વડાપ્રધાન મોદી

PMએ સની સાથે શેર કરી તસ્વીર, કહ્યું હિંદુસ્તાન ઝિંદાબાદ હતું, છે અને રહેશે...

વડાપ્રધાન મોદીએ પોતાનાં ટ્વીટર હેન્ડલ પર સની દેઓલ સાથે ફોટો શેર કરતા એક ખુબ જ સુંદર કેપ્શન પણ આપ્યું છે

Apr 28, 2019, 06:37 PM IST

VIDEO: PM મોદીએ કહ્યું જો હું પણ ભુલ કરું તો મારા ઘરે પણ દરોડા પડવા જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે ચોરી કરે છે તે જ પકડાશે જો મોદી ભુલ કરે છે તો આવકવેરા વિભાગ મોદીના ઘરે પણ દરોડા પાડી શકે છે

Apr 26, 2019, 09:45 PM IST

PM મોદીનાં નામનું ટીશર્ટ પહેરી લગાવી રહ્યો હતો રાહુલનું પોસ્ટર, કોંગ્રેસ નેતાએ ભગાડ્યો

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એખ મજુરને વડાપ્રધાનનાં નામની ટીશર્ટ પહેરવું ભારે પડ્યું હતું. આ મજુર પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં રાહુલ ગાંધીના પોસ્ટર લગાવી રહ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાઓએ તેને જોયો તો તેને ખખડાવીને ભગાવી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જયપુરમાં સામ પિત્રોડાનાં બુદ્ધીજીવી સંવાદ કાર્યક્રમ પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન એક મજુર વડાપ્રધાન મોદીનાં નામની ટી-શર્ટ પહેરેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બેનર લગાવતો જોવા મળ્યો. આ જોઇને ત્યાં વિચિત્ર સ્થિતી પેદા થઇ હતી. 

Apr 26, 2019, 06:56 PM IST

પીએમ મોદીની આ એક ઈચ્છા... જે ગુજરાતમાં રહી ગઈ અધૂરી, શું બનારસ કરશે પૂરી?

પીએમ મોદીએ કહ્યું કે આ વખતે ચૂંટણીમાં આપણે કેટલાક રેકોર્ડ પણ તોડવાના છે. હું ઈચ્છું છું કે લોકતંત્ર જીતવું જોઈએ. અત્યાર સુધી બનારસ, ઉત્તર પ્રદેશમાં જેટલું પણ પોલિંગ થયું છે તેનાથી વધુ વોટિંગ થાય તે રેકોર્ડ તોડવાનો છે.

Apr 26, 2019, 11:44 AM IST

જાણો વડાપ્રધાન મોદીના કમાન્ડોએ હાથમાં પહેરેલ વસ્તું શું હતી ? રહસ્ય જાણી ચોંકી ઉઠશો!

વડાપ્રધાન મોદીએ આજે વારાણસીમાં 7 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. જેમાં લાખો લોકો જોડાયા હતા. ગાડીનાં રૂફ ઉપર વડાપ્રધાન મોદી બેઠા હતા. જ્યારે તેમની પાછળ તેમનાં બે એસપીજીનાં કમાન્ડો બેઠા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન આ રીતે ખુલ્લામાં રોડ શો કરતા હોય ત્યારે એસપીજીનાં કમાન્ડોની જવાબદારી વધી જતી હોય છે. ખાસ કરીને તેવા સમયે જ્યારે લાખો લોકો રસ્તા પર હોય અને નેતા ખુલ્લી ગાડીમાં બેસીને રોડ શો કરતા હોય. 

Apr 25, 2019, 10:56 PM IST

સુરત: PM મોદીનો શુટ ખરીદનાર હીરા વેપારી લાલજી પટેલ સાથે 1 કરોડની છેતરપિંડી

હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે અનેક વખત છેતરપિંડીની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે, જેમાં સૂરતની હીરા કંપની ધર્મનંદન ડાયમંડ સાથે રૂપિયા 1 કરોડની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ કંપનીના માલિક લાલજી પટેલ છે, જેમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામા વાળો સુટ ખરીદ્યો હતો.

Apr 24, 2019, 06:53 PM IST

લોકસભા ચૂંટણી: સાંજે 5 વાગ્યા સરેરાશ 61 ટકા મતદાન, બંગાળમાં ચૂંટણી હિંસક

દેશમાં સાત તબક્કામાં થઇ રહેલી લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે 15 રાજ્યોની 117 સીટો પર મતદાન શરૂ થઇ ગયું છે. આ તબક્કામાં ગુજરાત, કેરલ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢ, અસમ, દાદર નાગર હવેલી અને દમણ-દીવની બધી લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે. ત્રીજા તબક્કાની 117 સીટોમાં ભાજપનું લક્ષ્ય પોતાની 62 સીટોને બચાવવી પડશે. જ્યાં પાર્ટીએ 2014માં જીત પ્રાપ્ત કરી હતી. એટલા માટે આ તબક્કામાં ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. 

