વડાપ્રધાન મોદી

આ બે સીટ છે ભાજપ માટે ખુબ પ્રતિષ્ઠાનો વિષય, જીત માટે પીએમ મોદી પોતે ઉતરશે મેદાનમાં

રાજસ્થાનમાં લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી અનેક જનસભાઓ કરવા જઈ રહ્યાં છે. પરંતુ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસના બે ઉમેદવારોને માત આપવા માટે પીએમ મોદી પોતે મેદાનમાં છે.

Apr 21, 2019, 02:27 PM IST

હાર જોઇને મારા પછાતપણાનું સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે માયાવતી: PMનો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે યુપીના બરેલી પહોંચ્યા. બિહારનાં અરરિયા અને યૂપીના એડા બાદ તેમણે બરેલીમાં ચૂંટણી સભાને સંબોધિત કરી. તેમણે બસપા પ્રમુખ માયાવતીનાં નિવેદન પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો, વડાપ્રધાને કહ્યું કે, હવે આ લોકો મારા પછાતપણાનું પણ સર્ટિફિકેટ વહેંચી રહ્યા છે. આ લોકો મારા પછાતપણાની મજાક ઉડાવી રહ્યા છે. દરેક ચૂંટણીમાં જ્યારે તેમણે પરાજય સામે દેખાવા લાગી છે તો આ રમત ચાલુ થઇ જાય છે, આ લોકો મારી જાતી પર આવી જાય છે. 

Apr 20, 2019, 09:57 PM IST

રાષ્ટ્રીય વ્યાપારી કલ્યાણ બોર્ડ બનાવીશું, ખેડૂતોની જેમ ક્રેડિટ કાર્ડ યોજના: PM

લોકસભા ચૂંટણી 2019માં બે તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે, દિલ્હીમાં છઠ્ઠા તબક્કા માટે 12 મેના રોજ મતદાન થવાનું છે

Apr 19, 2019, 07:43 PM IST

કોંગ્રેસે ખેડૂતોને ઠાલા વચનો આપીને સપના દેખાડ્યા, ત્યાર બાદ આત્મહત્યા કરવા મજબુર કર્યા

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમારી સરકાર આવ્યા બાદ હવે ખેડૂતોને જે પણ સહાય મળે છે સીધી તેમના ખાતામાં જાય છે વચેટિયાઓનાં ખરાબ દિવસો આવી ગયા છે

Apr 15, 2019, 09:21 PM IST

કોંગ્રેસની સરકાર બનશે તો દેવાદાર ખેડૂતોએ જેલમાં નહિ જવું પડે: રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે, કાર્યક્રમ માં આવતા મોડું થયું છે તેથી તમામ લોકોની હું માફી માંગુ છું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું. 

Apr 15, 2019, 06:01 PM IST

જેમને 2 સમય ભોજન નથી મળતા તેઓ જ સેનામાં જાય છે, કહેનારા ડુબી મરો: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે સૈનિકો દેશની સેવા માટે જાય છે, દેશની રક્ષા માટે જીવ ન્યોછાવર કરે છે તેમના વિશે આવું કઇ રીતે બોલી શકાય

Apr 12, 2019, 07:55 PM IST

જેના નામે રશિયાએ PM મોદીને આપ્યું સન્માન, જાણો કોણ છે તે સેંટ એંડ્રયું

આ સન્માન 1698માં ઇસા મસીહ અને રશિયન પૈટ્રન સંતના પહેલા દેવદૂત સેંટ એંડ્રયૂના સન્માનમાં ચાલુ કરવામાં આવ્યું હતું

Apr 12, 2019, 05:58 PM IST

વિશ્વમાં PM મોદીનો ડંકો: UAE બાદ મહાશક્તિ રશિયાએ આપ્યું સર્વોચ્ચ સન્માન

ઓર્ડર ઓપ સેંટ એંડ્રયૂ દ એપોસલ નામનું પોતાનું આ સન્માન રશિયાનાંવડાપ્રધાન મોદીને ભારત અને રશિયા વચ્ચે વિશેષ રણનીતિક ભાગીદારીને વિશિષ્ટ રીતે વધારવા માટે એનાયત થયું છે

Apr 12, 2019, 04:03 PM IST

દંતેવાડ: ભાજપ ધારાસભ્યને ચેતવણી અપાઇ હતી, ચૂંટણી કાર્યક્રમ યથાવત્ત: ડીજી

છત્તીસગઢનાં નક્સલ પ્રભાવિત દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓએ ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનાં વાહનને વિસ્ફોટ કરીને ઉડાવી દીધું હતું

Apr 9, 2019, 11:41 PM IST

’મે ભી ચૌકીદાર’ અને PM મોદીના ફોટાની મોબાઇલ એસેસરીઝની બજારમાં ધૂમ

લોકસભાની ચૂંટણીને હવે થોડા દિવસો જ બાકી છે. ભારતીય જનતા પાર્ટીની અને વડાપ્રધાન મોદીના મોબાઈલ કવર અને એસેસરીઝનું બજારમાં બોલ બાલા વધી છે. ભાજપના અને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લગતા મોબાઈલ કવર અને અન્ય એસેસરીઝની ધૂમ વેચાણ થઇ રહ્યું છે. જેમાં પણ મોબાઈલ પોપ અપનું લોકોમાં વધારે ઉપયોગ જોવા મળી રહ્યો છે.

