વીડિયો વાઈરલ

mahemdabad khatraj youth committed suicide PT5M6S

વ્યાજખોરોના ત્રાસથી યુવકે પહેલા બનાવ્યો VIDEO, પછી ફાંસો ખાઈ કરી આત્મહત્યા

રાજ્યમાં ફરી એકવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકનો ગયો જીવ. મહેમદાવાદના ખાત્રજના યુવકે ગળેફાંસો ખાઈને કરી
આત્મહત્યા. સ્યુસાઈડ નોટમાં 9 વ્યક્તિનો ઉલ્લેખ કર્યો.

Mar 12, 2020, 09:25 AM IST

રાજકોટ: જાહેરમાં સગીરાને ગડદાપાટું માર મારતો VIDEO વાઈરલ 

સોશિયલ મીડિયાના જમાનામાં અવારનવાર અણછાજતા વીડિયો પણ વાઈરલ થતા રહેતા હોય છે. આવો જ એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક યુવકો એક સગીરાને માર મારી રહ્યાં છે. 

Mar 11, 2020, 08:30 PM IST

કમલ હસને જબરદસ્તીથી રેખાને કર્યું હતું ચુંબન, VIDEO વાઈરલ થતા લોકોએ લીધા આડે હાથ

સાઉથની વેટરન અભિનેત્રી રેખા (Rekha)નો એક ઈન્ટરવ્યુ હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. જેને લઈને હવે જાણીતા અભિનેતા કમલ હસન પર સવાલ ઉઠી રહ્યાં છે. રેખાએ ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 1986માં તે બાલચંદરની ફિલ્મ 'પુન્નાગે મન્નન'નું શુટિંગ કરી રહી હતી, જેમાં તેની સાથે કમલ હસન હતાં.

Feb 26, 2020, 11:50 AM IST

થાઈલેન્ડ: આડેધડ ફાયરિંગ કરીને 20 લોકોના જીવ લેનારો સૈનિક કેમેરામાં કેદ, VIDEO જોઈને થથરી જશો 

થાઈલેન્ડના પૂર્વોત્તર વિસ્તારના નાખોન રત્ચાસિમા શહેરમાં શનિવારે એક સૈનિક દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં 20 લોકોના મોત થયા જ્યારે અન્ય 14 લોકો ઘાયલ થયાં. સ્વાસ્થ્ય એજન્સીઓએ આ જાણકારી આપી.

Feb 9, 2020, 09:22 AM IST

PHOTOS: પાકિસ્તાની સિંગરે કર્યા ન્યૂડ ડાન્સ, વીડિયો લીક થતા હાહાકાર મચી ગયો

પાકિસ્તાનની ખુબ જ મશહૂર અને ખુબસૂરત પોપસિંગર રબી પીરઝાદા આમ તો મોટાભાગે પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહે છે પરંતુ હવે એક નવા કારણથી ચર્ચામાં છે. આ વખતે સિંગિંગ કે કોઈ વિવાદાસ્પદ નિવેદન નહીં પરંતુ વીડિયોના કારણે ચર્ચામાં છે. રબીના વીડિયોએ પાકિસ્તાનમાં હોબાળો મચાવ્યો છે. એક વીડિયોમાં તે બિકિનીમાં જોવા મળે છે. તે સેક્સ ટોય પકડીને ઊભી છે.

Nov 4, 2019, 08:56 AM IST

હાઈ લા... પ્રિયંકાના વરની સાથે જાહેરમાં 'છેડતી' થઈ? યુવતીની હરકતનો જુઓ VIDEO 

લોસ એન્જલસમાં જોનાસ બ્રધર્સના એક કોન્સર્ટમાં એક મહિલા પ્રશંસક ગાયક અભિનેતા નિક જોનાસ સાથે ખુબ અજીબ રીતે વર્તન કરતી જોવા મળી હતી. ડેઈલી મેઈલ ડોટ કો ડોટ યુકેના રિપોર્ટ મુજબ હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થયેલી તસવીરો અને વીડિયોઝમાં એક મહિલા પ્રશંસક નિકના પગ પકડતા અને તેને સ્પર્શ કરતા જોવા મળી રહી છે. 

