વીડિયો વાઈરલ

ધોનીની 'લાડલી' બની હાર્દિક પંડ્યાની ચિયરલીડર, જુઓ સુપરક્યુટ VIDEO

ડબલિનમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં 355થી વધુ સ્ટ્રાઈક રેટથી આવેલા વાવાઝોડાએ આયરલેન્ડને તબાહ કરી નાખ્યું. આ વાવાઝોડુ હાર્દિક પંડ્યાની બેટિંગ હતી. જેણે ફક્ત 9 બોલ પર 4 છગ્ગા અને એક ચોગ્ગો ફટકારીને અણનમ 32 રન ઠોકી નાખ્યાં. પરિણામે ભારતીય મીડલ ઓર્ડરને તોડીને આયરલેન્ડની જે થોડી ગણી આશા બચી હતી તે સમાપ્ત થઈ ગઈ અને મેચ ભારતે જીતી લીધી. હાર્દિકની આ પાવરપેક પરફોર્મન્સ કોના કારણે હતું તે જાણો છો? આ અંગેનો ખુલાસો હાર્દિકે પોતાના પાવરફૂલ નોક બાદ કર્યો છે અને તે છે ધોનીની સ્વીટ પુત્રી જીવા.

Jun 30, 2018, 02:55 PM IST

સંસ્કારી નગરીનો ચોંકાવનારો ખુલાસો: કમ્પાઉન્ડરે તબીબની કામલીલાના 135 વીડિયો બનાવ્યા હતા

વડોદરાના અનગઢના તબીબ ડોક્ટર પ્રતિક જોશીના કામલીલાના વીડિયો વાયરલ થયા બાદ એક પીડિત મહિલાએ નંદેસરી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરતાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Jun 12, 2018, 09:09 AM IST

વડોદરા: મહિલા દર્દીઓને મોહજાળમાં ફસાવી સેક્સ કરતા તબીબનો વાઈરલ થયો VIDEO

વડોદરાના અનગઢના એક તબીબની કામલીલાનો વીડિયો વાઈરલ થયો છે. જે જોઈને હક્કાબક્કા રહી જશો.

Jun 10, 2018, 12:23 PM IST

આધેડે માતાની નજર સામે પુત્રી સાથે કરી 'ગંદી હરકત', વાઈરલ થયો VIDEO

મહિલાઓ અને ખાસ કરીને સગીર બાળાઓ સાથે છેડછાડની ઘટના દિન પ્રતિદિન વધતી જાય છે. આ જ કારણ છે કે ભીડભાડવાળી જગ્યાઓ પર વિકૃત માનસિકતાવાળા લોકોથી આપણી બાળકીઓ સુરક્ષિત નથી.

Jun 8, 2018, 03:19 PM IST

VIP કલ્ચર ભોગવતા નેતાઓને આ PMની જોરદાર લપડાક, ખાસ જુઓ VIDEO

આપણા દેશમાં વીઆઈપી કલ્ચર ખતમ કરવાની વાત થતી રહે છે પરંતુ તેનો અમલ કરવા માટે કોઈ તૈયાર થતુ નથી.

Jun 6, 2018, 02:56 PM IST

ઈટલીના નવા PM ટેક્સીમાં બેસીને સરકાર રચવાનો દાવો રજુ કરવા પહોંચ્યા, જુઓ VIDEO

ઈટલીના વડાપ્રધાન પદ પર નિયુક્ત થયેલા જેસેપે કોંટે સરકાર બનાવવાનો દાવો કરવા માટે ટેક્સીથી ગયા. જે જોઈને ભલભલા સ્તબ્ધ થઈ ગયાં. ઈટલીની એક ટીવી ચેનલ તરફથી જારી કરવામાં આવેલા વીડિયોમાં કોંટે ટેક્સીથી રાષ્ટ્રપતિ ભવન પહોંચતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ તેઓ ટેક્સીનું ભાડુ પોતે આપીને દરવાજો ખોલીને અંદર જાય છે. ત્યાં હાજર સુરક્ષાકર્મી તેમને સેલ્યુટ કરે છે પરંતુ ગાડીનો દરવાજો ખોલતો નથી.

May 30, 2018, 02:09 PM IST

VIDEO:દિવ્યાંકાએ એવો લીધો બદલો કે પતિ વિવેકે બાથરૂમ ભેગા થવું પડ્યું

'યે હે મોહબ્બતે'ની ઈશિતા એટલે કે દિવ્યાંકા ત્રિપાઠી સોશિયલ મીડિયા પર જે પણ શેર કરે છે તે ધડાધડ વાઈરલ થઈ જાય છે.

Apr 24, 2018, 08:27 AM IST

VIDEO: પ્રિયાએ ફરી મારકણી અદાથી મારી આંખ, જોઈને હ્રદય ધબકારા ચૂકી જશે

મલિયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. બહુ જલદી મલિયાલમ ફિલ્મ ઉરુ અદાર લવ (Oru Adaar Love)થી તે રૂપેરી પડદે ડેબ્યુ કરવા જઈ રહી છે.

Apr 21, 2018, 03:23 PM IST

VIDEO: 'ટાઈગર' જેલના સળિયા પાછળ, સલમાનનો આ જૂનો વીડિયો અચાનક થયો વાઈરલ

સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન વન વિભાગની ઓફિસમાં બેઠેલો જોવા મળે છે.

Apr 5, 2018, 06:07 PM IST