રાષ્ટ્રપતિ ભવન

શપથ ગ્રહણ: મહેમાનો માટે ખાસ પકવાન 'દાળ રાયસીના', બનતા લાગે 48 કલાક!

નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આજે સાંજે 7 વાગે તેઓ શપથ લેશે. રાષ્ટ્રપતિ ભવનમાં થનારા આ શપથગ્રહણ સમારોહમાં 5 થી 6 હજાર જેટલા ખાસ મહેમાનો સામેલ થશે. આ આયોજનને ભવ્ય બનાવવાની જગ્યાએ સાદો અને સરળ રાખવાની કોશિશ કરવામાં આવી છે. આ સમારોહમાં ભોજનની વ્યવસ્થા પણ સાધારણ રાખવામાં આવી છે. 

May 30, 2019, 05:19 PM IST

મમતા બેનરજીએ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા કર્યો ઈનકાર, જાણો શું છે કારણે?

તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, તે વડાપ્રધાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેશે નહીં. તેમણે એ બાબતે નારાજગી વ્યક્ત કરી છે કે શપથગ્રહણ સમારોહનો ભાજપ દ્વારા રાજકીય ફાયદો ઉઠાવાઈ રહ્યો છે 
 

May 29, 2019, 03:14 PM IST

મોદી સરકાર-2: કોણ બનશે મંત્રી, કોઈને પણ ખબર નથી, શપથના કેટલાક કલાક પહેલા કરાશે જાણ

ભાજપના નેતા નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચે મંગળવારે નવા મંત્રીમંડળની રચના અંગે મેરાથોન બેઠક યોજાઈ હતી અને કોને-કોને સ્થાન આપવું, કેવી રીતે એક સંતુલિત મંત્રીમંડળ બનાવવું જેવા વિવિધ મુદ્દે ચર્ચા હાથ ધરાઈ હતી. 30 મે, ગુરુવારના રોજ સાંજે 7.00 કલાકે રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
 

May 29, 2019, 11:04 AM IST

30 મેના રોજ સાંજે 7 વાગ્યે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે

વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ 30 મેનાં રોજ સાંજે 7 વાગ્યે થશે. 30 મેનાં રોજ વડાપ્રદાન સાથે કેન્દ્રીય મંત્રી પણ રાષ્ટ્રપતિ ભવનમાં પદ અને ગુપ્તતાની શપથ લેશે. 

May 26, 2019, 05:52 PM IST

નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળી સરકારનો દાવો રજુ કર્યો, તમામની અપેક્ષા પુર્ણ કરવાની પ્રતિબદ્ધ

એનડીએની બેઠકમાં તમામ ઘટક પક્ષો દ્વારા તેમને સંસદીય દળનાં નેતા પસંદ કરવામાં આવ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા હતા.

May 25, 2019, 08:48 PM IST

આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં કમાન્ડો કે સેના નહીં...ખતરનાક પક્ષીઓ છે તહેનાત

રશિયામાં રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આજુબાજુની મુખ્ય સરકારી ઈમારતોની સુરક્ષા આમ તો ત્યાંનું પ્રશાસન ચુસ્ત રાખે છે પરંતુ દેશના રક્ષા વિભાગે તે માટે બાજ અને ઘુવડોની એક ટીમ તૈયાર કરી રાખી છે.

Apr 25, 2019, 09:25 AM IST
Delhi Guard of honour to Saudi crown prince at Rashtrapati Bhawan PT2M33S

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સનું ભવ્ય સ્વાગત, અપાયું ગાર્ડ ઓફ ઓનર

ભારતના પ્રવાસે આવેલા સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનનું આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તેઓ બે દિવસના ભારત પ્રવાસે છે. મંગળવારે સાંજે તેઓ ભારત પહોંચ્યાં હતાં જ્યાં પીએમ મોદીએ પ્રોટોકોલ તોડીને ભવ્ય સ્વાગત કર્યું હતું.

