વારાણસી

PM Modi Live Big State On Yuva Voter At BJP Karyakartas In Kashi PT7M40S

PM મોદીએ કાશીમાં કહ્યું, મારે આ રેકોર્ડ બનાવવો છે...

PM Modi Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે કાશીમાં શુક્રવારે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં પોતાના દિલની વાત કરી. એમણે કહ્યું કે, મારે એક રેકોર્ડ કરવો છે. જે હું કરી શક્યો નથી એ તમારે કરી બતાવવાનું છે. એમણે મહિલાઓના વધુ મતદાન માટે અપીલ કરી. વધુમાં એમણે પહેલી વખત મતદાન કરનારા યુવા મતદારોને સન્માન આપવાની પણ વાત કરી

Apr 26, 2019, 11:10 AM IST
PM Modi Live Addressing BJP Karyakartas In Kashi PT6M14S

PM Modi Live: મારૂ જે થશે એ ગંગા મૈયા જોઇ લેશે... પીએમ મોદી

PM Modi Live: વારાણસી ખાતે ઉમેદવાર ફોર્મ ભરતા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે કાશી ખાતે ભાજપ કાર્યકર્તાઓને સંબોધન કરતાં જીતનો મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, બનારસ તો ગઇકાલે જ જીતી ગયા પરંતુ પોલિંગ બુથ જીતવાનું છે. એક પણ પોલિંગ બુથ ભાજપનો ઝંડો ઝુકવા નહીં દે. મોદી કહે છે હું દેશ નહીં ઝુકવા નહીં દઉં, ભાજપનો કાર્યકર કહે છે હું બુથ નહીં ઝુકવા દઉં. મોદીનું જે થશે એ ગંગા મૈયા જોઇ લેશે, પરંતુ મારો પોલિંગ બુથનો કાર્યકર ન હારવો જોઇએ.

Apr 26, 2019, 10:45 AM IST

પીએમ મોદીએ વારાણસીમાં કહ્યું-'મોદી હારે કે જીતે તે ગંગામૈયા જોઈ લેશે પરંતુ...'

 લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા પીએમ મોદીએ આજે બૂથ કાર્યકરોને સંબોધન કર્યું. તેમણે ગુરુવારે વારાણસીમાં થયેલા રોડ શો માટે જનતા અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો. વારાણસીની હોટલ ડી પેરિસમાં બૂથ કાર્યકરો સાથેના સંવાદમાં તેમણે કહ્યું કે ગઈ કાલે જે રીતે બનારસના લોકોમાં અપાર ઉત્સાહ જોયો તેનાથી હું અભિભૂત છું.

Apr 26, 2019, 10:26 AM IST

PM મોદીના નામાંકનના પ્રસ્તાવક હશે ડોમ રાજાનો પરિવાર, બિસ્મિલ્લાહ ખાનની 'પુત્રી' અને ચોકીદાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014 બાદ એકવાર ફરીથી ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. આજે તેઓ ઉમેદવારીપત્ર ભરશે. આ વખતની ચૂંટણીમાં પ્રસ્તાવક કોણ હશે. મળતી માહિતી મુજબ પ્રસ્તાવકોની પ્રસ્તાવિત સૂચિ બનાવી લેવાઈ છે. જેમાં સાત લોકોના નામ સામેલ કરાયા છે. મોડી રાતે થયેલી બેઠકમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહને આ સૂચિ સોંપવામાં આવી. 

Apr 26, 2019, 09:27 AM IST

PM મોદીએ વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી, NDAના દિગ્ગજ નેતાઓ રહ્યાં હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસી માટે ઉમેદવારીપત્ર ભર્યું. પીએમ મોદીએ વિજયી મુહૂર્તમાં વારાણસીથી પોતાની ઉમેદવારી નોંધાવી. પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવા માટે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વારાણસી પહોંચ્યા હતાં.

Apr 26, 2019, 07:44 AM IST
PM Narendra Modi Took Part In Ganga Aarti At Varanasi PT47M18S

વારાણસીમાં ગંગા આરતી સમયે પીએમ મોદી ભક્તિમય બન્યા, જુઓ વીડિયો

ઉમેદવારી નોંધાવતા પહેલાં વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ યોજ્યો રોડ શો, દશાશ્વમેઘ ઘાટ પર જઈને ઉતારી મા ગંગાની આરતી, મોટી સંખ્યામાં ઉમટ્યા ભાજપના કાર્યકરો

Apr 25, 2019, 10:05 PM IST

ગત 5 વર્ષમાં કોઇ પણ મંદિર પર આતંકવાદીઓની મલિન નજર પડી નથી: PM મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બનારસનાં ફક્કડપણના કારણે જ આ ફકીર રમી ગયો છે

Apr 25, 2019, 10:04 PM IST
PM Narendra Modi Took Part In Ganga Aarti At Varanasi PT10M57S

વારાણસીમાં ગંગા આરતીમાં પીએમ મોદીએ આપી હાજરી, જુઓ વીડિયો

ઉમેદવારી નોંધાવતા પહેલાં વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ યોજ્યો રોડ શો, દશાશ્વમેઘ ઘાટ પર જઈને ઉતારી મા ગંગાની આરતી, મોટી સંખ્યામાં ઉમટ્યા ભાજપના કાર્યકરો

Apr 25, 2019, 08:50 PM IST
PM Narendra Modi's Mega Road Show At Varanasi PT27M46S

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો , જુઓ વીડિયો

વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે, પીએમ મોદીના રોડ શોમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર

