close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

લોકસભા ચૂંટણી

પીએમ મોદીએ AAP પર સાધ્યું નિશાન, જે' દેશ બદલવા આવ્યાં હતાં તે પોતે બદલાઈ ગયા'

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીની સાત લોકસભા સીટો પર પ્રચાર પહોચ્યા હતા. 

May 8, 2019, 07:45 PM IST

પ્રિયંકા ગાંધીએ PM મોદીને ફેંક્યો પડકાર, 'નોટબંધી અને GST પર ચૂંટણી લડી બતાવો'

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ બુધવારે દિલ્હીમાં એક જનસભા દરમિયાન પીએમ મોદીને મોટો પડકાર ફેંક્યો. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'દિલ્હીની એક છોકરી તમને ખુલ્લો પડકાર ફેંકે છે.

May 8, 2019, 07:04 PM IST

મમતા બેનર્જીએ પાછું PM મોદી પર સાધ્યું નિશાન, આ વખતે તો કરી નાખી બહુ મોટી વાત

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશમાં ફાસીવાદી સરકાર ચલાવવાનો આરોપ લગાવ્યો છે.

May 8, 2019, 06:00 PM IST

મોદીએ દત્તક લીધેલું આ ગામ અચાનક આવી ગયું ચર્ચામાં, ઠેર ઠેર લાગ્યાં પોસ્ટર્સ

'ચોકીદાર ચોર હૈ'નો નારો આપનારી કોંગ્રેસ માટે આ નારો જ ગળાનો ફંદો બની રહ્યો છે. જેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયેલા ગામ કકરહિયામાં લાગેલા પોસ્ટર ચર્ચાનું કારણ બની રહ્યા છે. ગ્રામીણોએ ગામડામાં ઠેર ઠેર આ ચોકીદારોનું ગામ છે, અહીં ચોરોના આવવા પર મનાઈ છે. જેવા પોસ્ટર લાગેલા છે. 

May 8, 2019, 04:43 PM IST

કોંગ્રેસની પ્રેમની ડિક્શનરીમાંથી મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં: PM મોદી 

પીએમ મોદીએ અહીં એક જનસભામાં કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, "મને ગાળો આપવામાં આ લોકોએ કેટલીયવાર મર્યાદા ઓળંગી નાખી છે, તે તેમની પ્રેમવાળી ડિક્શનરીથી માલુમ પડે છે. મને સ્ટ્યુપિડ પીએમ કહ્યો. જવાનોના લોહીનો દલાલ કહ્યો. તેમના પ્રેમની ડિક્શનરીમાં મારા માટે ગદ્દાફી, મુસોલિની અને હિટલર જેવા શબ્દો નીકળ્યાં."

May 8, 2019, 04:13 PM IST

મહારાષ્ટ્રની 300 વર્ષ જૂની પરંપરા મુજબ ભવિષ્યવાણી થઈ, 'આ' દિગ્ગજ નેતા બનશે વડાપ્રધાન

લોકસભા ચૂંટણી 2019ના પરિણામ 23મી મેના રોજ જાહેર થવાના છે. દેશ તો શું આખી દુનિયાની નજર આ પરિણામો પર છે. પરંતુ આ અગાઉ અનેક જ્યોતિષીઓ અને સેફોલોજિસ્ટ પોતાના અનુમાનના આધારે આગામી વડાપ્રધાન અંગે ભવિષ્યવાણી કરી રહ્યાં છે.

May 8, 2019, 03:25 PM IST

મહાઠગોને જેલના દરવાજા સુધી લાવ્યો છું, અંદર પહોંચાડીને રહીશઃ પીએમ મોદી

ફતેહાબાદમાં એક રેલીને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસ ઈચ્છે છે કે દેશદ્રોહીઓને ખુલ્લી છુટ મળે, સંરક્ષણ નીતિ વગર કોઈ દેશની સુરક્ષા કરી શકાતી નથી 
 

May 8, 2019, 02:19 PM IST

અલ્પેશ ઠાકોરની ભાજપ નેતા સાથે સેલ્ફી બની ચર્ચાનો વિષય, કોંગ્રેસ પણ હરકતમાં આવ્યું

લોકસભા ચૂંટણી પહેલા જ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશે ઠાકોર સમાજ અને ગરીબ લોકોની સેવા કરવા માટે કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. ત્યારે આજે ભાજપના નેતાઓ સાથેની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે

May 8, 2019, 01:51 PM IST

તેજ બહાદ્દુર ઉમેદવારી પત્ર રદ્દ કરવાનો મામલોઃ સુપ્રીમે ચૂંટણી પંચ પાસે માગ્યું કારણ

વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું. 

