વડાપ્રધાન મોદી

ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે: મમતા બેનર્જીનો પ્રહાર

ટીએમસી ચીફ મમતાએ કહ્યું કે, ભાજપ એક ભયંકર ફાસિસ્ટ રાજનીતિક દળ છે, ભયંકર અત્યાચારી રાજનીતિક દળ છે, તેમણે પાંચ વર્ષમાં કંઇ જ નથી કર્યું

May 11, 2019, 05:56 PM IST

મુંબા દેવીના દર્શન કરવા ગયેલા રોબર્ટ વાડ્રા સામે મોદી-મોદીના નારા લાગ્યા

રોબર્ટ વાડ્રા માટે તે સમયે વિચિત્ર પરિસ્થિતી પેદા થઇ ગઇ હતી, જ્યારે તેઓ મંદિર દર્શન માટે ગયા હતા

May 10, 2019, 09:29 PM IST
PM Modi's Exclusive Interview With Zee PT55M53S

23 મે પછી PM મોદી કેમ કઈ નહિ બોલે, જુઓ Exclusive Interview

મોદીનું ઝી સાથેનું Exclusive Interview જેમાં વડાપ્રધાન મોદીએ કરી ખાસ વાતચીત. જાણો શું કેહવું છે તેમને વિરો પાર્ટી વિશે અને પોતાના પર લગાવવામાં આવી રહેલા આરોપો વિશે. ઝી સાથેના Exclusive Interviewમાં વધુમાં વડાપ્રધાન મોદીએ પોતાના ચૂંટણી પ્લાન્સ વિશે ચર્ચા કરી અને સામે આવી અનેક રસપ્રદ વાતો.

May 10, 2019, 09:45 AM IST

#ModiOnZee: 272થી ઓછી સીટો આવશે તો આ હશે PM મોદીનો પ્લાન B !

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના છઠ્ઠા તબક્કા પહેલા ઝી ન્યુઝને આપેલા એક ઇન્ટરવ્યુમાં અનેક સવાલોનાં જવાબ આપ્યા હતા. તેમણે પૂર્વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખથી માંડીને વિપક્ષ દ્વારા તેમને કહેવાતા અપશબ્દો અંગે પણ પોતાના મનની વાત રજુ કરી હતી.

May 9, 2019, 10:32 PM IST

#ModiOnZee: બોરિયા બિસ્તરા બાંધવાના સવાલ અંગે PMનો જવાબ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 

May 9, 2019, 10:29 PM IST

#ModiOnZee: દેશમાં મોદીથી 10 પગલા આગળ કોણ છે? જાણો PMનો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019ના પરિણામોના 2 અઠવાડીયા પહેલા જ Zee Newsને આપેલા ઇન્ટરવ્યુમાં તમામ સવાલોનાં મુક્તમને જવાબો આપ્યા હતા. તેમણે પૂર્વ વવડાપ્રધાન રાજીવ ગાંધીના ઉલ્લેખ મુદ્દે વિપક્ષ દ્વારા તેમના માટે ઉપયોગમાં લેવાઇ રહેલા અપશબ્દો અંગે પણ પોતાનું મંતવ્ય રજુ કર્યું હતું. 

May 9, 2019, 10:08 PM IST

#ModiOnZee: અપશબ્દ અંગે PMએ કહ્યું 20 વર્ષથી આ દર્દના ઘુંટડા ગળુ છું...

જ્યારે વડાપ્રધાન મોદીને પુછવામાં આવ્યું કે તમારા વિરોધી કહી રહ્યા છે 23 મે બાદ તમે બિસ્તરા પોટલા બાંધીને ચાલતા થશો

May 9, 2019, 09:49 PM IST

Exclusive: યુદ્ધ સમસ્યાનું સમાધાન નહી પરંતુ માયકાંગલાઓને શાંતિ નથી મળતી: PM મોદી

લોકસભા ચૂંટણી 2019 (Loksabha election 2019)નું પરિણામ આવ્યાનાં બરોબર બે અઠવાડીયા પહેલા વડાપ્રધાન મોદીએ (Zee News)ને ખાસ ઇંટરવ્યું આપ્યો હતો. આ ઇંટરવ્યું દરમિયાન વડાપ્રધાન મોદીએ ચૂંટણી મુદ્દાઓ અને 23 મેનાં દિવસે આવનારા પરિણામ સંબંધિત સવાલોનાં નિસંકોચ જવાપ આપ્યા. તેમને જ્યારે પુછવામાં આવ્યું કે, 23 મે બાદ શું થશે, તો તેમણે કહ્યું કે તે તો દેશની જનતા અને ઇવીએમ પણ કહેશે.

