મારામારી

વડોદરા: ફતેપુરા વિસ્તારમાં બે કોમ વચ્ચે પથ્થરમારો, મહિલા ઇજાગ્રસ્ત

શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા ભાંડવાડામાં આજે બપોરે નજીવી બાબતે બોલાચાલી થતા બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં એક મહિલા ઇજાગ્રસ્ત થઇ હતી. જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. 

Feb 3, 2019, 06:45 PM IST

અમદાવાદ: મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં થઇ મારામારી, વીડિયો વાયરલ

 અમદાવાદના વિરાટનગર વિસ્તારમાં મહિલાઓ અને પોલીસ વચ્ચે જાહેરમાં ઝપાઝપી થઇ હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પોલીસ અને રસ્તમાં ઉભાલા શાકભાજીની લારી વાળી મહિલાઓ વચ્ચે મારામારી થઇ હતી. અને તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. 

Jan 20, 2019, 04:18 PM IST

અમદાવાદ: બે પોલીસ પરિવાર વચ્ચે થઇ મારામારી, વીડિયો વાયરલ

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ગાડી પાર્ક કરવા જેવી સામાન્ય બાબતમાં બે પોલીસ પરિવાર વચ્ચે મારામારીનો બનાવ સામે આવ્યો હતો. ચાંદખેડામાં આવેલી મનમંદિર બંગ્લોઝમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહીતને માથાના માંગે ગંભીર ઈજાઓ થઇ હતી. 
 

Jan 7, 2019, 09:00 PM IST
Vapi Student beaten up in school yesterday, parents create ruckus PT1M30S

વાપી: ડુંગરી ફળિયા વિસ્તારની શાળા ખાતે મારામારી

વાપીના ડુંગરી ફળિયા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યા શાળામાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અગાઉ ઝગડો થયો હતો. ત્યાર બાદ આજે એ ઝગડાએ મોટુ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજે શાળા બંધ કરવાની સાથે સ્કૂલ પરિસરમાં આશરે 20થી 25 લોકોનું ટોળું આવ્યું હતું અને શાળા પર પથ્થરમારો કર્યા બાદ તોડફોળ કરવામાં આવી હતી.

Jan 5, 2019, 03:55 PM IST

PUBG: ગેમ રમતા બાળકો માતા-પિતા પર હાથ ઉઠાવી, ગાળો પણ બોલતા થયા

મોબાઈલમાં ગેમ રમવાની વાત આવે એટલે માતા - પિતા માટે પોતાના બાળકોને રોકવો આજના સમયમાં ખુબ જ મુશ્કેલ બન્યું છે. એવામાં PUBG ગેમ આજના બાળકો અને યુવાનો માટે ઘાતક સાબિત થઇ રહી છે. PUBG ગેમનું વ્યસન બાળકોમાં એટલુ વધી ગયું છે કે સ્કુલ, ટ્યુશન અને કોલેજના ભોગે પણ બાળકો PUBG ગેમના દીવાના બન્યા છે. 

Dec 30, 2018, 09:29 PM IST

દસક્રોઈના વાંચ ગામે જૂની અદાવતમાં જૂથ અથડામણ, ચાર લોકો ઈજાગ્રસ્ત

પોલીસના જણાવ્યા અનુસાર થોડા જ દિવસો પહેલા આ જ બંને જૂથ વચ્ચે બબાલ થઈ ચૂકી હતી

Nov 13, 2018, 10:26 PM IST

ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન પોલીસ અને વાહન ચાલકો વચ્ચે મારામારી, જુઓ VIDEO

આ સમગ્ર ઘટના ત્યાં હાજર રહેલા લોકોએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.

Oct 3, 2018, 04:45 PM IST

અમરેલીમાં નગરપાલિકાની સામાન્ય સભા તોફાની, ચીફ ઓફિસર પર થયા ખુરશીના ઘા

અમરેલીમાં કોંગ્રેસ શાસીત નગરપાલિકાની સામાન્યસભામાં શુક્રવારે તોફાની બનતા મોટો હોબાળો થયો હતો.

Sep 7, 2018, 01:22 PM IST

Video: ચોરી કરવાના આક્ષેપ સાથે યુવકની મારમારી હત્યા કરી દેવાઈ

શાપર વેરાવળમાં છૂટક મજૂરી કરતા યુવકની હત્યા કરી દેવાઈ છે. 

May 20, 2018, 09:42 PM IST

Video: શુભ લગ્ન બન્યા અશુભ, વરરાજાએ કરી મારામારી... શું છે ઘટના જાણો

સામાન્ય રીતે લગ્નના માંડવામાં વર અને કન્યા પક્ષ વચ્ચે ફટાણા અને લગ્નગીતોનું યુદ્ધ જામતું હોય છે.. પરંતુ અમદાવાદના રામોલ વિસ્તારમાં લગ્ન સમયે મારામારીનું યુદ્ધ થયું. 

 

May 12, 2018, 06:53 PM IST

VIDEO: વિધાનસભા ગૃહમાં મારામારી, જિજ્ઞેશે ભાજપ પર કર્યા અતિ ગંભીર આક્ષેપો

ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે અત્યંત શરમજનક બનાવ બન્યો. ધારાસભ્યો વચ્ચે છૂટાહાથે મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં. આ સમગ્ર ઘટના અંગે વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નિવેદન આપ્યું.

Mar 14, 2018, 03:46 PM IST