close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી 2019 પરિણામ

 Loksabha Election 2019 results live: Priyanka Gandhi At Rahul's Home PT1M42S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનો પરાજય નિશ્ચીત થતા પ્રિયંકા ગાંધીએ કંઈક આવું કર્યું

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસનો પરાજય નિશ્ચીત થતા પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીને સાંત્વના આપવા તેમના ઘરે પહોંચ્યા

May 23, 2019, 12:30 PM IST

Result 2019: ટ્રેન્ડમાં ભાજપને લીડ, સુષમા સ્વરાજ બોલ્યા- જીત માટે પીએમ મોદીને શુભેચ્છા

ટ્રેન્ડમાં ભાજપ અને એનડીએને ભારે બહુમત દેખાઈ રહ્યો છે. આ રીતે ભાજપ કેન્દ્રમાં બીજીવાર સરકાર બનાવતી દેખાઈ રહી છે. જો ટ્રેન્ડ પરિણામમાં પરિવર્તિત થયા તો ભાજપ આ ચૂંટણીમાં ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. 

 

May 23, 2019, 12:24 PM IST

બિહાર: ટ્રેંડમાં NDA ની બલ્લે-બલ્લે, 40માંથી 39 સીટો પર જીત તરફ અગ્રેસર

બિહારની બધી 40 લોકસભા સીટોના ટ્રેંડ સામે આવી ચૂક્યા છે. ફક્ત પાટલિપુત્ર લોકસભાને બાદ કરતાં બધી 39 પર એનડીએ આગળ ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેંડ અનુસાર એનડીએ ક્લીન સ્વીપની તરફ આગળ વધી રહી છે. તો બીજી તરફ આરજેડી ફક્ત એક સીટ પર બઢત બનાવી શકી છે. મીસા ભારતી લગભગ 13 હજાર મતોથી આગળ ચાલી રહી છે.

May 23, 2019, 12:23 PM IST

West bengal election results 2019 LIVE: નબળો પડી રહ્યો છે મમતા બેનર્જીનો કિલ્લો, BJPને લીડ- ટ્રેન્ડ

લોકસભા ચૂંટણી 2019 (Lok sabha election results 2019)માં આજે તમામ 542 સીટો પર થયેલા મતદાનની ગણતરી ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની 42 સીટો પર પણ ગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનોમાં પશ્ચિમ બંગાળમાં ભાજપ શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. તો રાજ્યમાં સત્તામાં રહેલી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ અપેક્ષા અનુરૂપ પ્રદર્શન કરતા દેખાઇ રહ્યાં નથી. 
 

May 23, 2019, 12:12 PM IST
Loksabha Election 2019 results live: Gandhinagar BJP Celebration PT5M20S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ગુજરાતમાં ભાજપ જીત તરફ આગળ, જશ્નનો માહોલ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ગુજરાતમાં ભાજપ જીત તરફ આગળ, જશ્નનો માહોલ

May 23, 2019, 12:05 PM IST
Loksabha Election 2019 results live: Buisnessman's View About Result PT7M33S

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે શું કહી રહ્યા છે ઉદ્યોગપતિઓ

જુઓ લોકસભા ચૂંટણી 2019 પરિણામ વિશે શું કહી રહ્યા છે ઉદ્યોગપતિઓ

May 23, 2019, 12:05 PM IST
Loksabha Election 2019 results live: National Trend Result PT59S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ શુ ચાલી રહ્યા છે નેશનલ ટ્રેન્ડ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ શુ ચાલી રહ્યા છે નેશનલ ટ્રેન્ડ

May 23, 2019, 12:00 PM IST
Loksabha Election 2019 results live: BJP Record Break PT1M38S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ ભાજપ કેવી રીતે તોડી શકે છે પોતાનો રેકોર્ડ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ ભાજપ કેવી રીતે તોડી શકે છે પોતાનો રેકોર્ડ

May 23, 2019, 12:00 PM IST

લોકશાહીના મહા પર્વમાં ગુજરાતના આ ઉમેદવારો 1 લાખથી વધુ લીડ સાથે આગળ

ગુજરાતની જનતા જાણે ભાજપ મય બની હોય તેવું જાવા મળી રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત લોકસભાના આ ઉમેદવારો 1 લાખથી વધુની લીડ ધરાવી રહ્યાં છે.

May 23, 2019, 11:55 AM IST
Loksabha Election 2019 results live: BJP Leading In Gujarat PT2M1S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ ગુજરાતમાં શું છે પરિણામ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: જુઓ ગુજરાતમાં શું છે પરિણામ

May 23, 2019, 11:45 AM IST
Loksabha Election 2019 results live: Gandhinagar BJP Celebration PT2M38S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ગુજરાતમાં ભાજપ જીત તરફ આગળ, જશ્નનો માહોલ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ગુજરાતમાં ભાજપ જીત તરફ આગળ, જશ્નનો માહોલ

May 23, 2019, 11:40 AM IST

આ છે બિહારની ટોપ 5 સીટ જેનાપર ટકેલી છે બધાની નજરો, પાર્ટી અને નેતાઓના ભવિષ્યનો થશે ફેંસલો

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Election Result 2019) માટે મતગણતરી ચાલુ છે. 542 સીટો માટે કુલ 8040 ઉમેદવાર મેદાનમાં છે. બિહારમાં લોકસભાની કુલ 40 સીટો છે. પર6તુ પાંચ એવી હોટ સીટ છે જેનાપર બધાની નજરો ટકેલી છે. આ સીટોના પરિણામથી બાગીઓ અને, વામપંથી અને આરજેડીની સ્થિતિ અંગે સ્પષ્ટપણે ખબર પડશે.

