close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

સચિન તેંડુલકર

તેંડુલકરે આ યુવતીઓ પાસે કરાવી દાઢી, રજૂ કર્યું અનોખુ ઉદાહરણ

તેંડુલકર આવું ભારતમાં રહેલી લિંગ સંબંધિત રૂઢિવાદિતાને તોડવામાં પોતાનું યોગદાન આપવા માટે કર્યું. આ ક્ષેત્રમાં અત્યાર સુધી પુરૂષોનું વર્ચસ્વ માનવામાં આવી રહ્યું છે. 

May 4, 2019, 04:44 PM IST

લક્ષ્મણે લોકપાલને મોકલ્યો જવાબ, કહ્યું- અમારી ભૂમિકાને સીઓએએ અત્યાર સુધી નથી જણાવી

લક્ષ્મણે બીસીસીઆઈના લોકપાલ અને નૈતિક અધિકારીને હિતોના ટકરાવ મામલા પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો ટકરાવની વાત આવે છે તો હું તેનો વિરોધ કરવા માટે તૈયાર છું. 

Apr 29, 2019, 11:06 PM IST

Lok Sabha Elections: સચિને પરિવાર સાથે આપ્યો મત, સારા અને અર્જુને પ્રથમ વખત કર્યું મતદાન

આ દરમિયાન તેમના પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન પણ જોવા મળ્યા હતા. 

Apr 29, 2019, 03:57 PM IST

સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ મામલાની સુનાવણીમાં BCCIમાંથી કોઈ જશે નહીં: રાય

લોકપાલ ડીકે જૈન આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સના મેન્ટોર તેંડુલકર અને હૈદરાબાદના મેન્ટોર વિરુદ્ધ હિતોના ટકરાવના મામલામાં બેઠક કરશે. 

Apr 28, 2019, 06:41 PM IST

લોકપાલને સચિન તેંડુલકરનો જવાબ- મુંબઈ ઈન્ડિયન્સ પાસે નથી લીધો કોઈ લાભ

તેંડુલકરે રવિવારે બીસીસીઆઈના લોકપાલ તથા નૈતિક અધિકારી ન્યાયમૂર્તિ (સેવાનિવૃત) ડીકે જૈને મોકલેલી નોટિસનો લેખિતમાં જવાબ દાખલ કર્યો હતો. 
 

Apr 28, 2019, 04:27 PM IST

એક સમયે સચિન અહીં કરતો હતો અભ્યાસ, હવે તેના નામ પર હશે પેવેલિયન

એમસીએના વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ પહેલાથી જ તેંડુલકરના નામ પર છે.  તેમણે નવેમ્બર 2013માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ પોતાનો અંતિમ અને 200મી ટેસ્ટ મેચ આ સ્ટેડિયમમાં રમી હતી. 

Apr 28, 2019, 02:56 PM IST

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો બર્થડે, આવ્યું અભિનંદન સંદેશાઓનું પૂર, જાણો કોણે શું કહ્યું

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર બુધવારે 46 વર્ષના થઈ ગયા છે. તેમના ફેન્સ, સાથી ક્રિકેટર વગેરે તરફથી અભિનંદનના સંદેશાઓ આવી રહ્યાં છે. 

Apr 24, 2019, 03:44 PM IST

Happy B'day Sachin: મુંબઈ ઈન્ડિયન્સે પૂછ્યું- એક શબ્દમાં જણાવો તમારા માટે શું છે સચિન, જવાબોએ ચોંકાવ્યા

24 એપ્રિલનો દિવસ કોઈ ઉત્સવથી ઓછો નથી કારણ કે સચિન તેંડુલકરનો જન્મ 1973માં આ દિવસે થયો હતો. 
 

Apr 24, 2019, 03:01 PM IST

સચિનના ફેન સુધીર, આરબીસીના ફેન સુગુમારને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન્સ એવોર્ડ

મુંબઈમાં આ જાહેરાત કરવામાં આવી ત્યારબાદ સુધીર અને સુગુમારે મળીને સચિનનો જન્મદિવસ ઉજવતા કેક કાપી. સુધીરને સચિનનો સૌથી મોટો ફેન માનવામાં આવે છે અને સુગુમાર આરબીસીનો સૌથી મોટો ફેન છે. 
 

Apr 23, 2019, 05:50 PM IST

તેંડુલકરને ગળે લગાવવા ઈચ્છે છે પાકિસ્તાની બેટ્સમેન આબિદ અલી

આબિદ અલીએ કહ્યું કે, તે સચિન તેંડુલકરને મળીને તેની પાસેથી સલાહ લેવા ઈચ્છશે. તેણે કહ્યું કે, તે સચિનને ગળે લગાવવા ઈચ્છે છે. 

