વાયુ

‘વાયુ’ના પ્રકોપથી ગીરના સિંહોને બચાવાયા, 13નું સલામત સ્થળે સ્થળાંતર કરાયું

વાયુ વાવાઝોડું ગુજરાતથી માત્ર 340 કિલોમીટર દૂર છે, અને આજે રાત્રે વેરાવળના બંદરે ત્રાટકશે. ત્યારે વાયુ વાવાધોડાથી રાજ્યના 31 તાલુકાના 408 ગામ અને 60 લાખ લોકોને અસર થશે. જેને પગલે 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અનેક લોકો પોતાના પશુધનને સાથે રાખીને સ્થળાંતર કરી રહ્યા છે. ત્યારે સંભવિત વાયુ વાવાઝોડાને લઇ વેરાવળ રેન્જના 13 સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. 

Jun 12, 2019, 11:59 AM IST
Shifting of People in Bhavnagar, Rain Showers in Tapi PT7M16S

વાયુ વાવાઝોડું : ભાવનગરમાં સ્થળાંતરની પ્રક્રિયા શરૂ, તાપીમાં ધોધમાર વરસાદ

વાયુ વાવાઝોડું ગુજરાતની નજીક આવી રહ્યું એમ એની ભયાનકતા સામે આવી રહી છે. 'વાયુ' એ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 11:55 AM IST
Vadodra: Food packets Being Prepared PT3M53S

વડોદરામાં તૈયાર કરાઈ રહ્યા છે ફૂડ પેકેટ્સ, જુઓ વીડિયો

વડોદરામાં કલેકટર ઓફિસ પર તૈયાર થઈ રહ્યા છે ફૂડ પેકેટસ. વડોદરા, અમદાવાદ કલેકટરે કર્યા છે આદેશ. 1 લાખ ફૂડ પેકેટસ કરાયા તૈયાર.

Jun 12, 2019, 11:55 AM IST
Porbandar: Shifting of People To Safe Places PT4M33S

પોરબંદરમાં સ્થળાંતરની પ્રક્રિયા પુરજોશમાં, જુઓ વીડિયો

પોરબંદર: લોકોનું સ્થળાંતર, ગામના લોકોને સુરક્ષિત જગ્યા પર લઈ જવામાં આવ્યા.

Jun 12, 2019, 11:50 AM IST
Medical Teams Dispatched in Veraval PT4M7S

વેરાવળમાં મેડિકલ ટીમો તહેનાત કરવામાં આવી, જુઓ વીડિયો

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. ત્યારે દીવમાં ભારે વરસાદ શરૂ થયો છે અને જ્યારે દરિયાએ પોતાની સીમામર્યાદા ઓળંગી છે. દરિયો 13 ફૂટ આગળ વધી ગયો છે.

Jun 12, 2019, 11:45 AM IST
NDRF Team Reaches Kutch PT1M24S

કચ્છમાં NDRF ટીમનું આગમન, જુઓ વિગત

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 11:45 AM IST

'વાયુ' વાવાઝોડું વેરશે 'વિનાશ': શું વરસાદ ખેંચાશે? ઉત્તર ભારતમાં દુષ્કાળનો ખતરો, ગુજરાતમાં પૂરનું જોખમ?

'વાયુ' વાવાઝોડાના કારણે ઉત્તર ભારતમાં ચોસામું બેસવામાં મોડું થશે તો તેની સૌથી વધુ અસર ખેડૂતોને પડશે, કેમ કે ચોમાસાની ઋતુ ખેંચાવાના કારણે દેશના ખેડૂતો પહેલાથી જ ચિંતિત છે 
 

Jun 12, 2019, 11:44 AM IST

ભયાનક ‘વાયુ’ના લેટેસ્ટ અપડેટ : વેરાવળથી વધુ નજીક પહોંચ્યું વાવાઝોડું, અંતર માત્ર 290 કિમી

જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. ત્યારે ગુજરાતમાં ક્યાં શુ અસર થઈ રહી છે તે અહીં જાણો....

Jun 12, 2019, 11:31 AM IST

‘વાયુ’ વાવાઝોડાના પ્રકોપથી લોકોને બચાવશે સેના એરફોર્સની ટીમ, શું છે એક્શન પ્લાન? જાણો

સેના અને વાયુસેનાએ ચક્રવાતી તોફાન વાયુ સાથે લડવા માટે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફની એક મોટી ટીમ બચાવ અને રાહત કામગીરીમા સમગ્ર હાઈટેક સામાન લઈને ગુજરાત પહોંચી ગઈ છે. ચક્રવાતી તોફાન વાયુ 13 જૂને સવારે 165 કિમી સ્પીડની ઝડપે ગુજરાતના દરિયા કાંઠે ટકરાય તેવી શક્યતા છે. હાલ તેની અસર ધીરે ધીરે વધી રહી છે. 

Jun 12, 2019, 11:14 AM IST
Vayu Cyclone Effect Start, Heavy Rain Start in Diu PT3M53S

દીવમાં અતિભારે વરસાદ શરૂ, દરિયાએ ઓળંગી સીમામર્યાદા

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. ત્યારે દીવમાં ભારે વરસાદ શરૂ થયો છે અને જ્યારે દરિયાએ પોતાની સીમામર્યાદા ઓળંગી છે. દરિયો 13 ફૂટ આગળ વધી ગયો છે.

