વોટ્સએપ

કચ્છ: સોશિયલ મીડિયા દ્વારા પરિચય કેળવીને ધૂતારાઓએ બિદડાની ગૃહિણીના લાખો રૂપિયા પડાવી લીધા

સોશિયલ મીડિયા ઉપર ફેસબુક અને બાદમાં વોટ્સએપના માધ્યમથી પરિચયમાં આવેલા બે અજાણ્યા શખ્સે બિછાવેલી જાળમાં ફસાઈને બિદડા ગામના ગૃહિણી સુધાબેન બિપિન ( બુધિયા ) સંઘારે રૂા . 7.82 લાખની રોકડ રકમ ગુમાવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે . આ પ્રકરણમાં મોબાઇલ ફોનના નંબરના આધારે પાંચ વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી ગુનો ઉચાપત અને વિશ્વાસઘાત સહિતની ક્લમો તળે માંડવી પોલીસ મથકમાં દાખલ કરાયો છે. 

Jun 25, 2020, 03:34 PM IST

વોટ્સએપમાં એડ થઈ શકે છે 50 લોકોની સાથે વીડિયો કોલિંગનું ફીચર

WhatsApp વીડિયો કોલિંગમાં કંપની જલદી વિસ્તાર કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે વોટ્સએપમાં મેસેન્જર રૂમ દ્વારા 50 લોકોની સાથે વીડિયો કોલિંગ કરવાનું ફીચર આપવામાં આવી શકે છે. 

May 12, 2020, 04:05 PM IST

આ મહિનાના અંત સુધી લૉન્ચ થઈ શકે છે ભારતમાં WhatsApp Pay

ઘણા સમયથી વોટ્સએપ પે ભારતમાં લોન્ચ થવામાં ઘણી અડચણો આવી રહી હતી, પરંતુ હવે લાગી રહ્યું છે કે તેને ભારતમાં જલદી લોન્ચ કરવામાં આવશે.

May 5, 2020, 01:21 PM IST

પેટલાદ એપીએમસી હવે વોટ્સએપથી ખેડૂતોને પાક વેંચવામાં કરશે મદદ

લૉકડાઉનના કારણે ખેડૂતો હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ગ્રાહકોને સીધા ઘઉં વેંચી શકશે. 

May 1, 2020, 10:49 AM IST

અમદાવાદ પોલીસે જાહેર કર્યો whatsapp નંબર, કડક અમલ માટે આ લોકોની માંગી મદદ

સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ કરનાર લોકો સામે પોલીસ ખાસ નજર રાખી રહી છે અને એવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. નોંધનીય છે કે અમદાવાદીઓની ડિમાન્ડને લઈ શહેર પોલીસ દ્વારા એક whatsapp નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે અને જે નંબર 6359627500 છે.

Apr 11, 2020, 09:00 PM IST

Lockdown વચ્ચે WhatsAppએ આપી ભેટ, હવે દિલ ખોલીને કરો ગોસિપ

વોટ્સએપ એક નવું શાનદાર ફીચર લઈને આવ્યું છે.

Apr 8, 2020, 03:50 PM IST
Internet users increased after lockdown PT8M2S

લોકડાઉન બાદ ઈન્ટરનેટ યૂઝરમાં થયો વધારો

Internet users increased after lockdown .

Mar 27, 2020, 04:35 PM IST
Off scene video kutch whatsap PT3M40S

વિથોણ જિલ્લા પંચાયત સીટના whatsapp ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકાતા ચકચાર

કચ્છના વિથોણ જિલ્લા પંચાયત સીટના whatsapp ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકાતા ચકચાર જામી હતી. આ કાંડ પછી વીડિયો મૂકનારા સહિત તમામને રીમુવ કરવામાં આવ્યા છે.

