વીડિયો વાઈરલ

સુરત: હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઈરલ, સાથે છે આદિત્ય પંચોલી

હવાલા કૌભાંડનાં આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઇરલ થયો છે. સુરતનાં અડાજણ પાટિયા નજીકની ખાનગી હોસ્પિટલનો આ વીડિયો હોવાની ચર્ચા છે. જેમાં અફરોઝ ફટ્ટા સાથે બોલિવૂ઼ડ સ્ટાર આદિત્ય પંચોલી પણ જોવા મળી રહ્યો છે. ગરીબ દર્દીનાં પરિવાર સાથે વીડિયોમાં ફોટોસેશન કરાવતા નજરે પડે છે. 

Jan 21, 2019, 11:45 AM IST
Afroz fatta viral video with Aditya Pancholi PT1M59S

સુરત: હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઈરલ

સુરત: હવાલા કૌભાંડના આરોપી અફરોઝ ફટ્ટાનો વીડિયો વાઈરલ

Jan 21, 2019, 11:45 AM IST
Fight between police and women, video goes viral PT1M51S

મહિલાઓએ પોલીસ સાથે કરી ઝપાઝપી, વીડિયો થયો વાઈરલ

મહિલાઓએ પોલીસ સાથે કરી ઝપાઝપી, વીડિયો થયો વાઈરલ

Jan 20, 2019, 02:45 PM IST

VIDEO ડોક્ટર નર્સને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા અને કરી લીધુ ચુંબન, હવે ફસાયા

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જનનો કથિત રીતે એક મહિલા સહકર્મીને કિસ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જતા રવિવારે તેમને પદ પરથી હટાવવામાં આવ્યાં. 

Jan 14, 2019, 11:00 AM IST

મમતા બેનરજીએ એફબી પર પોસ્ટ કર્યો એક VIDEO, તેમનું આ સ્વરૂપ જોઈને બધા આશ્ચર્યચકિત

મમતા બેનરજીને પેન્ટિંગ અને કવિતા લખવાનો પણ શોખ છે એ વાત તો બધા જાણે છે. પહેલીવાર એવું જોવા મળ્યું કે તેમને બેડમિન્ટનનો પણ શોખ છે. 

Jan 6, 2019, 10:57 AM IST

દિલ્હી: સિગ્નેચર બ્રિજ પર કિન્નરોનો ઉત્પાત, અશ્લીલ હરકતોનો વીડિયો થયો વાઈરલ

લ્હીમાં નવા બનેલા સિગ્નેચર બ્રિજ પર કિન્નરોએ નિર્વસ્ત્ર થઈને ઉત્પાત મચાવ્યો જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

Nov 15, 2018, 01:08 PM IST

મેકડોનાલ્ડ્સના ફૂડના શોખીન છો? તો ખાસ જુઓ આ વાઈરલ VIDEO, નહીં તો પસ્તાશો

જો તમે બર્ગર, ફિંગર ચિપ્સ ખાવા માટે વારંવાર મેકડોનાલ્ડની મુલાકાત લો છો તમારા માટે આ અહેવાલ વાંચવો ખુબ જરૂરી છે.

Oct 10, 2018, 12:06 PM IST

ઉડતા પ્લેનમાં બોયફ્રેન્ડે કર્યું એવું કામ, VIDEO વાઈરલ થતા ગર્લફ્રેન્ડનું આવી બન્યું

એક કહેવત  છે કે એવરીથીંગ ઈઝ પોસિબલ ઈન લવ એન્ડ વોર... આવું જ કઈંક ચીનમાં પણ જોવા મળ્યું. એક વ્યક્તિએ ઉડતા પ્લેનમાં જ એરહોસ્ટેસને પ્રપોઝ કરી દીધુ.

Sep 19, 2018, 10:25 AM IST

VIDEO: દિલ્હીની અત્યંત શરમજનક ઘટના, યુવકે યુવતીને ગડદાપાટુ માર માર્યો

રાજધાની દિલ્હીમાં એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરતો વીડિયો સામે આવ્યો છે. ઉત્તમ નગર વિસ્તારમાં આવેલા એક કોલ સેન્ટરમાં યુવકે એક યુવતીની નિર્દયતાથી પીટાઈ કરી અને આ પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. 

Sep 14, 2018, 02:43 PM IST

VIDEO: ડોનાલ્ડ ટ્રમ્પની 'ચિડવણી' કરી રહ્યો હતો આ કિશોર, જુઓ કેવી મળી સજા!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોન્ટાનામાં આયોજિત એક રેલી દરમિયાન 17 વર્ષના કિશોરે નાટકીય રીતે ડોનાલ્ડ ટ્રમ્પને ચિડવવાનું કામ કર્યું

Sep 10, 2018, 10:41 AM IST

અચાનક ચાલુ પ્લેનમાંથી ઉતરી ગઈ મહિલા પાઈલટ્સ, કરવા લાગી ડાન્સ, જુઓ VIDEO

કીકી ચેલેન્જના રોજેરોજ નવા વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થઈ રહ્યાં છે. દુનિયાભરના લોકો ચાલુ ગાડીમાંથી ઉતરીને ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યાં છે.

