close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

 Loksabha Election 2019 results live: Hardik Patel Press Conference PT59S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: હાર્દિક પટેલ કેમ થયા હતાશ

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ: હાર્દિક પટેલ કેમ થયા હતાશ

May 23, 2019, 02:50 PM IST
 Loksabha Election 2019 results live: Ranjan Bhatt Winning Interview PT1M19S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રંજન ભટ્ટે શું કહ્યું

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ રંજન ભટ્ટે શું કહ્યું

May 23, 2019, 02:50 PM IST
Loksabha Election 2019 results live:  CM Interview PT21M42S

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સીએમ રૂપાણીએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં જીત બાદ સીએમ રૂપાણીએ શું કહ્યું

May 23, 2019, 02:50 PM IST
Loksabha Election 2019 results live: Jitu Vaghani Interview PT5M29S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં ગુજરાતમાં ભાજપની જીત મુદ્દે જીતુ વાઘાણીએ શું રહ્યું

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામમાં ગુજરાતમાં ભાજપની જીત મુદ્દે જીતુ વાઘાણીએ શું રહ્યું

May 23, 2019, 02:45 PM IST
 Loksabha Election 2019 results live: Alpesh Thakor Press Conference PT3M16S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું

May 23, 2019, 02:45 PM IST
Loksabha Election 2019 results live: Mohan Kundariya Winning Interview PT3M36S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જીત બાદ મોહન કુંડારીયા સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જીત બાદ મોહન કુંડારીયા સાથે ખાસ વાતચીત

May 23, 2019, 02:45 PM IST

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની પરંપરાગત બેઠક ‘આણંદ’ ફરી ભાજપના ફાળે

લોકસભા ચૂંટણી 2019ની મતગણતરીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ લીડ સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં જાણે આણંદવાસીઓએ કોંગ્રેસ સરકાર ઇચ્છતી જ ના હોય તેમ પરિણામમાં ભાજપ તરફી ટ્રેન્ડ જોવા મળી રહ્યાં છે.

May 23, 2019, 02:44 PM IST

અમદાવાદ (પૂર્વ): ગઢ સાચવવામાં ભાજપને સફળતા, હસમુખ પટેલને જંગી લીડ

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ હતો. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જીત્યા. અમદાવાદ (પૂર્વ)ની બેઠક પર મુખ્ય રીતે ભાજપના હસમુખભાઈ પટેલ અને કોંગ્રેસના ગીતાબેન પટેલ વચ્ચે મુકાબલો હતો. હસમુખભાઈએ 434330 મતોથી ગીતાબેનને હરાવ્યાં.

May 23, 2019, 02:44 PM IST
 Loksabha Election 2019 results live: People's Re presenter's View About Result PT3M18S

જાણો લોકસભા ચૂંટણી 2019 પરિણામને લઈને લોકોના પ્રતિનિધિનો વ્યુ

જાણો લોકસભા ચૂંટણી 2019 પરિણામને લઈને લોકોના પ્રતિનિધિનો વ્યુ

May 23, 2019, 02:40 PM IST
Loksabha Election 2019 results live: Hardik Got Disappointed PT58S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ હાર્દિક પટેલ કેમ થયો હતાશ

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ બાદ હાર્દિક પટેલ કેમ થયો હતાશ

May 23, 2019, 02:40 PM IST

5મી વખત નવીન પટનાયક બનશે ઓડિશાના મુખ્યપ્રધાન, પરંતુ....

નવીન પટનાયક ભલે 5મી વાર ઓડિશાના મુખ્યપ્રધાન પદની શપથ લેશે, પરંતુ તેઓ સૌથી વધુ સમય સુધી મુખ્યપ્રધાન પદ પર યથાવત રહેનારા મુખ્યપ્રધાનોની યાદીમાં સૌથી ટોપ પર પહોંચી શકશે નહીં. 
 