Mar 2, 2020, 10:25 AM IST

વોટ્સએપ પર આમ બનાવી શકો છે પર્સનલ GIFs, મિત્રોને મોકલીને કરો મસ્તી

 જો તમે મેસેજિંગ સર્વિસ વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તેમાં મળનારા ઘણા ફીચર્સથી પણ વાકેફ હશો. વોટ્સએપ પર તમે ટેક્સ્ટ અને ઇમોજી સિવાય GIFની મદદથી પણ ખુદને એક્સપ્રેસ કરી શકો છો. 
 

Feb 16, 2020, 08:07 PM IST

ભાજપના કાર્યકરે વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી દીધા અશ્લિલ વીડિયો, વિગતો જાણીને પુરુષો પણ થશે શરમથી પાણીપાણી

સુરતમાં ભાજપનું વોટ્સએપ ગ્રુપ ફરીથી અશ્લિલ વીડિયો પોસ્ટિંગના કારણે ચર્ચામાં આવ્યું છે. હાલમાં સુરતમાં ભાજપના કાર્યકરે વ્હોટ્સએપ ગ્રૃપમાં ધડાધડ ચાર અશ્લીલ વીડિયો શેર કરી દીધા હતા.

Feb 9, 2020, 04:35 PM IST

હાય હાય...યુવકે વોટ્સએપ પર બોલાવી કોલ ગર્લ, પછી જે થયું જાણીને અંધારા આવી જશે

ક્યારેક ક્યારેક એવું જાણવા મળે છે કે આપણા પગ નીચેથી જમીન સરકી જાય. આવું જ કઈંક ઉત્તરાખંડના કાશીપુરમાં જોવા મળ્યું છે. જ્યાં એક પતિએ કોલ ગર્લને બોલાવી અને તેની સામે જ્યારે કોલગર્લ પહોંચી તો ખબર પડી કે તે યુવતી તો તેની પત્ની હતી. આ મામલો સામે આવ્યાં બાદ વિસ્તારમાં દરેકની જીભે આ જ કિસ્સો જોવા મળી રહ્યો છે. 

Jan 21, 2020, 04:07 PM IST

Super Tips : બે અલગ મોબાઈલમાં એકસાથે ચલાવો એક WhatsApp એકાઉન્ટ

દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp પોતાના યુઝર્સને નવા નવા અપડેટ્સ આપે છે. આ આપડેટ્સની માહિતી હોય તો યુઝર્સ નવા એક્સપિરીયન્સ કરે છે. પરંતુ કેટલાક ફીચર્સ એવા હોય છે, જેની માહિતી મોટાભાગના યુઝર્સને હોતી નથી. તેમાંથી એક છે, એક જ વોટ્સએપ એકાઉન્ટને બે અલગ-અલગ સ્માર્ટફોન પર કેવી રીતે ચલાવવા. યુઝર્સ આવું કરી શકે છે. વોટ્સએપનો ઉપયોગ માત્ર પર્સનલ જ નહિ, પરંતુ બિઝનેસ અને કમ્યુનિટી વધારવા માટે પણ થાય છે. ગ્રૂપ કોલિંગ, ગ્રૂપ વીડિયો કોલિંગ જેવા ફીચર્સ યુઝર્સ માટે મોટો ચેન્જ લાવે છે. ભારતમાં અત્યાર સુધી વોટ્સએપના 30 કરોડથી વધુ યુઝર્સ છે.

Dec 27, 2019, 11:57 AM IST

iPhoneથી Android સુધી આ ફોનમાં બંધ થઈ જશે Whatsapp, હવે શું?

Whatsappની કંપનીના પેજ પર આ વાતની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે

Dec 19, 2019, 09:24 AM IST

WhatsApp યૂઝર્સ સાવધાન...15 સેકન્ડમાં જો 100 મેસેજ મોકલ્યા તો આવી બન્યું સમજો

ફેસબુકના સ્વામિત્વવાળી કંપની વોટ્સએપ 7 ડિસેમ્બરથી બલ્ક મેસેજ મોકલનારાઓ પર લગામ કસી રહી છે. વોટ્સએપે 15 સેકન્ડની અંદર 100 કે તેથી વધુ મેસેજ મોકલનારા પર કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.

