વારાણસી

PM Narendra Modi Went From Gandhinagar To Go Varanasi PT4M38S

ગાંધીનગરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, જુઓ વીડિયો

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી જવા રવાના, રાજ્યભવનથી કાફલો એરપોરર્ટ જવા રવાના, રાજ્યપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટ પર ઉપસ્થિત

May 27, 2019, 09:25 AM IST

PM મોદીની મુલાકાત પહેલા તેમને મેલી નજરથી બચાવવા અહીં ચાલી રહી છે ખાસ પુજા

ભારતીય સમાજમાં માન્યતા અનુસાર ખરાબ નજરથી બચવા માટે કેટલીક વિધિ અને પુજા પાઠની મદદ લેવામાં આવતી હોય છે. કાર્યવાહક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીમાં પણ એવી જ એક વિધિ ચાલી રહી છે. તેમને વારાણસી આગમન પહેલા મોદી સમર્થકોએ કાશીનાં કોતવાલ અને ખરાબ નજર દુર કરનારા કાળ ભૈરવના મંદિરમાં વડાપ્રધાન મોદીના કટ આઉટની સાથે ન માત્ર વિશેષ પુજા કરી પરંતુ તેમની નજર પણ ઉતારી હતી. 

May 26, 2019, 09:43 PM IST

PM મોદી આજથી 2 દિવસ વારાણસીના પ્રવાસે, પૂર્વાંચલમાં કરશે 3 રેલી

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019)ના સાતમાં એટલે કે છેલ્લા તબક્કામાં ભાજપની જીત નક્કી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત રેલી કરી રહ્યાં છે. આ ક્રમમાં પીએમ મોદી આજે પૂર્વ યૂપીમાં ત્રણ ચૂંટણી જનસભાનું સંબોધન કરશે.

May 16, 2019, 08:36 AM IST

તેજ બહાદ્દુરને સુપ્રીમનો ઝટકો, ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની અરજી અદાલતે ફગાવી

વારાણસી લોકસભા બેઠક પર પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉતરેલા તેજબહાદ્દુરે પહેલા અપક્ષ તરીકે અને પછી સપાની ટિકિટ પર ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ બંને ઉમેદવારી પત્રમાં કેટલિક વિગતોમાં અસમાનતાને કારણે ચૂંટણી પંચે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું. આથી, તેજ બહાદ્દુરે સર્વોચ્ચ અદલાતનો દરવાજો ખટખટાવ્યો હતો, સુપ્રીમો તેજ બહાદ્દુરની અરજી ફગાવી દેતાં પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું તેજ બહાદ્દુરનું સ્વપ્ન રોળાઈ ગયું છે 
 

May 9, 2019, 12:42 PM IST

વારાણસીમાં ઉમેદવારી પત્ર રદ્દ થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તેજ બહાદ્દુર

તેજ બહાદ્દુરે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવામાં આવે 
 

May 6, 2019, 12:21 PM IST

લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં પીએમ મોદી સામે હવે 25 ઉમેદવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી લોકસભા ચૂંટણી 2019 લડી રહ્યા છે તે વારાણસી બેઠકનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, ગુરૂવારે નામ પાછા ખેંચવાના અંતિમ દિવસે 5 ઉમેદવારોએ પોતાના નામ પાછા ખેંચ્યા હતા અને હવે પીએમ મોદી સહિત કુલ 26 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે 

May 2, 2019, 10:49 PM IST

લોકસભા ચૂંટણી 2019: જાણો પીએમ મોદી સામે ટક્કર લઈ રહેલી આ યુવતી કોણ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી લોકસભા બેઠક પર બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અહીં નામાંકન ભરવાનો આજે અંતિમ દિવસ હતો અને હિના નામની એક યુવતીએ આજે અંતિમ દિવસે અહીંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી નોંધાવી છે, કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની સામે આ વખતે અજય રાયને ઉમેદવાર બનાવાયા છે, જ્યાસે સપા-બસપા ગઠબંધનના ઉમેદવાર તેજ બહાદ્દુરનું નામાંકન પત્ર ચૂંટણી પંચ દ્વારા રદ્દ કરી દેવાયું છે 
 

May 1, 2019, 09:49 PM IST

વારાણસીઃ બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદ્દુરનું નામાંકન કરાયું રદ્દ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા BSFના પૂર્વ જવાન તેજ બહાદ્દુરનું નામાંકન રદ્દ થતાં હવે તે ચૂંટણી નહીં લડી શકે, હવે સપા-બસપા ગઠબંધન તરફથી શાલિની યાદવ વારાણસી લોકસભા બેઠક પરથી પીએમ મોદીને ટક્કર આપશે 
 

May 1, 2019, 04:39 PM IST

વડાપ્રધાન મોદીની સીટ પર EVM નહી બેલેટ પેપરથી થશે ચૂંટણી, કારણ છે ચોંકાવનારૂ !