Oct 27, 2019, 12:18 PM IST

થરાદના અપક્ષ ઉમેદવારનો ધમકી મળ્યાનો આક્ષેપ, ગ્રામજનો સાથે બોલાચાલીનો VIDEO વાઈરલ

ગુજરાતની 6 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 21મી ઓક્ટોબરે યોજાનાર છે. જેના પરિણામ 24મી ઓક્ટોબરે જાહેર થશે. જેમાંની એક બેઠક થરાદ છે.

Oct 19, 2019, 02:14 PM IST

VIDEO: UPના પૂર્વ મંત્રીના પુત્રના તિલકોત્સવમાં હર્ષ ફાયરિંગ, ગોળી ભાજપના નેતાને વાગી

મધ્ય પ્રદેશના છતરપુરમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મંત્રી બાદશાહ સિંહના પુત્રના તિલકોત્સવ સમારોહમાં વધુ પડતા આનંદમાં ફાયરિંગ કરી નાખવામાં આવ્યું જેનો એક વીડિયો વાઈરલ થયો છે.

Oct 2, 2019, 02:56 PM IST

'દીદી સામે વર્દી નતમસ્તક': IPS અધિકારી મમતા બેનર્જીના પગે પડ્યાં, VIDEO વાઈરલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી એક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યાં છે. પોલીસના યુનિફોર્મમાં એક આઈપીએસ અધિકારી દ્વારા તેમના ચરણ સ્પર્શનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

Aug 29, 2019, 11:41 AM IST

INX મીડિયા કેસ: કોંગ્રેસી નેતા પી ચિદમ્બરમની ધરપકડ બાદ PM મોદીનો આ VIDEO થયો વાઈરલ

પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે "તમારી મદદથી હું આ લોકો(ભ્રષ્ટાચારીઓ)ને જેલના દરવાજા સુધી તો લાવ્યો છું. કોઈ જામીન પર છે, તો કોઈ હજુ ડેટ લઈ રહ્યાં છે. લોકો ચક્કર કાપી રહ્યાં છે પરંતુ 2014થી મહેનત કરતા કરતા, જૂના ઓફિસરો ગયા અને નવા આવ્યાં તો દસ્તાવેજો પણ હાથ લાગી રહ્યા છે.

Aug 22, 2019, 10:29 AM IST

Video : પ્રેમ કરીને ભાગી જનારાઓને ગામલોકોએ આપી તાલિબાની સજા, નગ્ન કરી માર માર્યો

આજકાલ લોકો છાશવારે કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કરે છે. ચોર પકડાઈ જવાની વાત હોય કે પછી કોઈને સબક શીખવાડવાની વાત હોય, લોકો ભાન ભૂલીને કાયદો પોતાના હાથમાં લે છે. 

Jun 27, 2019, 12:46 PM IST

ડ્યૂટી સમયે દારૂની મજા માણતા પકડાઈ મહિલા કર્મચારી, VIDEO વાઈરલ થતા સસ્પેન્ડ થઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારને આધીને એક કોર્પોરેશનની મહિલા કર્મચારી દ્વારા સરકારી કાર્યાલયમાં જ પુરુષ સહકર્મીઓ સાતે બેસીને દારૂ પીવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

Jun 26, 2019, 11:44 AM IST

ગ્રાઉન્ડ પર IND-PAKની મેચ ચાલતી હતી અને સ્ટેડિયમમાં ચાલુ હતો કપલનો રોમાન્સ, જુઓ VIDEO

