શીખ

Citizenship Amendment Bill: ભારતમાં જ નહીં, ઈઝરાયેલમાં પણ થઈ ચૂક્યો છે 'સફળ પ્રયોગ'

Citizenship Amendment Bill: ધર્મના આધારે ઈઝરાયેલે સૌથી પહેલા નાગરિક કાયદો 1950માં બનાવ્યો હતો. આ કયદા મુજબ સમગ્ર દુનિયામાં યહૂદી ધર્મને માનનારા લોકો કોઈ પણ રોકટોક વગર ઈઝરાયેલ (Israel) ની નાગરિકતા લઈ શકે છે.

Dec 11, 2019, 04:35 PM IST

પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'

 પાકિસ્તાન (Pakistan) ની તહરીકે એ લબ્બેક પાર્ટીના નેતા ખાદિમ હુસેન રિઝવીએ કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. રિઝવીએ કહ્યું કે જેમને શીખો પ્રત્યે એટલો પ્રેમ હોય તે લોકો સરહદ પાર કરીને અમૃતસર જતા રહે. 

Dec 1, 2019, 06:59 PM IST

કરતારપુર કોરિડોર: 8 નવેમ્બરના રોજ PM મોદી કરશે કોરિડોરના ભારતીય હિસ્સાનું ઉદ્ધાટન

પીએમ નરેન્દ્ર મોદી 8 નવેમ્બરના રોજ જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે કરતારપુર કોરિડોર (Kartarpur Corridor)ના ભારતીય ભાગનું ઉદ્ધાટન કરશે. તેના એક દિવસ બાદ 9 નવેમ્બરના રોજ પાકિસ્તાન પણ કરતારપુર કોરિડોરના પોતાના હિસ્સાનું ઉદ્ધાટન કરશે. 

Oct 20, 2019, 11:10 AM IST

કરતારપુર યાત્રા: આજથી શરૂ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન, વિઝાની જરૂર નથી, જોઈશે માત્ર પાસપોર્ટ

ભારતીય તીર્થયાત્રીઓ માટે પાકિસ્તાન (Pakistan) સ્થિત પવિત્ર શીખ ગુરુદ્વારા કરતારપુર સાહિબ(Kartarpur Sahib) માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન આજથી શરૂ થશે.

Oct 20, 2019, 08:30 AM IST

US: ટેક્સાસના પ્રથમ પાઘડીધારી શીખ પોલીસ અધિકારીની ગોળી મારીને હત્યા

અમેરિકાના ટેક્સાસ (Texas)ના પહેલા પાઘડીધારી શીખ પોલીસ અધિકારી સંદીપ ધાલીવાલ  (42)ની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. ભારતીય-અમેરિકન સંદીપ ધાલીવાલ (Sandeep Dhaliwal)એ જ્યારે એક ગાડીને ચેકિંગ માટે રોકી ત્યારે તેમના ઉપર ફાયરિંગ થયું.

Sep 28, 2019, 01:32 PM IST

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો

પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરીને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે મોટો  ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. 

Aug 31, 2019, 10:10 AM IST

ભારતના સખત દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું, શીખ યુવતીના ધર્મ પરિવર્તન કેસમાં 8ની ધરપકડ

પાકિસ્તાનમાં એક શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને પણ સોંપી દેવાઈ છે.

Aug 31, 2019, 09:51 AM IST

પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો

પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે.

Aug 30, 2019, 07:38 AM IST

પટણા: વધી રહી છે મોબ લિંચિંગની ઘટનાઓ, ટોળાએ બે શીખોને 'બચ્ચા ચોર' સમજી માર્યા

બિહારમાં મોબ લિંચિંગની ઘટનાઓ ઓછી થવાનું નામ લેતી નથી. એક તાજો મામલો પટણાના દીઘા પોલીસ સ્ટેશન હદના ગાંધીનગરનો છે.

Aug 4, 2019, 11:41 AM IST

શીખ ડ્રાઈવરને પોલીસે માર માર્યો, મુખર્જી નગરમાં હજારો લોકોએ કર્યો સ્ટેશનનો ઘેરાવો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના મુખર્જી નગરમાં એક શીખ રીક્ષા ડ્રાઇવરે માર મારવાના મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. સોમવાર રાત્રે મુખર્જી નગર પોલીસ સ્ટેશનનો મોટી સંખ્યામાં લોકોએ ઘેરાવો કર્યો હતો. લોકોએ રીક્ષા ડ્રાઇવરને માર મારનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

Jun 18, 2019, 08:15 AM IST

પાકિસ્તાનમાં તોડવામાં આવ્યો ‘ગુરૂ નાનક મહેલ’, વેચવામાં આવ્યો કિંમતી સામાન

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક લોકોએ ઔકાફ પુરાતત્વ વિભાગના અધિકારીઓના મૌન સહમતિથી વર્ષો જુનો ‘ગુરૂ નાનક મહેલ’નો એક મોટો ભાગ તોડી પાડવામાં આવ્યો છે અને તેની કિંમતી બારીઓ તેમજ દરવાજા વેચી દેવામાં આવ્યા છે

