મારૂતિ સુઝુકી

મારૂતિએ અલ્ટો કે-10 માં ઉમેર્યા નવા સુરક્ષા ફીચર, મોડલની કિંમત વધી

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયા (એમએસઆઇ)એ બુધવારે કહ્યું કે તેણે પોતાની હેચબેક કાર અલ્ટો કે-10માં ઘણા નવા ફીચર ઉમેર્યા છે. તેનાથી દિલ્હી અને રાષ્ટ્રીય ક્ષેત્રમાં મોડલની કિંમત 23,000 રૂપિયા વધી ગઇ છે. મોડલમાં એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ, ડ્રાઇવર એર બેગ, રિવર્સ પાર્કિંગ સેંસર, સીડ એલર્ટ સિસ્ટમ, ડ્રાઇવર અને સહ ડ્રાઇવરને સીટ બેલ્ટની યાદ અપાવનાર રિમાઇન્ડરને સામેલ કરવામાં આવી છે. 

Apr 12, 2019, 04:32 PM IST

Maruti Suzuki માટે ખરાબ સમાચાર, માર્ચમાં નાની કારોનું વેચાણ 55 ટકા સુધી ઘટ્યું

દેશની સૌથી મોટી કાર કંપની મારૂતિ સુઝુકી ઇન્ડીયાનું વેચાણ માર્ચમાં 1.6 ટક ઘટીને 1,58,076 રહ્યું. ગત વર્ષે આ મહિનામાં કંપનીએ 1,60,598 વાહન વેચ્યા હતા. મારૂતિએ એક નિવેદનમાં જણાવ્યું કે સમીક્ષાગાળામાં તેનું સ્થાનિક વેચાણ સામાન્ય રીતે ઘટીને 1,47,613 રહ્યું જે માર્ચ 2018માં 1,48,582 વાહન હતું. કંપનીની નાની કારોનું વેચાણ આ દરમિયાન 55.1 ટકા ઘટ્યું. આ આંકડો 16,826 વાહનોનો રહ્યો જે ગત વર્ષે આ મહિનામાં 37,511 વાહન હતો. 

Apr 1, 2019, 07:10 PM IST

Maruti વૈગનઆરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ, 4.84 લાખ મળશે આ ખૂબીઓ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ ગત અઠવાડિયે લોન્ચ કરવામાં આવેલી હેચબેક કાર વૈગન આરનું સીએનજી વેરિએન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. કારનું નવું સીએનજી વેરિએન્ટ દિલ્હીમાં 4.84 લાખ રૂપિયા અને 4.89 લાખ રૂપિયા એક્સ શો રૂમની કિંમતે મળશે. 

Mar 6, 2019, 04:25 PM IST

સ્ટાઇલિશ લુક અને નવા ફિચર્સમાં આવી મારૂતિની IGNIS, જાણો કિંમત અને ખૂબીઓ

 નવી ઇગ્નિસ ડ્રાઇવરની બાજુવાળી સીટમાં સીટ બેલ્ટ રિમાઇંડર અને હાઇ સ્પીડ એલાર્મ સિસ્ટમ, રિવર્સ પાર્કિગ સિસ્ટમ સહિત અન્ય ખૂબીઓથી સજ્જ છે.

Feb 28, 2019, 10:59 AM IST

ઇલેક્ટ્રિક કાર 30 રૂપિયામાં 22km દોડશે, 15 મિનિટમાં થઇ જશે ચાર્જ

મોંઘા ઇંધણ અને વધતા જતા પ્રદૂષણને ઓછું કરવાના ઉદ્દેશ્યથી નીતિ આયોગે દેશમાં ઇલેક્ટ્રિક કારોને પ્રોત્સાહન આપવા માટે ખાસ યોજના બનાવી છે. તેનાથી તમે ફક્ત 30 રૂપિયા ખર્ચીને 22 કિલોમીટર સુધીનું અંતર કાપી શકશો. સારી વાત એ છે કે આ યોજનાને વડાપ્રધાન કાર્યાલયમાંથી પણ મંજૂરી મળી ગઇ છે. આયોગની આ યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશન, રોડ ચાર્જમાં પણ છૂટ મળી શકે છે.

Feb 12, 2019, 11:58 AM IST

નવા લુક સાથે Baleno 2019 લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત

મારૂતિ સુઝુકીએ Baleno ના નવા લુકને લોન્ચ કર્યો છે. પ્રીમિયમ હેચબેક સેક્શનમાં આ મારૂતિની સૌથી વધુ વેચાનારી કાર છે. Baleno 2019 ની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 5.45 લાખ રૂપિયા છે. કારના ચાર વેરિએન્ટ- Sigma, Delta, Zeta અને Alpha લોન્ચ કરવામાં આવ્યા છે. જૂના રંગો ઉપરાંત Baleno 2019 ફોનિક્સ રેડ અને મેગ્મા ગ્રે કલરમાં લોન્ચ કરવામાં આવી છે. 

