મમતા બેનર્જી

જિગ્નેશ મેવાણીએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

જિગ્નેશ મેવાણી હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. 
 

Oct 1, 2018, 08:43 PM IST

બંધનું આહ્વાન કરતા પહેલા કોંગ્રેસે અમને વિશ્વાસમાં લીધા નહોતા માટે સમર્થન નહી: મમતા

કોંગ્રેસે બંધનું આહ્વાહન કરતા પહેલા વિપક્ષને વિશ્વાસમાં લેવાની જરૂર હતી જો કે તેણે તેવું કર્યું નહી

Sep 10, 2018, 11:03 PM IST

NRCમાંથી બહાર થયેલા લોકોને ખોટા કેસ કરીને હેરાન કરવામાં આવી રહ્યાં છેઃ મમતા બેનર્જી

આસામમાં જારી એનઆરસી ડ્રાફ્ટને લઈને જુબાની જંગ ચાલુ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તરફથી પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર હુમલો કરવામાં આવ્યો. જેનો મમતાએ જવાબ આપ્યો છે. 

Aug 14, 2018, 10:23 PM IST

કોલકત્તામાં ટીએમસી પર અમિત શાહના પ્રહારો, બાંગ્લાદેશના ઘૂષણખોરો છે ટીમએસીની વોટબેંક

અમિત શાહે પોતાની કોલકત્તા રેલીમાં મમતા બેનર્જી સરકાર પર હુમલો કર્યો. તો તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એનઆરસીના વિરોધમાં રાજ્યભરમાં ધિક્કાર દિવસ મનાવી રહી છે. 
 

Aug 11, 2018, 03:03 PM IST

NRCના મુદ્દા પર મમતા બેનર્જીથી અસહમત આસામ ટીએમસી અધ્યક્ષે છોડ્યું પદ

ઉલ્લેખનીય છે કે મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આસામમાંથી બંગાળીઓને બહાર કાઢવા માટે એનઆરસી લાગૂ કરવામાં આવી રહ્યું છે. 

Aug 2, 2018, 06:17 PM IST

ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયના નિવેદનથી વિવાદ, કહ્યું- મમતાને માસી સમજીને બાંગ્લાદેશી આવે છે પશ્વિમ બંગાળમાં

ભાજપના પશ્વિમ બંગાળના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી મામલે મમતા બેનર્જી સામે નિશાન સાધ્યું છે. એમનું કહેવું છે કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને બાંગ્લાદેશી નાગરિકો પોતાની માસી સમજી છે અને એટલા માટે પશ્વિમ બંગાળમાં આવે છે. 

Jul 31, 2018, 11:34 AM IST

મમતા બેનર્જીનો મોદી સરકાર પર આરોપ, આસામમાં સરનેમ જોઈને લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા નામ

મમતાએ કહ્યું કે, જે લોકોની પાસે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને અન્ય દસ્તાવેજ હતા, તેને પણ છોડી દેવામાં આવ્યા. કારણ કે અધિકારી તેના દસ્તાવેજોથી સંતુષ્ટ ન હતા. 
 

Jul 30, 2018, 09:35 PM IST

ગઠબંધન મુદ્દે મમતા બેનર્જીએ કોંગ્રેસને રાહત આપી પરંતુ રાહુલને જુનિયર ગણાવ્યો

તૃણમુલ અધ્યક્ષે કહ્યું કે તેમના યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીની સાથે ખુબ જ સારા સંબંધો છે, જો કે રાહુલની સાથે ક્યારે પણ કામ નથી કર્યું

Jul 7, 2018, 08:30 PM IST

ચીન જવાના હતા મમતા બેનર્જી, અંતિમ ક્ષણોમાં આ કારણે રદ્દ કર્યો પ્લાન

મમતા બેનર્જી તરફથી સત્તાવાર જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે, મહત્વના સમયે ઉચ્ચ સ્તર પર રાજકીય બેઠકોની પુષ્ટિ ન થઈ, જે કારણે યાત્રાને રદ્દ કરી દીધી છે. 

Jun 23, 2018, 12:52 PM IST

કોંગ્રેસના 'ચાણક્ય' અહમદ પટેલની મમતા બેનર્જી સાથે મુલાકાત, પાર્ટીએ પ્લાન B ના આપ્યા સંકેત

યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના 'ચાણક્ય' ગણવામાં આવતાં અહમદ પટેલની નીતિ આયોગની બેઠકમાં ભાગ લેવા આવેલા પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જી સાથે રવિવારે મુલાકાત કરી. 

Jun 18, 2018, 03:12 PM IST

મમતા બેનર્જીના દરવાજે પહોંચી હસીન જહાં, કહ્યું તેમણે મને આપ્યો ન્યાયનો વિશ્વાસ

કોલકત્તાઃ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં હાર માને તેવું લાગી રહ્યું નથી. શમી વિરુદ્ધ આરોપો લગાવ્યા બાદ હવે તેણે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીનો દરવાજો ખખડાવ્યો છે. ગુરૂવારે હસીન જહાંએ બપોરે 3 કલાકે મમતા બેનર્જી સાથે તેમની ઓફિસમાં મુલાકાત કરી. બંન્નેની મુલાકાત આશરે 20 મિનિટ સુધી ચાલી હતી. 

Mar 23, 2018, 07:17 PM IST

BJP બંગાળનું સપનું છોડી કેન્દ્રની સત્તા પર ધ્યાન આપેઃ મમતા બેનર્જી

મમતા બેનર્જીએ કહ્યું  ‘‘2019 (લોકસભા ચૂંટણી)માં ભાજપને હરાવવા માટે તમામ ક્ષેત્રીય પાર્ટીઓએ સાથે આવવું જોઈએ. 

 

Mar 8, 2018, 10:49 PM IST

15 ઓગસ્ટ 2018ના રોજ અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે નરેદ્ર મોદી: TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન

પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીના અંગત અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયને વડાપ્રધાન નરેંદ્ર મોદીની સત્તા જવાની ભવિષ્યવાણી કરી છે. ન્યૂઝ એજન્સી ANI ના અનુસાર ડેરેક ઓ બ્રાયને કહ્યું '15 ઓગસ્ટ 2018ના રોજ વડાપ્રધાન નરેંદ્ર મોદી અંતિમ વખત લાલ કિલ્લા પર તિરંગો ફરકાવશે અને અહીંની પ્રાચીરથી દેશને સંબોધિત કરશે. હું વાત દીવાલ પર લખું છું. 2019માં તે લાલ કિલ્લા પરથી ભાષણ આપી શકશે નહી. હું આ વિપક્ષી દળો અને ટીએમસી તરફથી પડકાર ફેંકુ છું.'

Mar 5, 2018, 09:08 AM IST