વરસાદ

Ravi Crop Was Damaged Due To Rainfall In Mehsana PT6M24S

મહેસાણામાં માવઠાના મારથી ખેડૂતો બેહાલ, થયું રવિ પાકને નુકાસન

મહેસાણામાં માવઠાના મારથી ખેડૂતો બેહાલ, થયું રવિ પાકને નુકાસન

Dec 13, 2019, 03:20 PM IST
100 Gaam 100 Khabar 13 December 2019 PT22M6S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

ઉત્તર ગુજરાતના પાટણ(Patan), બનાસકાંઠા (Banaskantha), હિંમતનગર (Himmatnagar), પાલનપુર (Palanpur) અને અરવલ્લિ(Arvalli) સહિતના જિલ્લાઓમાં બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક સ્થળે તો કરા અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સ્થળે ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા છે.

Dec 13, 2019, 08:50 AM IST
Rain In Ahmedabad  And Gandhinagar PT3M3S

અમદાવાદના એસ.જી હાઇવે સહિત ગાંધીનગરમાં કમોસમી વરસાદ, ઠંડીમાં થયો વધારો

અમદાવાદના એસ.જી હાઇવે સહિત ગાંધીનગરમાં કમોસમી વરસાદ, ઠંડીમાં થયો વધારો

Dec 12, 2019, 10:55 PM IST

માવઠાનું મહાસંકટઃ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઝાપટા, રવિ પાકોને ભારે નુકસાનની ભીતિ

ઉત્તર ગુજરાતના પાટણ(Patan), બનાસકાંઠા (Banaskantha), હિંમતનગર (Himmatnagar), પાલનપુર (Palanpur) અને અરવલ્લિ(Arvalli) સહિતના જિલ્લાઓમાં બપોર પછી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. પહેલા વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ તુટી પડ્યો હતો. કેટલાક સ્થળે તો કરા અને તોફાની પવન સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે અનેક સ્થળે ઝાડ પડી જવાના બનાવો પણ બન્યા છે. 

Dec 12, 2019, 08:44 PM IST
Gujarat Weather Today Rainfall In West Kutch Villages PT3M21S

Weather Today: કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસામાં કમોસમી વરસાદ

Weather Today: પશ્ચિમ કચ્છના (Kutch) નખત્રાણા, લખપત અને અબડાસા પંથકમાં કમોસમી વરસાદ થયો છે. કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. 

Dec 12, 2019, 03:50 PM IST
Climate Change In Kutch, Cold Increased After Rainfall PT3M28S

કચ્છમાં એકાએક વાતાવરણમાં પલટો, વરસાદ પડતા ઠંડક વધી

કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

Dec 12, 2019, 03:35 PM IST
Unseasonal Rain: Rainfall In Tharad, Lakhani And Dhanera Of Banaskantha District PT3M53S

કમોસમી વરસાદ: બનાસકાંઠાના થરાદ, લાખણી અને ધાનેરામાં વરસાદી છાંટા

કમોસમી વરસાદ ગુજરાતમાંથી જવાનુ નામ લેતો જ નથી. આખુ વર્ષ ગુજરાતમાં વરસાદ રહ્યો છે. ત્યારે આજે ફરીથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ગુજરાતના બે જિલ્લામા ગુરુવારની સવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારે અંબાજી પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, બનાસકાંઠામાં થરાદ, લાખણી અને ધાનેરામાં કમોસમી વરસાદી છાંટા પડ્યા છે. તો બીજી તરફ, કચ્છના લખપત તાલુકામાં મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો.

Dec 12, 2019, 10:50 AM IST
Samachar Gujarat 12 December 2019 PT22M5S

સમાચાર ગુજરાત: આજે કચ્છ અને બનાસકાંઠામાં પડી શકે છે માવઠું

વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે રાજ્યના હવામાન વિભાગે માવઠાની આગાહી આપી છે. ત્યારે આજે કચ્છ અને બનાસકાંઠામાં માવઠું પડી શકે છે. તો બીજી તરફ અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં ઠંડીનો પારો ડાઉન થયો છે. ગામડામાં શીત લહેરથી લોકો તાપણાનો સહારો લેવા લાગ્યા છે.

Dec 12, 2019, 09:20 AM IST
Super Fast Top 100 News 11 December 2019 PT21M41S

સુપર ફાસ્ટ 100: માત્ર ગણતરીની મિનિટમાં મહત્વના 100 સમાચાર

દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાન તરફ ફરી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય થયું છે. જેને લઇ આવતીકાલે બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 11, 2019, 11:25 AM IST
100 Gaam 100 Khabar 11 December 2019 PT23M38S

માત્ર ગણતરીની મિનિટમાં જુઓ 100 ગામ 100 ખબર

દક્ષિણ પશ્વિમ રાજસ્થાન અને દક્ષિણ પાકિસ્તાન તરફ ફરી વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ સક્રિય થયું છે. જેને લઇ આવતીકાલે બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Dec 11, 2019, 09:15 AM IST
Precipitation forecast in these areas of Gujarat on December 12 PT5M3S

12 ડિસેમ્બરે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

વેસ્ટન ડિસ્ટબન્સ સક્રિય થઇ રહ્યું હોવાથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને દક્ષિણી પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી શકે છે. 12 ડિસેમ્બરે ઉ.ગુજરાત અને કચ્છના વાતાવરણ પલટો આવશે અને સામન્ય વરસાદ પડી શકે છે.

