મહાત્મા ગાંધી

કમલ હાસનના નિવેદન પર PM મોદીના મંત્રીએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું...

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ ફિલ્મ કલાકાર કમલ હાસનના નિવેદન પર કહ્યું છે કે આતંકવાદ માત્ર આતંકવાદ હોય છે અને આતંકીનો કોઇ ધર્મ અથવા મઝહબ અથવા જાતિ હોતી નથી. તેમણે કહ્યું કે, આ સત્ય છે કે નાથૂરામ ગોડસેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યા કરી હતી

May 13, 2019, 02:41 PM IST

આઝાદ ભારતના પહેલા આતંકવાદી હિન્દૂ હતા અને તેમનું નામ નાથૂરામ ગોડસે: કમલ હાસન

મક્કલ નીધિ મૈયમ (એમએનએમ)ના સંસ્થાપક કમલ હાસને એવું કહી નવો વિવાદ ઉભો કર્યો છે કે, આઝાદ ભારતના પહેલા ‘આતંકવાદી હિન્દૂ’ હતા. તેઓ મહાત્મા ગાંધીની હત્યા કરનાર નાથૂરામ ગોડસેના સંદર્ભમાં વાત કરી રહ્યાં હતા.

May 13, 2019, 11:58 AM IST

સુરતના આ આર્ટીસ્ટે પેન્સીલની અણી પર બનાવી પીએમ મોદીની મુખાકૃતિ

આમ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કદ અને પદ બંનેમાં મોટા છે. પણ સુરતના એક મિનીએચર આર્ટિસ્ટે પીએમ મોદીનું કદ નાનું કરી નાખ્યું છે. વાસ્તવમાં આ આર્ટિસ્ટએ પીએમ મોદીની મુખાકૃતિને પેન્સિલની અણી પર ખૂબ ચિવટતાથી કંડારી છે જેને તૈયાર કરતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો.

Apr 17, 2019, 11:52 PM IST

તમે જાણો છો મહાત્મા ગાંધીના સારા સ્વાસ્થ્યનું રહસ્ય શું હતું? આ જરૂરથી વાંચો...

ગાંધીજીના સ્વાસ્થ્ય પર આધારિત એક પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે શાકાહારી ભોજન અને નિયમિત વ્યાયામ તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય હતું.

Mar 27, 2019, 11:59 AM IST

RBI ટૂંક સમયમાં બહાર પાડશે 100 રૂપિયાની નવી નોટ, આ હશે ખાસિયતો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં RBI ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે.

Feb 27, 2019, 04:55 PM IST

New India Youth Conclave 2019 : PM મોદીનો લલકાર, જેમણે દેશને લૂંટ્યો છે એમને નહીં છોડાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે સુરત ખાતે યોજાયેલ ન્યૂ ઇન્ડિયા કોન્કલેવ 2019માં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમય ભારત માટે શાનદાર છે. સાથોસાથ એમણે એ પણ લલકાર કર્યો કે, જે લોકોએ દેશને લૂંટ્યો છે એમને છોડવામાં નહીં આવે. જેણે દેશને લૂંટ્યો છે તેણે એક દિવસ તો જેલમાં જવું જ પડશે

Jan 30, 2019, 08:13 PM IST
surat: PM Modi lays foundation stone for the extension of terminal building at Surat Airport PT5M53S

પીએમ મોદીએ સુરત એરપોર્ટનું કર્યું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સુરત ખાતે બપોરે આગમન થતાં ઉમળકાથી સ્વાગત કરાયું. પીએમ મોદીએ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડવા માટે તૈયાર કરાયેલા નવા એરપોર્ટનું લોકાર્પણ કર્યુ.

