વાયુ

‘વાયુ’ના ગુજરાતમાં સાઈડ ઈફેક્ટ્સ દેખાયા : ક્યાંક વરસાદ, તો ક્યાંક વાતાવરણમાં પલટો

પંચમહાલના જિલ્લાના તમામ તાલુકાઓમાં અચાનક વાવાઝોડું આવ્યું. વાવાઝોડાને લઈને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. 

Jun 12, 2019, 08:51 AM IST

વાયું વાવાઝોડું વેરાવળથી માત્ર 350 કિમી દૂર, રૌદ્ર રૂપ દેખાયું, 23 તાલુકામાં પડ્યો વરસાદ

આ વાવાઝોડાએ હવે ગુજરાતમાં અસર બતાવવાની શરૂઆત કીર દીધી છે. વાયુ વાવાઝોડું વેરાવળથી દરિયામાં 350 કિલોમીટર દૂર વાવાઝોડું છે. ત્યારે હવે તેને ગુજરાતમાં ટકરાવા માટે માત્ર 24 કલાકની વાર છે. જેમ જેમ વાવાઝોડુ ગુજરાતની નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોમાં તેની અસર જણાઈ રહી છે. 

Jun 12, 2019, 08:16 AM IST

ગુજરાત પર 'વાયુ'નું સંકટ: શાળા-કોલેજો બંધ, રજાઓ રદ્દ, સેના-NDRF અલર્ટ મોડ પર

અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડું વેરાવળથી દીવ વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના સાથે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. જેને લઈ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાને અનેક આગોતરી સંભવિત વાવાઝોડાના સામના માટે સજ્જ થયું છે. આ પ્રયાસોના ભાગરૂપે રાજ્યના મુખ્ય સચિવે સંભવિત પરિસ્થિતિ સામે વહિવટી તંત્રની સજ્જતા સંદર્ભે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં આગોતરી સાવચેતી ઉપરાંત રાહત બચાવની કામગીરીની સજ્જતા વિશે માહિતી આપવામાં આવી હતી. 

Jun 11, 2019, 11:26 PM IST
Central Govt. Declares Advisory Ahead of Cyclone PT2M43S

વાયુ વાવાઝોડાને પગલે કેન્દ્ર સરકારે જાહેર કરી એડવાઇઝરી

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી છે. ગુજરાત સરકાર અને દીવ પ્રશાસકને તકેદારીના પગલાં ભરવા એડવાઇઝરી જાહેર કરી છે. વાવાઝોડાથી માનવ મૃત્યુ ન થાય તેની તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.

Jun 11, 2019, 08:55 PM IST
Jamnagar: Authorities to take help from Airforce to fight cyclone PT1M51S

વાવાઝોડાના જોખમ સામે લેવાશે એરફોર્સની મદદ, જુઓ વિગત

જામનગર સહિત હાલારના દરિયા કાંઠા પર સંભવિત વાયુ વાવાઝોડું ત્રાટકવાની ભીતિને લઇને જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.

Jun 11, 2019, 07:15 PM IST

‘વાયુ’વાવાઝોડાને પગલે પોરબંદરના દરિયાકાંઠાના 74 ગામના 35 હજાર લોકોનું સ્થળાંતર

રાજ્યમાં આવી રહેલા આફતના વાવાઝોડાને લઇને સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં આવતા 74 ગામોમાંથી લોકોનુ કરાશે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને માછીમારોને દરિયો ન ખેડવા માટેનું સુચન આપી દેવામાં આવ્યું છે. 
 

Jun 11, 2019, 05:26 PM IST

વાવાઝોડાને પગલે અનેક શાળાઓ બંધ, શાળા પ્રવેશોત્સવ પણ થઈ શકે છે કેન્સલ

સમગ્ર ગુજરાતના દરિયા કાંઠે વાયુ વાવાઝોડાને ત્રાટકવાને 36 કલાકની વાર છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં તંત્ર ખડેપગે ગોઠવી દેવાયું છે. દરિયા કાંઠે એલર્ટ જાહેર કરાયું છે, અને શક્યત તમામ પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે વાયુની અસર શિક્ષણ પર પણ જોવા મળશે. વાયુ વાવાઝોડાને પગલે શાળા પ્રવેશોત્સવ કેન્સલ થાય તેવા એંધામ છે. આ અંગે મોડેથી જાહેરાત થાય તેવી સંભાવના છે.

