વરસાદ

weather department says summer will start from 21st february  PT19M39S

હવામાન વિભાગની આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે

21 ફેબ્રુઆરી બાદ ગુજરાતમાં ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. રાજ્યનું તાપમાન 35 ટકાથી વધુ થાય તેવી સંભાવના છે. ગયા વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં ગરમી શરૂ થઈ હતી. ત્યારે ગરમીની શરૂઆત સાથે 21 ફેબ્રુઆરીએ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થઈ શકે છે તેવુ વિભાગનું કહેવું છે.

Feb 16, 2020, 10:30 AM IST
24 Kalak News: Rain In Vadodara PT18M

રાજ્યના વાતાવરણમાં આવ્યો પલટો, અનેક જગ્યાએ વરસાદી ઝાપટા

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Jan 28, 2020, 11:10 AM IST
Samachar Gujarat: Rains Latest news PT24M33S

સમાચાર ગુજરાત: રાજ્યના 56.36 લાખ ખેડૂતો માટે ચિંતાના સમાચાર

ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક સ્થળોએ વાદળો ઘેરાયા હતા અને વાતાવરણમાં ફેરફાર થયો હતો. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ અહેવાલ છે. રાત્રે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. જ્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

Jan 28, 2020, 10:55 AM IST
unseasonal Rain Forecast In Gujarat PT3M22S

રાજ્યના વાતાવરણમાં આજે આવી શકે છે પલટો, આકાશમાંથી વરસશે આફત

આજે રાજ્યમાં ખેડૂતો પર વધુ એકવાર આકાશમાંથી આફત વરસી શકે છે. રાજ્યમાં ઠંડીનું જોર (cold wave in gujarat) તો ઘટ્યું છે, પણ માવઠાની આગાહીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલથી આણંદ, પાટણ, ગીર-સોમનાથ જેવા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવવાથી વાદળછાયુ વાતાવરણ (cloudy weather) છવાઈ ગયું છે. ત્યારે માવઠુ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યું છે. આજે અને આવતીકાલે વાતાવરણમાં પલટો આવી શકે છે. તો બીજી તરફ રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Jan 27, 2020, 10:30 AM IST
Forecast For Two Days Rain In State PT3M58S

ખેડૂતો માટે માઠા સમાચાર: રાજ્યના વાતાવરણમાં પલટો, બે દિવસ વરસાદની આગાહી

ખેડુતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા 27 અને 28 જાન્યુઆરીના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 27 જાન્યુઆરીના રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 28 જાન્યુઆરીના વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Jan 25, 2020, 04:45 PM IST

વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

Jan 17, 2020, 08:27 AM IST
Rain Forecast For Two Days In Gujarat PT4M52S

ગુજરાતમાં ફરી આવશે વાતાવરણમાં પલટો, બે દિવસ વરસાદની આગાહી

ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 12-13 જાન્યુઆરીના સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 જાન્યુઆરી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત વાતાવરણ પલટો થશે. બનાસકાંઠા, દ્વારકા, જામનગર, કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Jan 11, 2020, 06:50 PM IST
Samachar Gujarat: South Gujarat and Saurashtra May Fall Unseasonal Rain PT25M9S

પતંગરસિયાઓ માટે ખરાબ સમાચાર, ઉતરાયણના દિવસે પડી શકે છે વરસાદ

અંબાલાલ પટેલે આવી રહેલ ઉત્તરાયણના પર્વને લઈને શું આગાહી કરી છે. પરંતુ ગુજરાતીઓની ઉત્તરાયણ બગડવાના એંધાણ છે તેવુ તેઓનું કહેવુ છે. તો બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં 57 બાળકોના મોત નિપજ્યા છે, ત્યારે આરોગ્યની સ્થિતિ ગુજરાતમાં કેવી છે તે જોઈએ.

Jan 7, 2020, 09:15 AM IST
Rain prediction in Gujarat PT2M19S

ગુજરાતમાં વરસાદની આગાહી, તારીખો જાણવા કરો ક્લિક

ગુજરાતમાં આગામી દિવસોમાં પણ ઠંડી યથાવત રહેશે. હવામાન ખાતાએ 7-8 જાન્યુઆરીએ અતિસામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે વલસાડ અને ભાવનગર છુટોછવાયો વરસાદ પડી શકે છે.

Jan 4, 2020, 07:55 PM IST
Forecast Of Rainfall In Saurashtra And South Gujarat PT4M21S

રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યા પડી શકે છે વરસાદ, જુઓ વીડિયો

ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. ગુજરાતમાં પંદર-વીસ દિવસમાં કમોસમી વરસાદ વરસવાની (offseason rain) સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી (cold wave in gujarat) છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવુ વાતાવરણ હાલ પેદા થયું છે.

