રિલાયન્સ જીયો

Jio GIGA TV અને JIOPhone-2 થયો લોન્ચ, RILAGM માં શું છે ખાસ? જાણો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ ફરી એકવાર સફળતા માટે ગૌરવ વ્યક્ત કર્યું. આવનારા વર્ષોમાં કંપની સફળતાના વધુ શિખરો સર કરશે એવો તેમણે વિશ્વાસ રજૂ કર્યો. 

Jul 5, 2018, 12:17 PM IST

RIL 41st AGM LIVE: મુકેશ અંબાણીની સ્પિચ શરૂ, તમામ વિગતો જાણવા કરો ક્લિક

ગત AGM દરમિયાન કંપનીએ 1500 રૂપિયાની સિક્યોરિટી ડિપોઝીટ પર ફ્રી ફીચર સ્માર્ટફોન જિયોફોનની જાહેરાત કરી હતી

Jul 5, 2018, 10:53 AM IST

Jioને ટક્કર આપશે Airtelનો 99 રૂપિયાવાળો પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio)ને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની એરટેલે પોતાના 99 રૂપિયાવાળા પ્લાનમાં ફેરફાર કર્યો છે. 

Jun 16, 2018, 04:36 PM IST

જાણકારોનું અનુમાન, Jioના નવા પ્લાનથી ફરી શરૂ થઈ શકે છે ટેરિફ વોર

રિલાયન્સ જીયો (Reliance Jio)ના 199 રૂપિયાના નવા પોસ્ટપેડ પ્લાનથી પ્રતિસ્પર્ધી કંપનીઓના રેવન્યૂ પર અસર પડવાની સંભાવના છે. બજાર જાણકારોએ તે અનુમાન વ્યક્ત કરતા કહ્યું કે, તેનાથી ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ટેરિફ વોર શરૂ થઈ શકે છે. 

 

May 12, 2018, 05:07 PM IST

Reliance Jio અંડર ગ્રેજ્યુએટ માટે લાવ્યું ખાસ પ્રોગ્રામ, આમ મળશે ફાયદો

લોન્ચિંગ બાદ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવનાર રિલાયન્સ જીયો (Reliance Jio)એ હવે વિદ્યાર્થીઓ માટે વિશેષ રજૂઆત કરી છે. મુકેશ અંબાણીની કંપનીએ હવે ડિજિટલ ચેમ્પિયન્સ નામથી નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. 

 

May 5, 2018, 05:39 PM IST

JIOની ધમાકેદાર ઓફરનો આજે છેલ્લો દિવસ: જો નહી કરાવો રિચાર્જ તો પસ્તાશો

જીયોની ઓફર એક્ટિવ કરાવવા માટે કરેલા રિચાર્જ કરતા બમણી રકમ કેશબેક સ્વરૂપે પરત આપવામાં આવી રહી છે

Mar 15, 2018, 03:06 PM IST

Reliance Jio એ જારી કરી ચેતવણી, તમારા માટે જાણવું ખુબ જરૂરી

રિલાયન્સ જીયોએ (Reliance Jio) ક્રિપ્ટો કરન્સીને લઈને ગ્રાહકો માટે જરૂરી સુચના જાહેર કરી છે.

 

Feb 1, 2018, 10:56 AM IST

Jio બાદ આઇડિયાનો છપ્પરફાડ પ્લાન: તમામ સુવિધા તદ્દન ફ્રી

જીયો કરતા બમણી સુવિધા અને બેનીફીટ્સ સાથે આઇડિયાનો ધમાકેદાર પ્લાન લોન્ચ થયો

Dec 9, 2017, 03:56 PM IST