મહાત્મા ગાંધી

ગાંધીને અનોખી શ્રદ્ધાજલિ, માનવ સાંકળ બનાવી બાળકોએ બનાવી બાપુની મુખઆકૃતિ

ગાંધીજીની 150 જન્મ જયંતિ નિમિત્તે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર ગાંધીજીને યાદ કરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

Oct 2, 2018, 10:09 AM IST

ગાંધીજી એટલા શરમીલા હતા કે, ઈન્ટરવ્યૂ આપતા સમયે પણ તેમનુ માથુ ઝૂકેલું હતું

તમે ગાંધીજીની તસવીરો અને કેટલાક વીડિયો તો અનેક જોઈ હશે, પણ શું તમે તેમનો ઈન્ટરવ્યૂ જોયો છે? ગાંધીજીના ઈન્ટરવ્યૂનો એકમાત્ર વીડિયો પણ મોજૂદ છે. નેશનલ ગાંધી મ્યૂઝિયમની આર્કાઈવમાં તમને આ વીડિયો જોવા મળશે. શરમીલા સ્વભાવના ગાંધીજીએ કેવી રીતે મસ્તક ઝૂકાવીને ઈન્ટરવ્યૂ આપ્યો હતો તેની સ્પષ્ટ ઝલક આ વીડિયોમાં તમને જોવા મળશે. આ ઈન્ટરવ્યૂ અમેરિકન મીડિયા ‘ફોક્સ મુવીટોન ન્યૂઝ’ દ્વારા લેવામાં આવ્યો હતો.

Oct 2, 2018, 09:56 AM IST

PM મોદીએ VIDEO દ્વારા બાપૂ અને શાસ્ત્રીને કર્યા યાદ, રાજઘાટ પર આપી શ્રદ્ધાંજલી

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જયંતી છે. દેશ-દુનિયામાં લોકો બાપૂ અને તેમણે જણાવેલી વાતો યાદ કરી રહ્યાં છે. નોંધ કરવાની વાત તો એ છે કે 2 ઓક્ટોબરે આપણા દેશના વધુ એક મહાન વ્યક્તિ પૂર્વ લાલ બહાદુર શાસ્ત્રીની પણ જયંતી છે.

Oct 2, 2018, 09:53 AM IST

ગાંધી જયંતી પર વિશેષ: લાગતા હતા દૂબળા બાપૂ, હતા તાકાતના પુતળા બાપૂ

ગાંધીજીએ જમીન ખોદી-ખોદીને હીરા કાઢ્યા હતા. સરદાર વલ્લભભાઈ બનાવવા બદલ ગાંધીને શ્રેય આપવામાં આવે છે. રાજગોપાલાચાર્ય જી, રાજેન્દ્ર પ્રસાદ અને નેહરુને ગાંધીજીએ તૈયાર કર્યા હતા.

Oct 2, 2018, 09:31 AM IST

મૂલ્યો, સાદગી, નીતિ ભૂલાઈ... બસ આ જગ્યાઓમાં ‘ફ્રેમ’ થઈને રહી ગયા ગાંધીજી

ભારતના આજના દોરમાં જ્યાં ગાંધી મૂલ્યોની અત્યંત જરૂર છે, ત્યાં લોકોએ ગાંધી મૂલ્યોને દબાવી દીધા છે. ગાંધીજીની વાતો વિસરાઈ ગઈ છે. 

Oct 2, 2018, 09:13 AM IST

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

ગાંધીજીની 150મી જન્મ જયંતિ, પોરબંદર કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના સભામાં સીએમએ આપી હાજરી

Oct 2, 2018, 09:05 AM IST

પીએમ મોદીએ ગાંધી મ્યુઝિયમ નિહાળ્યું, મ્યુઝિયમમાં જોવા મળી બાપુના જીવનની સફર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં આલ્ફ્રેડ હાઇસ્કૂલમાં બનેલા ગાંધી મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. 

Sep 30, 2018, 08:47 PM IST

2 ઓક્ટોબરથી શરૂ થશે ગાંધીજીના ઇન્ટરવ્યું પર વેબ સીરિઝ - 'ગાંધીજી@150'

આ ઈન્ટરવ્યુ  વેબ સિરીઝ ‘Gandhiji@150’એ બાબત ફંફોસવા પ્રયાસ કરશે કે ગાંધીજીની વિચારધારા આપણને કેવી રીતે અસર કરતી રહે છે.

Sep 28, 2018, 08:47 AM IST

ડિયર જિંદગી: સત્યના પ્રયોગ- 2

જો તમારામાં સત્યબોધ હોય તો માત્ર તેના અવાજ પર ભરોસો કરો જે અંતરમનથી આવ્યો છે. દુનિયાના દ્રષ્ટિકોણની ચિંતા ન કરો. બસ તમારા ઈરાદા, પસંદ પર કાયમ રહો. 

