close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

LS Polls Results 2019: Time For Congress To Look Within? PT7M8S

શું કોંગ્રેસ માટે આત્મમંથનનો સમય, જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પરિણામ બાદ કહ્યું કે પ્રજાનો જે ચુકાદો છે તેનો સ્વિકાર કરે છે.

May 23, 2019, 07:35 PM IST

ન ઘરના, ન ઘાટના રહ્યાં શોટગન... પત્ની પણ ભૂંડી રીતે હારી

લોકસભા ઈલેક્શન 2019ના પરિણામની તસવીર હવે લગભગ ક્લિયર થઈ ગઈ છે અને દેશમાં ફરીએકવાર ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર બનવા જઈ રહી છે. નરેન્દ્ર મોદી લહેરની આગળ કોંગ્રેસ કે મહાગઠબંધન ટકી શક્યુ નથી. આ તમામની વચ્ચે બીજેપી છોડીને કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્ન સિન્હા ભૂંડી રીતે હારી ગયા છે. 

May 23, 2019, 07:31 PM IST
PM Modi and Amit Shah Remove Chowkidar Word From Twitter Account PT1M30S

ટ્વીટર એકાઉન્ટ પરથી PM મોદી અને અમિત શાહે દૂર કર્યો ચોકીદાર શબ્દ

ચૂંટણીના પરિણામ બાદ ટ્વીટર એકાઉન્ટ પરથી પીએમ મોદી અને અમિત શાહે દૂર કર્યો ચોકીદાર શબ્દ.પક્ષના અન્ય નેતાઓને પણ કરી અપીલ.સાથે જ લખ્યું ચોકીદારના જૂસ્સાને એક ડગલું આગળ લઈ જવાનો આવ્યો સમય.

May 23, 2019, 07:30 PM IST

ચૂંટણીમાં પ્રચંડ વિજય બદલ મોદીએ જનતાનો આભાર માન્યો, કહ્યું- દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી

 Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહ્યું છે. જો કે એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ચુકી છે. ભાજપ સરકાર રચશે તે ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. લોકસભા ચૂંટણીમાં પ્રચંડ વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાટર્સ આવી પહોંચ્યા હતા અને વિજય માટે જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જનતાનો આભાર માનતાં કહ્યું કે, દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોળી ભરી દીધી છે. જ્યારે અમિત શાહે આ વિજયને ભાજપનો નહીં પરંતુ દેશનો વિજય ગણાવ્યો હતો. 

May 23, 2019, 07:28 PM IST

1100 કરોડની સંપત્તિ ધરાવતા આ ઉમેદવારનો મળ્યા માત્ર 1100 મત, જાણો તેમના વિશે...

આ મહાપર્વના ઉત્સવમાં સૌથી વધુ ચર્ચામાં રહેલા બિહારની પાલટિપુત્ર સીટથી અપક્ષ ઉમેદવાર રમેશ કુમાર શર્મા રહ્યાં હતા. કારણ કે રમેશ શર્માએ 1107 કરોડ રૂપિયાની સંપત્તિની જાહેરાત કરી હતી. 
 

May 23, 2019, 07:24 PM IST

દાહોદ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: આદિવાસી બહુમતી ધરાવતા વિસ્તારમાં ભગવો લહેરાયો

ગુજરાત ભાજપનો ગઢ રહ્યો છે અને તે આ વખતે પણ ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે. લોકસભાની 26 બેઠકોમાંથી તમામ બેઠકો ભાજપના ફાળે જતી જોવા મળી રહી છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠક ઉપર અત્યાર સુધીમાં 3 વાર ભાજપને જીત મળી છે. છેલ્લા એક દાયકાથી મજબુત બનેલી સ્થિતિ હવે વધુ મજબુત બની રહી છે. જસવંતસિંહ ભાભોર હાલ બહુમતી ધરાવી રહ્યાં છે. 

May 23, 2019, 07:02 PM IST

રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ નહિ, પણ 21 નંબરના આંકડાએ હરાવ્યા છે

રાહુલ ગાંધીએ અમેઠી સીટ પર પૂરેપૂરુ પરિણામ જાહેર થતા પહેલા જ પ્રેસ કોન્ફરન્સમાં હારનો સ્વીકાર કરી લીધો હતો. 1967માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ પર ત્રીજીવાર એવું બન્યુ છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. 

May 23, 2019, 06:58 PM IST

વડાપ્રધાન મોદીએ ચોકીદાર શબ્દ હટાવ્યો, કહ્યું ભાવના હૃદયમાં અમર રહેશે

વડાપ્રધાને કહ્યું કે, ચોકીદારની ભાવના દેશવાસીઓનાં હૃદયમાં જીતીવ રહે તે જરૂરી છે

May 23, 2019, 06:42 PM IST

છોટા ઉદેપુર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપનો જુગાડ સફળ રહ્યો

ગીતાબેન રાઠવા પોતાના નિવાસ સ્થાન કવાંટ તાલુકાની સૈડીવાસન બેઠક ઉપર 1996થી પાંચ વખત સતત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લો વડોદરામાં સમાવિષ્ટ હતો. ત્યારે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે.

