રાહુલ ગાંધી

Rahul Gandhi Tweets Regarding Trump's 'Kashmir Mediation' Claim PT1M7S

કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વીટ, જુઓ શું કહ્યું

કાશ્મીરમાં મધ્યસ્થતાની વાત પર વિદેશમંત્રી એસ.જયશંકરની સ્પષ્ટતા,કહ્યું PM મોદીએ ડોનલ્ડ ટ્રંપ સાથે કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા માટે કોઈ વાત નથી કરી.કોંગ્રેસના સવાલ બાદ બંને ગૃહમાં હોબાળો થયો હતો.

Jul 23, 2019, 02:25 PM IST

કોંગ્રેસ અધ્યક્ષ પદની દોડમાં મનમોહનસિંહ, વાસનિક ટોપ પર, ગાંધી પરિવાર ફરી પરોક્ષ સંચાલન કરશે?

મનમોહન સિંહનું નામ પાર્ટીનાં કેટલાક સીનિયર નેતાઓની તરફથી ઉછાળવામાં આવ્યો અને દલીલ કરવામાં આવી કે મનમોહન સિંહને અધ્યક્ષ બનાવીને તેમની નીચે 4 વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવે

Jul 15, 2019, 09:31 PM IST

સિદ્ધુએ CMના બદલે રાહુલ ગાંધીને મોકલ્યું રાજીનામું, મંત્રીએ કહ્યું ટેક્નીકલી આ ખોટું

ટ્વીટર પર પોતાનું રાજીનામું પોસ્ટ કરતા સિદ્ધુએ ટ્વીટ કર્યું કે, મારુ રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 10 જુન 2019ના રોજ પહોંચી ગયું હતું

Jul 14, 2019, 08:55 PM IST

પંજાબ કોંગ્રેસમાં મોટી ઉથલપાથલ, નવજોત સિંહ સિદ્ધુએ સરકારમાંથી આપ્યું રાજીનામું

નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ સરકારમાંથી રાજીનામું આપી દીધુ છે. કહેવાય છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહ સાથે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદના પગલે સિદ્ધુએ રાજીનામું આપ્યું છે.

Jul 14, 2019, 01:10 PM IST

દિલ્હી કોંગ્રેસનો કકળાટ ફરી સામે આવ્યો, શીલાના નિર્ણય પર ચાકોએ ઉઠાવ્યા સવાલ !

દિલ્હીમાં કોંગ્રેસનાં અનેક હોદ્દેદારોની નિમણુંક તેમની સાથે વિચાર વિમર્શ કર્યા વગર કરવામાં આવી

Jul 13, 2019, 09:01 PM IST
Next hearing of Rahul gandhi case PT5M36S

રાહુલ ગાંધીને હાજર થવું પડ્યું અમદાવાદની કોર્ટમાં, શુું હતું મામલો? જાણવા કરો ક્લિક

એડીસી બેંકના માનહાનિ કેસ મામલે રાહુલ ગાંધી ઘીકાંટાની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ મામલે તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે ઘીકાંટા મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એમ.બી.મુનશી સામે તેમની જુબાની લેવામાં આવી હતી. કોર્ટ કાર્યવાહીને અંતે રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી હતી. જેને જજે મંજૂરી કરી હતી.

Jul 13, 2019, 11:05 AM IST

કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત

લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પરાજય બાદ રાહુલ ગાંધીએ પાર્ટી અધ્યક્ષ પદપરથી રાજીનામું આપી દીધું હતુ ત્યારથી પાર્ટી સામે નેતૃત્વ સંકટની સમસ્યા પેદા થઇ છે

Jul 12, 2019, 07:50 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Rahul Gandhi Speaks About Court Hearing PT3M24S

ADC બેંક મામલે સુનાવણી પૂર્ણ, જુઓ રાહુલ ગાંધીએ શું કહ્યું

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપી. મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લીધું. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 06:20 PM IST
24 Kalak News 12072019 PT24M11S

24 કલાક ન્યૂઝ: જુઓ ગુજરાત અને દેશના મહત્વના સમાચાર

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપી. મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લીધું. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 06:05 PM IST
Rahul Gandhi Meets Congress MLA After Court Hearing PT5M23S

કોર્ટ સુનાવણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ ધારાસભ્યો સાથે કરી શુભેચ્છા મુલાકાત, જુઓ વિગત

રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમમાં હાજરી આપી હતી..જેના પછી રાહુલ ગાંધી એનેક્સી પહોંચ્યા..એનેક્સીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી...રાહુલ ગાંધીએ ગુજરાતના રાજકારણને લઈ બીજી કોઈ ચર્ચા ન કરી..

