વોટ્સએપ

વોટ્સએપને બનાવવી પડશે ભારતમાં કંપની, ફેક ન્યુઝ પર લાગશે લગામ

ભારત સરકારે વોટ્સએપને કડકાઇથી કહી દીધુ કે જો ભારતમાં કામ કરવું હોય તો સ્થાનિક કંપની બનાવી પડશે

Aug 21, 2018, 05:30 PM IST

WhatsApp નું ખાસ ફીચર ગ્રુપ વીડિયો કોલિંગ લોંચ, યૂજર્સ આ રીતે ઉઠાવી શકે છે ફાયદો

ફેસબુકની ઇસ્ટંટ મેસેજિંગ એપ વોટ્સઅપમાં પહેલાં ઓડિયો કોલિંગની શરૂઆત કરવામાં આવી. પછી વીડિયો કોલિંગ આવ્યું અને હવે ગ્રુપ વીડિયો કોલિંગની શરૂઆત થઇ ચૂકી છે. ડેવલોપર કોંફ્રેંસ F8 માં કંપનીએ તેની જાહેરાત કરી હતી. ગ્રુપ કોલિંગ વીડિયો માટે જ નહી, પરંતુ ઓડિયો માટે પણ છે. વોટ્સએપના અનુસાર વીડિયો કોલિંગનું આ ફીચર લાઇવ કરી દેવામાં આવ્યું છે. આજથી દુનિયાભરના iOS યૂજર્સ અને એંડ્રોઇડ યૂજર્સને મળશે. વોટ્સઅપ ગ્રુપ કોલિંગમાં ચાર યૂજર્સ એકસાથે વીડિયો ચેટ કરી શકે છે. 

Jul 31, 2018, 05:25 PM IST

Whatsapp થઈ જશે, વધુ ધાંસૂ, Facebook લાવી રહ્યું છે એકદમ નવું ફીચર

કંપની ભારતમાં કેટલાક સમથી વોટ્સએપ પર ચુકવણી ફીચરનું પરીક્ષણ કરી રહી છે. 

Jul 28, 2018, 05:52 PM IST

ભારતીય યુઝર્સને Whatsappનો મોટો 'ઝટકો'

ફેક ન્યૂઝ પર અંકુશ લાદવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

Jul 21, 2018, 03:47 PM IST

WhatsAppની નવી ટ્રિક, દરેક વ્યક્તિને લાગશે બહુ કામ 

વોટ્સએપમાં સતત ફિચર અપડેટ થઈ રહ્યા છે 

Jul 10, 2018, 04:11 PM IST

પેમેન્ટ સર્વિસ શરૂ કરતા પહેલા WhatsAppએ બદલી પ્રાઇવેસી પોલિસી

પેમેન્ટ સર્વિસ શરૂ કરતા પહેલા WhatsAppએ બદલી પ્રાઇવેસી પોલિસી

 

Jun 23, 2018, 06:22 PM IST

હેં ! આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ

વોટ્સએપે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં કેટલાક બદલાવ કર્યા છે 

Jun 20, 2018, 05:40 PM IST

WhatsApp માં ઉમેર્યા 5 નવા ફીચર્સ, ગ્રુપ ચેટ થશે વધુ મજેદાર

ફેસબુકના સ્વામિત્વવાળા વોટ્સએપમાં સતત નવા ફીચર્સ અને અપડેટ જાહેર થઇ રહ્યા છે. વોટ્સએપનો યૂજર્સને સારા એક્સપીરિયંસ આપવાની જરૂર છે. ઇંસ્ટેંટ મેસેજિંગ એપે હવે વોટ્સએપ ગ્રુપ માટે કેટલાક નવા ફીચર લોંચ કર્યા છે. 

May 16, 2018, 02:10 PM IST

વોટ્સએપ યૂઝર્સ સાવધાન.. આ એક મેસેજથી ક્રેશ થઈ શકે છે તમારો ફોન!

: વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે અને ત્યાં સ્પમ અને માલવેયર ખુબ આવતા હોય છે.

May 9, 2018, 06:52 PM IST

WhatsApp માં આવ્યું નવું ફીચર, એપ્સ ખોલ્યા વિના કરી શકશો ચેટિંગ

વોટ્સએપ ખોલ્યા વિના જ તમે કોઇપણની સાથે ચેટ કરી શકો છો. જી હા, આ બિલકુલ શક્ય છે. વોટ્સએપએ એવા જ એક નવા ફીચરની જાહેરાત કરી છે. ફેસબુકની F8 કોન્ફ્રેંસમાં વોટ્સઅપ માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે. આવનાર નવા ફીચર્સમાં ગ્રુપ વીડિયો કોલિંગ અને સ્ટિકર્સ સામેલ છે. હવે ઇસ્ટેંટ મેસેજિંગ વોટ્સઅપએ એક નવું વેબ ડોમેન લોંચ કર્યું છે, જેના માધ્યમથી યૂજર્સ ઇન્ટરનેટ બ્રાઉઝરથી જ પોતાની ચેટ્સ ખોલી શકશે. રિપોર્ટ્સ અનુસાર વોટ્સઅપે એક નવું ડોમેન 'wa.me' રજિસ્ટર્ડ કરાવ્યું છે અને આ એંડ્રોઇડ વર્જન 2.18.138 અથવા તેનાથી ઉપરના વર્જન પર ચાલનાર ડિવાઇસ પર કામ કરશે. 