Dec 10, 2019, 09:10 PM IST
Pavan Storm Crisis: Cloudy Weather In Cities Including Ahmedabad PT3M31S

પવન વાવાઝોડાનું સંકટ: અમદાવાદ સહિત શહેરોમાં વાદળછાયું વાતાવરણ

દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest Arabian Sea) સોમાલિયા(Somalia) નજીક 'પવન'(Pavan) નામનું એક નવું વાવાઝોડું(Cyclonic System) સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. એટલે કે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં.

Dec 7, 2019, 10:40 AM IST

'પવન' નામનું નવું વાવાઝોડું સક્રિય, સોમાલિયાથી ગુજરાત તરફ આવી રહ્યું છે

દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્રમાં(Southwest Arabian Sea) સોમાલિયા(Somalia) નજીક 'પવન'(Pavan) નામનું એક નવું વાવાઝોડું(Cyclonic System) સક્રિય થયું છે. હાલ તેની ઝડપ 10 કિમી પ્રતિ કલાકની છે અને છેલ્લા 6 કલાકથી તે એક જ જગ્યાએ સ્થિર છે. આગામી 24 કલાકમાં આ વાવાઝોડું સોમાલિયાના સમુદ્ર કિનારે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. એટલે કે, પવન વાવાઝોડાની ગુજરાત પર આગામી દિવસોમાં કોઈ અસર થશે નહીં. 
 
Dec 6, 2019, 05:19 PM IST

તોફાની વરસાદની આશંકાને પગલે જાફરાબાદમાં 1 નંબરનું સિગ્નલ લગાવાયું

અરબી સમુદ્રમાં ફરી એકવાર લોપ્રેશર સિસ્ટમ ઉદ્ભવતા સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો મંડરાઇ રહ્યો છે. અગાઉ દિવાળી પછી પણ વરસાદ વરસ્યા બાદ ફરી એકવાર કમોસમી વરસાદના સંજોગો પેદા થયાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. બીજી તરફ જાફરાબાદ બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને પણ સાવચેત રહેવા માટે સુચન આપવામાં આવ્યું છે. જો કે જાફરાબાદ પંથકની 700 જેટલી બોટ હાલમાં દરિયામાં હોવાનું સામે આવ્યું છે.

Dec 5, 2019, 12:02 AM IST
Soaking Amount Of Peanuts In Keshod Marketyard PT9M45S

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

કેશોદ માર્કેટયાર્ડમાં મગફળીનો જથ્થો પલળ્યો

Dec 4, 2019, 12:35 PM IST
Patan farmers still have rainwater, watch video PT3M31S

પાટણના ખેડૂતરોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા, જુઓ વીડિયો

પાટણના ખેડૂતરોમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા, જુઓ વીડિયો

Dec 3, 2019, 10:15 PM IST
Samachar Gujarat 03 December 2019 PT23M50S

સમાચાર ગુજરાત: રાજ્યના આ શહેરોમાં 4 અને 5 ડિસેમ્બરે વરસાદની આગાહી

દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં(Southeast Arabian Sea) સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના(Low pressure system) કારણે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યના વાતાવરણમાં(Weather) પલટો આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના(Western Disturbance) કારણે પશ્ચિમ હિમાલય પર્વતમાળાના(Himalayan Range) વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેની સીધી અસર ઉત્તરનાં પવનો દ્વારા ગુજરાત પર થવાની સંભાવના છે.

Dec 3, 2019, 09:05 AM IST
Farmers Worry About Paddy Harvesting From The Forecast Of Rainfall PT1M59S

માવઠાની આગાહીથી ડાંગર કાઢતા ખેડૂતોની વધી ચિંતા

સુરતમાં કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. ડાંગરનો તૈયાર પાક બચાવવા ખેડૂતોએ મરણ્યા પ્રયાસ કરી રહ્યાં છે. હવામાન વિભાગે આગામી તા. 4 અને 5 એ વરસાદની આગાહી કરી છે. તાબડતોબ ખેડૂતોએ ડાંગરનો તૈયાર પાકની લણણી શરુ કરી દીધી હતી.

Dec 1, 2019, 02:25 PM IST
Early Morning Rainfall In Vadodara District PT3M30S

માવઠાનું મહાસંકટ: વડોદરાના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોમાં પાક નુકસાનની ભીતિ

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

Dec 1, 2019, 09:55 AM IST
Early Morning Rainfall In Rajpipla Of Narmada District PT3M22S

માવઠાનું મહાસંકટ: રાજપીપળામાં વહેલી સવારે વરસાદ, ખેડૂતો ફરી ચિંતામાં