Jan 30, 2019, 02:20 PM IST

ગાંધીજી પુણ્યતિથિ વિશેષ : 30 જાન્યુઆરી પહેલા અસંખ્યવાર તેમની હુમલા-હત્યાના પ્રયાસો કરાયા હતા

 1948માં આજના દિવસે એટલે કે, 30 જાન્યુઆરીના રોજ એક એવી ઘટના બની, જે સમગ્ર દેશ માટે આજે પણ દુખદાયક કહેવાય છે. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની હત્યા કરવામાં આવી હતી. 

Jan 30, 2019, 08:51 AM IST

રાત્રિના સમયે ચમકી ઉઠ્યું દાંડીનું નમક સત્યાગ્રહ સ્મારક, ડ્રોનથી લેવાયો Video

 ભારતની આઝાદીમાં ગુજરાતના દાંડીનું અનોખું મહત્વ છે. નવસારીના ઐતિહાસિક દાંડી સ્થળ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને આવતીકાલે પીએમ મોદી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. તેઓ તેને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે. ત્યારે આ નમક સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે. જેમાં જોઈ શકાય છે કે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે. 

Jan 29, 2019, 11:38 AM IST
night view with drone of Namak Satyagrah Smarak in Dandi PT3M1S

Video : રાત્રે આવુ દેખાય છે કરોડોના ખર્ચે દાંડીમાં બનાવેલ નમક, સત્યાગ્રહ સ્મારક

ભારતની આઝાદીમાં દાંડી બ્રિજનું અનોખું મહત્વ છે....નવસારીના ઐતિહાસિક દાંડી ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નમક સત્યાગ્રહ સ્મારકને ખુલ્લું મૂકવામાં આવશે....પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સ્મારકને રાષ્ટ્રને અર્પણ કરી વિશ્વફલક પર મૂકશે...નમક સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનો રાત્રિના એક્સક્લુઝીવ દ્રશ્યો ZEE 24 કલાકના કેમેરામાં કેદ થયા છે....જેમાં જોઈ શકાય છેકે ગાંધીબાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકાઈ છે....સ્મારકમાં ભૂરા કલરમાં ક્રિસ્ટલ મૂકવામાં આવ્યું છે...તો દાંડીકૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાથી દાંડીયાત્રાને જીવંત બનાવવાનો પ્રયાસ કરાયો છે....આ સિવાય ગાંધીજી જે 24 ગામમાં રોકાયા હતા તેની ઝાંખીરૂપે ગામના સ્મારક પણ મૂકાયા છે....મહાત્મા ગાંધીએ જ્યાંથી ચપટી મીઠું ઉપાડ્યું હતું....સૈફી વિલાની સામે 15 એકરમાં તેને બનાવવામાં આવ્યું છે...સ્મારકની વચ્ચે 5 એકરમાં વિશાળ સરોવર તૈયાર કરાયું છે..જે સરોવરમાં મીઠું પકવવામાં આવશે...તો સરોવરની આજુબાજુ પાથ-વે બનાવ્યાંછે...પ્રવાસીઓ માટે અહીં કાફેટેરિયા,પાર્કિગ,લાઈબ્રેરી,હોલ વગેરે જેવી સુવિધાઓ રખાઈ છે...

Jan 29, 2019, 11:05 AM IST

અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી: મહેબુબા મુફ્તી

પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે.

Dec 31, 2018, 02:17 PM IST

ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!

આત્મહત્યાના વિચાર અસલમાં હંમેશા સ્થગિત કરવા યોગ્ય છે. જીવન કેટલું પણ મુશ્કેલ કેમ નહોય, તે હંમેશા સંભાવના છે. એવી મુસાફરીનો સંકેત છે, જેનો એક છેડો આપણી નજરથી દૂર છે. 

Dec 3, 2018, 10:13 AM IST

'સરદાર PM ન બન્યાં તે માટે ગાંધીજી-નહેરુ જવાબદાર', સરદાર પટેલના પરિજનોનો બળાપો

રદાર પટેલની 143મી જન્મજયંતી પર આજે દેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ થયું.

