close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

Loksabha Election 2019 results live: Dipsinh Rathod Winning Interview PT2M23S

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં જીત બાદ દિપસિંહ રાઠોડ સાથા ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019ના પરિણામમાં જીત બાદ દિપસિંહ રાઠોડ સાથા ખાસ વાતચીત

May 23, 2019, 04:10 PM IST
 Loksabha Election 2019 results live: Amit Shah Winning Tweet PT1M27S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે અમિત શાહે શું ટ્વિટ કર્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે અમિત શાહે શું ટ્વિટ કર્યું

May 23, 2019, 04:10 PM IST

2019માં નરેન્દ્ર મોદીએ ધ્વસ્ત કર્યો 1984નો રાજીવ ગાંધીનો રેકોર્ડ

અત્યાર સુધી સૌથી વધુ વોટ શેર મેળવવાનો રેકોર્ડ રાજીવ ગાંધીના નામે હતો. 1984માં તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ જ્યારે લોકસભા ચૂંટણી થઈ હતી તો કોંગ્રેસે દેશભરમાં એકતરફી જીત હાસિલ કરી હતી. કોંગ્રેસે 48.1 ટકા વોટ શેરની સાથે રેકોર્ડ 400થી વધુ સીટ પોતાના દમ પર જીતી હતી. 
 

May 23, 2019, 04:10 PM IST
Loksabha Election 2019 results live: Top 10 News About Result PT1M55S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામની 10 મોટી વાતો

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામની 10 મોટી વાતો

May 23, 2019, 04:05 PM IST

બનાસકાંઠા: ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ વચ્ચે જંગ, ભાજપના પરબત પટેલને જંગી લીડ

ગુજરાતની આ બનાસકાંઠા બેઠક પર ચૌધરી સમાજના બાહુબલી નેતાઓ પરબત પટેલ અને પરથી ભટોળ વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો.

May 23, 2019, 04:01 PM IST

ગાંધીનગર લોકસભા પરિણામ : લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો

ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. 

May 23, 2019, 03:58 PM IST
Loksabha Election 2019 results live: Student's View About Result PT7M32S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે

May 23, 2019, 03:45 PM IST
 Loksabha Election 2019 results live: Poonam Madam Winning Interview PT3M38S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ પૂનમ માડમે શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ પૂનમ માડમે શું કહ્યું

May 23, 2019, 03:45 PM IST
Loksabha Election 2019 results live: Rajesh Chudasma Winning Interview PT1M30S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રાજેશ ચૂડાસમા સાથે ખાસ વાતચીત

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રાજેશ ચૂડાસમા સાથે ખાસ વાતચીત

May 23, 2019, 03:40 PM IST
Loksabha Election 2019 results live: Paresh Dhanani Interview PT2M45S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં કારમી હાર બાદ પરેશ ધાનાણીએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં કારમી હાર બાદ પરેશ ધાનાણીએ શું કહ્યું

May 23, 2019, 03:40 PM IST
 Loksabha Election 2019 results live: CM Vijay Rupani Interview PT2M

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સીએમ રૂપાણીએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સીએમ રૂપાણીએ શું કહ્યું

May 23, 2019, 03:40 PM IST
Loksabha Election 2019 results live: Anjali Rupani Interview PT2M26S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ સીએમના પત્ની અંજલી રૂપાણી સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ સીએમના પત્ની અંજલી રૂપાણી સાથે ખાસ વાતચીત

May 23, 2019, 03:20 PM IST
Loksabha Election 2019 results live: C.R.Patil Interview PT2M4S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સી.આર.પાટીલની જીત બાદ ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: સી.આર.પાટીલની જીત બાદ ખાસ વાતચીત

May 23, 2019, 03:20 PM IST
 Loksabha Election 2019 results live: Alpesh Thakor Interview PT4M31S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું

May 23, 2019, 03:20 PM IST
Loksabha Election 2019 results live: Prahlad Modi Interview PT3M25S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં મોદીની જીત બાદ તેમના ભાઈએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં મોદીની જીત બાદ તેમના ભાઈ પ્રહલાદ મોદીએ શું કહ્યું