Jul 12, 2019, 05:20 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Court Hearing Ends PT30M

ADC બેંક મામલે સુનાવણી પૂર્ણ, 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજુર

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપી. મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લીધું. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 05:00 PM IST

રાહુલ ગાંધી : અત્યારે પૈસા અને સત્તાનો પાવર જોવા મળી રહ્યો છે

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમદાવાદની એક દિવસની મુલાકાત છે. એડીસી બેન્ક દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાની કેસમાં તેઓ કોર્ટમાં હાજર થવા આવ્યા હતા. જ્યાં તેમને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે અને આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. જોકે, આ સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને હાજર રહેવામાંથી મુક્તી આપી છે.

Jul 12, 2019, 04:42 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Court Hearing Commences PT27M6S

ADC બેંકે કર્યો છે રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો, જુઓ કોર્ટમાં શું થયું

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 04:25 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: rahul Gandhi Reaches Metro Court PT28M21S

કોર્ટ કાર્યવાહી માટે રાહુલ ગાંધી પહોંચ્યાં અમદાવાદ મેટ્રો કોર્ટ

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 04:10 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case:  Rahul Gandhi Reaches Swati Hotel Ahead of Hearing PT25M1S

મેટ્રો કોર્ટની સુનાવણી પૂર્વે કોંગ્રેસ નેતાઓ સાથે રાહુલ ગાંધીએ લીધું ભોજન, જુઓ વીડિયો

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 03:45 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Know Details Of the Case Procedure PT23M7S

ADC બેંકે કર્યો છે રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો, જુઓ શું રહેશે સુનાવણીની પ્રક્રિયા

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 03:30 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Rahul Gandhi's Stay At Circuit House Ahead of Court Hearing PT27M8S

અમદાવાદ: રાહુલ ગાંધી પહોંચ્યા સર્કિટ હાઉસ, જુઓ વીડિયો

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 03:15 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: Rahul Gandhi Reaches Ahmedabad PT24M37S

મેટ્રો કોર્ટમાં હાજરી આપવા માટે રાહુલ ગાંધી પહોંચ્યા અમદાવાદ, જુઓ વીડિયો

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 02:15 PM IST
Rahul Gandhi-ADC Bank Court Case: In Conversation With Rahul Gandhi's Lawyer PT19M35S

ADC બેંકે કર્યો છે રાહુલ ગાંધી પર માનહાનિનો દાવો , જુઓ રાહુલ ગાંધીના વકીલે શું કહ્યું

નોટબંધી વખતે એડીસી બેન્ક વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન બદલ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે શુક્રવારે અમદાવાદ ધી-કાંટા મેટ્રો કોર્ટમાં નિવેદન આપવામાં માટે હાજરી આપશે. બપોરે અઢી વાગ્યે મેજિસ્ટ્રેટ એસ.કે. ગઢવીની કોર્ટમાં તેમનું નિવેદન લેવાશે. ઉલ્લેખનીય છે કે કોર્ટે એડીસી બેંકના ચેરમેન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની તપાસ બાદ પ્રથમ દ્રષ્ટિએ બદનક્ષી સાબિત થતી હોવાથી રાહુલને કોર્ટમાં હાજર થવા સમન્સ પાઠવ્યું હતું.

Jul 12, 2019, 01:05 PM IST

ADC બેંક માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 15 હજારના બોન્ડ પર મળ્યા જામીન, અમિત ચાવડા જામીનદાર

સમર્થકોના ટોળા વચ્ચે રાહુલ ગાંધી અમદાવાદની ઘી કાંટા મેટ્રો કોર્ટમાં પહોંચ્યા છે. જ્યાં મોટી સંખ્યામાં સમર્થકોના ટોળા કોર્ટની બહાર તેમના સમર્થનમાં આવ્યા છે. અમદાવાદમાં પહોંચ્ઠેયા બાદ ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. તેમની કાર પર પુષ્પવર્ષા કરાઈ હતી. હાલ કોર્ટના છઠ્ઠા માળે સુનવણી શરૂ થઈ ગઈ છે. જેમાં તેમને સવાલ-જવાબ પૂછવામાં આવ્યા હતા. રૂપિયા 15 હજારના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 

Jul 12, 2019, 01:01 PM IST