વોટ્સએપ

obscene video post in BJP whatsapp group PT2M49S

નરોડા ભાજપના ઓફિશીયલ ગ્રૂપમાં પોસ્ટ કરાયા બિભત્સ વીડિયો

અમદાવાદના નરોડામાં બિભત્સતા સામે આવી છે. નરોડા ભાજપના ઓફિશિયલ નરોડા ગ્રૂપમાં બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે નેતાએ વોટ્સએપ ગ્રૂપમાં 80થી વધુ બીભત્સ વીડિયો પોસ્ટ કર્યા છે. જેને લઈને માહોલ વિવાદાસ્પદ બન્યો છે.

Oct 15, 2019, 06:10 PM IST

Google play store પર ગાયબ થયેલું WhatsApp ફરી પાછું આવ્યું

અચાનકથી ગાયબ થયા બાદ ફેસબુક (Facebook) ની માલિકીવાળું વોટ્સએપ (WhatsApp)  શનિવારે ગૂગલ પ્લે સ્ટોર (Google play store) પર પરત આવી ગયું છે. કંપનીએ શનિવારે આ વાતની પુષ્ટિ કરી છે. નવા યુઝર્સ હવે પોતાના એન્ડ્રોઈડ ફોન્સ (Android Mobile) પર ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને વોટ્સએપ લખવાથી આ એપને ડાઉનલોડ કરી શકો છો. જોકે, આ એપ પ્લે સ્ટોરમાંથી ગાયબ કેમ થઈ હતી, તે બાબતની જાણકારી હજી સુધી મળી નથી.

Oct 13, 2019, 09:00 AM IST

Whatsapp યૂઝર્સ માટે આનંદના સમાચાર, બહુ જલદી આ ફીચરની થશે એન્ટ્રી, લીક થયા PHOTOS

વોટ્સએપના ફીચર અને અપડેટ્સને ટ્રેક કરનારી વેબસાઈટ WABetaInfo નું માનીએ તો આ ફીચર વોટ્સએપના બીટા વર્ઝન 2.19.282ની સાથે યૂઝર્સ સુધી પહોંચવા લાગ્યું છે.

Oct 8, 2019, 10:52 AM IST

લોકોની નજરથી બચાવો તમારી whatsapp Chat, ફિંગર પ્રિન્ટથી કરી શકશો Lock અને UnLock

ઈન્સ્ટંટ મેસેજિંગ એપ વોટ્સએપ (whatsapp) પર આપણે રોજ હજારો લોકો સાથે જોડાયેલા રહીએ છીએ. પરંતુ જો તમે તમારા ચેટને બીજાની નજરથી દૂર રાખવા માંગો છો તો તેના માટે વોટ્સએપ દ્વારા હાલમાં જ એક અપડેટ આપવામાં આવ્યું છે. જેને ફિંગરપ્રિન્ટ (fingerPrint) લોક કહેવાય છે. તે તમને વોટ્સએપ પર તમારી ચેટ (whatsapp Chat) સિક્યોર કરવામાં મદદ કરશે. 

Sep 24, 2019, 02:11 PM IST

સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

જો તમે વીમા માટે કોઈના ફોન આવતા હોય તો થઇ જજો સાવધાન કારણ કે, સુરત પોલીસના હાથે એક એવો આરોપી પકડાયેલ છે જે પહેલા તો વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી કરતો હતો. આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે.
 

Aug 14, 2019, 05:17 PM IST

આ નાની ભૂલ પડી શકે છે ભારે, બંધ થઈ જશે તમારૂ WhatsApp

વિશ્વભરમાં વોટ્સએપની લોકપ્રિયતા કોઈથી છુપાયેલી નથી. લાખો લોકોના વ્યાપાર અને નોકરીનું જરૂરી કામ પણ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી થાય છે.
 

May 26, 2019, 03:10 PM IST

Bonfire ગ્રુપ વીડિયો ચેટ પર નહીં કરી શકો વાત, ફેસબુકનો મોટો નિર્ણય

ફેસબુકે ગ્રુપ વીડિયો ચેટની મુખ્ય એપ 'હાઉસપાર્ટી'ના એક ક્લોનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 'ધ વર્જ'ના શુક્રવારના રિપોર્ટ અનુસાર, બોનફાયર નામની ક્લોન એપ આ મહિને કામ કરવાનું બંધ કરી દેશે.
 

May 4, 2019, 04:22 PM IST

એક મહિનામાં બીજીવાર વિશ્વભરમાં ઠપ થયા Facebook અને WhatsApp

વિશ્વભરમાં ફેસબુક ઠપ થવાને કારણે ટ્વીટર પર ટ્રેન્ડ #FacebookDown ટ્રેન્ટ થવા લાગ્યું છે. 

Apr 14, 2019, 05:57 PM IST

વોટ્સએપનું 'આ' ખાસમખાસ ફીચર હવે FB મેસેન્જરમાં પણ મળશે

ફેસબુકે વોટ્સએપના એક મોટા ફીચરને મેસેન્જરમાં આપવાની તૈયારી કરી છે. રિપોર્ટ મુજબ મેસેન્જરની કોઈ પણ વાતચીતમાં કોટ એન્ડ રિપ્લાયનું ફિચર આપવામાં આવશે.

Mar 21, 2019, 03:29 PM IST

5 સરળ Steps ફોલો કરી પોતાની ભાષામાં વાપરો WhatsApp

વોટ્સેપ પર 11 ભાષામાં ચેટ કરી શકો છો. 
 