Sep 10, 2018, 09:32 AM IST

રાજકોટમાં બન્યું ગાંધી મ્યુઝિયમ, 3ડીમાં દેખાશે બાપુની મોહન થી મહાત્મા સુધીની સફર

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા રૂપિયા 26 કરોડના ખર્ચે આલ્ફેડ હાઈસ્કૂલ ખાતે મહાત્મા ગાંધી મ્યુઝિયમ તૈયાર

Sep 9, 2018, 08:59 AM IST

જેમણે મહાત્મા ગાંધીની હત્યાની ઉજવણી કરી હતી એ લોકો આજે સત્તામાં છેઃ સ્વરા ભાસ્કર

બોલિવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે કર્યું વિવાદાસ્પદ નિવેદન 

Sep 1, 2018, 09:23 PM IST

જ્યારે મહાત્મા ગાંધીએ પૂરમાં ડૂબેલા કેરલ માટે ભેગા કર્યા હતા 6000 રૂ, મહિલાઓએ આપ્યા હતા ઘરેણા

આ પહેલા 1924માં કેરલમાં સૌથી ભયાનક પૂર આવ્યું હતું. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. ત્યારે પૂર કેરલના માલાબાર વિસ્તારમાં આવ્યું હતું. તે સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પૂરમાં ડૂબેલા કેરલની મદદ કરવા માટે દેશભરમાંથી  6 હજાર રૂપિયા ભેગા કર્યા હતા. 
 

Aug 26, 2018, 04:10 PM IST

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે ગાંધીજી ઉપવાસ પર હતાં...

આઝાદી કોને ન ગમે પરંતુ જે દિવસે દેશને આઝાદી મળી ત્યારે મહાત્મા ગાંધી આ ખાસ અવસરે ખુશ નહતાં. 14 ઓગસ્ટ 1947ની રાતે જ્યારે બંધારણ સભાની બેઠક થઈ રહી હતી ત્યારે રાષ્ટ્રપિતાના નામને લઈને શરૂ થયેલી તે સભાની બહાર મહાત્મા ગાંધીની જયના નારા લાગી રહ્યાં હતાં. પરંતુ આ બધા વચ્ચે મહાત્મા ગાંધી ત્યાં હાજર નહતાં.

Aug 15, 2018, 07:49 AM IST

ગાંધીજીના આદર્શો પર આયોજિત પરીક્ષામાં 'આ' ગેંગસ્ટર બન્યો ટોપર

હત્યાના મામલે ઉમરકેદની સજા કાપી રહેલા ગેંગસ્ટર અરુણ ગવળીએ મહાત્મા ગાંધીના આદર્શો પર આયોજિત પરીક્ષામાં બધાને પછાડીને પ્રથમ સ્થાન મેળવ્યું છે.

Aug 14, 2018, 08:16 AM IST

મહાત્મા ગાંધીની ૧પ૦ વર્ષની જન્મ જયંતિ ઉજવણી માટે મુખ્યમંત્રીએ કરી સમિતીની રચના

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલી આ સમિતી મહાત્મા ગાંધી ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી માટેના કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ કરશે. 

Aug 10, 2018, 08:50 AM IST

મહાત્મા ગાંધી ઈચ્છતા હતા જિન્ના વડાપ્રધાન બને, પરંતુ નેહરૂએ સ્વીકાર ન કર્યોઃ દલાઈ લામા

યોગ્ય નિર્ણય લેવા સંબંધી એક વિદ્યાર્થીના પ્રશ્નનો ઉત્તર આપતા તેમણે કહ્યું, મારૂ માનવું છે કે સામંતી વ્યવસ્થાની જગ્યાએ લોકતાંત્રિક વ્યવસ્થા સારી હોય છે. 

Aug 8, 2018, 09:11 PM IST

સિંગાપુરમાં USના રક્ષા સચિવ જેમ્સ મેટિસ સાથે PM મોદીએ કરી મુલાકાત

સિંગાપુરના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. આજે સવારે પીએમ મોદીએ સિંગાપુર મેંસિંગાપુરમાં અમેરિકી રક્ષા સચિવ જિમ મેટિસ સાથે મુલાકાત કરી.

Jun 2, 2018, 08:52 AM IST

pm modi live : એ હતા સત્યાગ્રહી, આ છે સ્વચ્છાગ્રહી, જેમણે કરી બતાવ્યું જોરદાર કામ...

બિહારના ચંપારણ ખાતે મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલા સત્યાગ્રહને 100 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીએ ગંગા સફાઇ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને પૂર્ણ કરવાનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું જીવીશ તો પણ ગંગા માટે અને મરીશ તો પણ ગંગા માટે. 

Apr 10, 2018, 12:17 PM IST

ઓવૈસીનો ગંભીર આરોપ, 'મહાત્મા ગાંધીને ગોળી મારનારા દેશમાં ડર પેદા કરી રહ્યાં છે'

AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શનિવારે પોતાના સંસદીય મતવિસ્તાર હૈદરાબાદની એક જનસભામાં સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું.

Apr 8, 2018, 10:33 AM IST