May 27, 2019, 03:22 PM IST

બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ, નવા હથિયાર અંગેના કાયદાને મળી મંજુરી

બ્રિટનમાં ચાકુથી હુમલાના વધતા અપરાધને પહોંચી વળવા માટે લાવવામાં આવેલા એક નવા બિલને સંસદમાંથી મંજુરી બાદ આ અઠવાડીયે તેના પર મહારાણી એલિઝાબેથ દ્વિતિય સાથે પણ લીલી ઝંડી મળી ચુકી છે. વિધેયક (ઓફેંસિવ વીપંસ બિલ) માં ગત વર્ષના અંતમાં સંશોધન કર્યું હતું, જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે આ કૃપાણ અથવા ધાર્મિક તલવાર રાખવા અને તેના પુરવઠ્ઠા માટે બ્રિટિશ શીખ સમુદાયનાં અધિકારીઓને પ્રભાવિત નહી કરે. 

May 18, 2019, 08:46 PM IST

કરતારપુર કોરિડોર: ભારતે PAKને કહ્યું રોજિંદા 5 હજાર શ્રદ્ધાળુઓને મળે વિઝા ફ્રી એન્ટ્રી

ભારતે સલાહ આપી કે શ્રદ્ધાળુઓ પગપાળા કરતારપુર ગુરૂદ્વારા જવાની પરવાનગી આપવામાં આવે, કોરિડોર અઠવાડીયાનાં સાતેય દિવસ ખુલ્લો રહે

Mar 14, 2019, 06:34 PM IST

PM મોદીએ ગુરૂ ગોવિંદસિંહજીના સન્માનમાં ઇશ્યુ કર્યા સિક્કા, કરતારપુર કોરિડોરનો ઉલ્લેખ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગુરૂ ગોવિંદ સિંહજીને નમન, ગુરુજીએ ખાલસા ગ્રંથ દ્વારા સમગ્ર દેશને જોડ્યો હતો

Jan 13, 2019, 01:15 PM IST

પાકિસ્તાનનું કાવત્રું, નનકાના સાહેબમાં લહેરાયા ખાલિસ્તાન સમર્થનના ઝંડાઓ

ભારત સહિત સમગ્ર વિશ્વમાં શીખ સમુદાયના લોકો ગુરૂ નાનક જયંતીનો ઉત્સવ મનાવી રહી છે. બીજી તરફ પાકિસ્તાનમાં આવેલ ગુરૂ નાનકની જન્મસ્થળી નનકાના સાહેબમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર લહેરાવ્યા હોવાના સમાચાર છે. નનકાકા સાહેબને શીખ સમુદાયમાં ખુબ જ પવિત્ર સ્થળ માનવામાં આવે છે. તે ગુરૂદ્વારા પાકિસ્તાનના પંજાબ વિસ્તાર નનકાના સાહેબ જિલ્લામાં આવે છે. દર વર્ષે અહીં લાખો લોકો ગુરૂદ્વારામાં દર્શન માટે પહોંચે છે. 

Nov 23, 2018, 08:21 PM IST

ભારત-પાકિસ્તાન સીમા પર શીખ શ્રદ્ધાળુઓ દુરબીનથી કરે છે ગુરૂદ્વારાના દર્શન

અહીંથી શીખ શ્રદ્ધાળુઓ પાકિસ્તાનમાં રહેલા કરતારપુર સાહેબ ગુરૂદ્વારાનાં દર્શન કરી રહ્યા છે, આ ગુરૂદ્વારા પાકિસ્તાનના નારોવલ જિલ્લામાં રાવી નદીના કિનારે આવેલ છે

Sep 17, 2018, 05:16 PM IST

શીખ પ્લેન હાઇજેક: ભારતની 6 મહિનાની સજા પાકિસ્તાનમાં 14 વર્ષ થઇ

પ્લેન હાઇજેકનું આ કાવત્રુ ખાલીસ્તાન સમર્થક જરનેલ સિંહ ભિનરાનવાલેને બહાર કાઢવા માટે રચવામાં આવ્યુ હતુ, જે નિષ્ફળ નિવડ્યું હતું

Aug 27, 2018, 05:29 PM IST

અમેરિકામાં શીખ પર છરીથી હુમલો, સ્ટોરમાં મૃત હાલતમાં મળ્યા તરલોક સિંહ

એક રિપોર્ટના અનુસાર એસેક્સ કાઉન્ટી અભિયોજક કાર્યાલયમાં આ હત્યા થઇ હોવાનું જણાવી રહ્યાં છે. જોકે, હત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.

Aug 17, 2018, 01:31 PM IST

અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટમાં 19ના મોત, મૃતકોમાં શીખ અને હિંદુ પણ સામેલ

અફઘાનિસ્તાનના પૂર્વી ભાગમાં સ્થિત એક શહેરમાં એક આત્મઘાતી હુમલાવરે પોતાને ઉડાવી દીધો, જેમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં શીખ અને હિંદુ પણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

Jul 2, 2018, 09:56 AM IST