Apr 21, 2019, 09:55 PM IST

ઈસ્ટર પર હુમલાથી હચમચી ગયું શ્રીલંકા, રમત જગતે વ્યક્ત કર્યું દુખ

અત્યાર સુધી આ સીરિયલ બોમ્બ વિસ્ફોટોમાં 162 લોકોના મોત થયા છે. જેમાં 35 જેટલા વિદેશીઓ પણ સામેલ છે. 500થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે ઈસ્ટરના અવસર પર રવિવારે શ્રીલંકામાં સીરિયલ બોમ્બ વિસ્ફોટ થયા. શ્રીલંકા પોલીસને આ અગાઉ છ જગ્યાઓ પર વિસ્ફોટની સૂચના મળી હતી.

Apr 21, 2019, 06:08 PM IST

સચિન અને બ્રાયન લારાનો ખુલાસો, એક-બીજા વિરુદ્ધ બનવતા હતા આ પ્લાન

સચિન તેંડુલકરે કહ્યું કે, બ્રાયન લારાને છંછેડવો, આરામ કરતા ટાઇગર જેમ હતું. અમે આમ ક્યારેય કરતા નહતાં. 

Apr 14, 2019, 05:45 PM IST

VIDEO: સચિન તેંડુલકરે 'વિરાટ એન્ડ કંપની'ને કરી એક ખાસ વિનંતી

સચિને પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં સચિન કહી રહ્યો છે, વિશ્વ કપ દર ચાર વર્ષમાં એકવાર આવે છે. વર્ષ 2011 વનડે વિશ્વકપને આજે 8 વર્ષ થઈ ગયા છે.

Apr 2, 2019, 09:01 PM IST

ODI World Cup 2011: આજે વિશ્વ વિજેતા બન્યું હતું ભારત, પૂરો થયો હતો 28 વર્ષનો દુકાળ

વર્ષ 2011માં આજના દિવસે (2 એપ્રિલ, 2011) ભારતીય ક્રિકેટમાં પડેલો 28 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થઈ ગયો હતો. 2011માં બે એપ્રિલે ભારતે શ્રીલંકાને હરાવીને બીજીવાર ક્રિકેટ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો.
 

Apr 2, 2019, 03:29 PM IST

અર્જુને દરેક તકનો ફાયદો ઉઠાવવો પડશેઃ સચિન તેંડુલકર

સચિને મંગળવારે કહ્યું, આ આ એવું મંચ છે જ્યાં મને લાગે છે કે લોકો તમારા પર અને તમારી રમત પર નજર રાખશે.
 

Mar 19, 2019, 06:49 PM IST

નારિયલની શાખાથી બનેલા બેટથી રમીને લારાએ શરૂ કર્યું હતું ક્રિકેટ

વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક બ્રાયન લારાએ રમતમાં આવવા વિશે જણાવતા કહ્યું કે, તેમણે 4 વર્ષની ઉંમરમાં નારિયલની શાખાથી બનેલા બેટથી શરૂઆત કરી હતી.
 

Mar 13, 2019, 01:56 PM IST

તમારી ટીમમાં 11 કોહલી કે 11 સચિન ન હોઈ શકેઃ મુરલીધરન

પૂર્વ ઓફ સ્પિનર મુથૈયા મુરલીધરને ભારતીય ટીમની આ ટિપ્પણીઓને ખોટી ગણાવી છે. તેનું માનવું છે કે લોકોએ ધૈર્ય રાખવાની જરૂર છે.

Mar 12, 2019, 09:47 PM IST

વિરાટ કોહલીના નિશાન પર સચિનનો રેકોર્ડ, કોટલામાં બનશે નવો કીર્તિમાન

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝનો અંતિમ મુકાબલો વિરાટ કોહલીના હોમગ્રાઉન્ડ કોટલામાં રમાશે. 
 

Mar 12, 2019, 04:24 PM IST

IND vs AUS: શિખર-રોહિતની જોડીએ આ મામલામાં સચિન-વીરૂનો તોડ્યો રેકોર્ડ

ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને રોહિત શર્માએ મોહાલીના વાઈએસ બિંદ્રા ક્રિકેટ સ્ટેડિયમ પર ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝના ચોથા વનડેમાં એક સિદ્ધિ મેળવી છે. 
 

Mar 10, 2019, 08:06 PM IST

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્નમાં પહોંચ્યા સચિન સહિત ઘણા ક્રિકેટરો

ભારતીય ક્રિકેટરોની સાથે વિદેશી ક્રિકેટરોનો પણ જમાવડો જોવા મળ્યો હતો.

Mar 10, 2019, 01:35 PM IST