Feb 20, 2019, 02:55 PM IST

આજે દિલ્હીમાં બીટિંગ રિટ્રીટ સેરેમની, 69 વર્ષના ઈતિહાસમાં બે વાર કેન્સલ કરાયો હતો આ સમારોહ

 દર વર્ષે ગણતંત્ર દિવસના સમારોહ બાદ થતી બીટિંગ ધ રિટ્રીટ સેરેમની દરેક દેશવાસીઓ માટે ખાસ બની રહી છે. પરેડની સમાપનના ભારરૂપે બીટિંગ રિટ્રીટ સેરેમની દિલ્હીના વિજયચોકમાં યોજાય છે. 

Jan 29, 2019, 08:24 AM IST

Republic Day 2019 : જાણો પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો

દેશમાં દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે 70મા ગણતંત્ર દિવસના મુખ્ય મહેમાન દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા બનવાના છે 

Jan 26, 2019, 12:10 AM IST

Republic Day 2019 : રાજપથમાં જોવા મળશે ગાંધીજીની 'મોહન'થી 'મહાત્મા' સુધીની સફર

આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં ગાંધીજીના જીવનનો પરિચય આપવાની સાથે રેલવે પોતાની બે સૌથી મોટી ઉપલબ્ધી પ્રદર્શિત કરશે 

Jan 26, 2019, 12:01 AM IST

પ્રજાસત્તાક દિવસ 2019 : મુખ્ય અતિથી દ.આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસાની હાજરીમાં યોજાશે પરેડ

આ વર્ષે ભારત તેનો 70મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય નાગરિકો પૂર્ણ ઉત્સાહ અને દેશભક્તીની ભાવના સાથે પ્રજાસત્તાક દિવસ ઉજવતા આવ્યા છે. પ્રજાસત્તાક દિવસે નવી દિલ્હીમાં વિશાળ પરેડનું આયોજન કરવામાં આવે છે. આ વખતે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરીલ રામપોસા પરેડના મુખ્ય અતિથી બન્યા છે. 

Jan 25, 2019, 11:52 PM IST

ગણતંત્ર દિવસ પરેડઃ ઐતિહાસિક દાંડીયાત્રા પરનો ટેબ્લો રહેશે ગુજરાતનો

દેશ જ્યારે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવવા જઈ રહ્યો છે ત્યારે 26મી જાન્યુઆરીના રોજ પરેડમાં રજૂ થનારા ટેબ્લોમાં ગાંધીજીના જીવન-કવનને વણી લેવામાં આવ્યું છે. 

Jan 25, 2019, 11:43 PM IST

દેશના 46માં ચીફ જસ્ટિસ બન્યા રંજન ગોગોઈ, રાષ્ટ્રપતિ કોવિંદે લેવડાવ્યા શપથ 

જસ્ટિસ રંજન ગોગોઈ દેશના 46માં ચીફ જસ્ટિસ બની ગયા છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને ચીફ જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા.

Oct 3, 2018, 11:08 AM IST

VIDEO: PAKના નવા PM બન્યા ઈમરાન ખાન, શપથગ્રહણ દરમિયાન અનેકવાર અટક્યા અને હસી પડ્યાં

પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ(પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે એટલે કે આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથગ્રહણ કર્યાં.

Aug 18, 2018, 11:37 AM IST

કલામનાં રસ્તે કોવિંદ: ઇફ્તાર પાર્ટી રદ્દ કરીને ટેક્સપેયરનાં પૈસા બચાવશે

પૂર્વ રાષ્ટ્રપતિ કલામ ઇફ્તાર પાર્ટી પર થનારા ખર્ચને નિર્ધન અને અનાથ બાળકોનાં શિક્ષણ પાછળ ખર્ચ કરશે

Jun 6, 2018, 08:53 PM IST

રાષ્ટ્રપતિ ભવનમાં નહીં યોજાઇ કોઈપણ ધાર્મિક કાર્યક્રમ

પૂર્વમાં રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામે પણ પોતાના કાર્યકાળ દરમિયાન ઇફ્તાર પાર્ટીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

Jun 6, 2018, 08:20 PM IST

ટીવીથી ફિલ્મો સુધી મનોજ જોશીએ મેળવી જબરદસ્ત સફળતા, હવે પદ્મશ્રીથી સન્માનિત

મનોજ જોશીને દેશના ત્રીજા સૌથી મોટા એવોર્ડ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે

Apr 3, 2018, 12:19 PM IST