Jun 12, 2019, 10:50 AM IST

Pic : વાયુ વાવાઝોડાને કારણે 3 લાખથી વધુનુ સ્થળાંતર, સૂમસાન બન્યા કાંઠાના ગામો

વાયુ વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર માટે સૌથી મોટી ચેલેન્જ સ્થળાંતર કરાવવાની છે. ત્યારે ગુજરાતનુ વહીવટી તંત્ર એનડીઆરએફની ટીમો સાથે મળીને આ કામ સુપેરે પાર પાડી રહ્યું છે. રાજ્યભરમાંથી 3 લાખ જેટલા લોકોનું સ્થળાંતર કરાવવામાં આવનાર છે. રાજ્યના કુલ 10 જિલ્લાના 31 તાલુકાઓમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સમગ્ર દિવસ સ્થળાંતરની કામગીરી ચાલુ રહેશે. તો બીજી તરફ, તંત્ર દ્વારા દરિયા કિનારે પણ લોકોને ન જવાની સૂચનાઓ આપી દેવાઈ છે. 

Jun 12, 2019, 10:40 AM IST
Vayu Cyclone Effects‌ Veraval Renj 13 Lion Migrate PT1M6S

વાયુ વાવોઝાડાની અસર: વેરાવળ રેંજના 13 સિંહોનું સ્થળાંતરણ કરાયુ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. સંભવિત વાયુ વાવાઝોડાને લઇને વેરાવળ રેંજના ૧૩ સિંહોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા છે. વેરાવળ સહીત દરિયા કીનારે અને નદી કાંઠાના વિસ્તારમાં રહેતા સિંહોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. જેમાં ચોરવાડથી લઇ વેરાવળ અને હીરણ નદીના કાંઠાના વિસ્તારનો સમાવેશ થાય છે.

Jun 12, 2019, 10:40 AM IST
SPEED NEWS MORNING 12062019 PT30M

'વાયુ વાવાઝોડું' ક્યાં પહોંચ્યું? આ ઉપરાંત દેશ-વિદેશના સ્પીડ ન્યૂઝ, જુઓ VIDEO

અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી.

Jun 12, 2019, 10:35 AM IST
Vayu Cyclone Effects‌ Gandhinagar Disaster Control Room Active Direct Watch On Effected District PT1M50S

વાયુ વાવાઝોડાને પગલે ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ એક્ટિવ, રાખશે સીધી નજર

રાજ્યમાં વાયુ વાવાઝોડાનું સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં સંકટ આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીમાં આકરા તાપથી લોકોને રાહત મળી છે. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી રાહત મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો થયો છે.

Jun 12, 2019, 10:30 AM IST
Thunderstorms that hit Gujarat in less than 24 hours PT9M8S

વાયું વાવાઝોડું 24 કલાકથી ઓછા સમયમાં ગુજરાત પર ત્રાટકશે

વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અગાઉ 110-120 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાશે તેવું કહ્યું હતું. પણ હવે જણાવે છે કે, વાયુ વાવાઝોડુ દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ 165 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારે દરિયા કાંઠે કરંટને કારણે મોજા વધુ ઊંચા ઉછળી શકે છે.

Jun 12, 2019, 10:05 AM IST
Vayu Cyclone Effect In Arvalli PT1M48S

અરવલ્લીમાં જોવા મળી 'વાયુ વાવોઝોડા'ની અસર

પાટણ, અરવલ્લી તથા મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. આકાશમાં છૂટા છવાયા વાદળો ઘેરાયા છે. વાતાવરણમાં પલટાથી ગરમીમાં રાહત મળી.

Jun 12, 2019, 10:05 AM IST
Know Which Coastal District Will Be Hit By Cyclone PT1M23S

જાણો દરિયાકાંઠાના કયા જિલ્લાને ખતરો, વાવાઝોડું ક્યાં ટકરાશે

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ વર્તાઇ રહી છે તેનો તાગ મેળવવા માટે ઝી 24 કલાક ટીમ ગુજરાતના દરિયા કિનારેથી સતત અપડેટ આપી રહી છે, જુઓ ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ છે.

Jun 12, 2019, 09:45 AM IST

Cyclone Vayu : વાયુ વાવાઝોડાથી વેરાવળ, વલસાડ, દ્વારકામાં દરિયામાં કરંટ, જુઓ શું થયું

વાવાઝોડાને લઈને હવામાન વિભાગે અગાઉ 110-120 કિલોમીટર પ્રતિ ઝડપથી પવન ફૂંકાશે તેવું કહ્યું હતું. પણ હવે જણાવે છે કે, વાયુ વાવાઝોડુ દરિયાકિનારે પહોંચશે ત્યારે પવનની ગતિ 165 કિમિ પ્રતિ કલાક સુધી પહોંચશે. ત્યારે દરિયા કાંઠે કરંટને કારણે મોજા વધુ ઊંચા ઉછળી શકે છે. 

Jun 12, 2019, 09:41 AM IST
Cyclone Effect Start In Gujarat PT26M7S

ગુજરાતમાં 'વાયુ વાવાઝોડા'ની અસર શરૂ, જુઓ ખાસ અહેવાલ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે.

Jun 12, 2019, 09:35 AM IST
Vayu_Cyclone_Effects_At_Gujarat_Sea_Area PT6M41S

વાયુ વાવાઝોડાની ભયાનકતા, જાણો ગુજરાતમાં શું છે પરિસ્થિતિ?

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે, ત્યારે ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ વર્તાઇ રહી છે તેનો તાગ મેળવવા માટે ઝી 24 કલાક ટીમ ગુજરાતના દરિયા કિનારેથી સતત અપડેટ આપી રહી છે, જુઓ ગુજરાતના દરિયા કિનારે કેવી પરિસ્થિતિ છે.

Jun 12, 2019, 09:35 AM IST