May 23, 2019, 03:20 PM IST

અમદાવાદ (પશ્ચિમ): BJPના કિરિટ સોલંકીને હંફાવવામાં નિષ્ફળ ગયા કોંગ્રેસના રાજુ પરમાર

નવા સિમાંકન બાદ 2009માં અસ્તિત્વમાં આવેલી આ બેઠક પર છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. શહેર વિસ્તારમાં આવતી પણ અનામત છતાં ભાજપની આ બેઠક પર જબરદસ્ત પકડ છે. છેલ્લી બંને ચૂંટણીમાં ભાજપના કિરિટ સોલંકી જીત્યા છે. અને હાલની ચૂંટણીમાં પણ તેમને ભાજપે રિપિટ કર્યા છે અને કોંગ્રેસે રાજ્યસભા સાંસદ રહી ચૂકેલા રાજુ પરમારને ટિકિટ આપી હતી. છેલ્લે મળતી માહિતી મુજબ કિરિટ સોલંકીને પોણા પાંચ લાખ મતો મળ્યાં છે, જ્યારે કોંગ્રેસના રાજુ પરમારને પોણા ત્રણ લાખ મતો મળ્યાં છે. મતગણતરી હજુ ચાલુ છે. 

May 23, 2019, 03:13 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ફરી એકવાર વલસાડ બેઠક પર મોદી લહેર

લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે વલસાડ બેઠક પર એક પણ પક્ષની પરંપરાગત બેઠક રહી નથી, અહીં વારંવાર ઉમેદવારો બદલાતા રહ્યાં છે.

May 23, 2019, 03:09 PM IST

દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત પ્રચંડ બહુમતી સાથે મળી રહી છે સરકાર

લોકસભા ચૂંટણી 2019નાં પરિણામો આવવાનાં ચાલુ થઇ ગયા. વલણથી એક વાત સ્પષ્ટ થઇ ચુકી છે કે કેન્દ્રમાં ભાજપ એકવાર ફરીથી પોતાની સરકાર બનાવતી જોવા મળી રહી છે. કોંગ્રેસ તમામ પ્રયાસો છતા પણ સફળ થતી જોવા મળી રહી છે. અને મોટા ગઢમાં તે હારતી દેખાઇ રહી છે. ભાજપ હવે દેશનાં ઇતિહાસમાં પહેલી બિન કોંગ્રેસી પાર્ટી છે, જે સતત બીજી વખત પોતાનાં બહુમતનાં આધારે સરકાર બનાવવા જઇ રહી છે. 

May 23, 2019, 03:04 PM IST

BJP ની જીત પર મમતા બેનર્જીએ પાઠવી શુભેચ્છા, પરંતુ હાર સ્વિકારવા માટે તૈયાર નહી, વાંચો રિએક્શન

તૃણમૂલ કોંગ્રેસ (TMC) પ્રમુખ અને બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની ઐતિહાસિક જીત વચ્ચે ટ્વિટ કરી બધાને શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વિટ કર્યું, જીતનારા બધાને શુભેચ્છાઓ, પરંતુ બધા હારનારા હાર્યા નથી. અમે હારની વિસ્તૃત વ્યાખ્યા કરીશું, ત્યારબાદ પરીણામોને લઇને અમારો મત રજૂ કરીશું. તેમણે કહ્યું કે કાઉંટિગ ચાલુ છે, પ્રક્રિયા પુરી થયા બાદ VVPAT મશીન સાથે મેચ કરવામાં આવે ત્યાં સુધી રાહ જુઓ. 

May 23, 2019, 03:04 PM IST

મહબૂબા મુફ્તીએ પીએમ મોદીને આપી શુભેચ્છા, કોંગ્રેસને સલાહ- તમારા માટે અમિત શાહ શોધો

મહબૂબા મુફ્તીએ પોતાના ટ્વીટમાં લખ્યું, 'આ ઐતિહાસિક જનાદેશ માટે નરેન્દ્ર મોદીજીને શુભકામનાઓ.' આજનો દિવસ ચોક્કસપણે ભાજપ અને તેના સહયોગીઓનો દિવસ છે.
 

May 23, 2019, 02:57 PM IST