May 7, 2018, 05:44 PM IST

Whatsapp લાવી રહ્યું છે જબરદસ્ત ફિચર, સાંભળીને ખુશ થશે પરિવાર

ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્યું એલાન 

May 2, 2018, 06:11 PM IST

હવે 'આ' લોકો નહીં ચલાવી શકે Whatsapp, કંપનીએ કર્યા બે મોટા બદલાવ

વોટ્સએપ પોતાના ફિચર્સમાં સતત ફેરફાર કરતું રહે છે

Apr 25, 2018, 01:31 PM IST

Whatsapp વધુ ક્યાં વપરાય છે, ભારતમાં કે અમેરિકામાં? શું તમે જાણો છો?

ડિજીટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા ભારતીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. અમેરિકનો કરતાં ભારતીયો છ ગણો વધુ સમય મોબાઇલ પર વીતાવે છે. વર્ષ 2017માં કરાયેલા એક સર્વે મુબબ ભારતીયો સરેરાશ 50 કલાક એટલે કે 3000 મિનિટ મોબાઇલ પર અને 1200 મિનિટ ડેસ્કટોપ પર વીતાવે છે. જ્યારે હાઇટેક કહેવાતા અમેરિકામાં આંકડા ચોંકાવનારા છે. અમેરિકનો સરેરાશ માત્ર 500 મિનિટ જ મોબાઇલ પર ગાળે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે, સ્માર્ટફોન બજારમાં ભારતની ઓળખ વધી રહી છે. એટલે કે ભારત મોબાઇલ ક્ષેત્રે મોખરે થવાની તૈયારીમાં છે. ડાટા એનાલિટિક્સ કંપની કોમસ્કોરના રિપોર્ટ મુજબ ભારતીયોએ ડિજીટલ દુનિયામાં વીતાવેલા સમયમાં અંદાજે 90 ટકા જેટલો સમય મોબાઇલમાં પસાર કરે છે. જેમાં 98 ટકા વ્હોટ્સએપ પર હોય છે. 

Apr 24, 2018, 03:25 PM IST

WhatsAppમાં આવ્યું નવું ફીચર, આમ કરો એક્ટિવેટ

મેસેજિંગ એપ વોટ્સએપ સતત પોતાની પેમેન્ટ સર્વિસમાં નવા ફીચર્સ એડ કરી રહ્યું છે. 

Apr 17, 2018, 08:35 PM IST

વોટ્સએપ ચેટિંગમાં 'આ' ઈમોજીઓ વાપરતા રાખો સાવચેતી, સેક્સટિંગમાં થાય છે બહોળો ઉપયોગ

આજકાલ દરેક જણ પાસે સ્માર્ટફોન હોય છે. આ સ્માર્ટફોનમાં વોટ્સએપ મેસેજિંગ એપ ખુબ કોમન છે. પરંતુ ચેટિંગમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જે ઈમોજીનો ઉપયોગ કરો છો તેનો શું અર્થ થાય છે તે જાણવું પણ ખુબ જરૂરી છે. ક્યારેક એવું બનતું હોય છે કે જે ઈમોજી આપણે વાપરીએ તેનો અર્થ અલગ થતો હોય છે પરંતુ આપણને તે ખબર હોતી નથી અને પાછળથી ક્ષોભમાં મૂકાવવું પડે છે.

Apr 14, 2018, 09:33 AM IST

વોટ્સએપ વાપરનારા સાવધાન, 'આ' એપથી ખાસ ચેતજો.. નહીં તો આવી બન્યું સમજો

એક રિપોર્ટ મુજબ ભારતમાં આ એપને એન્ડ્રોઈડ પર વાપરવા માટે લગભગ તમારે 2 ડોલર (140 રૂપિયા) ખર્ચ કરવો પડશે.

Mar 31, 2018, 01:40 PM IST

WhatsAppનું નવં જોરદાર ફિચર, મોટીમોટી ભુલોને સુધારવાનો આપશે મોટો ચાન્સ

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હાલમાં એક નવા ફિચરની શરૂઆત કરી હતી

Mar 12, 2018, 08:18 PM IST

...તો જલ્દી બંધ થઈ જશે વોટ્સએપ! જાણો શું છે તેનું કારણ

જો તમે વોટ્સએપનો ઉપયોગ કરો છો તો તમારી માટે આ મહત્વનું છે. દુનિયાભરમાં ઉપયોગ થતું વોટ્સએપ મુશ્કેલીમાં છે. વોટ્સએપની મુશ્કેલી વધવાનું કારણ બ્લેકબેરી છે. 

Mar 8, 2018, 09:03 PM IST

વોટ્સએપનું આ ફીચર અપાવશે ગુડ મોર્નિંગ અને ગુડ ઈવનિંગના મેસેજથી છુટકારો

વોટ્સએપ યુઝર્સને ગુડ મોર્નિંગ અને  ગુડ ઈવનિંગના ફોરર્વડેડ મેરેજ પરેશાન કરે છે. યુઝર્સને આ મેસેજથી છુટકારો અપાવવા માટે વોટ્સએપ એક નવુ ફીચર ટેસ્ટ કરી રહ્યું છે. આ ફીચરની ખાસિયત હશે કે યુઝર્સને ફોરવર્ડ મેસેજની જાણકારી મળશે. 

Mar 1, 2018, 05:26 PM IST