close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

LS Polls Results : People Give Their Opinion In Vadodra PT6M2S

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે સંસ્કાર નગરી વડોદરા?

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે સંસ્કાર નગરી વડોદરા? લોકસભા ચૂંટણી પરિણામ બાદ વડોદરામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.

May 24, 2019, 01:30 PM IST
Leaders of Different Countries Tweet to Congratulate PM Modi PT3M32S

આ વિદેશી નેતાઓએ PM મોદીને પાઠવ્યા અભિનંદન

લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ ટ્વીટ અને વીડિયોના માધ્યમથી નરેન્દ્ર મોદીને જીત પર અભિનંદન પાઠવ્યા.

May 24, 2019, 01:30 PM IST
LS Polls Results : People Give Their Opinion in Surat PT4M54S

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે સુરત?

લોકસભા ચૂંટણી પરિણામ બાદ ખુશીનો માહોલ. ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.

May 24, 2019, 01:25 PM IST
LS Polls Results : People Give Their Opinion PT3M27S

લોકસભા ચૂંટણી પરિણામ: શું કહે છે રંગીલું રાજકોટ?

લોકસભા ચૂંટણી પરિણામ બાદ ખુશીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.

May 24, 2019, 01:20 PM IST
People Watch Modi Biopic After its Release Today PT3M18S

PM મોદીની બાયોપિક જોવા ઉમટ્યા લોકો ,જુઓ વીડિયો

નરેન્દ્ર મોદી પર બનેલી ફિલ્મ રિલીઝ. નરેન્દ્ર મોદીની ભવ્ય જીત બાદ ફિલ્મ રિલીઝ. ચૂંટણીને કારણે ફિલ્મ પર લાગી હતી રોક.

May 24, 2019, 01:20 PM IST
LS Polls Results: Vadodra Celebrates BJP Win PT3M18S

લોકસભા ચૂંટણી પરિણામ બાદ વડોદરામાં ઉજવણીનો માહોલ

લોકસભા ચૂંટણી પરિણામ બાદ વડોદરામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો. ગુજરાતમાં 26 બેઠકો પર કમળ ખીલ્યું.

May 24, 2019, 01:15 PM IST
BJP will Hold Parliamentary Board Meeting on 26th May PT1M4S

26મે એ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની યોજાશે બેઠક

દિલ્હી : 26મે એ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની યોજાશે બેઠક .ઔપચારિક રીતે કરશે પક્ષના નેતાની પસંદગી.

May 24, 2019, 01:10 PM IST

જીત્યા મોદીજી અને મોં પર તમાચો પડ્યો આ એક્ટરને, જાહેરમાં કર્યો સ્વીકાર

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં પણ ભાજપની લહેરે દરેકને ચોંકાવી દીધા છે. 2019નું પરિણામ ભાજપ માટે 2014 કરતા પણ સારું આવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહના નારા 'અબ કી બાર, 300 પાર'નો જોરદાર જાદુ ચાલ્યો છે.

May 24, 2019, 12:29 PM IST

કોંગ્રેસના હારેલા આ ઉમેદવારે કહ્યું, ‘રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’

2019ના ઈલેક્શનમાં ભાજપની આંધીમાં કોંગ્રેસ ધોવાઈ ગયું છે. દેશભરમાં કોંગ્રેસ માત્ર 90 સીટ પર આવીને સમેટાઈ ગયું. ત્યારે ગઈકાલે સાંજે જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારનો સ્વીકાર કર્યો હતો. આ સાથે જ તેમના રાજીનામાની પણ વાતો સામે આવી છે. આવામાં વડોદરા કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલે ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યુઁ છે કે, ‘કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામું આપશે તો હું પણ આપીશ રાજીનામુ....’

May 24, 2019, 12:06 PM IST

લોકસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ 'ભાજપ' ના 6 સભ્યો આપશે રાજીનામું !!

લોકસભા ચૂંટણી ભલે પૂર્ણ થઈ પણ ગુજરાતના રાજકારણમાં ગરમો આવશે. આગામી બે સપ્તાહની અંદર ગુજરાતમાંથી કુલ 6 રાજીનામા પડશે. એક તો એ કે, લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલા 6 સાંસદો તેમના જૂના સભ્ય પદેથી રાજીનામું આપશે. જેમાં ચાર ધારાસભ્યો અને રાજ્ય સભાના બે સાંસદ રાજીનામાં આપશે. રાજ્ય સભાના બે સાંસદોમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની પણ રાજીનામું આપશે. 

May 24, 2019, 11:10 AM IST

મોદીવેવમાં ધોવાઈ ગયા કોંગ્રસના 26 ઉમેદવારો, 8 MLAએ પણ કોંગ્રેસની આશા પર પાણી ફેરવ્યું

કોંગ્રેસે વર્તમાન 8 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ગુજરાત વિધાનસભાના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલીથી, ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાને પોરબંદરથી, ટંકારાના ધારસાભ્ય લલિત કગથરાને રાજકોટથી તથા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી.જે. ચાવડાને ગાંધીનગરથી કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા હતા

May 24, 2019, 10:01 AM IST

આ મહિલા ઉમેદવારે લીડ મેળવવામાં પીએમ મોદીનો પણ રેકોર્ડ તોડ્યો

વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનો ભવ્ય વિજય થયો છે. પણ, રંજનબેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લીડનો રેકોર્ડ પણ તોડ્યો છે. નરેન્દ્ર મોદીને 2014માં 5,70,128 મતની લીડ મળી હતી. પણ 2019ના ઈલેક્શનમાં રંજનબેનને 5,89,177 ની લીડ મળી છે. એટલે કે, નરેન્દ્ર મોદી કરતા રંજનબેનને 19049 લીડ વધુ મળ્યા છે. 