May 9, 2019, 08:04 PM IST

VIDEO: આખા દેશને જેનો જવાબ જોઇએ છે તે સવાલનો જવાબ ZEE News પર મળશે

વડાપ્રધાન મોદીએ ZEE NEWSને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યુંમાં તમામ સવાલોનાં જવાબ નિ:સંકોચ પણે આપ્યા હતા

May 9, 2019, 06:56 PM IST

PMનો આરોપ દેશના યુદ્ધ જહાજ પર ગાંધી પરિવાર વેકેશન ઉજવતો, કોંગ્રેસે કર્યો બચાવ

મોદીનાં આરોપોથી ધુંધવાયેલી કોંગ્રેસ પાર્ટીએ કહ્યું મોદી છે કંઇ પણ કહી શકે કાલે ઉઠીને તેઓ કહેશે કે નોટબંધી માટે રાજીવ ગાંધીએ જ આદેશ આપ્યો હતો

May 9, 2019, 05:42 PM IST

પીએમ મોદીએ AAP પર સાધ્યું નિશાન, જે' દેશ બદલવા આવ્યાં હતાં તે પોતે બદલાઈ ગયા'

લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં દિલ્હીની સાત લોકસભા સીટો પર પ્રચાર પહોચ્યા હતા. 

May 8, 2019, 07:45 PM IST

મમતા બેનર્જીનો વળતો પ્રહાર: મોદીને વડાપ્રધાન નથી માનતી, સ્ટેજ શેર ક્યારે પણ નહી કરૂ

ફોની ચક્રવાત તોફાન મુદ્દે વડાપ્રધાન મોદી અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે તુતુ મેમે ચાલી રહી છે

May 6, 2019, 06:10 PM IST

PM મોદીએ ફાની અસરગ્રસ્ત ઓડિશાની લીધી મુલાકાત, 1000 કરોડ સહાયની કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ઓડિશામાં ફાની વાવાઝોડાના કારણે થયેલી ક્ષતિનું નિરિક્ષણ કરવા માટે હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ હવાઇ મુલાકાત બાદ ઓડિશાની હાલાત પર મુખ્યમંત્રી નવીન પટનાયક અને ટોચના અધિકારીઓની સાથે સમીક્ષા બેઠક કરી હતી

May 6, 2019, 12:35 PM IST

વ્યસ્ત વડાપ્રધાન: 125 દિવસમાં 27 રાજ્ય અને 200 કાર્યક્રમમાં હિસ્સો લીધો

વડાપ્રધાન મોદીએ 25 ડિસેમ્બરથી 1 મે વચ્ચે કાશ્મીરથી માંડીને કન્યાકુમારી તથા જામનગરથી માંડી અનેક વિસ્તારોની મુલાકાતો લીધી

May 3, 2019, 11:18 PM IST

એર સ્ટ્રાઇકની મજાક ઉડાવ્યા બાદ હવે કોંગ્રેસ 'મી ટૂ - મી ટૂ' કરી રહ્યું છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ ગમે તે પ્રકારે સાબિત કરવા માંગી રહી છે કે અમે પણ સર્જીકલ સ્ટ્રાઇક કરી હતી

May 3, 2019, 06:56 PM IST

PM મોદીને સેનાના રાજનીતિક ઉપયોગના આરોપ અંગે ચૂંટણી પંચની ક્લિન ચીટ

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સેનાનાં નામે મત માંગવાનાં આરોપો અંગે ક્લિનચીટ આપી દીધી છે

Apr 30, 2019, 09:33 PM IST

મારા ડરનાં કારણે આતંકવાદી ઘટનાઓ અટકી ગઇ: PM મોદી

હવે તમારે મંદિરો, બજારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર બોમ્બ વિસ્ફોટનાં સમાચારો સાંભળવા નથી મળતા

Apr 30, 2019, 08:31 PM IST

બંગાળી માટીમાંથી બનેલા રસગુલ્લા અમારા માટે પ્રસાદ: PMનો 'મમતા' ભર્યો જવાબ

બંગાળની માટીમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામીવિવેકાનંદ, ચૈતન્ય મહાપ્રભુ, શ્યામા પ્રસાદ મુખર્જી, નેતાજી જેવા મહાપુરૂષોનાં ચરણોની રજ હશે

Apr 29, 2019, 07:11 PM IST

23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જીને ચેતવણી આપી છે કે તેમણે વિશ્વાસઘાત કર્યો છે માટે 23 મે બાદ તેમનું બચવું મુશ્કેલ થશે

Apr 29, 2019, 04:22 PM IST
Sunny deol meet Prime Minister Modi PT1M48S

સની દેઓલની PM સાથે મુલાકાત, વડાપ્રધાને આપ્યું રસપ્રદ કેપ્શન...

હાલમાં જ ભાજપમાં જોડાયેલ અભિનેતા સની દેઓલે વડાપ્રધાન મોદીને મળ્યા હતા. વડાપ્રધાને આ તસ્વીરને ટ્વીટ કરતા એક રસપ્રદ કેપ્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સની દેઓલ ગુરદાસપુરથી લોકસભા લડી રહ્યા છે.

Apr 28, 2019, 11:55 PM IST