શારજહાં

IPL 2020 ના આયોજનથી BCCI ને આટલા કરોડનો ફાયદો, દર્શકોની સંખ્યામાં વધારો

કોવિડ-19 (COVID-19)મહામારીના ખતરા બાદ આઇપીએલ 2020 (IPL 2020)ને ભારતના બદલે યૂએઇમાં આયોજિત કરવામાં આવી. તમામ મેચ 19 સપ્ટેબરથી 10 નવેમ્બર વચ્ચે દુબઇ, અબુધાબી અને શારજહા (Sharjah)માં રમાઇ.

Nov 23, 2020, 11:57 AM IST
gold worth rupees 9 lakh seized at surat airport PT2M26S

સુરત એરપોર્ટ પરથી 9 લાખનું સોનું ઝડપાયું, કેપ્સ્યુલ મારફતે દાણચોરીનો પર્દાફાશ

સુરત એરપોર્ટ પર દાણચોરીનો કેસ સામે આવ્યો. જેમાં રૂપિયા 9 લાખનું સોનું પકડાયું છે. વરાછાનો સંજય નામનો યુવાન શારજહાંથી સુરત આવ્યો હતો. કેપ્સ્યુલ મારફતે દાણચોરી કરવામાં આવતી હતી.

Mar 12, 2020, 12:40 PM IST

શારજહાંથી યમન બંદરે જઇ રહેલા દ્વારકાના જહાજમાં લાગી ભીષણ આગ

શારજહાંથી યમનના સિકોતર બંદરે જઇ રહેલા દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરના જહાજમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. યુએઇમાં શારજહાંની ખાલિદ જેટી પર આ જહાજમાં અચાનક આગ લાગી હતી. આ જહાજનું નામ નુરે ફૈજન એમ.એન.વી 1703 હતું. આગ લાગતા જહાજને વ્યાપક નુકસાન થયું છે. જોકે સદનસીબે કોઈ જાનહાની નથી.

Sep 21, 2019, 11:18 PM IST

મૂળ સુરતની આ મહિલા પ્રથમવાર ઇન્ટરનેશનલ ફ્લાઇટને સુરત એરપોર્ટ પર ઉતારશે

આગમી 17મીએ એરપોર્ટ પર પ્રથમ ઇન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઇટ લેન્ડ કરશે. મૂળ સુરતની પાયલટ જેસ્મીન મિસ્ત્રી ઇન્ટરનેશલ પાયલટ તરીકેનો બોહળો અનુભવ ધરાવે છે. તેમનું બાળપણ સુરતમાં વિત્યું છે. તથા તેમણે બાળપણનો અભ્યાસ પણ સુરત શહેરમાંથી કર્યો હતો. તેમણે દક્ષિણ ગુજરાત યુનિર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતું.

Feb 10, 2019, 11:28 PM IST

સુરતથી શારજહાં જવું હોય તો આ છે ફ્લાઈટનું શિડ્યૂલ અને ટિકિટનો ભાવ

સુરત અને દક્ષિણ ગુજરાતના લોકો મંગળવારે સારા અને મહત્વના સમાચાર આવ્યા હતા. જેમાં સુરતથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. 30મી જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને શારજહાં સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ કરાવવાના છે.

Jan 16, 2019, 03:52 PM IST