May 24, 2019, 09:26 AM IST

ગુજરાતની તમામ 26 બેઠકો પર ખીલ્યું કમળ, કોંગ્રેસના સૂપડાં સાફ, દરેક બેઠકની વિગતો જાણવા કરો ક્લિક

2019ની લોકસભા ચૂંટણી સાત તબક્કામાં 11મી એપ્રિલથી 19મી મે સુધીમાં યોજાઈ ગઈ હતી. જેના પરિણામો આજે જાહેર થયાં. સમગ્ર દેશમાં મોદી લહેર નહીં પરંતુ સુનામી જોવા મળી. પ્રચંડ બહુમતથી ભાજપના નેતૃત્વવાળા એનડીએનો વિજય મળ્યો છે. વિરોધીઓના સૂપડાં સાફ થઈ ગયા છે.

May 24, 2019, 12:14 AM IST
LS Results 2019: Has India Won or the Opposition Lose? PT17M16S

વિપક્ષની હાર કે જનતાની જીત,જુઓ ઝી 24 કલાકની ખાસ રજુઆત

17મી લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કરતાં સરકાર બનાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. ભાજપ ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વાર બહુમતી સાથે બિનકોંગ્રેસી સરકાર બનાવશે

May 23, 2019, 10:40 PM IST
LS Results 2019: The Nation Has Won, says PM Modi PT8M35S

આ રાજકીય યુદ્ધમાં દેશની જનતાનો થયો વિજય: PM મોદી

17મી લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કરતાં સરકાર બનાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. ભાજપ ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વાર બહુમતી સાથે બિનકોંગ્રેસી સરકાર બનાવશે.ભાજપના મુખ્ય કાર્યાલયમાં સભાનું આયોજન કરવામાં આવ્યું અને PM મોદીએ કહ્યું "આ રાજકીય યુદ્ધમાં દેશની જનતાનો થયો વિજય.130 કરોડ લોકોને આ જીત સમર્પિત.દેશને સંબોધન કરતા પીએમ મોદીએ જનતા અને કાર્યકરોનો માન્યો આભાર.દેશને બનાવવાનો છે વિકસિત."

May 23, 2019, 10:40 PM IST
BJP Party President Amit Shah Addresses Sabha at BJP's Mukhya Karyalay PT15M42S

ભાજપના મુખ્યાલયમાં અમિત શાહે સંબોધી સભા,જુઓ વીડિયો

કોંગ્રેસ સિવાય પૂર્ણ બહુમત સાથે બીજી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી પ્રથમ પ્રધાનમંત્રી.ચૂંટણીના પરિણામ બાદ ભાજપના મુખ્યાલયમાં અમિત શાહનું સંબોધન.

May 23, 2019, 10:35 PM IST

સલમાને પીએમને આપી શુભેચ્છા, શિલ્પા પણ બોલી, 'મોદીજીને દંડવત પ્રણામ'

સલમાને ટ્વીટ કરીને લખ્યું પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીને નિર્ણાયક જીત પર હાર્દિક શુભેચ્છા આપી છે. એક મજબૂત ભારત માટે તમારી સાથે ઉભા છીએ. 
 

May 23, 2019, 10:27 PM IST
PM Modi Addresses Sabha ar BJP's Mukhya Karyalay PT35M43S

ભાજપના મુખ્ય કાર્યાલયમાં PM મોદીએ સંબોધી સભા,જુઓ વીડિયો

17મી લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કરતાં સરકાર બનાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. ભાજપ ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વાર બહુમતી સાથે બિનકોંગ્રેસી સરકાર બનાવશે.ભાજપના મુખ્ય કાર્યાલયમાં સભાનું આયોજન કરવામાં આવ્યું અને PM મોદીએ કહ્યું "આ રાજકીય યુદ્ધમાં દેશની જનતાનો થયો વિજય.130 કરોડ લોકોને આ જીત સમર્પિત.દેશને સંબોધન કરતા પીએમ મોદીએ જનતા અને કાર્યકરોનો માન્યો આભાર.દેશને બનાવવાનો છે વિકસિત."

May 23, 2019, 10:20 PM IST
BJP holds Sabha at Mukhya Karyalay PT20M59S

ભાજપના મુખ્ય કાર્યાલયમાં સભાનું આયોજન

17મી લોકસભા ચૂંટણીમાં ભાજપ ફરી એકવાર ધમાકેદાર પ્રદર્શન કરતાં સરકાર બનાવશે. તેની સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે વધુ એક રેકોર્ડ જોડાઈ ગયો છે. ભાજપ ભારતના ઈતિહાસમાં પહેલીવાર સતત બીજી વાર બહુમતી સાથે બિનકોંગ્રેસી સરકાર બનાવશે

May 23, 2019, 10:10 PM IST

ભાજપની જીત રાષ્ટ્રીય તાકાતોની જીતઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ

ભગવા સંગઠને આશા વ્યક્ત કરી કે નવી સરકાર સામાન્ય લોકોની આકાંક્ષાઓ અને આશા છે કે પૂરા કરવામાં સફળતા હાસિલ કરશે અને વિપક્ષી પાર્ટીઓ વિનમ્રતાની સાથે હારનો સ્વીકાર કરશે. 
 

May 23, 2019, 10:00 PM IST