વરસાદ

Early Morning Rainfall In Limkheda Of Dahod District PT4M44S

માવઠાનું મહાસંકટ: દાહોદમાં વહેલી સવારે વરસાદ, ખેડૂતો ફરી ચિંતામાં

હવામાન વિભાગે 4 અને 5 ડિસેમ્બરના કમોસમી વરસાદની આગાહી કરી છે પરંતુ કેમ જાણે વરુણદેવે આ વખતે ગુજરાત પર નજર લગાડી દીધી છે. શનિવારે રાજ્યમાં વડોદરા, પંચમહાલ અને ડાંગના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ નોંધાયો. શનિવારે વડોદરાના સાવલી, પંચમહાલના ગોધરા અને ડાંગના આહવામાં કમોસમી વરસાદ પડ્યો હતો. ઠંડી પડવાના સમયે વરસાદ પડતાં લોકો અચરજમાં મુકાયા છે. સતત કમોસમી વરસાદની માર સહન કરતા ખેડૂતો પણ ચિંતામાં મૂકાયા છે.

Dec 1, 2019, 09:40 AM IST
Due to off seasion rain disturbed people. PT3M2S

વડોદરામાં કમોસમી વરસાદથી નાગરિકો થયા પરેશાન...

વડોદરામાં કમોસમી વરસાદથી નાગરિકો થયા પરેશાન. વડોદરાનાં સાવલી દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ મોડી સાંજે વરસાદ પડ્યો હતો.

Nov 30, 2019, 11:15 PM IST
0311 Precipitation Precipitation in the Winter PT4M31S

શિયાળામાં પણ કમોસમી વરસાદ કરશે પરેશાન....

શિયાળામાં (Winter) પણ કમોસમી વરસાદ (Unseasonal Rain) કરશે પરેશાન. કમોસમી વરસાદના Unseasonal Rain કારણે શિયાળુ (Winter) પાક (Crop) પણ બગડે તેવી શક્યતા હવામાન શાસ્ત્રીઓ (Meteorologist) અને ખેડૂતો (Farmer) સેવી રહ્યા છે.

Nov 30, 2019, 08:35 PM IST
0311 Pulses are likely to be higher in sowing PT1M27S

વધારે વરસાદને કારણે કઠોળનું વાવેતર વધવાની શક્યતા

વધારે વરસાદને (Rain) કારણે કઠોળનું (Pulse) વાવેતર (Planting) વધવાની શક્યતા (possibility) વ્યક્ત કરવામાં આવી છે. કચ્છનાં (Kutch) ખેડૂતો (Farmer) દ્વારા મોટા પ્રમાણમાં કઠોળનું (Pulse planting) વાવેતર કરવામાં આવ્યું છે. ખેતી નિયામક (Director of Agriculture) દ્વારા ખેતીવાડી સારી રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે.

Nov 30, 2019, 08:30 PM IST
Gamdu Jage Che Dabhoi Sankrapur PT6M36S

ગામડું જાગે છે: ડભોઇ વિસ્તારના ખેડૂતોની કમોસમી વરસાદથી કેવી છે પરિસ્થિતિ?

ગામડું જાગે છે: ડભોઇ વિસ્તારના ખેડૂતોની કમોસમી વરસાદથી કેવી છે પરિસ્થિતિ?

Nov 22, 2019, 11:05 PM IST
 X Ray 21 Nov PT23M4S

પાકિસ્તાનનું પતન, જુઓ X-Ray

પાકિસ્તાનનું એક અરબ ડોલરથી વધારેનું ટ્રેડ બેલન્સ છે. જે નાણાંકીય વર્ષ 2018-19માં ભારતના વિદેશ વેપારમાં પાકિસ્તાનના 1 ટકાના 10મા ભાગ બરાબર હતો. પાકિસ્તાન ભારતનો 48મો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. જ્યારે ભારત તેનો છઠ્ઠો સૌથી મોટો ઈમ્પોર્ટર છે.

