રાજકોટ

ગોંડલ: બિલિયાળામાં વરસાદમાં વીજ લાઇને ઝાડને અડી જતા 11 વર્ષીય બાળાનું મોત

તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરીનું કામ કરતા અને મુળ્ય મધ્યપ્રદેશનાં મહેતાબ ચૌહાણની 11 વર્ષની પુત્રીનું કરંટ લાગવાથી મોત નિપજ્યું હતું. કવિતા વરસાદ આવી રહ્યો હોવાને કારણે ઝાડ નીચે ઉભી હતી. જો કે તોફાની વરસાદમાં ઝાડ પરથી પસાર થઇ રહેલ 11 KVની વીજ લાઇન ઝાડને અડી ગઇ હતી. જેના પગલે કવિતાને કરંટ લાગતા તેનું ઘટનાં સ્થળે  જ મોત નિપજ્યું હતું. 

Jun 14, 2020, 08:03 PM IST
Farmer's Unique Friendship With Peacock In Bhavnagar PT4M4S
Ahmedabad Mithakhali Under Bridge Closed PT1M23S
Rainfall In 115 Talukas Of 25 Districts Of Gujarat PT3M56S

ગુજરાતના 25 જિલ્લાના 115 તાલુકામાં વરસાદ

Rainfall In 115 Talukas Of 25 Districts Of Gujarat

Jun 14, 2020, 06:45 PM IST
Two Dams Overflow Of Una In Gir Somnath PT1M44S
PM Modi's Tweet On Sushant Singh's Suicide PT3M54S

સુશાંતના આપઘાતને પગલે PM મોદીનું ટ્વીટ

PM Modi's Tweet On Sushant Singh's Suicide

Jun 14, 2020, 05:35 PM IST
Allegation Of Negligence At Ahmedabad Civil Hospital PT5M36S

અમદાવાદ સિવિલ હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ

Allegation Of Negligence At Ahmedabad Civil Hospital

Jun 14, 2020, 05:35 PM IST

વૃદ્ધાશ્રમના સંચાલકોએ સંપર્ક કરતા ત્રણ પુત્રોએ જવાબ આપ્યો, અમારી માતા મૃત્યુ પામે તો અંતિમ સંસ્કાર પણ આપ કરી નાખજો

ત્રણ ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા 65 વર્ષના વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહ્યા હતા. ‘ત્રણમાંથી મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે...’ પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. અંતે સ્થિતિ એ આવી કે, એ વૃદ્ધ માતા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છે. મોત સામે માતા હોસ્પિટલમાં ઝઝુમી રહી છે. હજુ પણ પુત્રનું રટણ તેના મુખમાં છે. પરંતુ એકપણ પુત્ર ડોકાયો તો નહિ. પરંતુ સ્પષ્ટ કહી દીધું કે, માતા મરી જાય તો સ્મશાને લઇ જજો... અને અંતિમવિધિ પણ કરી નાખજો અમારે કંઇ લેવા દેવા નથી.

Jun 14, 2020, 04:14 PM IST

Coronavirus: વડોદરા, સુરત સહિત આ શહેરોમાં જાણો આજે કેટલા નોંધાયા કોરોનાના પોઝિટિવ કેસ

રાજ્યમાં સતત બીજા દિવસે 500થી વધુ નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગના અપડેટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 513 કેસ નોંધાયા છે. જ્યારે 38 દર્દીના મોત થયા છે તો 366 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. ત્યારે વડોદરા સુરત, અને રાજકોટ સહિત રાજ્યના કયા શહેરમાં કેટલા કોરોના પોઝિટિવ દિવસ દરમિયાન સામે આવ્યા છે.

Jun 12, 2020, 06:58 PM IST
Gandhinagar: Important decision of Gujarat Education Board PT3M

ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડનો મહત્વનનો નિર્ણય

Gandhinagar: Important decision of Gujarat Education Board

Jun 11, 2020, 03:50 PM IST