વડાપ્રધાન મોદી

 Celebrating PM Modi's birthday in Gujarat PT25M44S

રાજ્યભરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી, જુઓ 'સમાચાર ગુજરાત'

, પીએમ હંમેશા પોતાનો જન્મદિવસ માતા સાથે વિતાવતા હોય છે. તેમની માતા પ્રત્યેની લાગણી હંમેશા દેખાતી હોય છે. વર્ષમાં બહુ જ ઓછા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા હિરા બા સાથે થોડો સમય વિતાવતા હોય છે. તેમજ મળીને માતાના ખબરઅંતર પહોંચતા હોય છે. જ્યારે પણ વડાપ્રધાન મોદી ગુજરાત આવતા હોય છે, ત્યારે માતાને મળવા માટે અચૂક પહોંચી જાય છે. વહેલી સવારે અથવા તો મોડી રાત્રે પણ તેઓ માતાના આર્શીવાદ લેવા પહોંચી ગયા છે.

Sep 17, 2019, 08:20 PM IST
 pm Modi Meet his Mother at Gandhinagar Watch News Room Live PT24M35S

પીએમ મોદીએ માતા સાથે કર્યું ભોજન, જુઓ ન્યૂઝરૂમ Live

નર્મદા ડેમ (Narmada Dam)ના વધામણા કરીને અને ગરુડેશ્વરના દત્ત મંદિરમાં દર્શન-આરતી કર્યા બાદ પીએમ મોદી (PM Modi Live) સીધા ગાંધીનગર (Gandhinagar) પહોંચ્યા હતા. બહુ જ ઓછા દિવસો હોય છે જ્યાં પીએમ મોદી પોતાના માતા હિરાબા (Hiraba)ને મળતા હોય છે. તેમજ પોતાના જન્મદિવસ (Narendra Modi Birthday) પર માતાના આશીર્વાદ લેવાનું તેઓ ક્યારેય ચૂકતા નથી. ત્યારે આ વખતે પણ તેઓ માતા હિરાબાના દર્શન કરવા માટે રાયસણ ખાતે આવેલા વૃંદાવન બંગલોમાં પહોંચ્યા હતા. પીએમનો જન્મદિવસ હોઈ મોટી સંખ્યામાં પ્રશંસકો તેમના બંગલાના બહાર એકઠા થયા હતા.

Sep 17, 2019, 07:40 PM IST
 Celebrating PM Modi's birthday in Surat, 7 thousand kilos of cake were made PT7M16S

સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી, 7 હજાર કિલોની કેક બનાવાઇ

આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે ત્યારે સુરતમાં 7 હજાર કિલોની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી. 700 પ્રામાણિક લોકોએ આ કેક કાપી હતી.

Sep 17, 2019, 07:30 PM IST
 Zee 24 kalak Visit BN HighSchool Where pm Modi Study PT20M25S

પીએમ જ્યાં ભણ્યા હતા તે બીએન હાઈસ્કૂલની મુલાકાત, જુઓ It's My School

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ વડનગરમાં થયો હતો. પીએમે અહીંની બીએન. હાઇસ્કૂલમાં અભ્યાસ પણ કર્યો હતો. ત્યારે આજે ઝી 24 કલાકે પોતાના કાર્યક્રમ ઇટ્સ માય સ્કૂલમાં આજે પીએમ જ્યાં ભણ્યા હતા તે બીએન હાઇસ્કૂલની મુલાકાત લીધી હતી.

Sep 17, 2019, 06:45 PM IST
 PM Na Sitara PT25M41S

પીએમના સિતારા, જુઓ ઝી 24 કલાકનો ખાસ કાર્યક્રમ

આજે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 69મો જન્મદિવસ છે. ત્યારે ઝી 24 કલાક પર જ્યોતિષશાસ્ત્રની મુજબ તેમનો આગળનો કાર્યકાળ કેવો રહેશે. પીએમે ક્યા પડકારોનો સામનો કરવો પડશે. પીએમ કઈ રીતે વિકાસના કાર્યો કરશે. આ તમામ જાણવાનો પ્રયત્ન કરીશું.

Sep 17, 2019, 06:10 PM IST

જાણો વડાપ્રધાન મોદીના એ અજાણ્યા ગુરૂ જેણે શીખવી રાજકારણની પા..પા.. પગલી

 આજે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે. વડાપ્રધાન મોદીએ પોતાની મહેનતનાં દમ પર રાજકીય સફળતાની તમામ સીડીઓ ચડી છે, જો કે તેમના વ્યક્તિત્વને ઘડવામાં એક વ્યક્તિએ ખુબ જ મહત્વની ભુમિકા નિભાવી. આ વ્યક્તિ અન્ય કોઇ નહી પરંતુ ગુજરાતના વકીલ સાહેબ હતા. જેમણે મોદીને અનુશાસન અને રાજનીતિના તમામ પાઠ ભણાવ્યા હતા. વડાપ્રધાન મોદી જણાવી ચુક્યા છે કે તેઓ પોતાના મનની દરેક વાત વકીલ સાહેબને કહેતા હતા. 