Nov 21, 2019, 10:40 PM IST
Suddenly cloudy weather in Banaskantha PT1M53S

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો, ખેડૂતોની ચિંતામાં વધારો

બનાસકાંઠામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. અંબાજી, દાંતા અને હડાદ પથંકમાં માવઠાની આશંકા વર્તાઇ રહી છે. ત્યારે માવઠાની આશંકાને લઇને જગતનો તાત ચિંતિત બન્યો છે.

Nov 19, 2019, 02:10 PM IST
Gamdu Jage Che Morbi Maliya Miyana PT6M1S

ગામડું જાગે છે: મોરબીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને આવ્યો હિજરત કરવાનો વારો

ગામડું જાગે છે: મોરબીમાં કમોસમી વરસાદથી ખેડૂતોને આવ્યો હિજરત કરવાનો વારો

Nov 16, 2019, 10:50 PM IST
amreli Savarkundla Rain PT3M10S

અમરેલીના સાવરકુંડલામાં શરૂ થયો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

અમરેલીના સાવરકુંડલામાં શરૂ થયો કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

Nov 16, 2019, 10:30 PM IST

પાકિસ્તાનના અનેક ગામમાં આકાશમાંથી વરસ્યો કહેર, 20 લોકોના મોત

પાકિસ્તાન (Pakistan) ના સિંધ પ્રાંત (Sindh Province)ના ગ્રામીઅન વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વિજળી પડવાથી ઓછામાં ઓછા 20 લોકોના મોત નિપજ્યા છે. શુક્રવારે આ જાણકારી આપવામાં આવી હતી. ડોનના અનુસાર રણ વિસ્તારવાળા થારપરકર જિલ્લાના મિઠી, છાછી અને રામ સિંહ સોઢો ગામમાં બુધવારે મોડી રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો

Nov 15, 2019, 11:38 AM IST
Unseasonal Rainfall In Many Area Of Kutch PT2M36S

માવઠાનું મહાસંકટ: કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ

કચ્છના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ થઇ ગયો હતો. નખત્રાણા અને તાલુકાના કોટડા, ઉગેડી, મોરાય, નિરોણા, વેડહાર વિસ્તારમાં તેમજ ગઢસીસા, ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં ક્યાંક ગાજવીજ અને વાદળોના કડાકા ભડાકા વરસાદ ખાબક્યો હતો.

Nov 14, 2019, 10:45 AM IST
Three Days Rain Forecast In Gujarat PT1M35S

માવઠાનું મહાસંકટ: રાજ્યમાં ત્રણ દિવસ વરસાદની આગાહી

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી છે. 15 તારીખે સત્તાવાર રીતે શિયાળો શરૂ થાય એ પહેલાંના બે દિવસ ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. આજે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવતી કાલે માવઠાની આગાહી આપવામાં આવી છે.

Nov 14, 2019, 09:30 AM IST
100 Gam 100 Khabar 13 Nov 2019 PT23M8S

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસા‘100 ગામ 100 ખબર’

ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠું, જુઓ ક્યાં પડ્યો કેટલો વરસા‘100 ગામ 100 ખબર’

Nov 13, 2019, 11:05 PM IST

ગુજરાતનાં આ વિસ્તારમાં કાશ્મીર જેવી સ્થિતી, બરફ પડવાને કારણે ઠંડક વ્યાપી

ગુજરાતના સરહદી વિસ્તાર થરાદના અનેક વિસ્તારમાં અચાનક વાતાવરણે પલટો મારતા તોફાની વરસાદ સાથે કરા પડ્યા હતા

Nov 13, 2019, 06:01 PM IST
Farmers Not Get Water For Farming In Kutch PT5M21S

કચ્છના ખેડૂતોને ખેતી કરી શકે તેટલું પણ નથી મળતું પાણી, જુઓ વીડિયો

અબડાસામાં આ વર્ષે સારા વરસાદના કારણે નાના સિંચાઈ ડેમ પાણીથી છલોછલ છે. પણ ખેડૂતોને શિયાળુ પાકમાં મુશ્કેલી રહેશે. આ કેનાલોની મરામત માટે વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી. સારા વરસાદના કારણે નાની સિંચાઈના ડેમમાં ખેતી અનુરૂપ પાણી એકત્ર થયું છે. પરંતુ ખેડૂતોને શિયાળુ પાકની સિંચાઈ માટે કેનાલોની મરામત થઈ નથી.

