વડાપ્રધાન મોદી

સુરતની આગમાં 20ના મોતની આશંકા, રાજ્યના તમામ ટ્યુશન ક્લાસિસો પર તવાઇ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 20થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ અંગે રાજ્યમાં તમામ સ્થળોએ ચાલી રહેલા ટ્યુશન ક્લાસીસો પર ફાયર અને સેફ્ટીવિભાગ દ્વારા તાવઇ શરૂ કરવામાં આવી છે. 
 

May 24, 2019, 09:53 PM IST

સુરત: તક્ષશિલામાં ભયાનક આગ, કેટલાય ‘ચિરાગ’ હોમાયા જુઓ વીડિયો અહેવાલ

સરથાણા જકાતનાકા પાસે આવેલા બિલ્ડીંગમાં આગ લાગતાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનામાં 14થી વધુના મોત નીપજ્યાંની વિગતો જાણવા મળી રહી છે આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે તપાસના આદેશ અપાયા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ આ ઘટનાને પગલે રહીશોમાં તંત્રની લાપરવાહી સામે રોષ પ્રવર્તી રહ્યો છે જ્યારે મોતને પગલે માહોલમાં માતમ છવાયો છે. 

May 24, 2019, 07:55 PM IST

નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકસભાનો ભંગ, રાષ્ટ્રપતિને મળવા પહોંચ્યા PM

303 સીટો સાથે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી બની ચુકી છે, હવે નજર નવી સરકારની રચના અને તેના મંત્રીઓ પર છે

May 24, 2019, 06:52 PM IST

સુરત: ટ્યુશન ક્લાસિસમાં આગની ઘટના, CMએ આપ્યા તપાસના આદેશ

આ સંજોગોમાં ઘટનાની ગંભીરતા જોતાં આ મામલે મુખ્યમંત્રી વિજય રૂાપણી તપાસના આદેશ આપ્યા છે અને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું.
 

May 24, 2019, 06:49 PM IST
X-Ray: pm narendra modi to offer prayers at kedarnath temple later today PT25M44S

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધ્યાનનો X-Ray

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ અને 19 મેના રોજ બદ્રીનાથ જવાના છે. લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર પૂરો થયા પછી વડાપ્રધાન મોદી બાબા કેદારનાથના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. અહીં તેમણે મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને અહીં વિકાસકાર્યોના પ્રોજેક્ટનો પણ રિવ્યૂ કર્યો હતો. અંતે મોદી અહીં એક ગુફામાં ધ્યાન ધરવા બેઠા હતા. વડાપ્રધાન કેદારનાથમાં જ રાત્રિ રોકાણ કરવાના છે. પીએમ મોદીની આ યાત્રાને ધ્યાનમાં રાખીને પ્રશાસન, પોલીસ અને એસપીજી દ્વારા બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

May 20, 2019, 12:00 AM IST

PM મોદીની 70 દિવસમાં 142 રેલી, ઉપ્ર,બંગાળ અને ઓરિસ્સામાં 40%

વડાપ્રધાન મોદીએ સૌથી વધારે 29 રેલીઓ ઉત્તરપ્રદેશમાં કરી, ત્યાર બાદ તૃણમુલ કોંગ્રેસ શાસિત પશ્ચિમ બંગાળમાં 17 અને બીજદ શાસિત ઓરિસ્સામાં આઠ રેલીઓ કરી

May 18, 2019, 11:32 PM IST

સટ્ટાબજારમાં કોનો છે કેટલો ભાવ? રાહુલ ગાંધીનો બોલાઇ રહ્યો છે આટલો ભાવ!

લોકસભા ચૂંટણીના પરિણામો આવવામાં હવે બસ થોડા જ દિવસો બાકી છે અને ગુજરાતમાં સટ્ટા બજાર હાલ ગરમ છે

May 18, 2019, 11:05 PM IST
Will PM Modi's Kedarnath Visit Yield Him Win in LS Polls 2019? PT16M37S

શું મહાદેવ અપાવશે PM મોદીને મહાવિજય, જુઓ ઝી ૨૪ કલાકની વિશેષ રજૂઆત

લોકસભા ચૂંટણી પરિણામોનાં ગણતરીનાં દિવસો પહેલા કેદારનાથ મંદિરનાં દર્શને ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની એવી તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી ધ્યાન ધરીને બેઠા હોય તેવું નજરે પડે છે. આ તસવીરોમાં પીએમ મોદી ભગવા ચાદર ઓઢીને એક ગુફામાં ધ્યાનની મુદ્રામાં બેઠા છે.શું મહાદેવ અપાવશે PM મોદીને મહાવિજય, જુઓ ઝી ૨૪ કલાકની વિશેષ રજૂઆત.

May 18, 2019, 08:35 PM IST
PM Modi meditates in Kedarnath's Gufa PT11M44S

લોકસભા ચૂંટણીના પરિણામ પૂર્વે કેદારનાથમાં PM મોદી ધરવા બેઠા ધ્યાન

લોકસભા ચૂંટણી પરિણામોનાં ગણતરીનાં દિવસો પહેલા કેદારનાથ મંદિરનાં દર્શને ગયેલા પીએમ નરેન્દ્ર મોદીની એવી તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી ધ્યાન ધરીને બેઠા હોય તેવું નજરે પડે છે. આ તસવીરોમાં પીએમ મોદી ભગવા ચાદર ઓઢીને એક ગુફામાં ધ્યાનની મુદ્રામાં બેઠા છે.