Sep 17, 2019, 11:05 AM IST
 Samachar Gujarat 16 Sept PT26M39S

આજથી વડાપ્રધાન મોદી ગુજરાતના પ્રવાસે, જુઓ 'સમાચાર ગુજરાત'

ગુજરાતમાં મોસમનો કુલ વરસાદ (Monsoon) 120 ટકા થયો છે. લગભગ દરેક જિલ્લામાં સારા વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થયા છે. ગુજરાતના દરેક ડેમમાં પાણીની એટલી સારી આવક થઈ છે કે, હવે પછીનું વર્ષ ગુજરાત માટે સારુ જશે. ઉનાળામાં પણ પાણીની તંગી નહિ પડે. ત્યારે મહીસાગર (Mahisagar) જિલ્લાનો ભાદર ડેમ (Bhadar Dam) છેલ્લા ત્રણ વર્ષ બાદ આ વર્ષે 100 ટકા જેટલો ભરાયો છે. જેને કારણે કાંઠા પરના 7 ગામોને એલર્ટ (Alert) પર મૂકાયા છે. તો બીજી તરફ, સિંચાઈને લઈ ખેડૂતો (Farmers) માટે રાહતના સમાચાર કહી શકાય.

Sep 16, 2019, 07:50 PM IST
 PM Modi's birthday will be celebrated all over the state: Pradeep Singh Jadeja PT7M58S

સમગ્ર રાજ્યમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશેઃ પ્રદીપસિંહ જાડેજા

નર્મદા બંધની ઉચાઇ પૂર્ણ થાય અને બંધ પૂરે પુરો ભરાયએ સ્વપ્ન પૂર્ણ થયું. જેમના પરિશ્રમથી બંધનું કામ પૂર્ણ થયુંએ વડાપ્રધાન મોદીની હાજરીમાં નમામી દેવી નર્મદે ઉત્સવમાં નર્મદાના નીરના વધામણા થશે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના લોકો હાજર રહેશે.

Sep 16, 2019, 06:25 PM IST

આ મહિનાથી ચાલુ થશે રામ મંદિરનું નિર્માણ કાર્ય: સુબ્રમણ્યમ સ્વામીનું નિવેદન

ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્ય સ્વામી (Subramanian Swamy) અયોધ્યામાં બે દિવસીય મુલાકાતે છે

Sep 15, 2019, 10:19 PM IST

જાણો સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું છે નામ? સરકારને પણ કરવી પડી અપીલ

સ્વચ્છ ભારત અને હર ઘર જલ (દરેક ઘરે પાણી) જેવી યોજનાઓ બાદ હવે વડાપ્રધાન મોદીએ દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગને ટાળવા માટેનું અભિયાન ચાલુ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 15 ઓગષ્ટે લાલકિલ્લા પરથી વડાપ્રધાન મોદીએ પોતાનાં ભાષણમાં ભારતને પ્લાસ્ટિક પ્રદુષણ મુક્ત કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે તેની વિરુદ્ધ અભિયાન ચાલુ કર્યું હતું. જો કે સવાલ એ થાય કે સિંગલ યુઝ પ્લાસ્ટિક કઇ બલાનું નામ છે અને તેમાં કઇ કઇ પ્રોડક્ટનો સમાવેશ થાય છે? આવો જાણીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક શું છે જેના ત્રાસથી કંટાળીને સરકારે આ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન ચલાવવું પડ્યું....

Sep 11, 2019, 06:11 PM IST

મારા પરમ મિત્ર અરૂણ જેટલીના અંતિમ દર્શન ન કરી શક્યો તે મારુ દુર્ભાગ્ય: PM મોદી

પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીની શ્રદ્ધાંજલી સભાનું આયોજન મંગળવારે દિલ્હીની જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું

Sep 10, 2019, 08:20 PM IST

મોદી સરકારના 100 દિવસ: જાવડેકરે કહ્યું 100 દિવસમાં ઝડપી નિર્ણયો લેવાયા

એસસી-એસટી અને ગરીબોને આત્મનિર્ભર કરવું મોદી સરકારનો ઇરાદો છે, યોગ સ્વચ્છ ભારત અને હવે પ્લાસ્ટિકનાં નો યુઝનું અભિયાન મુખ્ય છે

Sep 8, 2019, 08:08 PM IST

વડાપ્રધાન જે ચાની કિટલીએ ચા વહેચતા હતા તેને પર્યટક સ્થળ બનાવવાનો નિર્ણય

ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના રાજ્ય મંત્રી પ્રહલાદ પટેલે વડનગરની મુલાકત લીધી હતી. જે મુલાકાત દરમિયાન જાત તપાસ બાદ આજે દિલ્હીમાં તેમણે જાહેરાત કરી છે કે, વડનગરનો વિકાસ કરવામાં આવેશે. તેમાં પણ જે
જગ્યા પર નરેન્દ્ર મોદી તેના પિતા સાથે ચા બનાવતા અને વહેંચાણ કરતા હતા તે ચાહની કીટલી સહીત વડનગરની વિરસાતોનો ખાસ વિકાસ કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.