Dec 15, 2019, 11:43 PM IST

વોટ્સએપ પર એક વીડિઓ અને હેક થઈ જશે તમારો ફોન

હેકર કોઈ યૂઝરને નિશાન બનાવવા માટે તેની ડિવાઇસ પર વોટ્સએપની મદદથી મૈલિશસ ફ્રાફ્ટેડ MP4 વીડિઓ ફાઇલ મોકલી શકાય છે. અજાણ્યા સેન્ડર તરફથી વિક્ટિમને આ ફાઇલ મળ્યા બાદથી હેકિંગ શરૂ થઈ જાય છે.

Nov 18, 2019, 10:33 PM IST

પેગાસસ બાદ ફરી હેકર્સના નિશાને વોટ્સએપ, આ છે બચવાની રીત

હેકર્સ તમને ઇંફેક્ટેડ વીડિઓ ફાઇલ મોકલીને વોટ્સએપ એકાઉન્ટ હેક કરી શકે છે. આ વીડિયો ફાઇલ MP4 ફોર્મેટમાં હશે. જો તમે તે ફાઇનલને ડાઉનલોડ કરીને પ્લે લરો છો તો હેકર્સ તમારા વોટ્સએપ સહિત ફોનના ડેટાને કંટ્રોલ કરી શકે છે. 

Nov 17, 2019, 05:41 PM IST

પત્રકારો, એક્ટિવિસ્ટોની જાસૂસીઃ આઈટી મિનિસ્ટ્રીએ વોટ્સએપ પાસે માગ્યો જવાબ

નવી દિલ્હીઃ જાસૂસીના મામલામાં કેન્દ્ર સરકારે વોટ્સએપ પાસે જવાબ માગ્યો છે. સૂચના અને ટેક્નોલોજી મંત્રાલયે 4 નવેમ્બર સુધી વોટ્સએપને પોતાનો જવાબ આપવાનું કહ્યું છે. કેન્દ્ર સરકારે આ જવાબ ત્યારે માગ્યો છે, જ્યારે વોટ્સએપે સ્વીકાર્યું કે, સ્પાઈવેયર પીગાસસ ભારતમાં પણ એક્ટિવ હતો અને ત્યાંના લોકોની જાસૂસી કરી રહ્યો હતો. 

Oct 31, 2019, 05:29 PM IST

WhatsAppમા આવ્યું નવું ફીચર, તમને થશે આ ફાયદો

WhatsAppના નવા Beta વર્ઝનમાં કેટલાક ફીચર જોડાયા છે. iOS માટે જારી નવા 2.19.110 વર્ઝનમાં નોટિફિકેશન સાથે જોડાયેલું એક ખાસ ફીચર પણ છે.
 

Oct 29, 2019, 04:33 PM IST

હવે સોશિયલ મીડિયા, ફેસબુક, વ્હોટ્સએપ સામેની અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે

ફેસબૂકે સોશિયલ મીડિયા પ્રોફાઈલની સાથે આધાર લિન્ક કરવાની અરજીઓને સુનાવણી સુપ્રીમમાં કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના અંગે સુપ્રીમે સુનાવણી કરતાં સુપ્રીમે નોટિસ આપી છે. સોશિયલ મીડિયા પ્રોફાઈલને આધાર કાર્ડ સાથે લિન્ક કરવા અંગે મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે અને મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પણ અરજીઓ પડતર છે.

Oct 22, 2019, 05:20 PM IST

ટૂંક સમયમાં જ ફેસબૂક લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી Libra

ફેસબુક અત્યારે માહિતી સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. ફેસબુકે જણાવ્યું કે, તે યુઝરની બેન્કોની ડિટેઈલ અને પેમેન્ટ સંબંધિત તમામ માહિતીઓ સુરક્ષિત રાખશે. ફેસબુકે જણાવ્યું છે કે, તેની આ ડિજિટલ કરન્સી બ્લોકચેઈન ટેક્નોલોજી પર કામ કરશે. 
 

Oct 15, 2019, 07:24 PM IST