Jan 29, 2019, 07:24 AM IST

આ રંગની કાર ગત વર્ષે સૌથી વધુ વેચાઈ, લોકોને ઓછો પસંદ છે આ રંગ

કાર ખરીદનાર ભારતીય ગ્રાહકોનો સૌથી મનપસંદ રંગ સફેદ છે. 43 ટકા ગ્રાહકોએ 2018માં સફેદ રંગની કાર ખરીદી. પેંટ ક્ષેત્રની સૌથી દિગ્ગજ કંપની બીએએસએફે પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે. બીએએસએફના કોટિંગ્સ વિભાગના 'બીએએસએફ કલર રિપોર્ટ ફોર ઓટોમોટિવ ઓઈએમ કોટિંગ્સ' રિપોર્ટ અનુસાર ગત વર્ષે સૌથી વધુ સફેદ અને ત્યારબાદ ગ્રે અને સિલ્વર રંગની ધૂમ રહી. 15-15 ટકા ખરીદારોએ આ રંગને પસંદ કર્યા. 

Jan 16, 2019, 11:26 AM IST

માત્ર ટોકન આપીને બૂક કરાવો નવી વેગન આર, 23 જાન્યુઆરીએ થશે લોન્ચ, જાણો ફિચર્સ

New WagonR : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ની સફળ હેચબેક કાર વેગનઆર (WagonR) નું નવું વેરિઅન્ટ 23 જાન્યુઆરીએ લોન્ચ થવા જઇ રહ્યું છે. 

Jan 15, 2019, 02:45 PM IST

Maruti Suzuki ગ્રાહકોને આપ્યો ઝટકો, આજથી આટલી મોંઘી થશે કાર્સ

Maruti Suzuki એ નવા વર્ષમાં પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. કંપનીએ બુધવારે જાણકારી આપી છે કે તેનાથી સિલેક્ટેડ કારની કિંમતોમાં 10,000 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.

Jan 10, 2019, 12:52 PM IST

ઇલેક્ટ્રોનિક વાહનોને લઇને મોદી સરકારનો મોટો પ્લાન, અહીં બનાવશે 40 ચાર્જિંગ સ્ટેશન

પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, મોંઘી કારોનું મોંઘુ મેંટેનેંસ અને સતત વધતુ જતું પ્રદૂષણ, આ બધામાંથી છુટકારો મેળવવા માટે કેંદ્વ સરકાર સતત ઇલેક્ટ્રોનિક વાહનોની ભલામણ કરી જોવા મળી રહી છે. હવે સરકારે વધુ એક મોટું પ્લાનિંગ શરૂ કરી દીધું છે. 

Jan 4, 2019, 04:26 AM IST

MARUTI પેટ્રોલ વેરિએન્ટની સાથે ઉતારશે આ કારનું CNG-LPG વેરિએન્ટ, બનાવ્યો જોરદાર પ્લાન

મારૂતિ સુઝુકી WagonR ના નવા અવતારને 23 જાન્યુઆરીએ લોંચ કરી રહી છે. સાચા સમાચાર એ છે કે કંપની પહેલાં જ દિવસે ન્યૂ WagonR ના CNG અને LPG વેરિએન્ટને બજારમાં પેટ્રોલ વર્જન સાથે વેચવાનું શરૂ કરશે. આમ એટલા માટે કારણ કે દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની ડિસેમ્બરમાં વેચાણ 1.3 ટકા ઘટીને 1,28,338 એકમો પર આવી ગઇ છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેણે 1,30,066 વાહન વેચ્યા હતા. 

Jan 3, 2019, 02:46 PM IST

આ બેટરી 15 મિનિટમાં જ ઇલેક્ટ્રિક ગાડીને કરી દેશે ચાર્જ, જાણો સુવિધા

આગામી સમય ઇલેક્ટ્રિક કારો અથવા વાહનોનો હશે. વાહન કંપનીઓ તેના પર જોરશોરથી કામ કરી રહી છે. પરંતુ તેમાં એક પડકાર છે બેટરી. જલદી ગાડીઓને ચાર્જ કરવાનો પડકાર છે.

Dec 24, 2018, 02:56 PM IST

ALTO થી પણ વધુ માઇલેજ આપશે Maruti-Toyota ની આ નવી હાઇબ્રિડ કાર, જાણો ક્યારે થશે લોંચ

મારૂતિ સુઝુકી લિમિટેડ (Maruti Suzuki) 2020 માં એવી સેડાન કાર લાવવાની યોજના બનાવી રહી છે, જે ફર્સ્ટ સ્ટ્રોંગ અથવા ફૂલ હાઇબ્રિડ હશે. અત્યાર સુધી મારૂતિ ફૂલ હાઇબ્રિડ કાર ભારતમાં ઉપલબ્ધ નથી. આ કારને સુઝુકી અને ટોયોટોના સંયુક્ત સાહસ હેઠળ વિકસિત કરવામાં આવી શકે છે. આ વાતની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી છે કે ટોયોટા કોરોલા સેડાનની એન્જીનિયરિંગ મારૂતિ સાથે શેર કરશે.