Jun 11, 2019, 04:29 PM IST

વાયુથી બચવા માટે ગુજરાત સરકારે લીધા મોટા પગલા, આર્મી-એરફોર્સ પણ ખડેપગે

વાયુ વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર દોડતું થઈ ગયું છે. ત્યારે ગાંધીનગરમાં મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠક પૂરી થઈ છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા અને હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા સાવચેતીના શુ પગલા લેવાયા છે, તેની માહિતી આપી હતી.

Jun 11, 2019, 03:56 PM IST
Jamnagar: Authorities in Action For Cyclone PT3M9S

વાવઝોડાને લઈને જામનગરમાં તંત્ર સજ્જ , જુઓ વિગત

જામનગર સહિત હાલારના દરિયા કાંઠા પર સંભવિત વાયુ વાવાઝોડું ત્રાટકવાની ભીતિને લઇને જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે.ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જામનગર જિલ્લા ઇન્ચાર્જ કલેકટર પ્રશસ્તિ પરીખ અને ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ કલોક ચોવીસ કલાક હવામાન વિભાગ તરફથી તમામ વિગતો મેળવી રહ્યા છે.

Jun 11, 2019, 03:30 PM IST
Authorities in Action Due to Cyclone in Kachchh and Surat PT8M9S

કચ્છમાં જખૌ બંદર પર એલર્ટ, સુરતમાં ડુમસનો દરિયો લોકો માટે કરાયો બંધ

લક્ષ્યદ્વીપ ટાપુઓના ગ્રૂપ પાસેથી અરબ સાગરની ઉપર બનેલ વાવાઝોડુ તોફાન વાયુની રફ્તાર ધીરેધીરે વધી રહી છે. આ તોફાન બુધવાર સુધી ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં તબદીલ થવાની શક્યતા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ તેજીથી વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સાથે દેશના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.

Jun 11, 2019, 02:40 PM IST
Navsari: Farmers Worry For Their Yield of Mangoes Due to Cyclone PT5M20S

વાવાઝોડાના કારણે નવસારીના ખેડૂતો કેમ થયા ચિંતિત, જુઓ વીડિયો

નવસારી: ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે.

Jun 11, 2019, 02:35 PM IST

ZEE 24 કલાક ઈમ્પેક્ટ : વાવાઝોડાને પગલે તાત્કાલિક બંધ કરાયો સુરતનો ભૂતિયો ડુમસ બીચ

વાયુ વાવાઝોડાને પગલે રાજયનાં તમામ કાંઠા વિસ્તારોને એલર્ટ આપી દેવામા આવ્યુ છે. ત્યારે ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરતનો ડુમસ બીચ સહેલાણીઓ માટે બંધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, હાલ ગુજરાતમાં જ્યાં જ્યાં કાંઠા વિસ્તાર છે, ત્યારે દરેક જગ્યાએ તંત્ર સાબદુ થઈ ચૂક્યું છે.

Jun 11, 2019, 02:31 PM IST
Chief Officer's Statement Regarding Cyclone PT4M22S

વાવાઝોડાના પગલે મુખ્ય સચિવે આપ્યું શું નિવેદન, જુઓ વીડિયો

ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી. આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે છે એવી પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Jun 11, 2019, 02:25 PM IST
Bharuch: Authorities in Action Ahead of Cyclone PT2M20S

ભરૂચ જિલ્લામાં તંત્રને અપાયું એલર્ટ,જુઓ વિગત

ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી. આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે છે એવી પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Jun 11, 2019, 02:20 PM IST

વાવાઝોડા સમયે અપાતા 1-2-3 નંબરના સિગ્નલનો અર્થ શું થાય? ક્લિક કરીને જાણી લો રોમાંચક માહિતી