Apr 25, 2019, 08:05 PM IST
PM Narendra Modi's Mega Road Show At Varanasi PT30M

વારાણસીમાં પીએમ નરેન્દ્ર મોદીનો મેગા રોડ શો , જુઓ વીડિયો

વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીએ રોડ શો યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે, પીએમ મોદીના રોડ શોમાં ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર

Apr 25, 2019, 07:15 PM IST

દશાશ્વમેઘ ઘાટ પર PM મોદીએ કરી ગંગાપુજા, અઢી કલાક ચાલ્યો રોડશો

વડાપ્રધાન મોદીએ વરાણસી પહોંચીને BHUની બહાર મદન મોહન માલવીયની પ્રતિમા પર પુષ્પાંજલી અર્પીત કરી હતી. વડાપ્રધાને અહીં જનતાનું અભિવાદન કર્યું હતું અને પછી ગાડીમાં બેસીને રોડ શો ચાલુ કર્યો હતો. 

Apr 25, 2019, 03:06 PM IST
Varanasi Wall Painting For Voting Awareness PT3M26S

વારાણસી મતદાન જાગૃતિ દિવાલ પર બનાવાયા ચિત્ર, જુઓ

લોકસભાની ચૂંટણીમાં વધુથી વધુ લોકોમાં મતદાન કરે તે માટે વારાણસીની દિવાલ પર મતદાન જાગૃતિનો સંદેશ આપતા ચિત્રો બનાવવામાં આવ્યા

Apr 25, 2019, 02:50 PM IST
Varanasi Night Decoration And Kalbhairav Tempel's Importance PT8M25S

જુઓ વારાણસીના રાત્રી શણગારનો વીડિયો

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે વારાણસી પહોંચશે અને રોડ શો યોજીને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે તો આવતીકાલે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે જુઓ વારાણસીને કેવી રીતે સજાવવામાં આવ્યું છે

Apr 25, 2019, 02:30 PM IST
Top NDA leaders to attend Narendra Modi nomination, roadshow in Varanasi PT8M10S

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં એક મેગા રોડ શો કરવાના છે અને ગંગા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતી કાલે શુક્રવારે તેઓ વારાણસી સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવશે. પાર્ટીના એક પદાધિકારીએ આ જાણકારી આપી. વડાપ્રધાન દ્વારા ઉમેદવારી નોંધવવા દરમિયાન એનડીએના ઘટક પક્ષ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતિશકુમાર સહિત ભાજપ તથા અન્ય સહયોગી પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહે તેવી શક્યતા છે.

Apr 25, 2019, 01:10 PM IST

પ્રિયંકા ગાંધી PM મોદી વિરુદ્ધ વારાણસીથી નહીં લડે ચૂંટણી, જાણો કોંગ્રેસે કોને આપી ટિકિટ

લોકસભા ચૂંટણી 2019 માટે કોંગ્રેસ પાર્ટીએ વારાણસી બેઠકથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે.

Apr 25, 2019, 01:02 PM IST

PM મોદીનો આજે વારાણસીમાં મેગા રોડ શો, NDAના દિગ્ગજ નેતાઓ રહેશે હાજર, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં એક મેગા રોડ શો કરવાના છે અને ગંગા આરતીમાં ભાગ લેશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આવતી કાલે શુક્રવારે તેઓ વારાણસી સંસદીય બેઠકથી ઉમેદવારી નોંધાવશે.

Apr 25, 2019, 07:32 AM IST
Loksabha Election 2019 PM Narendra Modi Conduct Grand Road Show In Varanasi Tomorrow PT3M35S

આવતીકાલે પીએમ વારાણસીમાં રોડ શો કરી શક્તિ પ્રદર્શન કરશે

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી 25 તારીખે વારાણસી પહોંચશે, વારાણસીમાં પ્રધાનમંત્રી મોદી રોડ શો કરીને પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. 26 તારીખે પ્રધાનમંત્રી મોદી 26 તારીખે વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભરશે.

Apr 24, 2019, 07:30 PM IST

કાશીમાં દેખાશે NDAની એકજુટતા, PM મોદીના નામાંકનમાં નીતીશ કુમાર સહિત સામેલ થશે દિગ્ગજ નેતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2019ને લઇને વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરવા દઇ રહ્યાં છે. તે દરમિયાન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) તરફથી એકજુટતા દેખાડવાનો પ્રયાસ થશે.

Apr 24, 2019, 04:05 PM IST

આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત, 7ના મોત, 50થી વધુ ઘાયલ

આગરા-લખનઉ એક્સપ્રે-વે પર એકવાર ફરી અકસ્માત સર્જાયો છે. શનિવારે મોડીરાત્રે આગરા-લખનઉ એક્સપ્રેસ-વે પર બે ભીષણ અકસ્માત સર્જાયા હતા. પહેલો અકસ્માત મેનપુરીના જિલ્લાના કરહલ થાનાક્ષેત્ર પાસે થયો, જેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. તો બીજો અકસ્માત થાના ડૌકી વિસ્તાર પાસે થયો, જેમાં બે ડઝનંથી વધુ લોકો ઘાયલ થયા છે. 

Apr 21, 2019, 12:00 PM IST

શું PM મોદી વિરૂદ્ધ ચૂંટણી લડશે પ્રિયંકા, રોબર્ટ વાડ્રાએ કહ્યું- ‘કેમ નહીં’

લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની પીએમ મોદી વિરૂદ્ધ વારાણસીથી ચૂંટણી લડવા તરફ રોબર્ટ વાડ્રાએ ઇશારો કર્યો છે.

Apr 17, 2019, 02:34 PM IST