close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

Sabarkantha Dipsinh Rathod Interview PT59S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ દીપસિંહ રાઠોડ સાથે ખાસ વાતચીત

સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર દીપસિંહ રાઠોડ નો 2.69 લાખ મતોની જંગી બહુમતી મેળવી વિજય થયા છે જેને લઈ કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો ત્યારે દીપસિંહ રાઠોડનું ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું, વિજય સરઘસમાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા, મોડાસા શહેરમાં કાર્યકરોએ નાચ ગાન કરતા વિજયની ઉજવણી કરી.

May 24, 2019, 03:45 PM IST
Question Rise About Congress Leader's Leadership PT7M47S

શું અમિત ચાવડા અને પરેશ ધાનાણી આપશે રાજીનામું

ગુજરાતમાં 2014 બાદ ફરી એકવાર 2019માં કોંગ્રેસનું નેતૃત્વ નિષ્ફળ, લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શનથી અમિત ચાવડા અને પરેશ ધાનાણીની કામગીરી પર ઉઠ્યા સવાલ.

May 24, 2019, 03:45 PM IST
Darshna Jardosh Interview PT2M35S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ દર્શના જરદોષ સાથે ખાસ વાતચીત

સુરતના બે ટર્મથી સાંસદ રહેલા ભાજપના દર્શના જરદોષે 2019 લોકસભાની ત્રીજી ટર્મમાં 5,47,15 લાખ મતોથી જીતીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. સાંસદ દર્શનાબહેન પર ભાજપે બીજીવાર વિશ્વાસ મુક્યો હતો. અને બીજીવાર લોકસભાની ચૂંટણીમાં તેમણે ઈતિહાસ રચી દીધો હતો. ૨૦૧૪ના ઈલેક્શનમાં તેઓએ દેશમાં સૌથી વધુ ૫ લાખ ૩૩ હજાર કરતાં વધુ મતોથી વિજય હાંસલ કર્યો હતો

May 24, 2019, 03:45 PM IST

અંકિતાએ જેવો લગ્નનો નિર્ણય લીધો કે બોયફ્રેન્ડે આપી જબરસ્ત ગિફ્ટ, જેવીતેવી હિરોઇનો તો બળીને થઈ જશે રાખ

એક્ટ્રેસ અંકિતા લોખંડે બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જવાનું પ્લાનિંગ કરી રહી છે. તે અને વિક્કી જૈન છેલ્લા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે અને હવે તેમણે લગ્ન કરી લેવાનો નિર્ણય લઈ લીધો છે.

May 24, 2019, 03:40 PM IST
Congress Leader Paresh Dhanani Tweets Heartfelt Message PT2M23S

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ કરી નિરાશાજનક ટ્વીટ

હાર્દિક પટેલથી લઈને દિગ્ગજ નેતા પરેશ ધાનાણી પર નિરાશા જનક ટ્વીટ કરીને જનતાના હૃદયમાં રહ્યું સ્થાન ગુમાવવા તરફનો રસ્તો અપનાવી રહ્યાં છે.

May 24, 2019, 03:40 PM IST
Congress Has Seen The Worst Loss In LS Results 2019 PT1M45S

કોંગ્રેસના સૂપડા થયા સાફ, જુઓ વીડિયો

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમાં હાર બાદ રાહુલ ગાંધી પર ઉઠ્યા સવાલ,, કોંગ્રેસની વર્કિગ સમિતિની બેઠકમાં રાહુલ ગાંધી આપી શકે છે રાજીનામું..

May 24, 2019, 03:35 PM IST
Narendra Modi's Victory On World's Platform PT3M58S

જુઓ વિદેશમાં પીએમ નરેન્દ્ર મોદીની જીત લોકોએ કેવી રીતે મનાવી

લોકસભાની ચૂંટણીના વિદેશમાં પણ પડ્યા પડઘાં, અમેરિકા,દુબઈ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોરમાં વસતા ભારતીઓએ જોયું લાઈવ પ્રસારણ, ભાજપની જીત થતાં કરી ઉજવણી

May 24, 2019, 03:35 PM IST
PM Modi and Amit Shah Meet Murli Manohar Joshi PT1M42S

પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે લીધી મુરલી મનોહર જોશીની મુલાકાત

પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે મુરલી મનોહર જોશીના નિવાસસ્થાન સ્થાને જઈ મુલાકાત કરી.લોકસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપના બંને દિગ્ગજોએ કરી મુરલી મનોહર જોશી સાથે મુલાકાત.પ્રધાનમંત્રીએ મુલાકાત બાદનો ફોટો શેર કરીને ટ્વીટ પણ કર્યું.મુરલી મનોહર જોશીએ પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહની મુલાકાતને લઈ કહ્યું "ચૂંટણી જીત્યા બાદ વરિષ્ઠ નેતાઓના આશીર્વાદ લેવાએ પાર્ટીની પરંપરા છે.વિપક્ષ પાસે પ્રધાનમંત્રીની સામે કોઈ વિકલ્પ જ ન હતો.ભારતીય જનતા પાર્ટી આવી જ રીતે સારુ કામ કરે એ જ કામના છે."

May 24, 2019, 03:30 PM IST
PM Narendra Modi Meet Advani PT1M22S

જુઓ લોકસભા ચૂંટણી 2019માં જીત બાદ પીએમ મોદીએ કરી કોની મુલાકાત

પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહે લાલકૃષ્ણ અડવાણી સાથે કરી મુલાકાત, લાલકૃષ્ણ અડવાણીના નિવાસસ્થાને પહોંચીને બંને દિગ્ગજોએ કરી મુલાકાત, પ્રધાનમંત્રી મોદીએ લાલકૃષ્ણ અડવાણીના લીધા આશીર્વાદ

May 24, 2019, 03:30 PM IST
PM Modi's Visit Plan PT1M27S

PM મોદી કઈ તારીખે શું કરશે, જુઓ વીડિયો

30 મેના રોજ મોદી સરકારની શપથવિધિ. શપથવિધિ પહેલા નરેન્દ્ર મોદી અને અમિત શાહ લેશે ગુજરાતની મુલાકાત.મોદી ગુજરાત આવી લેશે માતા હિરાબાના આશીર્વાદ.

