વારાણસી

વારાણસી અને દેશ વિકાસનાં તે કાર્યોના સાક્ષી જે દશકો પહેલા થવું જોઇતું હતું: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા, તેઓ દિવાળી બાદ સંસદીય વિસ્તારને મોટી ભેટ આપશે

Nov 12, 2018, 03:53 PM IST

સ્ટેચ્યુ ઓફ યુનિટી જનતા માટે ખુલ્લુ મુકાતાં પ્રથમ દિવસે જ સર્જાઇ અવ્યવસ્થા, મચ્યો હંગામો

સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી 30 પ્રવાસીઓએ પ્રવેશ કર્યો છે. ઓનલાઇન બુકિંગ કરાવેલ પ્રવાસીઓ માટે કોઇ સુવિધા નથી. ઓનલાઇન બુકિંગ ફુલ બતાવે છે. પ્રવાસીઓ અંદર પ્રવેશવા પણ આતુર છે.

Nov 1, 2018, 12:25 PM IST

વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત, 2 ઘાયલ

અંધાધૂંધ ફાયરિંગમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી, દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આવી ગોળીબારની ઘટના બની છે 

Oct 31, 2018, 11:32 PM IST

શત્રુઘ્ન સિન્હા પોતાના વચનનો ભંગ કરી 2019માં PM મોદીની સામે વારાણસીથી લડશે ચૂંટણી?

પોતાની જ પાર્ટીથી નારાજ જોવા મળી રહેલા પટણા સાહિબથી ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હા આગામી લોકસભા ચૂંટણી વારાણસીથી લડી શકે છે.

Oct 13, 2018, 08:07 AM IST

નવા કાશી, નવા ભારતના નિર્માણમાં તમારૂ યોગદાન આપો: PM મોદી

પોતાનો 68મો જન્મદિવસ મનાવવા સોમવારે વારાણસી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (18 સપ્ટેમ્બર) બનારસ હિન્દુ વિશ્વવિધ્યાલય (બીએચયૂ)માં સભા સંબોધી રહ્યા છે.

Sep 18, 2018, 11:58 AM IST

વારાણસીમાં જન્મદિવસ પ્રસંગે મહાદેવનાં આશિર્વાદ લેવા પહોંચ્યા PM

વડાપ્રધાને જન્મ દિવસ સ્થાનિક બાળકો સાથે ઉજવ્યો હતો અને બાળકોને સ્ટેશ્નરીની વસ્તુઓ ગીફ્ટ આપી હતી

Sep 17, 2018, 10:43 PM IST

વારાણસીમાં બાળકો સાથે જન્મદિવસ ઉજવશે PM મોદી, કરોડની રિટર્ન ગિફ્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પોતાનો જન્મદિવસ વારાણસી ખાતે બાળકો વચ્ચે મનાવશે. અહીં તેઓ પ્રજાપતિ સમાજના લોકોને માટીના વાસણ બનાવવા માટે ઇલેક્ટ્રિક સંચાલિત મશીનનનું વિતરણ કરશે. 362 કરોડની IPDS યોજના હેઠળ લોકાર્પણ કરવામાં આવશે. દીન દયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ 3722 મજરોનું લોકાર્પણ કરવા ઉપરાંત નાગેપુરમાં પેયજળ યોજનાનું લોકાર્પણ કરશે.

Sep 17, 2018, 08:40 AM IST

નઘરોળ તંત્ર: વારાણસીમાં ફરી એકવાર પિલ્લર હલવા લાગતા તંત્ર દોડતું થયું

વારાણસીમાં નિર્માણાધીન ફ્લાઇઓવરનાં બે બીમ અચાનક ધ્રૂજવા લાગ્યા બાદ તે રૂટ પરનો તમામ ટ્રાફીક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો

May 30, 2018, 04:43 PM IST

યોગગુરૂ બાબા રામદેવનું નિવેદન, 'જે કર્ણાટક ચૂંટણી જીતશે, તે દેશ જીતશે'

એક ખાનગી કાર્યક્રમમાં વારાણસી પહોંચ્યા હતા બાબા રામદેવ. વિભિન્ન મુદ્દા પર આવ્યા નિવેદન. 

 

May 14, 2018, 08:55 PM IST

પૂનમ યાદવ સાથે પાડોશીની મારામારી: ગામનાં સરપંચ વિરુદ્ધ કેસ દાખલ

21મી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું વેટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડી પુનમ યાદવ સાથે પાડોશીઓનું જ અયોગ્ય વર્તન

Apr 14, 2018, 07:31 PM IST