રવિ શાસ્ત્રી

ટીમ ઈન્ડિયા પર ગાવસ્કરનો કટાક્ષ, ઓસિના પ્રવાસમાં 19 ખેલાડી કેમ, 40 મોકલી આપો

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું કહેવું છે કે, ભારતની હાર પર કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીની ભૂમિકાની સમીક્ષા થવી જોઈએ. 
 

Dec 19, 2018, 09:09 PM IST

AUS vs IND: રવિ શાસ્ત્રીએ કહ્યું- ઓસ્ટ્રેલિયામાં ભારતને પડશે હાર્દિક પંડ્યાની ખોટ

શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની સંભાવનાઓ લઈને કહ્યું, તમારે તમારી ભૂલમાંથી શીખ લેવી પડે છે. 

Nov 18, 2018, 07:03 PM IST

ક્રિકેટર મોહંમદ કૈફે ટીમ ઈન્ડિયાના યો-યો ટેસ્ટ પર ઉઠાવ્યો મોટો સવાલ

યો-યો ટેસ્ટને લઈને પહેલા પણ અનેકવાર વિવાદ થઈ ચૂક્યા છે. બીસીસીઆઈ અને સીઓઓ પણ આ ટેસ્ટને લઈને ક્યારેય એકમત થયા નથી. અંબાતી રાયડુના યો-યો ટેસ્ટમાં ફેલ થયા બાદ તેને ઈંગ્લેન્ડ ટુરમાંથી બહાર કરી દેવાયો હતો

Nov 4, 2018, 01:59 PM IST

વિરાટ એન્ડ કંપનીએ વર્લ્ડ કપ 2019 પહેલા BCCIની સમક્ષ મૂકી આ ત્રણ માંગ 

ઈંગલેન્ડમાં યોજાવનારા આઇસીસી વર્લ્ડ કપ 2019 પહેલા વિરાટ કોહલી એન્ડ કંપનીએ અમૂક પ્રકારની માંગ કરી છે.

Oct 30, 2018, 12:45 PM IST

ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા શાસ્ત્રીને કોચ પદેથી હટાવી દેવા જોઈએઃ ચેતન ચૌહાણ

ઉત્તર પ્રદેશના ખેલ પ્રધાન પૂર્વ ક્રિકેટરો દ્વારા શાસ્ત્રીને કોચ પદ પરથી હટાવવાની માંગ પર સહમત છે.

Sep 16, 2018, 10:14 PM IST

શાસ્ત્રી પાસે ઈંગ્લેન્ડ પ્રવાસના ખરાબ પ્રદર્શન પર રિપોર્ટ માંગી શકે છે COA

ભારતે વનડે શ્રેણી બાદ ટેસ્ટ શ્રેણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. સીઓએ પાંચમી ટેસ્ટ બાદ ટીમના પ્રદર્શનની સમીક્ષા કરશે. 
 

Sep 9, 2018, 07:51 PM IST

શાસ્ત્રીના નિવેદન પર ગાંગુલી બોલ્યો- અપરિપક્વ વાત કરે છે કોચ, ધ્યાન ન આપો

ગાંગુલીએ એક ખાનગી ટીવી ચેનલને વાતચીતમાં કહ્યું, આવી વાતો કરવી યોગ્ય નથી. આ માત્ર તેમની અપરિપક્વતા દર્શાવે છે.

Sep 9, 2018, 03:58 PM IST

આ 15-20 વર્ષમાં વિદેશી પ્રવાસમાં સૌથી સારૂ પ્રદર્શન કરનાર ભારતીય ટીમઃ રવિ શાસ્ત્રી

શાસ્ત્રીએ બુધવારે કહ્યું, અમે જેટલી મહેનત કરી ઈંગ્લેન્ડ એક ડગલું અમારાથી આગળ રહ્યું. ઈંગ્લેન્ડને તેનો સંપૂર્ણ શ્રેય જાય છે. 

