વાયુ

માત્ર 13 જૂને જ નહિ, સોમવાર સુધી ‘વાયુ’ ગુજરાતનો જીવ અદ્ધર રાખશે

આજે મધ્યરાત્રિએ 3 વાગ્યે વાયુ વાવાઝોડું ગુજરાતના માથા પર ત્રાટકશે. ગુજરાતના દરિયાઈ કાંઠા પર તેની સૌથી વધુ અસર જોવા મળળે. 150 કિમી પ્રતિ કલાકની સ્પીડે ગુજરાત તરફ આગળ ધપી રહેલુ વાવાઝોડુ કાંઠા વિસ્તારોમાં કેટલો વિનેશ નોંતરશે, તે તો આવતીકાલે જ માલૂમ પડશે. આ વાવાઝોડાની અસર 14 જૂને ઓછી થઈ જશે. પરંતુ, તમને નહિ ખબર હોય કે સોમવાર સુધી વાયુ વાવાઝોડું ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર કરશે. 

Jun 12, 2019, 03:25 PM IST
Rajkot: Nagarpalika In Action Ahead Of Cyclone PT4M28S

જુઓ રાજકોટ નગરપાલિકાએ બાળકોની સુરક્ષા માટે શું પગલાં લીધા

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 02:40 PM IST
Army Deployed in Porbandar Ahead of Cyclone PT3M44S

વાવાઝોડાના પગલે પોરબંદરમાં આર્મીના જવાનો તહેનાત ,જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 02:35 PM IST

વાવાઝોડાની અસરથી ટ્રેન-ફ્લાઈટ કેન્સલ, આજ સાંજથી નહિ દોડે આ ટ્રેનો

લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડાને પગલે ગુજરાતમાં અનેક ટ્રેનો તથા ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ માહિતી આપી કે, હવાઈ સેવા, બસ સેવા અને રેલવેમાં પણ દરિયાઈ કાંઠો પરથી પસાર થાય છે ત્યાં સ્થગિત કરી છે.

Jun 12, 2019, 02:23 PM IST
Valsad: High Waves In Tithal Sea PT6M15S

વલસાડમાં તિથલનો દરિયો બન્યો ગાંડાતૂર,જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 01:50 PM IST
Information Ahead of Cyclone Vayu in Parts Of Gujarat PT7M37S

જુઓ કેવી થશે રાજ્યમાં વાવાઝોડાની અસર

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 01:45 PM IST
Gujarat:  Climate Dept. Director talks Ahead of Cyclone PT4M30S

જુઓ વાયુ વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડિરેક્ટરે શું કહ્યું

જુઓ વાયુ વાવાઝોડા અંગે હવામાન વિભાગના ડિરેક્ટરે શું કહ્યું. વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 01:45 PM IST
CM Rupani Visits Disaster Control Room Ahead of Cyclone PT11M38S

CM રૂપાણી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ, જુઓ વીડિયો

CM રૂપાણી પરિસ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ.આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 01:40 PM IST
Porbandar: In Conversation With NDRF and Police Team PT3M27S

જુઓ પોરબંદરમાં તહેનાત NDRF અને પોલીસ ટીમ સાથેની ખાસ વાતચીત

પોરબંદરમાં તહેનાત NDRF અને પોલીસ ટીમ સાથેની ખાસ વાતચીત. વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે.

Jun 12, 2019, 01:40 PM IST

મુખ્યમંત્રીએ બે હાથ જોડીને વિનંતી કરી, ‘વાવાઝોડાથી સ્થળાંતરમાં સાથ સહકાર આપો’

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહોંચીને અધિકારીઓ સાથે બેઠક કરી. તેના બાદ અસરગ્રસ્ત એવા 10 જિલ્લાના કલેક્ટર્સ સાથે પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી. 

Jun 12, 2019, 01:38 PM IST
Kutch: Marine Commandos Prepare to Fight Cyclone PT1M30S

કચ્છ: નલિયામાં તહેનાત કરાયા મરીન કમાન્ડો,જુઓ વીડિયો

વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:35 PM IST
Surat: Security tight at Dumas Beach and Harbours PT8M6S

જુઓ સુરતમાં બંદરોની સુરક્ષાને લઈને શું છે તૈયારી

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:35 PM IST
Jafrabad: In Conversation With Fishermen PT5M29S

જુઓ જાફરાબાદમાં માછીમારો સાથેની ખાસ વાતચીત

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:30 PM IST
Authorities in Action At Coastal Areas in Una and Diu PT4M45S

જુઓ વાવાઝોડા પૂર્વે દરિયા કાંઠાના વિસ્તારોમાં શું છે પરિસ્થિતિ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:30 PM IST
Veraval: Villagers Deny To Leave Place Despite Possibilities of Cyclone PT3M27S

જુઓ વાવાઝોડાના પગલે વેરાવળમાં ગામના લોકોએ સ્થળ છોડવાની કેમ પાડી ના

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:30 PM IST
Diu: Buildings Collapse Due to heavy Rain and Wind PT2M20S

ભારે પવન અને વરસાદના પગલે દીવમાં મકાન ધરાશાયી

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:25 PM IST
Bhavnagar: Fire Department in Action To Fight Cyclone PT3M29S

જુઓ ભાવનગરમાં વાવાઝોડાને લઈને ફાયર વિભાગ ટીમની શું છે તૈયારીઓ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:25 PM IST
Morbi: People Shifted To Safe Places PT1M27S

મોરબીમાં સ્થળાંતરની પ્રક્રિયા પુરજોશમાં, જુઓ વીડિયો

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 01:25 PM IST

Vayu Cyclone: વાયુ વાવાઝોડું ગુજરાતમાં ક્યાં ત્રાટકશે, જાણો સરકારે આપી લેટેસ્ટ માહિતી

વાયુ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ એમ ગુજરાતના શ્વાસ અધ્ધર થઇ રહ્યા છે. વાયુ વાવાઝોડું હવે વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતને પોતાનું નિશાન બનાવી શકે છે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યુ છે અને ગુરૂવારે વહેલી સવારે પોરબંદર દીવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે એવી સંભાવના હતી. જોકે બાદમાં સાંજે વાયુની દિશામાં ફેરફાર થતાં હવે એ સવારેને બદલે ગુરૂવારે બપોરે ગુજરાતના દરિયા કિનારે ટકરાય એવી સંભાવના હોવાની સરકારે લેટેસ્ટ માહિતી આપી છે. સાથોસાથ આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી રહી છે. 

Jun 12, 2019, 01:10 PM IST
CM Rupani orders to make Shifting Process quicker PT14M9S

સ્થળાંતરની પ્રક્રિયા ઝડપી બનાવવા CM રૂપાણીના આદેશ, જુઓ વિગત

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 12:00 PM IST