May 8, 2019, 12:55 PM IST

'ચોકીદાર ચોર હૈ' અંગે રાહુલે સુપ્રીમમાં માગી બિનશરતી માફી, કહ્યું - 'ભુલ થઈ ગઈ'

કોર્ટનું અપમાન કરવાના કેસમાં રાહુલ ગાંધીએ ત્રણ પાનાના સોગંદનામા દ્વારા જવાબ આપ્યો છે અને સાથે જ માફી પણ માગી છે.

May 8, 2019, 12:05 PM IST

EXCLUSIVE: અમિત શાહનો દાવો, પશ્ચિમ બંગાળમાં ઓછામાં ઓછી 23 સીટ જીતીશું

અમિત શાહે ઝી ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ લોકસભાની કુલ 42 સીટમાંથી ભાજપ 23થી વધુ સીટ જીતશે 
 

May 8, 2019, 11:16 AM IST

દિલ્હીમાં આજે રાજકીય સંગ્રામની સૌથી મોટી જંગઃ પીએમ મોદી અને પ્રિયંકાની થશે ટક્કર

દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે એક જાહેરસભાને સંબોધન કરવાના છે, જેની સામે પ્રિયંકા ગાંધીનો રોડ શો પ્રસ્તાવિત છે 
 

May 8, 2019, 09:51 AM IST

ઉદિત રાજનું વિવાદિત નિવેદનઃ ભાજપને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જેવા દલિત જોઈએ છે

બિહાર સરકારને દલિત વિરોધી જણાવતા કહ્યું કે, બિહાર સરકારમાં લગભગ દોઢ લાખ કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી પડેલી છે, સરકાર ભરતી કરવાને બદલે ખાલી પદોની વિગતો જાહેર કરી રહી છે 
 

May 8, 2019, 09:28 AM IST

સુષ્મા સ્વરાજે આપ્યો મમતાને તમતમતો જવાબ, 'દુશ્મની કરો, પરંતુ મર્યાદામાં રહીને'

કેન્દ્રીય મંત્રી સુષમા સ્વરાજે મંગળવારે ટ્વીટ કરીને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી અને તૃણમુલ સુપ્રીમો મમતા બેનરજીને આડેહાથ લીધા હતા. સુષમાએ મમતાને બશીર બદ્રની એક શાયરી દ્વારા જવાબ આપ્યો છે 
 

May 8, 2019, 07:47 AM IST

ઉત્તર પ્રદેશ: છઠ્ઠા તબક્કામાં આ 14 બેઠકો પર ભાજપ સામે મહાગઠબંધન મજબુત પડકાર

ઉત્તર પ્રદેશમાં 12મી મેના રોજ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કાનું મતદાન છે. ભાજપે આ તબક્કામાં મહાગઠબંધનના મજબુત પડકારનો સામનો કરવો પડશે.

May 7, 2019, 11:41 PM IST

ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પ.બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ પર હુમલો 

ભાજપના નેતા હેમંત બિસ્વા સરમા અને પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષના કાફલા પર હુમલો થયો છે.

May 7, 2019, 09:26 PM IST

VIDEO: ભાન ભૂલ્યા મમતા બેનર્જી, કહ્યું-'મોદીને લોકશાહીનો લાફો મારવાનું મન થાય છે'

લોકસભા ચૂંટણી 2019ના ઘમાસાણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચેનું ઘર્ષણ ચરમસીમાએ છે.

May 7, 2019, 08:22 PM IST

કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી છે કે ધરણા પ્રદર્શનોના નેતા: યોગી આદિત્યનાથ 

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે એક ચૂંટણી રેલીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યાં.

May 7, 2019, 07:15 PM IST

Exclusive: રાફેલ પર બોલ્યા રાજનાથ, 'આરોપ તો ભગવાન રામ ઉપર પણ લાગ્યા હતાં'

લોકસભા ચૂંટણી 2019ના પાંચમા તબક્કાના મતદાન બાદ ગૃહ મંત્રી રાજનાથ સિંહએ ઝી ન્યૂઝના પત્રકાર રવિન્દ્રકુમાર સાથે એક્સક્લુઝિવ વાત કરી અને આ ચૂંટણીમાં તેમની સામે કયા પડકારો છે તે અંગે જાણવાની કોશિશ કરી. ઝી ન્યૂઝ સાથે Exclusive વાતચીતમાં રાજનાથ સિંહે અનેક મુદ્દાઓ પર ખુલ્લા મને વાત કરી. 

May 7, 2019, 05:49 PM IST

VIDEO: પીએમ મોદી પર નિશાન સાધવાની લ્હાયમાં પ્રિયંકા ગાંધીએ તમામ હદો કરી પાર

પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના પ્રભારી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક ચૂંટણી સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા  પ્રહારો કરવાની લ્હાયમાં તમામ હદો પાર કરી નાખી.

May 7, 2019, 04:34 PM IST