વાયુ

NDRF Team in Action in Valsad PT3M53S

જુઓ વલસાડના દરિયાકિનારે વાવાઝોડાના પગલે NDRF ટીમની તૈયારી

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 03:45 PM IST
Bhavnagar: GMB Prepares Food Facilities For Labour Force PT3M9S

ભાવનગરમાં GMB દ્વારા કરવામાં આવી મજૂરો માટે શું ખાસ તૈયારીઓ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 03:45 PM IST
Vadodra: Bus Services Cancelled PT4M39S

વડોદરા: વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહારને પહોંચી અસર

ગુજરાતમાં વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો રોકી દેવામાં આવી છે.

Jun 13, 2019, 03:30 PM IST
Dwarka: Know About the Climate Change PT3M44S

જુઓ રાજ્યમાં વાવાઝોડાની અસર વર્તાય છે ત્યારે દ્વારકામાં શું છે પરિસ્થિતિ

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 03:25 PM IST
Jamnagar: Authorities Visit Harbours And Sea Coasts PT2M28S

વાયુ વાવાઝોડાના પગલે જામનગરમાં તંત્રની શું છે તૈયારીઓ, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 03:20 PM IST
Porbandar: Building Collapses, Villagers Injured PT2M14S

વાયુ વાવાઝોડું : માધવપુરમાં મકાન ધરાશાયી, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. માધવપુરમાં મકાન ધરાશાયી થતા લોકો ઈજાગ્રસ્ત.

Jun 13, 2019, 02:35 PM IST
Diu: Signal Turned down From 9 To Signal 8 PT2M40S

દીવમાં 'વાયુ' વાવાઝોડાના પગલે સિગ્નલ કેમ કરાયું ડાઉન, જુઓ વિગત

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 02:35 PM IST
NDRF Teams in Action in Valsad and Dwarka Coastal Areas PT5M55S

વાયુ વાવાઝોડું : વલસાડ, દ્વારકાના દરિયાકિનારે શું છે સ્થિતિ? જાણો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 02:30 PM IST
In Conversation With Climate Dept. Director PT3M24S

વાયુ વાવાઝોડાનો ભય, હવામાન વિભાગના ડિરેક્ટર સાથે ખાસ વાતચીત

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 02:30 PM IST
Porbandar: Temple Collapses, See What Villagers Say PT2M14S

વાયુ વાવાઝોડાની અસર, જુઓ લોકોએ શું કહ્યું

પોરબંદરમાં મંદિર ધરાશાયી,દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર.

Jun 13, 2019, 02:25 PM IST
Porbandar: Temple Collapses PT2M23S

વાયુ વાવાઝોડું : પોરબંદરમાં મંદિર ધરાશાયી, જુઓ વીડિયો

વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે ટકરાવાનું હતું પરંતુ એની દિશા બદલાતાં મોટું સંકટ ટળ્યું છે, પરંતુ કિનારા વિસ્તારમાં ભાર પવન અને વરસાદ શરૂ થતાં પૂરનું જોખમ તોળાઇ રહ્યું છે. આ સંજોગોમાં પોરબંદરમાં મંદિર ધરાશાયી થવાની વિગતો સામે આવી રહી છે. દરિયામાં પણ ભારે કરંટ જોવા મળી રહયો છે. દરિયા કાંઠે વાયુ વાવાઝોડાની સૌથી વધુ અસર.

Jun 13, 2019, 02:25 PM IST

ભલે દિશા બદલાઈ, પણ 900 કિમીનો વ્યાસ ધરાવતા ‘વાયુ’ને હળવાશથી લેવા જેવુ નથી

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાતા જ ગુજરાતના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. માથેથી મોટુ સંકટ ટળ્યું હોય એવુ લોકો અનુભવી રહ્યા છે. પણ, 900 કિલોમીટરનો વ્યાસ ધરાવતા આ વાયુ વાવાઝોડાને હળવાશથી લેવા જેવુ નથી. કારણ કે, તેની તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયા કાંઠાને ધમરોળી શકે છે. ભલે વાવાઝોડાનુ થોડુ નબળુ પડ્યું હોય, અને તેના દિશા બદલાઈ હોય, પણ તે હજી પણ વિનાશ નોતરી શકે તેટલુ સક્ષમ છે.  