Dec 30, 2019, 12:15 PM IST
Rainfalls In Saputara, Fears Of Crop Damage To Farmers PT5M56S

સાપુતારામાં વહેલી સવારે પડ્યો વરસાદ, ખેડૂતોના માથે વધ્યું સંકટ

ગિરિમથક સાપુતારામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વહેલી સવારે વરસાદી છાંટા પડયા હતા. માર્ગો વરસાદી છાંટાથી પલળ્યા હતા. તો બીજી તરફ વરસાદી છાંટા પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

Dec 25, 2019, 11:55 AM IST
Meteorological Department Predicted Rainfall In North Gujarat And Saurashtra PT5M45S

રાજ્યના ખેડૂતો પર છઠ્ઠી વખત વરસશે આફત, હવામાન વિભાગની આગાહી

રાજ્યભારમાં ઠંડી ઘટી છે, પરંતુ ખેડૂતો પર નવી ભર ઠંડીમા નવી આફત ઉભી પડી છે. ખેડૂતો પર આકાશી આફત વરસરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે 23 ડિસેમ્બર રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ સામાન્ય કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમરેલીમાં પણ અતિ સામાન્ય વરસાદની આગાહી શકે છે.

Dec 23, 2019, 09:55 AM IST
100 Gaam 100 Khabar: Rain Forecast In North Gujarat And Saurashtra PT26M52S

100 ગામ 100 ખબર: ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં આજે માવઠાની આગાહી

રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે છઠ્ઠી વખતે ખેડૂતો પર આકાશી આફત વરસશે. હવમાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે કમોસમી વરસાદ પડી શકે છે.

Dec 23, 2019, 08:50 AM IST
Heavy Damage To Farmers Due To Rainfall In Banaskantha PT4M46S

બનાસકાંઠામાં પવન સાથે વરસાદ, ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા જિલ્લામાં ફરીથી પડેલ ભારે પવન સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભેલ દિવેલા,જીરું અને તમાકુ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે જેમાં કાંકરેજ તાલુકાના રતનગઢ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલ દિવેલા સહિતનો પાક નષ્ટ થઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની જતાં ખેડૂતો સરકાર પાસે મદદની આશા રાખી રહ્યા છે ખેડૂતોનું કહેવું છે પાક નિષ્ફળ જતાં ખેડૂતોના માથે દેવું થઈ ગયું છે જો સરકાર કોઈ મદદ નહિ કરે અથવા વીમા કંપનીઓ નુકસાનીનું વળતર નહિ ચૂકવે તો ખેડૂતોને ખેતી છોડી આત્મહત્યા કરવાનો વારો આવશે..

Dec 14, 2019, 03:25 PM IST
Dwarka Ravipak's biggest loss due to rains PT5M58S

દ્વારકામાં કમોસમી વરસાદથી રવિપાકને થયું સૌથી વધારે નુકશાન

દ્વારકામાં કમોસમી વરસાદથી રવિપાકને થયું સૌથી વધારે નુકશાન

Dec 13, 2019, 11:50 PM IST
Peanuts swell with rains in Porbandar PT3M6S

પોરબંદરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી

પોરબંદરમાં કમોસમી વરસાદથી મગફળી પલળી

Dec 13, 2019, 08:05 PM IST
Sheri maholla ni Khabar: Situation Of Jamnagar Famrers Rain PT3M

શેરી મહોલ્લાની ખબર: જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન

શેરી મહોલ્લાની ખબર: જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકશાન

Dec 13, 2019, 07:35 PM IST

દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ, માવઠાથી ખેડૂતોની માઠી દશા બેઠી

કુદરત જાણે ગુજરાતથી રૂઠી છે અને મેઘરાજાને ગુજરાતની ભુમી છોડવાની ઇચ્છા જ નથી થઇ રહી તેવું લાગી રહ્યું છે. ચોમાસામાં સિઝનનાં કુલ વરસાદ કરતો ડોઢગણો વરસાદ પડી જવા છતા પણ હજી મેઘરાજા ગુજરાત છોડવા નથી માંગતા. ચોમાસુ પુર્ણ થઇને શિયાળો પણ શરૂ થઇ ચુક્યો છે. શિયાળામાં ગુલાબી ઠંડી પડવાની શરૂઆત થઇ રહી છે ત્યારે જ સૌરાષ્ટ્રનાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે તો ક્યાંય વરસાદી વાતાવરણ સર્જાયું છે. 

Dec 13, 2019, 07:34 PM IST
Congress MLA Writes Letter to Chief Minister Due To Rainfall Damage To farmers PT3M16S

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કોંગ્રેસ MLAએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન, કોંગ્રેસ MLAએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર

Dec 13, 2019, 03:35 PM IST
Heavy Loss To Farmers Due To Rainfall In Jamnagar PT5M51S

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

જામનગરમાં કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન

Dec 13, 2019, 03:30 PM IST