Dec 24, 2018, 11:41 AM IST

મારૂતિ બંધ કરશે પોતાની આ 3 લોકપ્રિય કાર! બજારમાં છે સૌથી વધુ ડિમાન્ડ

મારૂતિ સુઝુકી પોતાના સૌથી લોકપ્રિય મોડલ બલેનો, સ્વિફ્ટ અને ડિઝાયરનું ડીઝલ વર્ઝન બંધ કરી શકે છે. આવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. 

Dec 21, 2018, 06:41 PM IST

Brezza, Nexon અને EcoSport ને ટક્કર આપશે Hyundai ની નવી કાર, નામ અને ફિચર થયા લીક

હ્યુન્ડાઈ (Hyundai) બજારમાં નવી કાર લાવવાની તૈયારીમાં છે. જેનો સીધો મુકાબલો વિટારા બ્રેજા, ટાટા નેક્સોન અને ફોર્ડ ઇકોસ્પોર્ટ સામે હશે. મીડિયાના એક રિપોર્ટ અનુસાર આ કારનું નામ અને એના ફિચર ક્યાંકથી લીક થયા છે. જાણવા મળ્યા મુજબ આ કારનું નામ લિયોનિસ (Leonis) હોઇ શકે છે. 

Dec 19, 2018, 10:35 AM IST

મારૂતિ નેક્સા વેચશે સ્વિફ્ટ RS, બલેનોની માફક ખૂબીઓ સાથે માર્ચમાં થશે લોંચ

મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (MSIL)એ સ્વિફ્ટ (Swift) ના વેચાણમાં જોરદાર વધારા બાદ આ મોડલ પર મોટો દાવ લગાવવાની યોજના બનાવી છે. આ મોડલ ગત 13 વર્ષોથી બજારમાં રાજ કરી રહ્યું છે. તેણે નવેમ્બરમાં વેચાણના મામલે અલ્ટોને પણ માત આપી હતી. એક મીડિયા રિપોર્ટ અનુસાર મારૂતિ તેનું RS વર્જન લાવવાની તૈયારીમાં છે, જેને નેક્સાના નેટવર્ક દ્વારા વેચવામાં આવશે.

Dec 18, 2018, 04:57 PM IST

નવી Maruti Ertiga ની સાથે ગ્રાહકોને મળશે બંપર ફાયદો, લીક થઇ આ જાણકારી

મારૂતિ સુઝુકી (Maruti Suzuki) ને આશા છે કે તેની સેકન્ડ જનરેશન અર્ટિગા (Ertiga)ને ગ્રાહકો હાથોહાથ લેશે. કંપની પોતાના 2200 ડીલરોના નેટવર્કથી આ MPV ને વેચશે. અત્યાર સુધી તમે તેની ખૂબીઓથી માહિતગાર થઇ ચૂક્યા છો, નવી વાત એ છે કે ન્યૂ અર્ટિગામાં ગ્રાહકોને પસંદ આવનાર ઘણી એસેસરીઝ (Accessories) છે. આ એસેસરીઝ તેના નવા બ્રોશરથી લીક થઇ છે.

Nov 30, 2018, 04:07 PM IST

બલેનોએ બનાવ્યો અનોખો રેકોર્ડ, VIDEO

મારૂતિ સુઝુકી બલેનોએ વેચાણમાં રેકોર્ડ કર્યો છે. બલેનો જાણે અત્યારે યુવાઓની સાથોસાથ મોટેરાઓની પણ પહેલ ીપસંદ બની છે. માત્ર 38 મહિનામાં 5 લાખથી વધુ કારનું વેચાણ થયું છે. 

Nov 30, 2018, 10:04 AM IST

CNG વેરિએન્ટમાં આવી શકે છે નવી Maruti Ertiga, જાણો ક્યારે થશે લોન્ચ

જૂની અર્ટીંગામાં CNG એક દમ મસ્ત રીતે ફીટ થઇ હોવાથી નવી અર્ટીંગામાં પણ સીએનજી વર્જન આવી શકે છે. 

Nov 24, 2018, 11:54 AM IST

આગામી સમયમાં ગુજરાતમાં મારૂતિ ઉત્પાદન ક્ષમતા બમણી કરી ૧૫ લાખ યુનિટની કરશે

મારૂતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા તબક્કાના પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા બમણી એટલે કે ૭.૫ લાખથી વધારીને ૧૫ લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી.  

Nov 16, 2018, 06:28 PM IST