદા કરી હતી

Nov 1, 2018, 11:50 PM IST

પેટ્રોલિયમ પદાર્થો પર કેન્દ્ર સરકાર ઓછામાં ઓછો 10 રૂપિયાનો ઘટાડો કરે સરકાર: મમતા

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે પેટ્રોલિયમ પદાર્થો પર લાગનારા સેસ હટાવવાની સાથે કેન્દ્ર સરકારને ઓછામાં ઓછા 10 રૂપિયાનો ઘટાડો કરવા જણાવ્યું

Oct 4, 2018, 10:45 PM IST