Mar 10, 2019, 06:37 PM IST

સંસદીય સમિતીએ FB, વોટ્સએપને ફેક ન્યૂઝથી બચવા કહ્યું, ECIના સંપર્કમાં રહેવા આદેશ

દેશમાં આવી રહેલી આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આઈટી અંગે બનેલી સંસદીય સમિતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને વધુ સાવચેત રહેવા માટે કેટલાક સુચનો કર્યા છે 

Mar 6, 2019, 04:20 PM IST

તમામ યુઝર્સને પેમેન્ટ સેવા આપવાની શરૂઆત, Whatsappનો RBIને ઔપચારિક પત્ર

વ્હોટ્સએપ આશરે 10 લાખ યુઝર્સ સાથે પેમેન્ટ સર્વિસનું ટેસ્ટિંગ ચાલું કર્યું હતું, જે સફળ રહેતા હવે ઔપચારિક કાર્યવાહીઓ ચાલુ કરી

Dec 4, 2018, 10:45 AM IST

અભિજીત બોસ બન્યા WhatsApp ઇન્ડિયાના કંટ્રી હેડ, ઉભી કરશે નવી ટીમ

અભિજીત બોસ મોબાઇલ પેમેંટ પ્લેટફોર્મ Ezetapના સીઇઓ અને કો-ફાઉંડર રહી ચૂક્યા છે. સાથે જ તે હાર્વડ બિઝનેસ યૂનિવર્સિટી અને કોરનેલ યૂનિવર્સિટીમાંથી બિઝનેસ ગ્રેજ્યુએટ રહી ચૂક્યા છે. 

Nov 22, 2018, 02:38 PM IST

વોટ્સએપ યૂઝર્સ સાવધાન...જો આવી માહિતી ઉતાવળે શેર કરી તો આવી બન્યુ સમજો!

ફેસબુકના તાબા હેઠળની વોટ્સએપ મેસેજન્જિંગ એપ દ્વારા મંગળવારે એક એવી જાહેરાત થઈ છે કે તેના યૂઝર્સે તે બાબત જો ધ્યાનમાં ન રાખી તો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે છે. વોટ્સએપએ ફેક ન્યૂઝને પહોંચી વળવા અને તેનો વ્યાપ અટકાવવા માટે વિશ્વભરમાં 20 રિસર્ચ ટીમની પસંદગી કરી છે. જેમાં ભારતના અને ભારતીય મૂળના એક્સપર્ટ્સનો પણ સમાવેશ છે. આ લોકો ખોટી માહિતીઓ કેવી રીતે ફેલાય છે અને આ રીતે ફેક ન્યૂઝનો વ્યાપ અટકાવવા માટે વધારાના શું પગલાં લેવા તેના પર કામ કરશે.

Nov 15, 2018, 02:44 PM IST

WhatsApp ગ્રુપમાં હવે કરી શકાશે પર્સનલ મેસેજ 'આ' રીતે 

WhatsApp એન્ડ્રોઈડ બીટા યૂઝર્સ માટે એક નવું ફીચર લાવ્યું છે

Nov 1, 2018, 07:04 PM IST

એક WhatsApp એકાઉન્ટને 2 સ્માર્ટફોનમાં ચલાવવાની SUPER TIPS

સોશિયલ મીડિયામાં લોકપ્રિય એપ વોટ્સએપ યુઝર્સ માટે ખુશખબર છે 

Oct 11, 2018, 10:30 AM IST

એક WhatsApp મેસેજની તાકાત તો જુઓ, કંપનીની વેલ્યૂ 71% ડાઉન કરી નાંખી

લોકો હંમેશા વોટ્સએપ પર એકબીજાને મેસેજ, ફોટો, વીડિયો તથા અન્ય માહિતી શેર કરતા હોય છે. આવામાં વોટ્સએપ બહુ જ સારો ઓપ્શન બની જાય છે. પરંતુ આ જ વોટ્સએપ એક કંપની માટે કટ બની ગયું છે. વોટ્સએપના એક મેસેજે ઈનબિફીમ એવેન્યુઝ લિમિટેડ 71 ટકા માર્કેટ વેલ્યુ માત્ર એક જ દિવસમાં પૂરુ કરી દીધું. હકીકતમાં, વેપારીઓની વચ્ચે ઈ-કોમર્સ કંપનીના એકાઉન્ટિંગને લઈને ચિંતા સંબંધી અફવાવાળો સંદેશ શેર કરી દીધો છે.

Sep 29, 2018, 11:08 AM IST

આ મહિલાની હવે તમારા Whatsapp પર રહેશે સીધી નજર કારણ કે...

ફેસબુક (Facebook)ના વડપણવાળી મેસેજિંગ કંપની Whatsappએ મોટો નિર્ણય લીધો છે

Sep 24, 2018, 01:41 PM IST

હવે WhatsAppથી પણ ચેક કરી શકાશે PNR સ્ટેટસ, આવી રીતે કરો ચેક 

PNR સ્ટેટસ ચેક કરવાનું કામ મહત્વનું પણ ઝંઝટભર્યું છે 

Sep 1, 2018, 04:24 PM IST

વોટ્સએપના અધિકારીની નિયુક્તિના મામલે SCએ કંપની અને સરકાર પાસેથી માંગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે આ આદેશ જાહેર કર્યો છે

Aug 27, 2018, 01:10 PM IST