રવિ શાસ્ત્રી

કોચ શાસ્ત્રી અને કેપ્ટન કોહલીની સાથે વિશ્વકપમાં હારની સમીક્ષા કરશે CoA

વિનોદ રાયે આ મામલામાં કહ્યું, કેપ્ટન અને કોચના બ્રેકમાંથી પરત આવ્યા બાદ બેઠક જરૂર થશે. હું તારીખ અને સમય જણાવી નહીં શકું પરંતુ અમે તેની સાથે વાત કરીશું.

Jul 12, 2019, 03:52 PM IST

'કોહલી, શાસ્ત્રી ઈચ્છતા હતા રાયડૂની જગ્યાએ મયંક થાય વિશ્વકપ ટીમમાં સામેલ'

સૂત્રએ કહ્યું, 'ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, તે ઈજાગ્રસ્ત શંકરના સ્થાને મયંકને ટીમમાં સામેલ કરવા ઈચ્છએ છે. પસંદગીકારોએ તેના પર ચર્ચા કરવાનો કોઈ સવાલ નહતો.'
 

Jul 3, 2019, 03:39 PM IST

VIDEO: જ્યારે 'ચહલ TV' સાથે વાતચીતમાં જૂની યાદોમાં ખોવાયા શાસ્ત્રી

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર ચહલની ચહલ ટીવી હવે ટીમના સાથે ખેલાડીઓ અને સહયોગી સ્ટાફનું ઈન્ટરવ્યૂ લીધા બાદ કોચ રવિ શાસ્ત્રી પાસે પહોંચી ગઈ છે. 

May 31, 2019, 03:40 PM IST

વિશ્વ કપ માટે રવાના થતાં પહેલા સાંઈના દરબારમાં પહોંચ્યા કોચ શાસ્ત્રી

ઈંગ્લેન્ડ રવાના થતાં પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી અને ટીમના ફીલ્ડિંગ કોચ આર. શ્રીધરે આજે શિરડી પહોંચીને સાંઈ બાબા પાસે ટીમના વિશ્વકપ મિશન માટે આશીર્વાદ લીધા હતા. 
 

May 21, 2019, 04:54 PM IST
Indian Cricket Team Press Conference Before Going For Worldcup PT5M34S

વર્લ્ડકપ માટે જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમની પ્રેસ કોન્ફરન્સ , જુઓ વીડિયો

વર્લ્ડકપ માટે જતા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ તરફથી કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની પ્રેસ કોન્ફરન્સ , આવતીકાલે ટીમ ઈન્ડિયા ઈંગલેન્ડ જવા રવાના થશે

May 21, 2019, 04:40 PM IST

World Cupનું ફોર્મેટ પડકારજનક, કોઈપણ ટીમ સર્જી શકે છે અપસેટઃ કોહલી

ભારતીય ટીમ બુધવારે સવારે વિશ્વ કપમાં ભાગ લેવા માટે ઈંગ્લેન્ડ રવાના થવાની છે. આ પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વકપમાં ભારતીય ટીમને લઈને મીડિયામાં સંબંધોન કર્યું હતું. 
 

May 21, 2019, 03:58 PM IST

World Cup 2019: ચોથા નંબરની ચિંતા નથી, અમારી પાસે ઘણા તીર છેઃ શાસ્ત્રી

વિજય શંકરને પસંદ કરવા પર માનવામાં આવી રહ્યું હતું કે તમિલનાડુનો આ ઓલરાઉન્ડર ચોથા નંબર પર બેટિંગ કરશે, પરંતુ શાસ્ત્રીએ કહ્યું કે કોઈપણ ખેલાડીનો ક્રમ નક્કી નથી. 

May 14, 2019, 04:42 PM IST
Ricky Ponting as coach of Team India in future says sourav ganguly PT56S

રવિ શાસ્ત્રીનું સ્થાન લેશે રિકી પોંટિંગ, ટીમ ઇન્ડીયાના કોચ મજબૂત દાવેદાર

એકસમયે રિકી પોંટિંગ વિરૂદ્ધ ભારત તરફથી કેપ્ટનશિપ કરનાર સૌરવ ગાંગુલીને લાગે છે કે પોંટિંગ ભારતીય ટીમ માટે એક સારા કોચ સાબિત થશે. આ બંને કેપ્ટન આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સમાં સાથે કામ કરે છે. રિકી પોંટિંગ ટીમના કોચની ભૂમિકામાં છે તો બીજી તરફ સૌરવ ગાંગુલી સલાહકાર તરીકે ટીમની સાથે જોડાયેલા છે. ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને આપેલા એક નિવેદન અનુસાર જ્યારે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે શું પોંટિંગ ભારતીય ટીમના કોચની ભૂમિકા ભજવી શકે છે તો તેમણે કહ્યું કે 'આ વિશે તમારે પોંટિંગને પૂછવું પડશે શું તે વર્ષના આઠ થી નવ મહિના પોતાના દેશથી બહાર રહેવા માટે તૈયાર છે. જ્યાં સુધી ક્ષમતાની વાત છે તો ચોક્કસ પોંટિંગ એક સારા કોચ બનશે.

May 2, 2019, 11:55 AM IST

વિશ્વ કપ માટે 16 સભ્યોની ટીમ ઈચ્છતો હતોઃ શાસ્ત્રી

ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ બુધવારે કહ્યું કે, તે વિશ્વ કપ માટે 15 ખેલાડીઓની ફરજીયાત યાદીને જગ્યાએ 16 સભ્યોની ટીમ ઈચ્છતા હતા. પરંતુ નિયમોને કારણે આમ થઈ શક્યું નથી. 
 