Apr 9, 2019, 07:58 PM IST

ગુજરાતમાં દારૂબંધી છતા ''ચોકીદાર'' ને ચડાવવામાં આવે છે દારૂ, થાય છે પુજા

ગુજરાતના નર્મદા જિલ્લામાં એક એવું મંદિર આવેલું છે જ્યાં આજની તારીખે પણ દારૂ ચડાવવો પડે છે

Apr 9, 2019, 07:16 PM IST

લોકસભા 2019: PM મોદી મુદ્દે કર્ણાટકનાં CM કુમાર સ્વામીએ મીડિયા પર કાઢી ભડાશ

કર્ણાટકના મુખ્યમંત્રી અને જેડીએસનાં નેતા એચડી કુમારસ્વામીએ મંગળવારે વડાપ્રધાન મોદી મુદ્દે મીડિયા પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા, તેમણે આરોપ લગાવ્યો કે, મીડિયા માત્ર મોદીને જ શા માટે જુએ છે ? તેમણે કહ્યું કે, મોદી દરરોજ સવારે ઉઠે છે ચહેરા પર ચમક લાવવા માટે મેકઅપ કરે છે અને કેમેરાની સામે આવી જાય છે. કુમારસ્વામીએ કહ્યું કે, અમે સવારે ઉઠીને  માત્ર નહાય છે અને પોતાનો ચહેરો ત્યાર પછીનાં દિવસે જ ધુએ છે. એટલા માટે મીડિયા માત્ર મોદીને જ દેખાડે છે. 

Apr 9, 2019, 06:19 PM IST

લોકસભા ચૂંટણી 2019: વડાપ્રધાન મોદી 10 એપ્રીલે ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભાની ચૂંટણીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 એપ્રિલે ગુજરાત આવશે જેમાં તે જૂનાગઢ લોકસભા માટે જનસભાને પણ સંબોધન કરવાના છે, ઉલ્લેખનીય છેકે લોકસભાના ઉમેદવારો જાહેર થયાં પછી પ્રધાનમંત્રી મોદી પહેલી વાર ગુજરાતના પ્રવાસે આવશે

Apr 9, 2019, 05:48 PM IST

VIDEO: પહેલી વાર મતદાન કરવા જઇ રહેલ યુવાનને PM મોદીની 3 અપીલ

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે, આઝાદી પહેલા કોંગ્રેસ નેતાઓએ સમજદારીથી કામ કર્યું હોત તો 1947માં પાકિસ્તાન બન્યું જ ન હોત

Apr 9, 2019, 04:07 PM IST

નામદારે એવી સીટ શોધી કાઢી, જ્યાં મેઝોરિટી માઇનોરિટીમાં છે: PM મોદી

લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર માટે વડાપ્રધાન મોદી મહારાષ્ટ્રનાં નાંદેડ પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાયનાડ સીટ પરથી રાહુલના લડવા અંગે સવાલ ઉઠાવ્યા

Apr 6, 2019, 09:54 PM IST

રાહુલ ફરી બેફામ કહ્યું, અડવાણીજીને લાત મારીને સ્ટેજ પરથી ઉતારી દીધા

લોકસભા ચૂંટણી 2019માં પ્રચાર જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ ભાષાની મર્યાદાઓ તુટી રહી છે

Apr 6, 2019, 07:09 PM IST

લોકસભા ચૂંટણી 2019માં ગુજરાતમાં વસતા મૂળ પાકિસ્તાની કરશે મતદાન

કચ્છમાં વસવાટ કરનારાં 89 લોકોને 2019માં પહેલીવાર સાંસદને મત આપવાનો અધિકાર મળ્યો છે. ચૂંટણી વિધાનસભાની હોય કે લોકસભાની દર વખતે કોઈને કોઈક રીતે ચૂંટણી પ્રચારમાં ‘પાકિસ્તાન’નું નામ ઉછળતું રહે છે. પાકિસ્તાનનું નામ પડે એટલે સરહદી કચ્છવાસીઓના કાન સરવા થાય તે સહજ છે.

Apr 4, 2019, 07:40 PM IST

PM 'મિશન શક્તિ' ભાષણ આચાર સંહિતાનુ ઉલ્લંઘન નહી: ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આચાર સંહિતાના ઉલ્લંઘન મુદ્દે વડાપ્રધાન મોદીને ક્લિન ચીટ આપી દીધી છે

Mar 29, 2019, 11:29 PM IST

ભાજપે લોકસભા ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો મોદી-શાહ ક્યાંથી લડશે ચૂંટણી?

ભાજપમાં ટીકિટ માટે મેરેથોન મંથન ચાલી રહ્યું હતું, જો કે લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉમેદવારોની યાદી જાહેર થઇ ચુકી છે

Mar 21, 2019, 07:33 PM IST

લોકસભા ચૂંટણી 2019: હવે પ્રચારમાં મીમીક્રી કરવી પણ આચરસંહિતાનો ભંગ ગણાશે

લોકસભા ચૂંટણીમાં હવે તમને લાલુપ્રસાદ યાદવ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીની મીમીક્રી કરતાં કોઈ રાજનેતાઓ કે સ્ટાર ચૂંટણીપ્રચારક નહીં જોવા મળે. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રગટ કરીને ચૂંટણી પ્રચારમાં મીમીક્રી કરવી તે આચારસંહિતા ભંગ ગણાવ્યુ છે.

Mar 19, 2019, 08:21 PM IST