વારાણસી

Priyanka gandhi may fight against PM modi at Varanasi PT8M19S

PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.

Apr 13, 2019, 06:15 PM IST

PM મોદીને ટક્કર આપી શકે છે પ્રિયંકા ગાંધી, વારાસણીમાં લડવાના મૂડમાં

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વી ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ વારાસણીમાં ઈલેક્શન લડી શકે છે. સૂત્રોના હવાલાથી આ માહિતી મળી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે, પ્રિયંકા ગાંધી ખુદ બનારસથી ઈલેક્શન લડવા મામલે ગંભીરતાથી વિચારી રહ્યા છે. તેમણે પોતાના તરફથી આ વિશે વાત કહી છે. પરંતુ આ વિશે અંતિમ નિર્ણય પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ લેવાનો રહેશે.

Apr 13, 2019, 03:59 PM IST
PM Narendra Modi Will Make Roadshow In Varanasi On April 25 And File Nomination PT4M7S

લોકસભા ચૂંટણી 2019 : વારાણસીમાં 25મીએ નમો નમો...PM મોદીનો ભવ્ય રોડ શો

લોકસભા ચૂંટણી 2019 માં જીતના રણટંકાર સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહે શનિવારે ગાંધીનગર ખાતેથી ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે વિશાળ રોડ શો યોજી અમિત શાહે હરીફોને ધ્રુજાવ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં રણટંકાર કરવાના છે. 25મી એપ્રિલે વારાણસીમાં નમો નમો થશે. વડાપ્રધાન અહીં ભવ્ય રોડ શો યોજશે અને લોકસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવશે. 

Apr 1, 2019, 06:25 PM IST

પ્રિયંકા ગાંધીને વારાણસીથી લડવી છે ચૂંટણી? પીએમ મોદીની સામે થઇ શકે છે સીધી ટક્કર!

લોકસભા ચૂંટણી 2019 : પ્રિયંકા ગાંધી હાલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને જીત અપાવવા કોંગ્રેસ માટે પ્રચાર કરી રહ્યાં છે. સોનિયા ગાંધીના સંસદીય મતવિસ્તાર રાયબરેલીમાં પ્રિયંકા ગાંધીએ ઈશારામાં કઈંક એવું કહ્યું કે એકવાર ફરીથી તેમના ચૂંટણી લડવાના અને વડાપ્રધાન મોદીને પડકારવાની અટકળો તેજ થઈ છે.

Mar 29, 2019, 10:20 AM IST

PMના સંસદીય ક્ષેત્ર વારાણસીના પ્રવાસે પ્રિયંકા ગાંધી, કાશી વિશ્વનાથ મંદિરમાં કરશે વિશેષ પૂજા

કોંગ્રેસની મહાસચિવ તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમના ચૂંટણી પ્રચારનું અભિયાન શરૂ કરી દીધું છે. આ ક્રમમાં તેઓ બુધવાર (20 માર્ચ) ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીનો પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધીના આ પ્રવાસને લઇને કાર્યકર્તાઓમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યક્રમની મુખ્ય સંકલનકારે જણાવ્યું કે પ્રિયંકા ગાંધી સવારે 9 વાગે ચૂનારથી રોડ માર્ગ દ્વારા વારાણસી પહોંચશે.

Mar 20, 2019, 10:06 AM IST

પ્રિયંકાના વારાણસી પ્રવાસ પહેલા આવ્યો નવો વિવાદ, વકીલોએ મંદિર દર્શન પર ઉઠાવ્યો વાંધો

ઉત્તર પ્રદેશના ચાર દિવસના પ્રવાસ દરમિયાન 20 માર્ચે પ્રિયંકા ગાંધી વાડ્રાનો વારાણસીના વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તે પહેલા જ આ મામલે વિવાદ સર્જાયો છે.

Mar 19, 2019, 09:03 AM IST
BJP cec meeting, candidates for 180 seats may declared today PT4M14S

આજે BJPની પ્રથમ CECની બેઠક, 180 બેઠકો પર ઉમેદવારોના નામની કરાશે જાહેરાત

લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આજે ભાજપની પ્રથમ સીઈસીની બેઠક છે જેમાં પીએમ મોદીની વારાણસી ઉપરાંત અન્ય બેઠકની પણ જાહેરાત થઈ શકે છે. બેઠકમાં 180 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે.

Mar 16, 2019, 02:50 PM IST

લોકસભા ચૂંટણી 2019: પીએમ મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડશે ભીમ આર્મી પ્રમુખ આઝાદ 

ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદે શુક્રવારે બસપા સંસ્થાપક કાશીરામની બહેન સાથે દિલ્હીમાં જંતર મંતર પર એક રેલીને સંબોધિત કરી. આ દરમિયાન એલાન કર્યું કે લોકસભા ચૂંટણી 2019માં તેઓ વારાણસીથી નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મેદાનમાં ઉતરશે. 

Mar 16, 2019, 06:47 AM IST

ભીમ આર્મી નેતા ચંદ્રશેખર આઝાદનું એલાન, 'PM મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશ'

ભીમ આર્મીના અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદે કહ્યું છે કે તેઓ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણીના મેદાનમાં ઉતરશે.

Mar 14, 2019, 10:48 AM IST

કાશી વિશ્વનાથ કોરિડોરનો PMએ કર્યો શિલાન્યાસ, કહ્યું-વિશ્વનાથના દ્વાર આપણને માતા ગંગા સાથે જોડશે

લોકસભા ચૂંટણી અગાઉ પીએમ મોદી પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં વિશેષ પૂજા કરી. વિશેષ પૂજા દરમિયાન પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતાં. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ તેમણે કાશી વિશ્વનાથ મંદિર સંપર્ક માર્ગની આધારશીલા રાખી.

