યોગ

PM Modi's Vrukshasan Animated Video PT2M2S

વડાપ્રધાન મોદી સાથે 'વૃક્ષાસન' નો કરો અભ્યાસ

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર વૃક્ષાસન યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને જાગૃત કરવા પ્રયાસ કર્યો. ગઈકાલે પણ પ્રધાનમંત્રી મોદીએ તાડાસનનો વીડિયો શેર કર્યો હતો.પ્રધાનમંત્રી ટ્વીટ કરીને યોગને જીવનનું અભિન્ન અંગ બનાવવા અને યોગના ફાયદા અંગે માહિતી આપી રહ્યાં છે.

Jun 7, 2019, 02:15 PM IST
PM Modi's Tadasan Animated Video PT1M45S

વડાપ્રધાન મોદી સાથે 'તાડાસન' નો કરો અભ્યાસ

21 જૂને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાશે ત્યારે આજે ફરી એકવાર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટર પર યોગનો એનિમેટેડ વીડિયો શેર કરીને લોકોને તાડાસન શિખવાડી જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગઈકાલે પણ પીએમ મોદીએ
ત્રિકોણાસનનો વીડિયો શેર કર્યો હતો.

Jun 6, 2019, 10:05 AM IST
PM Modi's Tweet for World Yoga Day PT3M29S

જુઓ PM મોદીનો ત્રિકોણાસન પરનો વીડિયો

યોગના ફાયદા અંગે પ્રધાનમંત્રીનું ટ્વીટ, જુઓ PMનો ત્રિકોણાસન પરનો વીડિયો.

Jun 5, 2019, 05:05 PM IST

સરકારે લોન્ચ કરી 'Yoga Locator App', જાણો કેવી રીતે લોકોને મળશે મદદ

આયુષ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ એપ યોગ શિક્ષકોને જાતે જ પોતાની નોંધણી કરાવવા અને મહત્તમ લોકો સુધી પહોંચ બને તેના માટે બનાવાઈ છે 
 

Jun 2, 2019, 08:24 AM IST

રાજભવનમાં યોગ કર્યા બાદ ફાફડા-જલેબી-ગાઠિયાનો નાસ્તો કરવાનું ન ભૂલ્યા

 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમના આ પ્રવાસનો બીજો દિવસ છે. પીએમ મોદી વિશ્વના ગમે તે ખૂણામાં હોય, દિવસભર ગમે તેટલા વ્યસ્ત રહ્યા હોય, અને રાત્રે મોડે સુધી કામ કર્યું હોય, તેમ છતાં પણ વહેલી સવારે ઉઠીને યોગ કરવાનું ભૂલતા નથી. 

Mar 5, 2019, 08:30 AM IST

અંધાધૂંધ ગોળીબારથી ધણધણી ઉઠ્યું ફ્લોરિડા, યોગ સ્ટુડિયોમાં થયા 3ના મોત

તાલાહાસીના પોલીસ પ્રમુખ માઈકલ ડેલિયોએ શુક્રવારે રાત્રે પત્રકારોને જણાવ્યું કે, સ્ટુડિયોમાં ગયા બાદ તે વ્યક્તિએ 6 લોકોને ગોળી મારી હતી.

Nov 3, 2018, 10:43 AM IST

આ છે 107 વર્ષની ઇન્ટરનેશનલ ક્રિકેટર, જાણો તેમની ફિટનેસનું સિક્રેટ્સ, જુઓ Video

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટ્વિટર પર તેમનો એક વીડિયો શર કર્યો, જેમાં વેલાન ઇંગ્લેન્ડની વર્તમાન મહિલા ક્રિકેટ ટીમની કેપ્તાનની સાથે યોગ કરી રહ્યાં છે.

Oct 31, 2018, 12:22 PM IST

યોગ ફાયદાને બદલે પહોંચાડી શકે છે મોટું નુકસાન જો...

છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ફિટનેસ અને હેલ્થની જાળવણી કરવા માટે યોગ કરવાનું ચલણ વધ્યું છે

Oct 2, 2018, 12:58 PM IST

જુઓ રીક્ષાચાલકના પુત્રની સુવર્ણ સિદ્ધીની પુરી કહાણી

જૂનાગઢના 12 વર્ષના બાળકે ગોલ્ડમેડલ જીતી ગુજરાત અને જૂનાગઢનું ગૌરવ વધાર્યુ છે. જૂનાગઢ જિલ્લાના વંથલીમાં છકડો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા દાઉદભાઈના પુત્ર શાહનવાઝે પોતાની ટેલેન્ટ અને મહેનતથી દિલ્હી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને શાહનવાઝનું કહેવું છે કે તે એક દિવસ ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતીને દેશનું ગૌરવ વધારશે.

 

Jun 24, 2018, 01:23 PM IST

VIDEO: જમીનથી 18000 ફૂટની ઊંચાઈએ ગાત્રો થીજવતી ઠંડીમાં જવાનોએ કર્યા સૂર્ય નમસ્કાર

યોગ દિવસ પર આઈટીબીપી (ભારત-તિબ્બત સીમા પોલીસ)ના જવાનોએ ગાત્રો થીજવી નાખતી ઠંડીમાં યોગ કરીને લોકોને સંદેશ આપ્યો.

Jun 21, 2018, 09:55 AM IST

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ: યોગે દુનિયાને illness થી wellnessનો રસ્તો દેખાડ્યો-PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં છે.

Jun 21, 2018, 07:15 AM IST

ભાવનગરની જાનવીએ યોગક્ષેત્રે રોશન કર્યું ભારતનું નામ, બની મિસ યોગીની ઓફ વર્લ્ડ 2018

જાનવી મહેતા નાજુક અને નમણી દેખાતી આ યુવતીએ યોગ ક્ષેત્રે તેની ઉમંર કરતાં બમણા રેકોર્ડ પોતાના નામે અંકે કર્યા છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ યોગને વેશ્વિક ફલક પર પહોંચાડવાનું કામ કર્યું છે. 

May 16, 2018, 03:02 PM IST

'ગુજ્જુ ગર્લ' ફરી ચર્ચામાં, પતિ સાથે યોગનો VIDEO સોશિયલ મીડિયા પર વાઈરલ, તમે પણ જુઓ

ગત વર્ષે લગ્નના બંધનમાં બંધાયેલી ટીવી અભિનેત્રી આશ્કા ગોરડિયા ફરી એકવાર ચર્ચામાં છે.

Apr 21, 2018, 03:50 PM IST

નાજુક નમણી આ ગુજ્જુ યુવતિ માટીના ઘડા પર કરે છે યોગ, મેળવ્યું વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

યોગમાં શરીરને ગમે તેમ મરોડી શકતી જાનવી મહેતાએ આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી હાંસલ કરીને ભાવનગરની સાથે સાથે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે. જાનવી મહેતાએ વજ્ર વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ અંકિત કરાવ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઈન્ટર નેશનલ યોગ કોમ્પીટીશનમાં પણ 2 ગોલ્ડ મેડલ મેળવીને વિશ્વ ફલક પર ભારતને સિદ્ધી અપાવી હતી. 

Mar 12, 2018, 05:04 PM IST