Oct 31, 2018, 10:44 AM IST

ગુજરાતના આ ગામમાં ભગવાન સાથે સરદાર પટેલની પણ થાય છે પૂજા

લખધીરગઢ ગામમાં છેલ્લા ૯૦ વર્ષથી ભગવાનની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલને પણ પૂજે છે. રામજી મંદિરમાં સવાર સાંજ ભગવાનની સાથો-સાથ સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના મહાનુભાવોની પૂજા કરવામાં આવે છે.

Oct 31, 2018, 09:52 AM IST

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે દેશવ્યાપી ‘સ્વસ્થ ભારત યાત્રા’નો પ્રારંભ કરાશે

ભારતયાત્રા તા.૧૯મી નવેમ્બર-૨૦૧૮થી ૧૨મી ડિસેમ્બર-૨૦૧૮ એટલે કે ૨૪ દિવસ સુધી દાંડી-નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, ગોધરા-પંચમહાલ, સંતરામપુર-બાલાસિનોર(મહિસાગર) નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને પાલનપુર એમ ગુજરાતના ૧૨ જિલ્લા-શહેરોમાં કુલ ૭૯૧ કિ.મી.નો પ્રવાસ-ભ્રમણ કરશે.

Oct 30, 2018, 04:40 PM IST

લોકગાયક કિર્તીદાન ગઢવીની ટીમે ઓસ્ટ્રેલિયામાં મહાત્મા ગાંધીને કર્યા યાદ

અમદાવાદઃ મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે લોકગાયક કિર્તિદાન ગઢવી તથા તેમની ટીમે બાપુની ભાવવંદના કરી છે. કિર્તીદાન ગઢવી ઓસ્ટ્રેલિયામાં હોવા છતા આજના દિવસે બાપુને યાદ કર્યા હતા. સુતરની આંટી પહેરાવી તથા એક રચના ગાઈને ભાવવંદના કરી હતી. સમગ્ર ટીમે બાપુને પુષ્પ અર્પણ કર્યા હતા. કિર્તીદાને ગાંધી બાપુને સત્ય અને અહિંસાના પર્યાય ગણાવ્યા હતા. 

Oct 2, 2018, 10:42 PM IST

કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં મોદી સરકાર વિરુદ્ધ પાસ થયો મહત્વનો પ્રસ્તાવ

જય જવાન જય કિસાન એક નારો નહી પરંતુ કોંગ્રેસ પાર્ટી માટે જીવન પદ્ધતીનો માર્ગ છે

Oct 2, 2018, 08:29 PM IST

અમદાવાદમાં બનશે ખાદી મ્યુઝિયમ, CM રૂપાણીએ કર્યું ખાતમૂહુર્ત

ગાંધીના વિચારો હજી જીવંત છે તેવુ સીએમ રૂપાણીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. 

Oct 2, 2018, 08:21 PM IST

ગાંધીજીએ સત્યના પ્રયોગોમાં લખ્યું છે કે, ‘અમદાવાદ પર મારી નજર પહેલેથી જ હતી’

સત્યના પ્રયોગો પુસ્તકમાં અમદાવાદની પસંદગી અંગે ગાંધીજીએ લખ્યું છે કે, ‘અમદાવાદ ઉપર મારી નજર હતી. હું ગુજરાતી હોવાથી ગુજરાતી ભાષા મારફતે દેશની વધારેમાં વધારે સેવા કરી શકીશ એમ માનતો હતો.

Oct 2, 2018, 02:50 PM IST

PM હોવા છતા ફાટેલી ધોતી સીવીને પહેરતા, આજે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ છે જન્મદિન

ગાંધી બાપુની સાથે આજે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની પણ 114મી જયંતી છે. તેમનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં થયો હતો. તેઓ પોતાની ઈમાનદાર છબીને કારણે આખી દુનિયામાં ફેમસ બન્યા હતા

Oct 2, 2018, 12:47 PM IST