May 23, 2019, 11:36 AM IST
  Loksabha Election 2019 results live: Mansukh Vasava Interview PT1M43S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મનસુખ વસાવા સાથે ખાસ વાતચીત

May 23, 2019, 11:35 AM IST
Loksabha Election 2019 results live: Darshna Jardosh Interview PT1M56S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: દર્શના જરદોશ સાથે ખાસ વાતચીત

May 23, 2019, 11:35 AM IST

ઉત્તર ગુજરાતમાં ભાજપ લીડ સાથે અગ્રેસર, મહેસાણામાં પાટીદારો ભાજપને ફળ્યા

ઉત્તર ગુજરાત ઝોનની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ બેઠક મતગણતરીને લઇને ભાજપ સરકાર ઉત્તર ગુજરાતમાં જીત પ્રતિષ્ઠાના સવાલ બરોબર છે. ત્યારે હાલમાં ચાલી રહેલી મતગણતરી પ્રમાણે ઉત્તર ગુજરાતની તમામ બેઠકો ભાજપના ખાતે જાય તેવું વર્તાઇ રહ્યું છે.

May 23, 2019, 11:21 AM IST

NDA નો વાગશે ડંકો અથવા વિપક્ષ હલ્લો બોલશે? રિઝલ્ટ નક્કી કરશે રાજકારણના આ 5 'યુવા તર્ક'નું ભવિષ્ય

આમ તો ભારતીય રાજકારણમાં 'યુવા તર્ક'ના નામથી પૂર્વ વડાપ્રધાન ચંદ્વશેખર જાણિતા છે. આ એક એવી ઉપાધિ છે જે કદાચ જ ભારતી જનતા કોઇ બીજાને આપે, પરંતુ લોકસભાની ચૂંટણી 2019 (Lok sabha elections 2019) માં નક્કી કરશે કે શું આ નેતાઓના પુત્ર હકિકતમાં પાર્ટીના 'યુવા તર્ક' બની રહેશે કે નહી.

May 23, 2019, 10:36 AM IST

ઊંઝા પેટા ચૂંટણી 2019 પરિણામ: કોંગ્રેસની 'આશા' ભાજપને ફળી !!

લોકસભા ચૂંટણી 2019 ની સાથે યોજાયેલી ઊંઝા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના માથેથી ઘાત ટળી હોય એવો માહોલ દેખાઇ રહ્યો છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આશા પટેલ સામે પાર્ટીના જ માથાઓ ઉભા થતાં એમની જીતને લઇને વિવાદનો મધપૂડો છેડાયો હતો. જોકે પરિણામના શરૂઆતનો ટ્રેન્ડ જોતાં ભાજપનું કમળ ખીલતું દેખાઇ રહ્યું છે. સવારે સવા દસ વાગ્યા સુધી સામે આવેલા પરિણામ જોતાં ભાજપના ઉમેદવાર આશા પટેલ આગળ ચાલી રહ્યા છે. 

May 23, 2019, 10:34 AM IST
Loksabha Election 2019 results live: Gujarat Trand In 2 Hour Of Counting PT4M6S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મત ગણતરીના 2 કલાકમાં શું છે ગુજરાતનો ટ્રેન્ડ

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: મત ગણતરીના 2 કલાકમાં શું છે ગુજરાતનો ટ્રેન્ડ

May 23, 2019, 10:25 AM IST
Loksabha Election 2019 results live: Amethi Trend Smruti Irani Lead PT2M15S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: અમેઠી-રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો

અમેઠી-રાયબરેલીમાં કોંગ્રેસને ફટકો, અમેઠી બેઠક પરથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપી માત તો, સોનિયાગાંધી પણ રાયબરેલીમાં પાછળ

May 23, 2019, 10:05 AM IST
Loksabha Election 2019 results live: Gandhinagar BJP Pradipsinh Vaghela PT2M2S

લોકસભા ચૂંટણી 2019 પરિણામ: ભાજપના પ્રદેશમંત્રી પ્રદીપસિંહ વાઘેલા સાથે વાતચીત

ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી મેદાને છે ત્યારે શાહ અને ભાજપના ભવ્ય વિજયની ઉજવણી કરવામાં આવશે. ભાજપના પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા ગાંધીનગર મતગણતરી સ્થળ પર પહોંચ્યા હતાં અને ભવ્ય વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

May 23, 2019, 10:05 AM IST