Mar 8, 2019, 07:42 AM IST

એક એવું ઘર...જ્યાં મૃત્યુ નજીક હોય તેવા લોકો ખાસ જાય છે રહેવા, જાણો કારણ 

વારાણસીમાં એક મકાન એવું છે કે જ્યાં લોકો જ્યારે મૃત્યુની સમીપ હોય ત્યારે ત્યાં પહોંચી જાય છે. પોતાના જીવનના અંતિમ દિવસો તેઓ અહીં પસાર કરવાનું ઈચ્છે છે. આથી આ ભવન મુક્તિભવન નામે પણ ઓળખાય છે. આ મકાન વર્ષ 1908માં બનાવવામાં આવ્યું હતું. 

આ ભવનમાં એક પુસ્તક છે જેમાં આવનારા લોકોના નામ નોંધાય છે. તેમાં મોટાભાગના એવા લોકોના નામ છે જે પોતાના જીવનના છેલ્લા દિવસોમાં ત્યાં ગયા હશે. 

Feb 22, 2019, 08:10 AM IST

પ્રવાસી ભારતીય દિવસ: રાજીવ ગાંધીના નામે PMએ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢી

વારાણસીમાં પ્રવાસી ભારતીય સમ્મેલનને સંબોધિત કરી રહ્યા છે PM મોદી

Jan 22, 2019, 12:19 PM IST

PM નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં 15મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ધાટન કરશે.

Jan 22, 2019, 07:59 AM IST

વારાણસીમાં આજથી પ્રવાસી ભારતીય દિવસ, યોગીએ કહ્યું,'અતિથિ દેવો ભવ:'

કાશીનો આતિથ્ય વિચાર હેઠળ સ્થાનિક લોકોએ ભારતવંશી અતિથીઓ, મહેમાનોને રોકાવાની વ્યવસ્થા આપી છે

Jan 21, 2019, 08:51 AM IST
PT3M20S

હાર્દિક પટેલ ચૂંટણીના જંગમાં પીએમ મોદીને આપશે ટક્કર?

હાર્દિક પટેલ ચૂંટણીના જંગમાં પીએમ મોદીને આપશે ટક્કર?

Jan 11, 2019, 02:05 PM IST

PM મોદીને ચૂંટણી જંગમાં ટક્કર આપશે હાર્દિક પટેલ? સપા-બસપા ગઠબંધનનો ઉમેદવાર બનશે!

લોકસભા ચૂંટણી 2019 માટે નવા સમીકરણો અત્યારથી રાજકારણ ગરમાયું છે. પીએમ નરેન્દ્ર મોદી સામે ગુજરાત સરકારને ભીંસમાં મુકાનાર હાર્દિક પટેલને ઉતારાય એવી સંભાવના પ્રબળ બની છે. ઉત્તર પ્રદેશમાં સપા બસપાના સંભવિત ગઠબંધન વચ્ચે લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંગે એક મોટા સમાચાર આવી રહ્યાં છે. આ ગઠબંધન પીએમ નરેન્દ્ર મોદીને વારાણસીમાં ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. 

Jan 11, 2019, 11:42 AM IST

ભજીયા પર રાજકારણ, પીએમ મોદીના રસોઈયાએ કરવી પડી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વારાણસીમાં ખાસ રસોઈ બનાવનારા રસોઈયા રાજીવ બટવાલે શનિવારે મીડિયામાં પોતાનું જે નિવેદન ચાલી રહ્યું છે તેને સંપૂર્ણપણે ફગાવ્યું છે. વાત જાણે એમ છે કે મીડિયામાં રાજીવ બટવાલનું એક નિવેદન હાલ ખુબ ચાલી રહ્યું છે, જેમાં તેણે કથિત રીતે કહ્યું છે કે પીએમ મોદીના ભજીયાવાળા નિવેદન સાથે તે સહમત નથી. રાજીવે મીડિયામાં ચાલી રહેલા ખોટા અહેવાલોને નકારતા કહ્યું કે આ સમાચારો અંગે હું કઈ જાણતો નથી. જે પણ મારા નામે છપાયું છે તે તે સંપૂર્ણ રીતે ખોટું છે. 

Dec 30, 2018, 08:19 AM IST

ગાજીપુર: કોંગ્રેસે ખેડૂતોને કરજ માફીની જગ્યાએ જુઠ્ઠાણાની લોલીપોપ પકડાવી દીધી-પીએમ મોદી

આ સાથે જ ગાજીપુરમાં મેડિકલ કોલેજની આધારશિલા પણ રાખી. આ દરમિયાન તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાઈક પણ હાજર રહ્યાં હતાં. 

Dec 29, 2018, 01:52 PM IST

વારાણસી સંકટ મોચન મંદિરને 2006 કરતા પણ શક્તિશાળી વિસ્ફોટ કરી ઉડાવી દેવાની ધમકી

કાશીના સંકટ મોચ મંદિરમાં 2006માં બોમ્બ વિસ્ફોટમાં 7 લોકોનાં મોત થયા હતા, ધમકીને હળવાશમાં નહી લેવાની પણ ચિમકી

Dec 5, 2018, 10:50 AM IST

વારાણસી રૂટ પર પણ ચાલશે એન્જિનલેસ ટ્રેન T-18, ડિસેમ્બરના મધ્યમાં પુરી થશે ટ્રાયલ

દેશની સૌથી આધુનિક અને દેશમાં જ નિર્મિત એવી T-18  ટ્રેનની અત્યારે ટ્રાયલ ચાલી રહી છે, તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી પણ દોડાવાની વિચારણા ચાલી રહી છે 

Nov 26, 2018, 10:31 PM IST