ઉમેદવારી દાખલ કરનારાઓમાં કોંગ્રેસ ઉમેદવાર અજય રાય, સપાના ડમી ઉમેદવાર શાલિની યાદવ, પદ્મશ્રીથી સન્માનિત હોકી ખેલાડી મોહમ્મદ શાહિદની પુત્રી હિના ઉપરાંત તેલંગાણાથી આવેલા હળદરનાં ખેડૂતોનાં પ્રતિનિધિ કુંટા ગંગારામ મોહન રેડ્ડીની સાથે અનેય ખેડૂતો ઉમેદવારી નોંધાવી ચુક્યા છે

Apr 30, 2019, 09:12 PM IST

PM મોદી વિરુદ્ધ લડી રહેલ સપા ઉમેદવાર તેજબહાદુરની ઉમેદવારી પર સંકટ

વારાણસી લોકસભા સીટથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવે ચૂંટણી પંચે નોટિસ ઇશ્યું કરી છે. બીએસએફનાં બર્ખાસ્ત જવાન તેજ બહાદુર યાદવે પહેલા અપક્ષ ઉમેદવાર ફરીથી સપાના ચૂંટણી ચિન્હ પર ઉમેદવારી દાખલ કરી હતી. તેમાં એકમાં જણાવાયું હતું કે, તેમને ભ્રષ્ટાચારનાં કારણે સેનાનાં ફરજરિક્ત કરવામાં આવ્યા હતા પરંતુ બીજી ઉમેદવારીમાં તેમણે તેની માહિતી નહોતી આપી.

Apr 30, 2019, 06:05 PM IST

સિદ્ધૂની ફરી વિવાદિત બોલી, કહ્યું- ‘છક્કો’ મારી ભાજપને સત્તામાંથી બહાર કરો

ક્રિકેટરથી નેતા બનેલા પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધૂએ શુક્રવારે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારે માત્ર કેટલાક પસંદગીના ધનવાન લોકો માટે કામ કર્યું છે અને તેમણે જનતાને છક્કો મારી તેમને (સરકારને) સત્તાથી બહાર કરવાની અપીલ કરી છે.

Apr 30, 2019, 08:31 AM IST

ખુબ જ મહત્વની આ સીટ... જીતનું અંતર નક્કી કરશે કે દેશમાં 'મોદી લહેર' યથાવત છે કે નહીં

લોકસભા ચૂંટણી 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક દેશભરમાં ચર્ચાનો વિષય બનેલી છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા આ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી ખુબ જ અટકળો હતી પરંતુ જો કે પ્રિયંકાએ આ બેઠકથી ચૂંટણી લડવાની ના પાડી દીધી. આ પાછળ પ્રિયંકાએ એક જ સીટ પર ફોકસ થવાનું કારણ આગળ ધર્યું. કોંગ્રેસે પીએમ મોદી સામે વારાણસી બેઠકથી અજય રાયને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 

Apr 29, 2019, 07:56 AM IST

PM મોદી પાસે છે 2.5 કરોડની સંપત્તી, ગાંધીનગરનો એક પ્લોટ, સોનાની ચાર વીંટી

વડાપ્રધાન મોદીએ આજે ચૂંટણી પંચને સોંપેલી પોતાની એફીડેવીટમાં સંપત્તીથી માંડીને અભ્યાસ સુધીની તમામ માહિતીનો ઉલ્લેખ કર્યો હતો

Apr 26, 2019, 10:27 PM IST
One More Time PM Narendra Modi Enjoy Time With Children PT1M19S

પીએમ મોદી વારાણસીમાં બાળકોની કવિતા સાંભળતા જોવા મળ્યા

પ્રધાનમંત્રી મોદીએ વારાણસીમાં ઉમેદવારી ફોર્મ ભર્યુ,,તેમના કાર્યક્રમ દરમિયાન તેઓ બાળકો સાથે વાતચીત કરતા નજરે પડ્યા. તેમનો બાળકો પ્રત્યેનો પ્રેમ ફરી એકવાર જોવા મળ્યો, શાળાનાં નાનાં નાનાં ભૂલકાંઓને જોઈને પ્રધાનમંત્રી તેમને રૂબરૂ મળવા પહોંચી ગયા.