Apr 23, 2019, 05:53 PM IST

પીએમ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવા અંગે પાર્ટીનો નિર્ણય માનીશ: પ્રિયંકા ગાંધી

કોંગ્રેસના માહાસચિવ પ્રિયંકા ગાંધીએ મંગળવારે કહ્યું કે, વારણસી લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો અંગે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે. 

Apr 23, 2019, 04:15 PM IST

Loksabha election 2019: બપોરે 3 વાગ્યા સુધીમાં 48.40 ટકા મતદાન

13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 116 લોકસભા સીટો પર હજી મતદાન ચાલી રહ્યું છે

Apr 23, 2019, 03:38 PM IST

આ બે સીટ છે ભાજપ માટે ખુબ પ્રતિષ્ઠાનો વિષય, જીત માટે પીએમ મોદી પોતે ઉતરશે મેદાનમાં

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અનેક જનસભાઓ કરવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોને માત આપવા માટે પીએમ મોદી પોતે મેદાનમાં છે.

Apr 21, 2019, 02:27 PM IST

હાર જોઇને મારા પછાતપણાનું સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે માયાવતી: PMનો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે યુપીના બરેલી પહોંચ્યા. બિહારનાં અરરિયા અને યૂપીના એડા બાદ તેમણે બરેલીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. તેમણે બસપા પ્રમુખ માયાવતીનાં નિવેદન પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો, વડાપ્રધાને કહ્યું કે, હવે આ લોકો મારા પછાતપણાનું પણ સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે. આ લોકો મારા પછાતપણાની મજાક ઉડાવી રહ્યા છે. દરેક ચૂંટણીમાં જ્યારે તેમણે પરાજય સામે દેખાવા લાગી છે તો આ રમત ચાલુ થઇ જાય છે, આ લોકો મારી જાતી પર આવી જાય છે. 

Apr 20, 2019, 09:57 PM IST

રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું, ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ યોજના: PM

લોકસભા ચૂંટણી 2019માં બે તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે, દિલ્હીમાં છઠ્ઠા તબક્કા માટે 12 મેના રોજ મતદાન થવાનું છે

Apr 19, 2019, 07:43 PM IST

કોંગ્રેસે ખેડૂતોને ઠાલા વચનો આપીને સપના દેખાડ્યા, ત્યાર બાદ આત્મહત્યા કરવા મજબુર કર્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદ હવે ખેડૂતોને જે પણ સહાય મળે છે સીધી તેમના ખાતામાં જાય છે વચેટિયાઓનાં ખરાબ દિવસો આવી ગયા છે

Apr 15, 2019, 09:21 PM IST

કોંગ્રેસની સરકાર બનશે તો દેવાદાર ખેડૂતોએ જેલમાં નહિ જવું પડે: રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે, કાર્યક્રમ માં આવતા મોડું થયું છે તેથી તમામ લોકોની હું માફી માંગુ છું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું. 

Apr 15, 2019, 06:01 PM IST

જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશની રક્ષા માટે જીવ ન્યોછાવર કરે છે તેમના વિશે આવું કઇ રીતે બોલી શકાય

Apr 12, 2019, 07:55 PM IST

જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

આ સન્માન 1698માં ઇસા મસીહ અને રશિયન પૈટ્રન સંતના પહેલા દેવદૂત સેંટ એંડ્રયૂના સન્માનમાં ચાલુ કરવામાં આવ્યું હતું

Apr 12, 2019, 05:58 PM IST

વિશ્વમાં PM મોદીનો ડંકો: UAE બાદ મહાશક્તિ રશિયાએ આપ્યું સર્વોચ્ચ સન્માન

ઓર્ડર ઓપ સેંટ એંડ્રયૂ દ એપોસલ નામનું પોતાનું આ સન્માન રશિયાનાંવડાપ્રધાન મોદીને ભારત અને રશિયા વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને વિશિષ્ટ રીતે વધારવા માટે એનાયત થયું છે

Apr 12, 2019, 04:03 PM IST

દંતેવાડ: ભાજપ ધારાસભ્યને ચેતવણી અપાઇ હતી, ચૂંટણી કાર્યક્રમ યથાવત્ત: ડીજી

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનાં વાહનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું

Apr 9, 2019, 11:41 PM IST

’મે ભી ચૌકીદાર’ અને PM મોદીના ફોટાની મોબાઇલ એસેસરીઝની બજારમાં ધૂમ

લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. ભારતીય જનતા પાર્ટીની અને વડાપ્રધાન મોદીના મોબાઈલ કવર અને એસેસરીઝનું બજારમાં બોલ બાલા વધી છે. ભાજપના અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લગતા મોબાઈલ કવર અને અન્ય એસેસરીઝની ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં પણ મોબાઈલ પોપ અપનું લોકોમાં વધારે ઉપયોગ જોવા મળી રહ્યો છે.

Apr 9, 2019, 07:58 PM IST

ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા

ગુજરાતના નર્મદા જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં આજની તારીખે પણ દારૂ ચડાવવો પડે છે

Apr 9, 2019, 07:16 PM IST