Apr 17, 2019, 07:27 PM IST

વિશ્વ કપ 2019: સોમવારે બપોરે 3 કલાકે થશે ટીમની જાહેરાત

ભારતના આગામી વિશ્વ કપ મિશનમાં ટીમ ઈન્ડિયામાં ક્યા ચહેરાને તક મળશે તેની સ્થિતિ સોમવારે બપોરે 3 કલાકે સ્પષ્ટ થઈ જશે. બીસીસીઆઈએ એક અખબારી યાદી જાહેર કરીને કહ્યું કે, બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ કરીને ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવશે. 

Apr 13, 2019, 05:52 PM IST

ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદ માટે BCCI બહાર પાડી શકે છે જાહેરાત

બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ માટે જલ્દી જાહેરાત બહાર પાડી શકે છે. આ માટે ઈન્ટરવ્યૂની પ્રક્રિયા વિશ્વકપ બાદ બે સપ્તાહમાં કરી શકાય છે. 
 

Mar 20, 2019, 02:44 PM IST

IPL: ખેલાડીઓના વર્કલોડને લઈને અમે ફ્રેન્ચાઇઝીઓ સાથે વાત કરશું: રવિ શાસ્ત્રી

વિશ્વકપ પહેલા ખેલાડીઓનું આઈપીએલમાં રમવું ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પડકારભર્યું છે. ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ માટે ખેલાડીઓને ફિટ અને ફ્રેચ ઈચ્છે છે પરંતુ ટી20 લીગમાં આઈપીએલ જેવું મોટુ ફોર્મેટ ખેલાડીઓ માટે થકાવનારૂ સાબિત થઈ રહ્યું છે. 

Feb 8, 2019, 06:24 PM IST

વિશ્વકપમાં કોહલી ત્રીજા સ્થાન પર નહીં પણ 'આ' નંબર પર કરી શકે છે બેટિંગ !

ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ વ્યુહરચનાની ચર્ચા કરી છે

Feb 7, 2019, 06:12 PM IST

India vs Australia: ધોનીથી વધુ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત બીજુ કોઈ નથીઃ કોહલી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ મહેન્દ્ર સિંહ ધોનીની ખુબ પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે, ભારતીય ક્રિકેટ માટે ધોનીથી વધુ સમર્પિત કોઈ ખેલાડી નથી. 
 

Jan 19, 2019, 08:34 AM IST

કુલદીપ વિશ્વકપ માટે અમારી પ્રથમ પસંદગીનો સ્પિનર હશેઃ રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રીને લાગે છે કે, ચાઇનામેન સ્પિનર કુલદીપ યાદવનું ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટમાં પ્રદર્શન તેને ઈંગ્લેન્ડમાં યોજાનારી આગામી વિશ્વકપની પ્લેઇંગ ઈલેવનમાં પસંદગી માટે પ્રથમ પસંદનો સ્પિનર બનાવે છે. 
 

Jan 9, 2019, 01:47 PM IST

1983 અને 2011ના વર્લ્ડ કપથી પણ મોટી છે ઓસ્ટ્રેલિયા પર આ જીત: કોહલી અને શાસ્ત્રી

સિડનીમાં યોજાયેલી ચૌથી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારત આ ચાર મેચની આ સીરીઝ 2-1થી પોતાના નામે કરી લીધી છે. મેચ પછી ભારતીય કેપ્ટન વિરાટ કહોલી અને કોચ રવિ શાસ્ત્રીએ આ જીતને વર્લ્ડ કપની જીત કરતા પણ મોટી ગણાવી છે. ભારતે 71 વર્ષમાં પહેલી વખત ઓસ્ટ્રેલિયાને તેમના ઘરમાં હરાવી છે.

Jan 7, 2019, 09:48 PM IST

AUS vs IND બોક્સિંગ ડે ટેસ્ટઃ રોહિતથી અશ્વિન સુધી, જાણો ભારતીય ખેલાડીઓની ઈજાનું અપડેટ

ઓસ્ટ્રેલિયાની સાથે આ ટેસ્ટ સિરીઝ દરમિયાન ભારતીય ટીમ માટે સૌથી મોટી ચિંતા ખેલાડીઓની ઈજા છે. 

Dec 24, 2018, 02:38 PM IST

જાડેજાની 'ઈજા' પર વિવાદઃ શાસ્ત્રી અને BCCIના નિવેદનમાં વિરોધાભાસ, કોણ સાચુ, કોણ ખોટું?

ભારતીય સ્પિનર રવિન્દ્ર જાડેજાની ઈજા પર વિવાદ ચાલી રહ્યો છે. જ્યાં કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, જાડેજા ઓસ્ટ્રેલિયા પહોંચવા પહેલા ઈજાગ્રસ્ત હતો તો બીજીતરફ બીસીસીઆઈએ પ્રવાસ પહેલા ફિટ હોવાની વાત કરી છે. 

Dec 24, 2018, 01:46 PM IST

ind vs aus: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જાડેજા હતો અનફિટ, 3rd ટેસ્ટ પહેલા થયો ખુલાસો

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ખુલાસો કર્યો કે, ઓસ્ટ્રેલિયા જતા પહેલા રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ પણે ફિટ નહતો. 

Dec 23, 2018, 03:59 PM IST

AUS vs IND: રવિ શાસ્ત્રીનો ટિકાકારોને જવાબ, દૂર બેસીને વાતો કરવી સરળ છે

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીએ આલોચકોને આડે હાથ લીધા છે. તેમણે કહ્યું કે, હજારો માઇલ દૂર રહીને કહેવું સરળ છે. પર્થ ટેસ્ટમાં યજમાન ઓસ્ટ્રેલિયા સામે મળેલા 146 રનના પરાજય બાદથી તે અને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પૂર્વ ખેલાડીઓના નિશાન પર છે. 
 

Dec 23, 2018, 12:56 PM IST