Apr 26, 2019, 04:15 PM IST

કોંગ્રેસે કેમ PM મોદી સામે પ્રિયંકાને મેદાનમાં ન ઉતાર્યા? સામ પિત્રોડાએ કર્યો મોટો ખુલાસો 

લોકસભા ચૂંટણી 2019ને લઈને ત્રણ તબક્કાના મતદાન પૂરા થઈ ગયા છે. 29મી એપ્રિલના રોજ ચોથા તબક્કાનું મતદાન છે. આ  બધા વચ્ચે ઉત્તર પ્રદેશના વારાણસીની બેઠક ચર્ચાનો વિષય બની છે.

Apr 26, 2019, 03:07 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi File Nomination Form From Varanasi PT41M

લોકસભા ચૂંટણી 2019 વારાણસીથી પીએમ મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

પ્રધાનમંત્રી મોદીએ વારાણસી લોકસભા બેઠક પરથી ભર્યુ ઉમેદવારી ફોર્મ, ઉમેદવારી નોંધાવતા પહેલા કાળભૈરવ દાદાના કર્યા દર્શન

Apr 26, 2019, 02:10 PM IST
Loksabha Election 2019 PM Narendra Modi Talk To Media PT5M19S

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાત કરી

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીએ ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાત કરી વારાણસીના લોકોનો આબાર માન્યો અને મતદાન કરવા અપીલ કરી

Apr 26, 2019, 01:20 PM IST

આ વખતે જ્યોતિષીઓની સલાહ માનીને PM મોદીએ ખાસ મુહૂર્તમાં જ ભર્યું ઉમેદવારીપત્ર, જાણો કેમ?

લોકસભા ચૂંટણી 2019 માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજયી મુહૂર્તમાં વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે દિવસ-તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ શુભ મુહૂર્ત કાઢ્યું હતું. વડાપ્રધાને 26મી એપ્રિલના રોજ કાર્ય સિદ્ધિ માટે સૌથી પ્રભાવશાળી તથા શુભ અભિજિત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું. આ અગાઉ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા બાબા કાલભૈરવના દર્શન કર્યા બાદ સીધા કલેક્ટ્રેટ સભાગાર સ્થિત રાયસેન ક્લબમાં ગયાં. 

Apr 26, 2019, 12:19 PM IST
PM Modi Live Big State On Opponent At BJP Karyakartas In Kashi PT6M20S

PM Modi Live: ગમે તેટલી ગાળો આપો, મને ખાતર બનાવતાં આવડે છે: પીએમ મોદી

PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતેની ઉમેદવારી ફોર્મ ભરતાં પૂર્વે શુક્રવારે સવારે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં વિપક્ષો પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, તમ તમારે ગમે તેટલી ગાળો આપો, મને ખાતર બનાવતાં આવડે છે. આ ઉપરાંત મોદીએ યુવા મતદારો અને મહિલાઓ અંગે પણ મોટી વાત કરી હતી. સાથોસાથ કાર્યકર્તાઓને બુથ જીતવાનો મંત્ર પણ આપ્યો હતો.

Apr 26, 2019, 11:30 AM IST
PM Modi Addressed BJP Workers In Varanasi PT36M22S

બનારસમાં પીએમ મોદીએ કહ્યું- મિડીયાએ તો માની જ લીધું છે કે મોદી જીતી ગયા છે

પીએમ મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભરવાના છે. સવારે 11.30 કલાકે ઉમેદવારીપત્ર ભરવાના છે. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા છે. અહીં તેમણે કાલ ભૈરવના મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ભાજપના સહયોગી દળના નેતાઓ પણ વારાણસી પહોંચી ગયા છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે આ નેતાઓ સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ નામાંકન પહેલા બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ કાર્યકરોનો આભાર વ્યક્ત કરું છું. હું પણ બૂથ કાર્યકર રહી ચૂક્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર ચિપકાવવાની તક મળી હતી.

Apr 26, 2019, 11:25 AM IST