Aug 30, 2018, 11:26 AM IST

પાકિસ્તાન જઈને એક પછી એક વિવાદમાં ફસાયા સિદ્ધુ, કોંગ્રેસ હેરાન-પરેશાન, VIDEO

ઈમરાન ખાનના શપથ ગ્રહણ સમારોહમાં સિદ્ધુને આગળની લાઈનમાં બેસાડવામાં આવ્યાં હતાં. આ અગાઉ તેઓ ત્યારે ચર્ચામાં આવી ગયાં જ્યારે શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા ગયેલા સિદ્ધુ પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાને ઉષ્માભેર ભેટી પડ્યા હતાં.

Aug 18, 2018, 02:04 PM IST

VIDEO: અચાનક એક યુવક તૈમૂર પાસે આવી ગયો, અને પછી થઈ જોવા જેવી

સ્ટાર કિડ તૈમૂર અલી ખાન મીડિયા પાપારાઝીમાં ખુબ ફેમસ છે.

Aug 11, 2018, 11:34 AM IST

ભોજપુરી ગીતો પર યુવતીએ માર્યા જબરદસ્ત ઠુમકા, વાઈરલ થઈ રહ્યો છે VIDEO

ભોજપુરી ફિલ્મો પણ હવે હિન્દી ફિલ્મોની જેમ યુટ્યૂબ પર પસંદ થવા લાગી છે.

Aug 10, 2018, 11:28 AM IST

બનાસકાંઠા: કારમાં બેઠેલી મહિલાની અસામાજિક તત્વો દ્વારા પજવણી, VIDEO

બનાસકાંઠાના ડીસા તાલુકામાં આવેલા ટેટોડા ગામ નજીક અસામાજિક તત્વો દ્વારા મહિલાની પજવણી કરાતો વીડિયો વાઇરલ થયો છે. અસામાજીક તત્વોએ બળજબરીપૂર્વક આધેડ યુવક-યુવતીને કારમાં બેસાડી વીડિયો ઉતારી યુવક પાસે રૂ. 1 લાખની માગ કરી રૂ. 20 હજાર પડાવવામાં આવ્યાં. 

Aug 3, 2018, 11:48 AM IST

વડોદરા: કીકી ચેલેન્જનો VIDEO વાઈરલ, મહિલા કારમાંથી ઉતરીને ડાન્સ કરવા લાગી

યુવાઓ માટે મજા બની ગયેલી કીકી ચેલેન્જ પોલીસ માટે માથાનો દુ:ખાવો સાબિત થઈ રહી છે. ગુજરાત પોલીસે હજુ તો ગઈ કાલે જ આ અંગે ટ્વિટ કરીને લોકોને વિનંતી કરી હતી કે આ પ્રકારે કરવું એ જીવલેણ સાબિત થઈ શકે છે. પરંતુ લાગે છે કે લોકો તેની ગંભીરતા સમજતા નથી.

Aug 1, 2018, 01:19 PM IST

પુતિનને મળતા જ ટ્રમ્પની પત્નીને આ શું થઈ ગયું? જુઓ મેલાનિયાનો વાઈરલ VIDEO

લાંબા સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે હેલસિંકીમાં મુલાકાત થઈ.

Jul 19, 2018, 02:17 PM IST

VIDEO: ન્યૂડ ફોટા બાદ હવે આ અભિનેત્રીના વીડિયોએ મચાવી ધમાલ, લોકો ખુબ ભડક્યા

થોડા સમય પહેલા પોતાના ન્યૂડ ફોટાને પોસ્ટ કરીને હોબાળો મચાવનારી અભિનેત્રી મંદાના કરીમીના વીડિયોથી હવે વિવાદ ઊભો થયો છે.

Jul 18, 2018, 12:04 PM IST

VIDEO ઉન્નાવ: બદમાશો યુવતીને ઉઠાવીને સૂમસામ જગ્યા પર લઈ ગયા, કરી શરમજનક કરતૂત

 ઉન્નાવમાં મહિલા સાથે ગેરવર્તણૂંકનો એક વાઈરલ વીડિયો સામે આવતા ચકચાર મચી છે. ઝી મીડિયાના અહેવાલની અસર થઈ છે અને આ મામલે પોલીસે બે લોકોની ધરપકડ પણ કરી છે.

Jul 6, 2018, 12:19 PM IST

VIDEO: અકસ્માતના કારણે દલિત યુવક ડ્યૂટી પર ન આવી શક્યો, માલિકે હંટરથી ફટકાર્યો

મધ્યપ્રદેશના હોશંગાબાદમાં કોઈને જણાવ્યાં વગર રજા પર ગયેલા એક દલિત યુવકને તેના માલિકે મશીનથી બાંધીને હંટર (કોરડો)થી ખુબ પીટાઈ કરી.

Jul 6, 2018, 09:59 AM IST