May 18, 2019, 06:50 PM IST

PM મોદીના કેદારનાથમાં પહેરેલા ખાસ પહેરવેશ પાછળ છે મોટુ કારણ, જાણો !

કેદારનાથ પહોંચેલા વડાપ્રદાન મોદીના ખાસ ડ્રેસ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય છે, વડાપ્રધાને હિમાચલ અને બંગાળના લોકોને સાધવાનો પ્રયાસ કર્યો છે

May 18, 2019, 06:44 PM IST

સાધ્વી પ્રજ્ઞાએ માફી માંગી પરંતુ હું મનથી તેમને ક્યારે માફ નહી કરી શકું: PM મોદી

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત ભાજપનાં અનેક નેતાઓના નાથુરામ ગોડસે અને મહાત્મા ગાંધી પર અપાયેલા નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા વડાપ્રધાન મોદીએ નિવેદન આપ્યું હતું

May 17, 2019, 09:27 PM IST

PM મોદીની સાથે જ રાહુલ ગાંધીની પત્રકાર પરિષદ, પુછ્યા ધારદાર સવાલ

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ તે તથ્યનું સન્માન કરે છે કે બસપા-સબાએ યુપીમાં એક સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે

May 17, 2019, 06:50 PM IST

પાકિસ્તાન કે ચીન આપણા પર સર્જીકલ સ્ટ્રાઇક કરે તો ભારત તૈયાર છે? સાંભળો PMનો જવાબ

ભારતે પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક કરી તે પ્રકારે કદાચ પાકિસ્તાન સર્જીકલ સ્ટ્રાઇક કરે તો દેશ તૈયાર છે તેવા સવાલનો રસપ્રદ જવાબ

May 17, 2019, 01:08 AM IST

કાન ખોલીને સાંભળી લો પશ્ચિમ બંગાળ દીદીની જાગીર નથી: PM મોદી

વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના દમદમમાં બીજી રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, દીદી આજે ચૂંટણી પંચને ગાળો ભાંડી રહ્યા છે

May 16, 2019, 09:40 PM IST

PM મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે, પૂર્વાંચલમાં કરશે 3 રેલી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના સાતમાં એટલે કે છેલ્લા તબક્કામાં ભાજપની જીત નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલી કરી રહ્યાં છે. આ ક્રમમાં પીએમ મોદી આજે પૂર્વ યૂપીમાં ત્રણ ચૂંટણી જનસભાનું સંબોધન કરશે.

May 16, 2019, 08:36 AM IST
LS Polls 2019 : PM Modi To Hold Rallies in Bihar and Uttar Pradesh PT1M9S

વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચૂંટણી સભા સંબોધશે

લોકસભા ચૂંટણી 2019 : વડાપ્રધાન મોદી આજે ઉત્તર પ્રદેશના બલિયામાં ચૂંટણી સભા સંબોધશે. બિહારમાં બક્સર અને સાસારામમાં પણ ચૂંટણી સભાનું કરશે સંબોધન.

May 14, 2019, 09:00 AM IST

ગુજરાતમાં સામાજિક સમરસતા ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: અમિત ચાવડા

રાજ્યમાં અનુસૂચિત જાતિના સામાજિક પ્રસંગને લઇને સર્જાઇ રહેલા ઘર્ણષ મુદ્દે કોંગ્રેસ રાજ્યપાલને આવેદન પત્ર આપશે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલી અનુસૂચિત અને ઓબીસી નેતાઓની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ચાલી રહેલી ઘટનાઓ અંગે અમિત ચાવડાએ કહ્યુ કે, રાજ્યમાં અનુસૂચિત સમાજના પ્રસંગો પર ઘટનાઓ બની તે દુર્ભાગ્યપૂર્ણ છે જેને કોંગ્રેસ પક્ષ વખોડે છે.

May 13, 2019, 06:25 PM IST

મોદી સરકારના હવે ગણત્રીના દિવસો બાકી રહ્યા છે: પ્રિયંકા ગાંધી વાડ્રા

કોંગ્રેસ મહાસચિવે કહ્યું કે, લોકોની અંદર ગુસ્સ છે અને તેઓ મોદી સરકારથી ખુબ જ પરેશાન છે, મોદી સરકાર તેમના મુદ્દાઓ પર વાત કરવાનાં બદલે આમતેમ વાતો કરે છે

May 12, 2019, 05:10 PM IST

કોંગ્રેસે 10 વર્ષ બર્બાદ કર્યા, પરંતુ તેમને જરા પણ અફસોસ નથી: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, 21મી સદીનાં આટલા મહત્વનાં સમયાં ભારતનાં 10 વર્ષ બરબાદ કરીને પણ કોંગ્રેસને જરા પણ અફસોસ નથી

May 11, 2019, 06:53 PM IST

ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર

ટીએમસી ચીફ મમતાએ કહ્યું કે, ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે, ભયંકર અત્યાચારી રાજનીતિક દળ છે, તેમણે પાંચ વર્ષમાં કંઇ જ નથી કર્યું

May 11, 2019, 05:56 PM IST