May 23, 2019, 06:38 PM IST
Meeting to be Held in Delhi Regarding Formation of New Govt. PT1M59S

નવી સરકારની રચના માટે દિલ્હીમાં મળશે બેઠક

પ્રધાનમંત્રીની અઘ્યક્ષતામાં મળશે બેઠક.

May 23, 2019, 06:35 PM IST

દાદરાનગર હવેલીના અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરનો ભવ્ય વિજય

દાદરાનગર હવેલીના અપક્ષ ઉમેદવાર મોહન ડેલકરનો ભવ્ય વિજય થયો છે. ભાજપના નટુ પટેલની હેટ્રિક પર રોક લગાવીને મોહન ડેલકર જીત મેળવી છે. કોંગ્રેસમાંથી નારાજ થયેલા દિગ્ગજ નેતા મોહન ડેલકરે અપક્ષ ચૂંટણી લડ્યા અને પરિણામમાં તેઓ વિજયી પણ થયા છે. કોંગ્રેસ દ્વારા મોહન ડેલકરને મનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છતા પણ તેઓ માન્ય નહિ અને અંતે ડેલકર અપક્ષ ઉમેદવારી કરી હતી. 

May 23, 2019, 06:32 PM IST
LS Polls 2019: Imran Khan Congratulates Narendra Modi For His Win PT2M40S

પાકિસ્તાન પ્રમુખ ઇમરાન ખાને આપ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન

પાકિસ્તાન પ્રમુખ ઇમરાન ખાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વીટર પર ટ્વીટ કરીને પાઠવ્યા અભિનંદન .

May 23, 2019, 06:30 PM IST
  Loksabha Election 2019 results live: C. R. Patil Winning Interview PT1M48S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સી.આર.પાટીલ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સી.આર.પાટીલ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 06:30 PM IST

ભાવનગર લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભારતીબેન શિયાળ જંગી લીડથી જીત્યા

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો આગળ છે. કેટલાક તો જંગી બહુમતી ધરાવી રહ્યાં છે. આવી જ એક બેઠક છે ભાવનગર. ભાવનગરની લોકસભા બેઠક પર 1991થી ભાજપનો કબ્જો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી ડો.ભારતીબેન શિયાળ અને કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ ચૂંટણીના મેદાનમાં હતાં. 

May 23, 2019, 06:21 PM IST

પાકથી આવી પીએમ મોદીની જીત પર શુભેચ્છા, ઇમરાન ખાન બોલ્યા- તમારી સાથે મળીને કામ કરવા ઈચ્છી છીએ

ઇમરાન ખાને ટ્વીટ કહ્યું, હું ભાજપ અને સહયોગિઓની ચૂંટણી જીત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપવા ઈચ્છું છું. 
 

May 23, 2019, 06:19 PM IST
We Will Always Fight For Justice : Hardik Patel PT1M24S

અમે સામાજીક ન્યાય માટે લડતા રહીશું : હાર્દિક પટેલ

લોકસભાની ચૂંટણીમાં ફરી વખત ભાજપની ભવ્ય જીત થઈ રહી છે,ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે વસવસો વ્યક્ત કર્યો. હાર્દિક પટેલે કહ્યું કે અમારી ઈમાનદારી સામે બેઈમાનીની જીત થઈ છે.જનાદેશનું સન્માન કરવાને બદલે હાર્દિક પટેલે કોંગ્રેસની હારને જનતાની હાર ગણાવી દીધી.

May 23, 2019, 06:05 PM IST

રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી શુભેચ્છા, અમેઠીની હારનો કર્યો સ્વીકાર

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને મળેલા પરાજય બાદ પત્રકાર પરિષદ કરી હતી. તેમણે આ જીત માટે નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી. 

May 23, 2019, 05:56 PM IST
LS Polls 2019:  Has Nationalism Won In India? PT4M51S

શું રાષ્ટ્રવાદની થઈ છે જીત? જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'

શું રાષ્ટ્રવાદની થઈ છે જીત? જુઓ ઝી 24 કલાકની રજૂઆત 'જનમત 2019'

May 23, 2019, 05:55 PM IST
Amit Chavda Holds Press Conference,Says Congress Accepts Results PT8M6S

અમારી જે કંઇ ખામી હશે તે અંગે મંથન કરીશું : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પરિણામ બાદ કહ્યું કે પ્રજાનો જે ચુકાદો છે તેનો સ્વિકાર કરે છે.

May 23, 2019, 05:45 PM IST

જીત પાક્કી થતાં ગૌતમનું ટ્વીટ, બોલ્યો- BJPની 'ગંભીર' વિચારધારાની છે જીત, કેજરીવાલ પર કર્યા પ્રહાર

પ્રથમ વખત લોકસભા ચૂંટણીમાં જીતની નજીક પહોંચેલા ગૌતમ ગંભીરે મતદારાનો આભાર વ્યક્ત કરતા ક્રિકેટિંગ અંદાજમાં ટ્વીટ કર્યું છે. પોતાના ટ્વીટમાં ગંભીરે ભાજરને મળી રહેલા જનાદેશ પર પોતાના વિચાર રાખ્યા છે. 
 

May 23, 2019, 05:37 PM IST