Nov 13, 2019, 04:00 PM IST
Two Days Of Rain Forecast In Saurashtra PT2M20S

માવઠાનું મહાસંકટ: સૌરાષ્ટ્રમાં બે દિવસ વરસાદની આગાહી

રાજસ્થાનથી ગુજરાત તરફ ડિસ્ટરબન્સના કારણે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદની આગાહી છે. 15 તારીખે સત્તાવાર રીતે શિયાળો શરૂ થાય એ પહેલાંના બે દિવસ ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા સાબિત થઈ શકે છે. આજે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. મધ્ય ગુજરાત અને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે. મોરબી, રાજકોટ, જામનગરમાં વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા અને પોરબંદરમાં પણ કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આવતી કાલે માવઠાની આગાહી આપવામાં આવી છે.

Nov 13, 2019, 09:35 AM IST
Samachar Gujarat 13 November 2019 PT24M42S

સમાચાર ગુજરાત: ખેડૂતોના માથે ફરી વરસાદી સંકટ, જુઓ સમગ્ર અહેવાલ

સૌરાષ્ટ્રમાં હજુ બે દિવસ વરસાદની આગાહી છે, જેને કારણે ખેડૂતની ચિંતા વધી છે. ત્યારે રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં પવન સાથે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. ગ્રામ્ય વિસ્તારમાં લોધિકા તાલુકામાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા 2 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી.

Nov 13, 2019, 08:20 AM IST
100 Gaam 100 Khabar 12 November 2019 PT21M10S

100 ગામ 100 ખબર: રાજ્યમાં ડેન્ગ્યુનો વધતો જતા કહેર સાથે જુઓ અન્ય સમાચાર

અમદાવાદમાં ડેંગ્યુનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં માત્ર 6 દિવસમાં ડેંગ્યુના 170 કેસ નોંધાયા છે. જેમાં બોડકદેવ, ગોતા, લાંભા અને શાહીબાગમાં સૌથી વધુ કેસ નોંધાયો છે. ઓક્ટોબરમાં 1209 ડેંગ્યુના કેસ નોંધાયા હતા. મેલેરિયાના 80 કેસ, ચિકનગુનિયાના 9 કેસ નોંધાયા હતા. બ્રીડિંગનો નાશ કરવા AMC અથાક પ્રયત્નો કરી રહ્યું છે. 3 મહિનામાં 39,649 એકમો પર ચેકિંગ કરી 130 એકમ સીલ કર્યા છે. રૂ.1.64 કરોડનો વહીવટી ચાર્જ વસૂલાયો છે.

Nov 12, 2019, 08:25 AM IST
Samachar Gujarat 11 November 2019 PT23M28S

સમાચાર ગુજરાત: રાજ્ય પર માવઠાનું સંકટ યથાવત, બે દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 13-14 નવેમ્બરે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી, કચ્છ, મોરબી, રાજકોટ, જામનગરમાં 13 નવેમ્બરના વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 14 નવેમ્બરના બનાસકાંઠા, પોરબંદર, કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

Nov 11, 2019, 08:50 AM IST
100 Gaam 100 Khabar 11 November 2019 PT24M28S

100 ગામ 100 ખબર: રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ, ખેડૂતોની ચિંતામા વધારો

અમરેલી જિલ્લામાં સતત પડેલ રહેલા વરસાદને લઈને ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે કારણ કે પહેલા વરસાદે તલના પાકને ખુબ જ નુકશાન થયું છે જ્યારે બીજા વરસાદે મગફળીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન કર્યું છે વરસાદ આવતા ખેતરમાં પડેલ મગફળી ના પાથરા પણ પલળી ગયા હતા. જેને લઇને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે તો કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાસે બચેલ થોડું-ઘણું કપાસ પણ પલળી ગયો છે. જેને લઇને ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઇ છે.

Nov 11, 2019, 08:30 AM IST