વાવાઝોડાની પરિસ્થિતિમાં તંત્ર દ્વારા અલગ અલગ સિગ્નલ આપવામાં આવે છે. દરેક સિગ્નલની એક વ્યાખ્યા હોય છે. ત્યારે આ તમામ સિગ્નલની તીવ્રતા અને તેના શું સંકેત હોય છે તેના વિશેની માહિતી બહુ જ રોમાંચક છે. આ સિગ્નલના આધારે જ વાવાઝોડાની તીવ્રતા નક્કી થતી હોય છે. સિગ્નલના આધારે માછીમારો કે દરિયાની આસપાસ રહેતા લોકો સાવચેત થઇ જતા હોય છે. તો ચાલો સમજીએ દરેક સિગ્નલની વ્યાખ્યા 

Jun 11, 2019, 02:07 PM IST
Planning is underway to face cyclone at Jamnagar PT4M26S

વાવાઝોડાનો સામનો કરવા માટે જામનગરનું તંત્ર સજ્જ

સવારે વેરાવળથી વાયુ વાવાઝોડનું અંતર 740 કિમી દૂર હતું, પણ હવે આ અંતર 690 કિલોમીટર રહી ગયું છે. જેને પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઈકાલે એક નંબરનું સિગ્નલ અપાયું હતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું.

Jun 11, 2019, 01:05 PM IST
Monsoon may delay due t o cyclone in Gujarat PT19M1S

વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું પડી શકે છે મોડું

ગુજરાતમાં આખરે સાયક્લોન વાયુ સક્રિય થયું છે. ગુજરાતના દરિયા કિનારે વાયુ વાવાઝોડુ ટકરાવાને હવે બહુ વાર નથી. વેરાવળના દરિયા કિનારે વાવાઝોડું માત્ર 740 કિલોમીટર દૂર છે. આગામી 24 કલાકમાં ગુજરાતના દરિયા કિનારે હવે વાવાઝોડું પહોંચી જશે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ટ્વિટ કરી આ વિશેની જાણકારી આપી હતી. આ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ચોમાસું મોડું પડી શકે છે એવી પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

Jun 11, 2019, 01:05 PM IST
Planning is underway to face cyclone at Porbandar PT2M40S

વાવાઝોડાનો સામનો કરવા માટે પોરબંદર સજજ, સમગ્ર તંત્ર એલર્ટ પર

ગુજરાતમાં વાવાઝોડાને કારણએ સંભવિત તોફાનને પગલે ગુજરાતમાં NDRFની 15 ટીમો વિવિધ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય પર મૂકાઈ છે. રો-રો ફેરી સર્વિસનું ઑપરેશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. ગુજરાતનો હવામાન વિભાગનો કંટ્રોલ રૂમ સમગ્ર વાતાવરણની પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખી રહ્યો છે.

Jun 11, 2019, 01:00 PM IST
Planning is underway to face cyclone at Kutch PT2M19S

વાવાઝોડાનો સામનો કરવા માટે કચ્છમાં તૈયારીઓ પુરજોશમાં

લક્ષ્યદ્વીપ ટાપુઓના ગ્રૂપ પાસેથી અરબ સાગરની ઉપર બનેલ વાવાઝોડુ તોફાન વાયુની રફ્તાર ધીરેધીરે વધી રહી છે. આ તોફાન બુધવાર સુધી ગંભીર ચક્રવાતી તોફાનના રૂપમાં તબદીલ થવાની શક્યતા છે. તે ઉત્તર-પશ્ચિમ તરફથી ગુજરાત તરફ તેજીથી વધી રહ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાની સાથે દેશના પશ્ચિમી વિસ્તારોમાં ભારે વરસાદ આવી શકે છે.

Jun 11, 2019, 01:00 PM IST
Planning is underway to face cyclone at Dwarka PT2M34S

વાવાઝોડાનો સામનો કરવા માટે દ્વારકામાં તંત્ર સાબદું, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

સવારે વેરાવળથી વાયુ વાવાઝોડનું અંતર 740 કિમી દૂર હતું, પણ હવે આ અંતર 690 કિલોમીટર રહી ગયું છે. જેને પગલે જામનગર સહિત તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે. ગઈકાલે એક નંબરનું સિગ્નલ અપાયું હતું, જે હટાવીને બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું. આ સંજોગોમાં દ્વારકાને પણ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.

Jun 11, 2019, 01:00 PM IST