May 24, 2019, 03:30 PM IST
Who Will Get Minister Post In Modi Government PT4M30S

પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળને લઈને અટકળો, જુઓ કોને મળી શકે છે મંત્રી પદ

પ્રધાનમંત્રી મોદીના મંત્રીમંડળને લઈને અટકળો, નવા મંત્રીમંડળમાં ગુજરાતનામાંથી કોને મળશે સ્થાન, ભાજપના અધ્યક્ષ અમિત શાહ મંત્રી બનશે કે કેમ તેના પર સૌથી નજર.

May 24, 2019, 03:25 PM IST

કેટલા ગુજરાતીઓએ NOTAનું બટન દબાવ્યું? જાણવા કરો ક્લિક

ભાજપે લોકસભા ચૂંટણીમાં છપ્પર ફાડકે લીડ સાથે જીત મેળવી છે. 26 બેઠકો પર ભાજપને પ્રચંડ જનમત મળ્યો છે, જે બતાવે છે કે, ગુજરાતમાં હજી પણ મોદીવેવ છે. પણ ગુજરાતમાં નોટા પણ મત મળ્યા છે. ગુજરાતમાં લગભગ 4 લાખ લોકોએ નોટા પર બટન દબાવવાનુ પસંદ કર્યું હતું. ગુજરાતની કુલ 26 બેઠકો પર કુલ 396570 મત નોટામાં પડ્યા હતા. ગુજરાતના મુખ્ય ચાર શહેર અમદાવાદ, બરોડા, રાજકોટ અને સુરત કરતા આદિવાસી વિસ્તારોમાં NOTAમાં વધુ મત પડ્યા હતા. 

May 24, 2019, 03:08 PM IST
PM Modi Meets L. K. Advani after LS Polls 2019 Result PT9M33S

ભવ્ય જીત બાદ એલ.કે.અડવાણીને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ એલ.કે.અડવાણીને મળ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.PM મોદી અને અમિત શાહે અડવાણીના લીધા આશીર્વાદ.અડવાણીને શપથવિધિમાં હાજર રહેવા આમંત્રણ.

May 24, 2019, 02:20 PM IST
Gujarat: 2 MP and 4 MLA to resign PT2M40S

ગુજરાતના કયા 2 સાંસદ અને 4 ધારાસભ્યો આપશે રાજીનામા,જુઓ વિગત

ગુજરાતના 2 સાંસદ અને 4 ધારાસભ્યો આપશે રાજીનામા.6 મહિનામાં ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.

May 24, 2019, 02:20 PM IST

આ છે PM મોદીની પ્રચંડ જીતના કારણો, જેનાથી દેશની જનતા થઈ હતી ઈમ્પ્રેસ

ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શાનદાર જીત થઇ છે. જીતનું એક ફેક્ટર તો નરેન્દ્ર મોદી જ છે જ, પરંતુ સમગ્ર રીતે મૂલ્યાંકન કરી તો જીતના કારણો ઘણાં છે. 

May 24, 2019, 01:49 PM IST
LS Polls Result 2019: Why BJP Scored Maximum Seats? PT17M21S

લોકસભા ચૂંટણી પરિણામ : કેમ મળી BJPને આટલી મોટી જીત ?

ગુજરાતની તમામ 26 બેઠક પર પણ જોવા મળી મોદી લહેર.સીએમ રૂપાણીએ,નેતાઓના મોં કરાવ્યા મીઠાં.તો કોંગ્રેસ કાર્યાલયમાં જોવા મળ્યો સન્નાટો.

May 24, 2019, 01:40 PM IST
LS Polls Results : People Give Their Opinion In Ahmedabad PT7M2S

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે અમદાવાદીઓ?

ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.લોકસભા ચૂંટણી પરિણામ બાદ શું કહે છે અમદાવાદીઓ?

May 24, 2019, 01:35 PM IST
LS Polls Results : What are the Expectations of People In Rajkot PT3M29S

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે રંગીલા રાજકોટની જનતા?

લોકસભા ચૂંટણી પરિણામ બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું. શું કહે છે રંગીલા રાજકોટની જનતા?

May 24, 2019, 01:35 PM IST

ભાજપના ઉમેદવારો પર લોકોએ છપ્પર ફાડકે પ્રેમ વરસાવ્યો, 2014 કરતા લીડ વધી

રસપ્રદ બાબત એ છે કે, લગભગ તમામ બેઠકો પર ભાજપને 2014 કરતા વધુ લીડ મળી છે. કેટલીક બેઠકો એવી છે, જેમાં 2014 કરતા પણ બમ્પર લીડ મળી છે. એકમાત્ર દાહોડની લીડ થોડી ઘટી છે. દાહોદમાં 2014ના વર્ષમાં ભાજપને 230,354 મત પડ્યા હતા, જ્યારે 2019ના ઈલેક્શનમાં 127596 મત મળ્યાં છે.  

May 24, 2019, 01:32 PM IST
 Loksabha Election 2019 Results: Kirit Solanki Vijay Sharghas PT3M9S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ કિરીટ સોલંકીનું ભવ્ય વિજય સરઘસ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ કિરીટ સોલંકીનું ભવ્ય વિજય સરઘસ

May 24, 2019, 01:30 PM IST