May 23, 2019, 02:24 PM IST

અમરેલી બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર પાણી ફરી વળ્યું, ધાનાણી હાર્યા

સાત તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019ના આજે પરિણામનો દિવસ છે. જેમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં પણ તમામ 26 બેઠકો પર હાલ ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા. એવી કેટલીક બેઠકો હતી જેના વિશે કહેવાતું હતું કે ત્યાં કોંગ્રેસ જીત મેળવી જશે. જેમાંની એક બેઠક અમરેલી હતી. આ બેઠક પરથી ભાજપના સીટીંગ એમએલએ સામે કોંગ્રેસે ધૂરંધર નેતા પરેશ ધાનાણીને ઊભા રાખ્યા હતાં. છેલ્લે મળતી માહિતી મુજબ ભાજપના ઉમેદવાર નારણભાઈ કાછડીયા જંગી લીડ ધરાવી રહ્યાં છે.

May 23, 2019, 02:23 PM IST

મેં પહેલા કહ્યું હતું દેશમાં પીએમ મોદીની લહેર નહીં સુનામી છેઃ રામવિલાસ પાસવાન

એનડીએની શાનદાર લીડ પર રામવિલાસ પાસવાને કહ્યું કે, મેં પહેલા જણાવી દીધું હતું કે દેશમાં પીએમ મોદીની લહર નહીં સુનામી છે અને આજે તે સાબિત થઈ ગયું છે. 

May 23, 2019, 02:02 PM IST

આ કોંગ્રેસનો નહિ બેરોજગારી, ખેડૂતો, અને મહિલાના સન્માનનો પરાજય: હાર્દિક પટેલ

લોકસભાની ચૂંટણીના પરિણામોના ટ્રેન્ડ સામે આવતા ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી વિજય મેળવતી દેખાઇ રહી છે. જ્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર પણ ભાજપના તામામ ઉમેદવારો જંગી લીડથી આગળ ચાલી રહ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા જોડાણ કરેલ હાર્દિક પટેલે કહ્યું હતું, કે આ દેશની જનતાનો પરાજય છે. 
 

May 23, 2019, 02:02 PM IST

LokSabha Election Results 2019 :સમગ્ર દેશ નમો નમ: રાહુલનો હારનો સ્વિકાર કર્યો

 Election Results 2019 Updates: લોકસભાની 543 માંથી 542 સીટો પર થયેલા મતદાન બાદ મતગણતરી (Election Result)ચાલી રહી છે. 

May 23, 2019, 01:40 PM IST

આખરે કટ્ટર વિરોધી ઉમર અબ્દુલ્લાએ પીએમ મોદી અને અમિત શાહને આપ્યો શ્રેય, જાણો શું કહ્યું

Lok Sabha Election Results 2019 LIVE: ઉમરે ટ્વીટ કર્યું, આ શાનદાર પ્રદર્શનનો તમામ શ્રેય પીએમ મોદી સાહેબ અને અમિત શાહને જાય છે. 

May 23, 2019, 01:34 PM IST
 Loksabha Election 2019 results live: Ravi Kisan Interview UP PT1M41S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે યુપીથી રવિ કિશને શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે યુપીથી રવિ કિશને શું કહ્યું

May 23, 2019, 01:30 PM IST
Loksabha Election 2019 results live: BJP Cabinet Minister's Interview PT4M23S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે ભાજપના કેન્દ્રિયમંત્રીઓએ શું કહ્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે ભાજપના કેન્દ્રિયમંત્રીઓએ શું કહ્યું

May 23, 2019, 01:30 PM IST
 Loksabha Election 2019 results live: Meme And Status For Modi Laher PT1M17S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મોદી લહેરના મીમ અને સ્ટેટસની ભરમાર

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મોદી લહેરના મીમ અને સ્ટેટસની ભરમાર

May 23, 2019, 01:30 PM IST

પુત્રની જીત જોઇ ખુશ થયા PM મોદીના માતા, હીરાબાએ હાથ જોડી કર્યું અભિવાદન

7 તબક્કામાં યોજાયેલી લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Results 2019)નું આજે પરિણામ જાહેર થવાનું છે. ત્યારે સવારે 11 વાગ્યા સુધીમાં દરેક 542 બેઠકનું રૂઝાન (Election Results 2019) આવી ગયું છે. તેમાં ભાજપ+ 341, કોંગ્રેસ+ 83 જ્યારે અન્ય 118 બેઠક પર આગળ છે.

May 23, 2019, 12:34 PM IST