Jun 13, 2019, 02:22 PM IST
Jamnagar: Authorities Visit Harbours And Sea Coasts PT5M58S

રાજ્ય મંત્રી અને જિલ્લા કલેકટરે લીધી જામનગરના બંદરની મુલાકાત, જુઓ શું કહ્યું

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 02:00 PM IST
Mahesul Mantri Kaushik Patel Holds Press Conference Regarding Cyclone PT6M21S

મહેસૂલ મંત્રી કૌશિક પટેલની પત્રકાર પરિષદ, જુઓ વાવાઝોડા અંગે શું કહ્યું

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 01:55 PM IST
Jitu Vaghani Visits Veraval Sea Coast PT3M6S

જીતુ વાઘાણીએ લીધી વેરાવળના દરિયાકાંઠાની મુલાકાત , જુઓ શું કહ્યું

જીતુ વાઘાણીએ લીધી વેરાવળના દરિયાકાંઠાની મુલાકાત.

Jun 13, 2019, 01:50 PM IST
Heavy Rainfall in Amreli, High Tides in Tithal Sea in Valsad PT4M39S

અમરેલીમાં ધોધમાર વરસાદ, વલસાડમાં તિથલ દરિયો બન્યો ગાંડોતૂર

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 01:50 PM IST
Surat: High Tides in Suvali Sea PT4M25S

જુઓ સુરતના સુવાલી દરિયાના દૃશ્યો

વાયુ વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે કે, વાવાઝોડાંનું રૂટ રાત પછી બદલાયું છે. તેથી વાયુ વાવાઝોડુ ગુજરાત પર કદાચ નહિ ટકરાય. ગુજરાતીઓ માટે ખુશ ખબર આવ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે.

Jun 13, 2019, 01:45 PM IST

નવસારીમાં વાયુની અસર દેખાઈ, ગામમાં ઘૂસી આવ્યા દરિયાના પાણી

અરબી સમુદ્રમાંથી પેદા થયેલ વાયુનું ભયાનક વાવેતર ગુજરાત તરફ પ્રયાણ કરી રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રમાં વધુ નુકશાની થવાની છે જયારે દક્ષિણ ગુજરાત પણ વાયુની ઝપેટમાં આવી ગયું છે. દક્ષિણ ગુજરાતમાં તેની અસર દેખાવાની શરૂઆત થઈ ગઈ છે. આ શરૂઆત નવસારી જિલ્લાના બોરસી ગામેથી થઈ છે.

Jun 13, 2019, 01:43 PM IST

‘વાયુ’ વાવાઝોડાને કારણે દ્વારકા મંદિરની ધજા ચઢાવવાની પ્રથા બદલાઈ

વાયુ વાવાઝોડાના પગલે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પહેલીવાર અનોખો નજારો જોવા મળ્યો છે. યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશ જગત મંદિર પર એક સાથે બે ધજા ચડાવાઈ હોય એવો પહેલો પ્રસંગ બન્યો છે. જગતના નાથના મંદિર પર પહેલી વખત 56 ગજની બીજી ધજા મંદિર પર ચઢાવવામાં આવી છે. દ્વારિકાધીશ મંદિર પર બે ધજા ચડાવાઈ હોય એવો આ પહેલો પ્રસંગ છે. 

Jun 13, 2019, 01:21 PM IST
Vadodra: Train Services Cancelled PT2M43S

વડોદરા: વાયુ વાવાઝોડાના પગલે વાહન વ્યવહારને પહોંચી અસર

ગુજરાતમાં વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્ર તરફ જતી તમામ ટ્રેનો રોકી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસો રોકી દેવામાં આવી છે.

Jun 13, 2019, 01:20 PM IST