Sep 2, 2019, 10:11 PM IST

VIDEO: ટ્રંપે PM મોદી સાથેની મુલાકાતમાં કરી મજાક, કહ્યું તેઓ હાલ વાત કરવાનાં મુડમાં નથી

વડાપ્રધાન હંમેશાની જેમ હિન્દીમાં મીડિયાને જવાબ આપી રહ્યા હતા, ટ્રમ્પે કહ્યું તેમનું અંગ્રેજી ઘણુ સારુ પરંતુ તેઓ હાલ અંગ્રેજીમાં વાત કરવાનાં મુડમાં નથી

Aug 26, 2019, 05:35 PM IST

મેન વર્સેઝ વાઇલ્ડમાં મોદીના હિન્દીને કઇ રીતે સમજતા હતા ગ્રિલ્સ, થયો ખુલાસો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટે ડિસ્કવરી ચેનલનાં પ્રખ્યાત શો મેન વર્સેઝ વાઇલ્ડનાં સ્પેશ્યલ એપિસોડમાં બેરગ્રિલ્સ સાતે જોવા મળ્યા

Aug 25, 2019, 06:53 PM IST
 pm narendra modi tributes arun jaitley in bahrain PT39M7S

બહરીનમાં ભીની આંખે બોલ્યા પીએમ- આજે મારો મિત્ર અરૂણ ચાલ્યો ગયો

વડાપ્રધાન મોદીએ બહેરીનમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનાં નિધન પ્રસંગે શોક વ્યક્ત કરતા કહ્યું કે, આજે મને ખુબ જ દુખ થઇ રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું આટલો દુર છું અને મારો મિત્ર અરૂણ મને છોડીને જઇ ચુક્યો છે.વડાપ્રધાન મોદીએ ઓગષ્ટ મહિનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, થોડા દિવસ પહેલા બહેન સુષ્મા સ્વરાજ અનંત યાત્રાએ નિકળી ગયા. આજે મારો હંમેશા સાથ નિભાવનારો મિત્ર મને છોડીને જઇ ચુક્યો છે

Aug 24, 2019, 11:10 PM IST

સિંધવી, રમેશના સમર્થનમાં થરૂર, કહ્યું મોદીના સારા કામના વખાણ જરૂરી

વરિષ્ઠ કોંગ્રેસી નેતા શશિ થરૂરે પોતાની પાર્ટીના નેતાઓ જયરામ રમેશ અને અભિષેક મનુ સિંધવી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશનાં તર્કનું સમર્થન કર્યું જેમં તેમણે કહ્યું કે મોદીને ખરાબ કહેવા ખોટું છે

Aug 24, 2019, 12:02 AM IST

20 વર્ષથી થઇ રહી છે ચીફ ઓફ ડિફેન્સની માંગ, ત્રણેય સેનાઓને થશે મોટો ફાયદો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ની નિયુક્તિ કરી લગભગ 20 વર્ષોથી ચાલી રહેલી જુની માંગણીઓ પુર્ણ કરવાની જાહેરાત કરી. કારગિલની લડાઇ બાદ તે વાતને મહેસુસ કરવામાં આવ્યું કે, દેશના ત્રણેય સેનાધ્યક્ષો (આર્મી, નેવી અને એરફોર્સ) ઉપરાંત એક વધારે સ્ટાર ઓફીસરની જરૂર, જે સેનાનું એકીકરણ કરે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનાં પદનું નિર્માણ કરવું કારગિલ સમીક્ષા સમિતીની એક મહત્વની ભલામણ રહી છે.

Aug 15, 2019, 10:27 PM IST

સ્વતંત્રતા દિવસ: ભારતે પાક.ને યાદ પણ ન કર્યું, પાક.ના ભાષણમાં માત્ર ભારત-RSS

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે પ્રસંગે ગુરૂવારે લાક કિલ્લાની પ્રાચીરથી ભાષણ આપ્યું. બ્રિટિશ હકુમતથી 15 ઓગષ્ટ, 1947ના રોજ ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી

Aug 15, 2019, 09:01 PM IST
Rakshabandhan 15 08 2019 PT8M11S

વડાપ્રધાન મોદીને તેમની પાકિસ્તાની બહેને બાંધી રાખડી...

વડાપ્રધાન મોદીને તેમની પાકિસ્તાની બહેને બાંધી રાખડી.

Aug 15, 2019, 08:05 PM IST