ભારત હોય કે પાકિસ્તાન બંને દેશના ક્રિકેટ ફેન્સ 4 વર્ષનો ઈન્તેજાર ફક્ત એટલા માટે કરે છે કારણ કે બંને દેશોની ભીંડત જોઈ શકે. ક્રિકેટના મેદાનમાં જેટલું ખેલાડીઓ વચ્ચે મુકાબલો જોવા મળે છે તેનાથી અનેક ગણો બે દિલો વચ્ચે રોમાન્સનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 

Jun 24, 2019, 02:04 PM IST

PAK ટીમ હારતા પાકિસ્તાની ચાહક ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો, બોલ્યો-'આ લોકો પિઝા અને...'જુઓ VIDEO 

વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી મેચે જેટલું ભારતીયોને રોમાંચિત કરી મૂક્યા એટલો જ પાકિસ્તાનમાં હાર બાદ હાહાકાર મચ્યો છે.

Jun 17, 2019, 11:40 AM IST

VIDEO: પોલીસની સામે જ લોકોએ માતા-પુત્રને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધા

આસામના તિનસુકિયા જિલ્લાના રંગપુરી વિસ્તારમાંથી ખુબ જ દર્દનાક અને ચોંકાવનારી તસવીરો સામે આવી છે.

Jun 8, 2019, 01:38 PM IST

રાધનપુર: કોંગ્રેસના આગેવાનનો હવામાં ફાયરિંગ કરતો VIDEO થયો વાઈરલ

રાધનપુર તાલુકા કોંગ્રેસના આગેવાનનો ફાયરીગ કરતો વિડિઓ થયો વાયરલ થતા ખળભળાટ મચ્યો છે.

Jun 1, 2019, 09:16 PM IST

Video : કેનાલને બનાવ્યું સ્વીમિંગ પુલ, જોખમી સ્ટંટ કરીને યુવકોએ ડૂબકી લગાવી

ક્યારેક સેલ્ફી-વીડિયો લેવાના લ્હાયમાં, તો ક્યાંક જોખમી સ્ટંટ કરતા નજરે ચઢે છે, જેને કારણે જીવનું જોખમ હોય છે. ત્યારે હવે યુવકો કેનાલમાં પણ જોખમી ડૂબકીઓ લગાવી રહ્યાં છે. કેનાલમાં આવો જ જોખમી સ્ટંટનો વીડિયો વાઈરલ થયો છે. 

Apr 27, 2019, 10:34 AM IST

Video : ગુસ્સે ભરાયેલી ગુજરાતી મહિલાએ યુવકને જાહેરમાં ચપ્પલથી ધોઈ નાંખ્યો

થરાદની મહિલાનો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં ગુસ્સે ભરાયેલી મહિલાએ એક યુવકને બરોબરનો મેથીપાક ચખાડ્યો હતો. મહિલાએ યુવકને જાહેરમાં ચપ્પલથી માર માર્યો હતો. 

Apr 27, 2019, 10:01 AM IST

શરમજનક...પુલવામાના શહીદો માટેના કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓએ નોટો ઉડાવી, VIDEO વાઈરલ

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 40 જવાનોને એક સાથે ગુમાવવાનું દુ:ખ દેશના દરેક નાગરિકને છે. દેશભરમાં અલગ અલગ પ્રકારે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. દેશમાં ઠેર ઠેર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવો જ એક કાર્યક્રમ હરિદ્વારના રૂરકીમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા આયોજિત કરાયો હતો. કાર્યક્મમાં શહીદોની શ્રદ્ધાંજલિની મજાક બનાવી દેવાઈ હતી. 

Feb 23, 2019, 02:44 PM IST

Big Breaking: પાટીદાર આંદોલનના નેતા ગોપાલ ઈટાલીયાની ધરપકડ

ગોપાલ ઈટાલીયાની આર્મ્સ એક્ટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે. અત્રે જણાવવાનું કે ગોપાલ ઈટાલીયા પાટીદાર આંદોલન સાથે જોડાયેલો છે. 

Jan 24, 2019, 09:27 AM IST