Sep 5, 2018, 08:55 PM IST

વિરાટ કોહલીની સમજણ 'આ' મામલે સચિન તેંડુલકર જેવી છે: રવિ શાસ્ત્રી

ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કેપ્ટન વિરાટ કોહલીનો જુસ્સો એકદમ અલગ છે અને ખેલ પ્રત્યે તેમની સમજ ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકર જેવી જ છે

Aug 23, 2018, 11:41 AM IST

INDvsENG: છેવટે કોચ રવિશાસ્ત્રીએ માન્યું, લોડ્સમાં આ ખેલાડીને રમાડીને કરી ભૂલ

ટીમ ઇન્ડિયાને લોર્ડસમાં મળેલી શર્મનાક હારને કારણે કોચ રવિ શાસ્ત્રી પર અનેક સવાલો ઉભા થયા છે. બેસ્ટમેનોની સાથે વિરાટ કોહલીના નિર્ણયો પર પણ સવાલો ઉભા થયા છે. લોડ્સમાં પહેલા દિવસે વરસાદના કારણે ટોસ પણ નહોતો થઇ શક્યો અને બીજા દિવસે મેચ શરૂ થઇ હતી. વરસાદ હોવા છતા ભારતે બે સ્પિનર્સને રમાડ્યા હતા. ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની સામે રમાયેલી બીજી મેચમાં કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં રમાડવો એક ભૂલ હતી.  

Aug 17, 2018, 05:29 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પર નિષ્ફળતા માટે શાસ્ત્રી-કોહલી પાસે જવાબ માંગશે BCCI

ઈંગ્લેન્ડના પ્રવાસ પર ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ બીસીસીઆઈ કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીને નિષ્ફળતા અંગે સવાલ કરશે. 
 

Aug 13, 2018, 06:36 PM IST

ધોનીના સંન્યાસ વિશે કોચ રવિ શાસ્ત્રીએ કરી મોટી સ્પષ્ટતા

ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ત્રીજી વન-ડેના અંત પછી ધોની સંન્યાસ લઈ લેવાનો છે એવી ચર્ચા થઈ હતી

Jul 19, 2018, 10:38 AM IST

કોચ રવિ શાસ્ત્રીની સામે જ ક્રુણાલ પંડ્યા સહિત નવા ખેલાડીઓનું થયું રેગિંગ, જુઓ VIDEO

ટીમ ઈન્ડિયા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે 3 ટી-20, 3 વનડે અને 5 ટેસ્ટ મેચ રમાવવાની છે. ટી 20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. જેની પહેલી મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 વિકેટથી હરાવી દીધુ હતું. 

Jul 5, 2018, 02:16 PM IST

ઈંગ્લેન્ડના પ્રવાસ પહેલા બોલ્યો કેપ્ટન વિરાટ કોહલી, હું 100% ફિટ

ઈંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કેપ્ટન વિરાટ કોહલીએ પત્રકાર પરિષદ સંબોધી હતી. 

Jun 22, 2018, 03:43 PM IST

કોચ રવિ શાસ્ત્રીએ પકડ્યું સેનેટરી પેડ અને વિરાટ કોહલીને આપી આ ચેલેંજ

રવિ શાસ્ત્રીએ હાથમાં સેનેટરી પેડ લઇને એક ફોટો પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યો છે.   

Feb 7, 2018, 12:08 PM IST

પંડ્યા-પૂજારા પર ભડક્યા શાસ્ત્રી, રનઆઉટને સ્કૂલના બાળકો જેવી ભૂલ ગણાવી

ભારતીય ટીમ કેપટાઉન અને સેન્ચુરિયન ટેસ્ટમાં હારીને શ્રેણીમાં 2-0થી પાછળ છે. 

 

Jan 22, 2018, 08:45 PM IST

VIDEO : નંબર 3 પર કોણ કરશે બેટિંગ? રોહિતે કર્યો શાસ્ત્રીને ઇશારો

રોહિત શર્માએ આ મેચમાં 35 બોલમાં સદી ફટકારીને નવો રેકોર્ડ બનાવી દીધો છે

Dec 23, 2017, 03:01 PM IST